ગોંડલ નું પ્રખ્યાત વરાળીયું || Winter Special Vegetable Soup || Kathiyawadi Food || It's Desi

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • વરાળીયું બનાવવા માટે અહીંયા આપણે વીવીધ શાકભાજી નો ઉપયોગ કરશી. જેમા આપણે નીચે પ્રમાણે ના શાકભાજી નો ઉપયોગ કરી ને બનાવશી. સૌ પ્રથમ આપણે પાણી માં મીઠું નાખી ગરમ કરવા મુકી દેશુ પાણી ઉકળી જાય પછી એમા અળદની દાળ નાખી ને બધા શાકભાજી એક પછી એક કટીંગ કરી ને પાણી માં નાખતા જાશુ ને ૩ થી ૪ કલાક સુધી સતત વરાળીયા ને પાકવા દેશુ. ઘુટો આવે એ વરાળીયા થી થોડો અલગ હોય છે. ઘુટા અને વરાળીયા મા ઘણા શાકભાજી અલગ હોય છે અને ઘુટો એકદમ ઘાટો રગળા જેવો હોય છે જ્યારે વરાળીયું સુપ જેવુ હોય છે.
    તમારી અનુકુળતા અને જે શાકભાજી ભાવતા હોય એ પ્રમાણે તમે વધુ ઓછા લય શકો અથવા નો ભાવતા શાકભાજી દુર કરી શકો. આ સિવાય ના શાકભાજી તમને ભાવતા હોય તો ઉમેરી શકો. દરેક ની બનાવવાની રીત અલગ હોય છે એ પ્રમાણે શાકભાજી પણ અલગ હોય છે. તમને ભાવે એ પ્રમાણે લય શકો. વરાળીયા માં તેલ કે મસાલા નો ઉપયોગ કરવામાં નથી આવતો.
    વરાળીયા ને સુપ ની જેમ પી શકી અને સાથે રોટલો ચોળી ને પણ ખાઈ શકાય.
    વરાળીયા માટે ના શાકભાજી અને દાળ :-
    અળદની દાળ
    બટેટા
    રીંગણા
    ચોરી
    ગુવાર
    વાલોળ
    વટાણા
    વાલ
    ચોરા
    તુવેર
    દૂધી
    ઘીસોડા
    ગલકા
    આદુ
    લીલી હળદર
    તાંજરીયો
    કોથમીર
    મીઠો લીમડો
    મરચાં
    તીખી મરચી
    લીલી ડુંગળી
    લીલું લસણ
    દેશી ટમેટાં
    લીંબુ
    મસાલા રોટલો
    • મસાલા રોટલો | બાજરાનો ...
    બાજરાનો રોટલો
    • દેશી બાજરા નો રોટલો / ...
    જુવાર મકાઈ બાજરાનો રોટલો
    • જુવાર, બાજરો, મકાઈ ના ...
    #chetanthumarfood #desi #desifood #villagefood #andazapnadesi #vadinimoj #desimoj #વરાળીયું #ગોંડલનુંપ્રખ્યાતવરાળીયું #winterspecialvegetablesoup #itsdesi

КОМЕНТАРІ • 8

  • @saradthumar7266
    @saradthumar7266 Рік тому +1

    Supar supar bhai

  • @bhumikajaiswal5637
    @bhumikajaiswal5637 10 місяців тому +1

    Nice recipe bhai. Tanjariyo na male to shu add karvu

    • @andazapnadesi
      @andazapnadesi  10 місяців тому

      Tanjariyo main chhe... pan na male to pachhi chale ena badle kai na aave...

    • @jayzala620
      @jayzala620 8 місяців тому +1

      Shakwala ne kevanu ke Tanjariya ni bhaji magavi dye ane e made pachi j banavu

  • @parinsuchak1192
    @parinsuchak1192 7 місяців тому +1

    Aa to bhai dhuto kevay ne

  • @parinsuchak1192
    @parinsuchak1192 7 місяців тому +1

    Varaliya ma to aakhu shak na hoy

    • @andazapnadesi
      @andazapnadesi  7 місяців тому

      E varadiyu alag... ame ene mix bharelu vegetable kahie