Jitu Mangu Vache Kheer | Gujarati Comedy Video 2023 | Jitu Pandya | Guru Patel | Greeva Kansara

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • #Jitupandya #mangu #gujaraticomedy
    Artist : Jitu Pandya, Greeva Kansara , Guru patel , Sushma Yadav, Riya Chauhan
    D. O. P - Pradhuman Raval
    Concept - Shree Parag Kansara
    Director -Rafiq Pathan
    Editor - Dipesh Sabnani
    Make-Up - Varsha Mehta
    Producer :Kishan Sabnani
    Label :DK Digital
    HIT LIKE SHARE & SUBSCRIBE
    Follow Us On FB:-
    / jitumangucomedyvideos
  • Розваги

КОМЕНТАРІ • 106

  • @ashokmanvarnalodar4639
    @ashokmanvarnalodar4639 Рік тому +3

    ashok manvar nalodar tarfathi full support mara jitu bhai and mangu sister ne ane bhurabhai ne 😘😍😘

  • @crazyromio9586
    @crazyromio9586 Рік тому +4

    સુપર સરસ વાહ જીતુભાઈ

  • @bhamatraginaben8514
    @bhamatraginaben8514 Рік тому +2

    સરસ જીતુભાઈ અને મંગુબેન

  • @NikulNayak-th1nq
    @NikulNayak-th1nq 10 місяців тому +2

    વાહ મંગુ ભાભી વાહ 😅😅😅😂

  • @bhamatraginaben8514
    @bhamatraginaben8514 Рік тому +1

    જય ભગવાન ભગવાન ના નામ થી વિડિયો સરસ બનાવ્યો

  • @Vishu_raja_8780
    @Vishu_raja_8780 Рік тому +2

    જીતુભાઈ ની મોજ હા

  • @LovelyGroup-k1m
    @LovelyGroup-k1m Рік тому

    Nice video jitubhai
    Lovely.umta

  • @NavinbhaiRaval-ys2jq
    @NavinbhaiRaval-ys2jq 5 місяців тому

    Jordar acting Manguben

  • @varshapatel3801
    @varshapatel3801 Рік тому +1

    Super

  • @devendrasinhgohil3650
    @devendrasinhgohil3650 Рік тому +1

    જોરદાર ગ્રિવાજી બાકી બધાના સપનાની પથારી ફેરવી નાખી સુ દિમાગ લગયું બાકી તમારા સપનાની વાત જ અલગ થઈ ગઈ
    ગોવા વૃંદાવન પાવાગઢ અયોધ્યા બધું જ ફેલ હનુમાનદાદા ની કૃપા થઈ ગઈ
    સુપર થી ઉપર જોરદાર ઓલ એક્ટિંગ બેસ્ટ
    મજા પડી ગઈ
    👌👌👌👌👌

  • @kiritpalekar26
    @kiritpalekar26 Рік тому +14

    એ તમે લોકો નહી માનો પણ મને અગાઉથી ખબર પડી ગઈ જેવું મંગુ મેડમે એમ કહ્યું કે મારા સપના કરતાં તમારાં બધાના સપનાં એક નંબર છે અને સપનું કહેવાની શરૂમાં જ એમણે એમ કહ્યું કે સપનામાં હનુમાન દાદા આવ્યાં અને એ પણ ગદા લઈને મને ખ્યાલ આવી ગયો કે રાતો રાત ખીર ગઈ.

    • @sarojparmar9211
      @sarojparmar9211 Рік тому +1

      😂

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      Hahahha😃😃😃😃😃😂

    • @kiritpalekar26
      @kiritpalekar26 Рік тому

      @@user-fs1ni9kj6l આવું તો હોતું હશે તમારા સપનામાં હનુમાનદાદા આવ્યાં અને તમને ખીર ખાવાનું કહ્યું અને તમારે શનિવાર હતો આવું તો કંઈ હોય એની માને હનુમાનદાદા જો ખીર ખાવાનું કીધું હોય તો પછી વાટ કોની જોવાની એની માને સીધી ખાઇ જ જવાની હોય, પછી ભલેને શનિવાર હોય, આવા શનિવાર કેટલાય આવે ને જાય પણ હનુમાનદાદા થોડી વારે વારે આવવાના એટલે હનુમાનદાદા ની વાત નઈ મોનવાની,હનુમાન દાદાય કહેતાં હશે કે હું કયાં મુરખ ના સપનામાં ફસાયો હું એને ખાવાનું કૌસું તો એ મંગુબેન ની વાત કરે છે સલો મુરખ , મેલું એક ગદ્દા.

  • @VineshBhabhor-ps7ul
    @VineshBhabhor-ps7ul Рік тому

    Supr

  • @thakormukesh8010
    @thakormukesh8010 Рік тому +1

    જય માતાજી

  • @belarajput5737
    @belarajput5737 Рік тому

    એકે એક ગપ્પી બાજ છે.😉😉

  • @SVeditor620
    @SVeditor620 Рік тому +2

    સુપર કોમેડી જીતુ ભાઇ😮😮 0:27

  • @Snjybhabhorlpkara
    @Snjybhabhorlpkara 7 місяців тому

    ❤❤❤🎉

  • @rameshpatelrameshpatel5545
    @rameshpatelrameshpatel5545 Рік тому +1

    મંગુબેન તો મંગુબેન છે હો ....

  • @munjalmehta8401
    @munjalmehta8401 Рік тому

    અત્યારે આજ હાલત છે

  • @ranjitchauhan1646
    @ranjitchauhan1646 Рік тому

    મંગુબેન જોરદાર કેવું પડે હોં

  • @Vishu_raja_8780
    @Vishu_raja_8780 Рік тому

    જય હનુમાન દાદા જય શ્રી રામ

  • @mukeshgajjar4846
    @mukeshgajjar4846 Рік тому +1

    *❤❤❤ साधु साधु 😂😂😂*

  • @ganshyampatel2611
    @ganshyampatel2611 Рік тому

    Ha moj ha

  • @shitalbarot7442
    @shitalbarot7442 Рік тому +1

    Super video 👍👌 Kutch thi shital બારોટ ના જય સ્વામિનારાયણ

  • @iqbalpatel5729
    @iqbalpatel5729 Рік тому

    Very nice

  • @ravalzalak5111
    @ravalzalak5111 Рік тому

    Very very nice video jitu bhai mangu Ben 😂😂

  • @maheshrabari5485
    @maheshrabari5485 Рік тому

    Supar Mangu...DiDi...😂

  • @mahendrabhaivala5929
    @mahendrabhaivala5929 Рік тому

    મંગુ દિકરી જોરદાર આઈડિયા છે, જય હનુમાનજી દાદા 😊

  • @miteshbharwad5973
    @miteshbharwad5973 Рік тому

    1 Number 👌

  • @ManishMochioficial
    @ManishMochioficial Рік тому

    જય શ્રી રામ જીતુ ભાઈ....

  • @shayarchoksi2566
    @shayarchoksi2566 Рік тому +1

    હનુમાન દાદા કી જય, સરસ, એકલા mangubene જ સાચા મન થી સપનું જોયું એટલે ખીર મળી 🤣👍🏻

    • @kiritpalekar26
      @kiritpalekar26 Рік тому

      અરે ભાઈ મંગુ બેને સપનું જોયું નોહતું, સપનું બનાવ્યું હતું બીજાઓની જેમ. ફર્ક એટલો બીજાઓએ સવારે બનાવ્યું ને મંગુ બેને રાતે બનાવીને અમલમાં પણ મૂકયું.

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      Jay shree ram

  • @tarunpatel6234
    @tarunpatel6234 Рік тому

    ❤ જય શ્રી હનુમાન.....🌹🙏

  • @shravanthakor8565
    @shravanthakor8565 Рік тому

    જયમાતાજા

  • @kiritpalekar26
    @kiritpalekar26 Рік тому +1

    ખીર ખાવા માટે ખીર ખવડાવે એવી બુદ્ધિ જોઈએ જે તમને વહેલાં જગાડે ખીર ખાવા. જોરદાર હો, મોજ આવી ગઈ ભાઈ, બસ છેલ્લે એ આશા રાખું છું કે આવા ને આવા વિડીયો તમે બનાવતાં રહો ને અમે જોતાં રહીએ. ધન્યવાદ !

  • @vimbaria5768
    @vimbaria5768 Рік тому +2

    હા મોજ હા 🎉🎉🎉🎉🎉

  • @brahmbhattdeep1872
    @brahmbhattdeep1872 Рік тому

    શુ મગજ છે તમારું મગું બેન 😅😅😅😅😅

  • @kashyapchokshi1794
    @kashyapchokshi1794 Рік тому

    બજરંગ બલી કી જય !

  • @rameshsuthar33
    @rameshsuthar33 Рік тому +1

    VERY NICE VIDEO ❤

  • @bhavanaamin5139
    @bhavanaamin5139 Рік тому

    Very nice video

  • @sidhdhivaghela5388
    @sidhdhivaghela5388 Рік тому +1

    Nice👌👌👌😀😀😀😀

  • @h_mewadaa
    @h_mewadaa Рік тому

    Superb boss🎉

  • @zalamukesh4706
    @zalamukesh4706 Рік тому

    જોવ એવી મજા નાં આવી

  • @ranchhodbhaivariya5969
    @ranchhodbhaivariya5969 Рік тому

    Suuuuuuper video

  • @Piyush_Patel1991
    @Piyush_Patel1991 10 місяців тому

    Thumbnail ma font kaya use karya chhe...?

  • @darjinikhil8713
    @darjinikhil8713 Рік тому

    જય રૂદૃાણી મૉ❤❤❤❤❤😢😢🎉😂😮😅😊

  • @AVIofficialvideo
    @AVIofficialvideo Рік тому

    તમારી મોજ જીતુ પંડીયા એન્ડ મંગુ

  • @someshvrpargi383
    @someshvrpargi383 Рік тому

    Very nice video 😅😮😮😅😅😅😅

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 Рік тому +1

    મંગુબેન બધાય ને ઊલુ બનાવી ગયાં હો 🤣🤣

  • @AjayRaval-ep3cl
    @AjayRaval-ep3cl Рік тому

    MR,JEE

  • @gopalpatel3930
    @gopalpatel3930 Рік тому

    Nice

  • @rakeshburiya-sn1sj
    @rakeshburiya-sn1sj Рік тому

    Rakesh

  • @ranjitchauhan1646
    @ranjitchauhan1646 Рік тому

    મજા આવી ગઈ છે
    પછી આવીજ વિડીયો બનાવજો
    મંગુબેન

  • @parikhanil2003
    @parikhanil2003 Рік тому

    She is Kejriwal !!!

  • @ManishMochioficial
    @ManishMochioficial Рік тому

    5 માં થી 4 લોકો ને ભગવાન નું સપનું 😂

  • @yogeshpardeshi8847
    @yogeshpardeshi8847 Рік тому

    જીતુભાઈ તમારી પાસે આ કાળી પેન્ટ એકજ છે. ? બીજી પેહરો યાર

  • @ManishMochioficial
    @ManishMochioficial Рік тому

    મંગુ બેન જબરું દિમાગ વાપર્યું લો...😂

  • @PINALSANGHVI-gq1ik
    @PINALSANGHVI-gq1ik Рік тому

    Avaj kliyar nathi avto dhimo ave che

  • @jalpeshkumarbharatbhaishar7989

    😂😂😅NICE AND SUPER JOKES VIDEO JITU BHAI AND GREEVA MEM THANKS FOR UPLOADED DK DIGITAL VIDEO 👍👍👍👍 JALPESH😅😅

  • @ManishMochioficial
    @ManishMochioficial Рік тому

    મંગુ બેન જબરું લો....😂

  • @rumak2331
    @rumak2331 Рік тому

    Sound mai maza nahi awaz b theek nahi 😮

  • @machhi3289
    @machhi3289 Рік тому

    Have juna episode jevi maja nathi jitu mangu

  • @Vasantiben.joshi67
    @Vasantiben.joshi67 Рік тому

    जीतुभाइ तमारो फोन नंबर जोये छे, मारेकाम छे तो तमारो नंबर मने मली सकसे

  • @sanjiv.s.mehta.sanjiv.seva4886

    Junu old thirdclass

  • @hareshpanchal3135
    @hareshpanchal3135 Рік тому

    Nice