અર્જુન પુછે હે ભગવાન આ પાપ શેના છે

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024
  • સાદા ભજન મળશે. તમને કીર્તન/ભજન માં કોઈ પણ પ્રોબ્લેમ પડે તો આ ન. પર ફોન કરવો -- 9099153163.
    ભજન માં કાય સમજ ના પડતું હોય તો પણ આ ન. પર ફોન કરી શકો છો. અમારી પાસે જેટલા પણ લખેલા ભજન હશે તેટલા મોકલ્સુ. બીજી કોઈ વસ્તુ જોવા કારવાનુ ‍અમે નથી કરતા.
    તમારે શ્રદ્ધા હોય તો અમારા ઘરે મેવાસા રામદેવ બાપા પ્રગટ થયેલા છે. રામદેવ આગળ આવી આર્દા કરો તમારું કામ થશે, બાપા બધા ના કામ કરે છે, શ્રદ્ધા રાખો. ૧૦-૧૨ ૧૨ વરસે પારણા બંધાના છે. અમે કાઈ કોઈનું લેતા નથી.
    તમારે દાન દેવું જ હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો. આ ચેનલ અમે રામાપીર બાપા માટે જ બનાવેલી છે. અમે અમારા ગામ મેવાસા માં બાપા નું મોટું મંદિર બાંધું છે. રામાપીર બાપા, બ્રહ્માણી માં, ખોડીયાર માં , રાધા કૃષ્ણ, ભોળાનાથ, ગણપતિ દાદા, હનુમાન દાદા, કાળ ભૈરવ એટલા ભગવાન ની દિવાળી પછી કોરોના નો નડે તો પ્રતિષ્ઠા કરવાની છે, અમે વિડિયો મુક્સુ તે તારીખે સવ આવજો. આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને અમારે જે પૈસા આવે તે મંદિર મા જ વાપરવાના છે. તો તમારે દાન જ કરવું હોય તો સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડિયો જોતા રેહજો અને લાઈક કરજો અને શેર કરો. અમારી બીજી ચેનલ 'Drashti Mevasa' , 'Jignesh Mevasa' અને ' પ્રગટ રામદેવ મેવાસા ' ને પણ સબસ્ક્રાઈબ કરો.
    લેખિત- દેવકુવરબેન મેવાસા

КОМЕНТАРІ • 82

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 10 місяців тому +1

    જય ભોળાનાથ દેવકુરબેન મેવાસા સતસંગ મંડળ મેવાસાના આબાભાઈ જમરાળા ફકડાનાથ મંદીર બટુક બાપુના સેવક હતા દર મહીને આવતા મંડળને ખુબખુબ ધન્યવાદ

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws Рік тому

    જય હો પ્રભુ જય હો. ખૂબ શાંતિ થી સરસ રાગ મા સુંદર કિર્તન સાંભર્યું .ખૂબ જ સરસ સમજ સાથે નું ભજન ખૂબ જ ગમ્યું .ખૂબ ખૂબ ધન્યવાદ બેટા .અવાજ પણ ખૂબ જ સરસ છે .🙏👌👍🚩🏹

  • @kotadiapragji
    @kotadiapragji 2 роки тому +1

    સરસ ભજન છે દીદી☺☺☺☺☺🤗🤗🤗🤗🤗🤗🤗😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇🙂🙂🤗🤗🤗🤗🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂

  • @dharmishthashanishchara2831
    @dharmishthashanishchara2831 2 роки тому

    Saras bhajan 6 wah👌👌👌🙏🙏

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 3 роки тому +5

    શાંતી થી ગાયું છે ખૂબ જ સરસ ભજન દીદી 🙏🙏🙏

  • @sujalbeladiya380
    @sujalbeladiya380 3 роки тому +3

    ખુબ સરસ છે. લખી ને મોકલો

  • @GohilJaymatji
    @GohilJaymatji Рік тому +1

    🙏

  • @j.k.jivani9089
    @j.k.jivani9089 2 роки тому

    વાહ પાર્થ આ પાપ શેના શે વાહ 🌹🙏🌹🙏

  • @jigardave830
    @jigardave830 2 роки тому

    Saras bhajan che

  • @kodarbhaipatel1002
    @kodarbhaipatel1002 2 роки тому

    🙏જય શ્રી કૃષ્ણ લખીને આપો તો સારુ લાગે

  • @dashrathbhaiprajapati3292
    @dashrathbhaiprajapati3292 3 роки тому

    Very nice darek bhajan Tamara Sara's she bahuj Sara's she video same avine gao Jay ranchhod radhe radhe Krishnan 🌹 radhe radhe 🌹

  • @virendrakhuman3454
    @virendrakhuman3454 3 роки тому

    ગુડ સરસ ગીત ગાયુ છે હો બેન

  • @sejalpareshjasoliya-sl1hp
    @sejalpareshjasoliya-sl1hp 2 місяці тому

    Saras bhajan se ❤

  • @jaishreetank7782
    @jaishreetank7782 4 роки тому +1

    Jaishree Tank nice kirtan6 રામનું લેણું મારે માથુરે હરિ કેમ કરી દેવું મોકલજો ને plz plz plz🙏🙏🙏🙏🙏

  • @sujalbeladiya380
    @sujalbeladiya380 3 роки тому +9

    વાહ સરસ બેન સારી રીતે ગાયું

  • @jagrutithakar8937
    @jagrutithakar8937 4 роки тому +3

    હેઅરજુન આપાપભ🙏🙏🙏🙏🙏💐💐💐💐🌺🌺🌺🌼🌼🌼☘️☘️☘️જનરદયને સ્પરસીગયુછે

  • @dakshavakani5649
    @dakshavakani5649 3 роки тому

    Khub j sunder bhajan che ben

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 3 роки тому +2

    ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏👌👌

  • @jyotikapadiya2375
    @jyotikapadiya2375 3 роки тому +1

    Tamara all bhajan khaub j fine hoy che

  • @virendrakhuman3454
    @virendrakhuman3454 3 роки тому

    સરસ

  • @jigardave830
    @jigardave830 2 роки тому

    Jay shree krishna

  • @urvashipatel4954
    @urvashipatel4954 2 роки тому

    ખુબ સરસ અવાજ છે

  • @jigardave830
    @jigardave830 2 роки тому

    👌👌

  • @hasudesai1905
    @hasudesai1905 3 роки тому +1

    Very nice bhajan👌👌👌👌👌🙏

  • @sujalbeladiya380
    @sujalbeladiya380 3 роки тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @chandrabenkhachar1083
    @chandrabenkhachar1083 3 роки тому

    ખૂબ સરસ છે

  • @vaghelaronak6433
    @vaghelaronak6433 2 роки тому

    Saras

  • @mayurmakwana9439
    @mayurmakwana9439 4 роки тому +2

    ખુબજ સુંદર છે ભજન

  • @ramilabengarasiya8072
    @ramilabengarasiya8072 3 роки тому

    Kuba saras bajan

  • @parthmaniyar8694
    @parthmaniyar8694 4 роки тому +4

    Khub j Sara's 👌 bhajan gayu 🙏🙏👏👏

  • @geetadhanani1037
    @geetadhanani1037 3 роки тому

    ડો ગડ ગડ

  • @dashrathbhaiprajapati3292
    @dashrathbhaiprajapati3292 3 роки тому

    Sara's tamaro avaj see Jay ranchhod radhe radhe Krishnan 🌹 radhe 🌹🙏🌹

  • @bharatibendesai6723
    @bharatibendesai6723 4 роки тому +1

    ખુબ જ સરસ ભજન કીર્તન છે
    જય શ્રી કૃષ્ણ

  • @sujalbeladiya380
    @sujalbeladiya380 3 роки тому +2

    લખી ને મોકલો દીદી

  • @JagrutiPatel-xq4rw
    @JagrutiPatel-xq4rw 3 роки тому +1

    Nice song

  • @kiranvaniya2132
    @kiranvaniya2132 3 роки тому +1

    વાહ કેટલો મધુર અવાજ છે

  • @bhartimojidra4329
    @bhartimojidra4329 4 роки тому +1

    જે શ્રી કૃષ્ણ

  • @mmtrivedi1875
    @mmtrivedi1875 3 роки тому

    ભજન સરસ છે અને ગાયું પણ સરસ, લખીને નીચે દર્શાવો તો સારું, વિનંતી છે

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 3 роки тому

    જય શ્રી કૃષ્ણ,,,🙏

  • @bhartikamani3357
    @bhartikamani3357 4 роки тому +1

    Jay shri.krishna

  • @vallbhbhaipatel2388
    @vallbhbhaipatel2388 2 роки тому

    Am

  • @pathakprakash5688
    @pathakprakash5688 4 роки тому +1

    Very nice

  • @ramagaurimodha9434
    @ramagaurimodha9434 4 роки тому +1

    Very. Nice

  • @sujalbeladiya380
    @sujalbeladiya380 3 роки тому +1

    લખી ને મોકલો દીદી નંબર મોકલો છે.

  • @kodiyatarkana6962
    @kodiyatarkana6962 4 роки тому

    Khubj sars bheno

  • @sujalbeladiya380
    @sujalbeladiya380 3 роки тому +1

    લખી ને મોકલો દીદી ખાસ

  • @sujalbeladiya380
    @sujalbeladiya380 3 роки тому

    આ નંબર મોકલું છું

  • @bhavikapatel6239
    @bhavikapatel6239 3 роки тому +1

    Ratama Pathar Jo Mujhe Bhagwan na Paar Par Se Nache

  • @kantabenramani8282
    @kantabenramani8282 3 роки тому

    હું હું

  • @bhavikapatel6239
    @bhavikapatel6239 3 роки тому +1

    Tama besyhyha arjn as pap senasee

  • @ritahirpara2985
    @ritahirpara2985 4 роки тому +1

    Jai shree Krishna can you send with written please 🙏🙏

  • @bhavikapatel6239
    @bhavikapatel6239 3 роки тому

    rathin bete Arjun Puche he Bhagwan rathin bete Arjun Puche he Bhagwan bete Arjun Puche he Bhagwan

  • @bhavikapatel6239
    @bhavikapatel6239 3 роки тому +1

    Tama bars argument pusseha bagvanapap konasee

  • @heersheladiya9976
    @heersheladiya9976 4 роки тому

    🙏🙏🙏🙏

  • @bhavikapatel6239
    @bhavikapatel6239 3 роки тому

    Ranjani Puche Bhagwan Papa Se Nache Lucknow zoo

  • @mehtadimple2394
    @mehtadimple2394 4 роки тому +1

    mevasa kya full address ..??

    • @pragatramdevmevasa2671
      @pragatramdevmevasa2671 4 роки тому +2

      Bhavngar jillo
      Vallbhipur taluko
      Bhavnagar ahemdabad high way ayodhyapuram thi 12 km

  • @pathakprakash5688
    @pathakprakash5688 4 роки тому

    Jay shree krishna 🙏

  • @patelashok8060
    @patelashok8060 3 роки тому

    O

  • @vivekbhai3078
    @vivekbhai3078 4 роки тому

    Nice

  • @jagrutithakar8937
    @jagrutithakar8937 4 роки тому

    હર અેકભજનસુંદરછે🌺🌺🌺🌺🌺🌺🌺🌻🌻🌻🌻🌻🌼🌼🌼🌼🌼🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏

  • @bhupendramacwana5003
    @bhupendramacwana5003 4 роки тому

    . Ki hi hu

  • @gujjurahulbmakvanavlogs9426
    @gujjurahulbmakvanavlogs9426 4 роки тому +1

    Sas

  • @nandlalpatel3211
    @nandlalpatel3211 4 роки тому

    દૂ

  • @kripalprajapati4785
    @kripalprajapati4785 4 роки тому

    Ytt Til

  • @hiraodedara813
    @hiraodedara813 Рік тому

    જય શ્રી કૃષ્ણ

    • @devkurbenmevasa3811
      @devkurbenmevasa3811  Рік тому

      જય અલખધણી તમે કોમેન્ટ કરો એનો તમારો આભાર

  • @nirmalahirpara9341
    @nirmalahirpara9341 4 роки тому +1

    Very nice

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 3 роки тому +1

    🙏🙏🙏🙏

  • @jyotsnapatel5635
    @jyotsnapatel5635 4 роки тому +1

    Nice