PVC Aadhar Card Online Order 2024 | PVC આધાર કાર્ડ ઘરે બેઠા મંગાવો

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 8

  • @noobtubeyt9422
    @noobtubeyt9422 Місяць тому

    Good information ❤

  • @MaaBaapu-w3y
    @MaaBaapu-w3y Місяць тому

    Bhai date of birthday sudhara Karana Hai Aadhar card mein to kaise sudhara ho jayega Jankari dijiye aap normal Jaisi aasani se ho jaaye sudhara

  • @meheboobabdulkhimanhi8981
    @meheboobabdulkhimanhi8981 Місяць тому

    Adhar card ma Janam tarikh sudharva mate su karvu kya document jose Janamtarikh no dakhlo nathi chutni card licence pancard che

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Місяць тому

      આધારકાર્ડમાં જન્મ તારીખ સુધારવા માટે જન્મ તારીખ નો દાખલો અથવા પાસપોર્ટ જરૂરી છે જો તે ના હોય તો તમારી જન્મની નોંધણી જે જગ્યાએ થયેલ હોય ત્યાંથી તમે જન્મનો દાખલો નવા ફોર્મેટમાં નીકાળી શકો છો.. અને ત્યારબાદ જન્મ તારીખમાં સુધારો કરાવી શકો છો..🙏🙏

    • @meheboobabdulkhimanhi8981
      @meheboobabdulkhimanhi8981 Місяць тому

      Janam tarikh ni nondhni j nathi Bhai Baki pancard chutni card licence Ana mathi koi document nahi chale

  • @Kamleshsinh_Vadosan
    @Kamleshsinh_Vadosan Місяць тому

    આધાર કાર્ડ માં પિતાનું નામ સુધારવા માટે સુ કરવું ???
    ભાઈ ની જગ્યાએ કુમાર કરવાનું છે.
    17 વર્ષ થયાં છે.
    જરૂરી માહિતી આપશોજી..

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  Місяць тому

      જન્મ તારીખ પ્રમાણપત્ર, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, માર્કશીટ તેમજ કોઈપણ સરકાર માન્ય ફોટા વાળું ડોક્યુમેન્ટ જેમાં તમારા પિતાજીનું નામ હોય તે મુજબ તમે સુધારો કરાવી શકો છો... વધારે માહિતી માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી અમારી સોશિયલ મીડિયાની લિંક થી અમારી સાથે જોડાઈ શકો છો તેમજ અમારી સર્વિસ નો લાભ લેવા માટે અમારી પ્રાઇમ મેમ્બરશીપ જોઈન કરી શકો છો જેના માટે દર મહિનાના ફક્ત 299 રૂપિયા નો નજીવો ચાર્જ આપી અને ઓનલાઇન ડોક્યુમેન્ટને લગતી તમામ માહિતીની સાથે અમારો લાઈવ સપોર્ટ મેળવી શકો છો... આભાર..🙏🙏