Bahot khushi ki baat hai ajj hamare ghar ramde ke favourite person muru ata aye hai

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 512

  • @dilipbhaitaraviya1768
    @dilipbhaitaraviya1768 2 місяці тому +8

    વાહ મુરુ આતા વાહ આપે નામ સ્મરણ કરવું એ વાત ખૂબ જ ગમી .રામાયણમાં કીધુ છે કે નહિ કલી કરમન ભગતિ બીબેકુ રામનામ અવલંબિત એકું .રામદે ભાઈ તમારી વાડીએ રામધૂન કરવાની બહુજ ઈચ્છા છે .જામ જોધપુર થી દિલીપ ભાઈ રામધૂન વાળા. બધાને મારા સીતારામ.

  • @kevalmaher
    @kevalmaher 2 місяці тому +30

    04:53 મુરુ આતા ની આપડા દાયરા મા લોકો મિસાલ આપે.
    "તું વરે કાંવ મુરૂ નથુ થેગો " , 😂 આજે જોવાય પણ ગા , જેવું નામ સાંભડ્યુતું એવા જ છે બાકી ભાઈ ભાઈ __🤩🤘🖤

  • @Yashaaryan99
    @Yashaaryan99 2 місяці тому +16

    Ram ram 🙏sitaram
    Satnam waheguru ji 🙏
    Happy srawan maah all😊
    Har har mahadev ji 🙏
    Baba sbko salamat rkhe.
    Lotssss of luv n support from🇮🇳 mumbai..

  • @karanbharwad99
    @karanbharwad99 2 місяці тому +5

    મર્દ માણસ ની મુલાકાત કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર આપ સર્વ પરિવાર ને

  • @dkmakwana7146
    @dkmakwana7146 2 місяці тому +6

    વાહ મુરું આતા વંદન આપને પ્રભુજી આપનું સ્વાસ્થ્ય એવું ને એવું સારું રાખે અને સમાજના ૨ કામ વધારે થાય એવી આશા વંદનીય આદમી છો આપ🙏

  • @MoriLakhmanbhai
    @MoriLakhmanbhai 2 місяці тому +2

    વાહ સૂપર આજે મારૂઆતા ના દશૅન થયા નામ સાભળ્યું હતૂ ખરેખર મરદ માણસ છે

  • @udayrajwala2589
    @udayrajwala2589 2 місяці тому +23

    મુરુ આતા ભણેલા ઓછું ગણેલ જાજા છે. કોઠાસુઝ હોય ભાઈ
    અમારે કાઠીયાવાડ માં કાઠી દરબારુ ના વડીલો આવાજ કોઠાસુઝ વાળા અને રામાયણી હોય છે
    મજા આવી ગય રામદેભાઇ

  • @rajeshkapadiya216
    @rajeshkapadiya216 2 місяці тому +11

    સંસ્કાર ને સંસ્કૃતિ ના આતો સ્થંભ કહેવાય જ્ઞાન નો ભંડાર મુરુઆતા વાહ ખમા

  • @keshuantroliya333
    @keshuantroliya333 2 місяці тому +7

    મૂળ ક્ષત્રિય ના બાધાજ ગુણ ❤❤❤

  • @poojachauhan7053
    @poojachauhan7053 2 місяці тому +6

    I feel also that powerful energy and positive vibes ❤ muje sab samajh me aaya kyuki me Gujarat se hu bahut achha laga aaj ka video ❤ love you Shiv ❤

  • @navyabakhuman9994
    @navyabakhuman9994 2 місяці тому +38

    Muru aata ni vaat gmi mani mala fervvi (maro pan roj niyam che mala fervava no aata jevda shastri ji mani day giya che)🙏🙏

  • @imranpatta7674
    @imranpatta7674 26 днів тому

    Vah bhay vah Khali nam j shabharu tu aje joy ne dil khush taygiyu bav dharmik marash che abhar

  • @grewalsjago8033
    @grewalsjago8033 2 місяці тому +3

    I am Punjabi Sikh Indian living in Canada.felt so connected .very beatiful.

  • @LathaRamasamy-e9z
    @LathaRamasamy-e9z 2 місяці тому +2

    Jai shree Krishna ram bro and bharat sis.luv to om and shiv chotus. Pranam to papa and maa.

  • @parulben3490
    @parulben3490 2 місяці тому +4

    Wah dada kya bat boli supoop nice.....kaliyug keval nam apara ......kaliyug me nam jap.....bedo par Thai jay🙏👏🙏👏

  • @jaymatajimataji8747
    @jaymatajimataji8747 Місяць тому

    super very nice muru aatani ni pn ram ram and ramdev bhai tamey khub saru kam roso it is beautiful brilliant

  • @pankajpatel1974
    @pankajpatel1974 2 місяці тому +3

    જય શ્રી કૃષ્ણ
    રામ રામ
    મુરુંઆતા ની વાત 1000 ,% સોનાની છે
    આભાર આતા 🙏🏻🙏🏻

  • @maherlucky3208
    @maherlucky3208 2 місяці тому +2

    હા મુરુ નથુ હા
    વાહ આતા આપડી મહેર જ્ઞાતિ નું એક મોતી
    જય હો

  • @DolubhaiSisara
    @DolubhaiSisara 2 місяці тому +4

    રામ રામ સીતા રામ જય દ્વારકાધીશ મુરુ આતા ને લાખ લાખ વંદન

  • @Kanta_Prajapati
    @Kanta_Prajapati 2 місяці тому +2

    🙏⚘️ રામ રામ સીતા રામ ભારતી બેન રામદેવ ભાઈ
    બહુજ સરસ સમજણ આપી મુરુ આતા એ 👌👍

  • @varshasoni9599
    @varshasoni9599 2 місяці тому +4

    Jai shree Krishna seetaram 🙏om &family everyone mulu aata. Ne pranam pappa ni jem vatu karey katli juni vato janva maley bhagvan ni khub srs vato kari very very nice vidio nice family aniti karey ani koidi gati no thai 🙏👍👌🦚🚩

  • @BharatsinhRathod-e1j
    @BharatsinhRathod-e1j 24 дні тому +1

    ખુબ ખુબ સરસ ક્ષાન છે મુરુ આતા પાહે

  • @kavitadevi9108
    @kavitadevi9108 2 місяці тому +2

    Mere ko gujrati ni aati pir bhi bhut hi achcha lga mere ko sunkar sach mein bhut hi achche baate btai

  • @raviboricha4624
    @raviboricha4624 2 місяці тому +1

    Jay shree Swaminarayan ramdev bhai Bhartiben om shiv ram ram sitaram and family members

  • @dhansukhvyas7028
    @dhansukhvyas7028 2 місяці тому +4

    👌👍❤🙏 Ram Ram Sitaram 🙏 Jay Mataji 🙏 Jay Dwarkadhish 🙏 Har Har Mahadev 🙏 ♥ Jai Hind ❤ God Bless You All ❤🙏👌👍

  • @TkSankaraNarayanan
    @TkSankaraNarayanan 2 місяці тому +2

    We like and love you, so language is not a barrier, a ctually, astage is reached, we can follow Gujarati as well. Nice rendering of Ramkatha andManas. In our State, during this month (16.7 to 16.8) Hindus observe this as Ramayana month!!! So thanks ❤
    😅

  • @kmodhvadia91
    @kmodhvadia91 2 місяці тому +7

    માનસ નો બઉ અભ્યાસ છે મુરૂ આતા નો 🙏 જય સીયારામ

  • @dushyantbhatt1423
    @dushyantbhatt1423 2 місяці тому

    Jai Swaminarayan.jai Shree Ram. ..Valmiki Rushi pase thi satsang ne Survirta NI vato sambhli bahu Maja aavi thanks 🙏

  • @rishikeshkushwaha2830
    @rishikeshkushwaha2830 2 місяці тому +3

    आपका वीडियो सर्वश्रेष्ठ रहा है मेरे को बहुत पसंद आया पूरा वीडियो से सबके लिए राम राम राम राम काका के साथ और भी वीडियो करो बहुत ज्ञान की बातें करते हैं ज्ञान बहुत बढ़ेगा है

  • @SangeetaKalavadia
    @SangeetaKalavadia 2 місяці тому +3

    Wah muru Aata jeva manso duniya ma haju chhe vidio ma joya to pan energy Aavi jay maja Aavi gay ❤❤

  • @AashishOza
    @AashishOza 2 місяці тому +1

    🙏🙏 જય જય શ્રી રામ 🙏 આપના વિડિયોઝ ઘણાં જોયા ખુબ સુંદર ને સિખ આપનારા પણ........આજ અચાનકજ આ કેટલાંક ધાર્મિક સાથે બ્રહ્માકુમારી સંસ્થા ના શિવાની દિદી ના વીડિયો જોયાં બાદ સામે આવી ગયો...... શરૂઆત જ એટલી સુંદર થઈ કે જેમ જેમ વીડિયો ને વાતો ચાલતી ગઇ એમ એમ મન એકાગ્રતા સાથે મુરુંઆતાશ્રી ની અદભૂત ઓરા એ એટલી હદે મન પર અમીટ છાપ છોડી જેનું શબ્દો માં વર્ણન અસંભવ છે ત્યારે એમનાં બરાબર વીડિયો મા રામાયણ ના પુસ્તક માંથી ચોપાઇ નું ગાન ને એમની વાણી, અવાજ એથી આગળ જઇ અનહદ્ આનંદ મન, મસ્તિક ના અંત:પટલ સુઘી ખુબ સહજતા થી ઉતરી હૃદય સ્પર્શી ગઇ એવા ગુરૂઆતશ્રી ને મુજ તુચ્છ, પાપી, અનેક પાપકર્મો રોજ જાણ્યે અજાણ્યે બાંધ્યે જતાં ને એમનાં સાક્ષાત દર્શન કે આશિષ નો તો અવસર નથી સાંપડી શક્યો પણ આપના પરિવારજનોએ ને ખાસ આપની ચેનલ ના માધ્યમ થી આ અવસર સાંપડ્યો તો પણ જાત ધન્ય થઇ નો અહેસાસ જાગ્યો,થયો પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામ સદૈવ સત્કાર્યો ને સારું જીવન જે વાસ્તવ માં મનુષ્ય અવતાર ને પામી સાર્થક કરે ને નામ જપ નો જે મહિમા વર્ણવ્યો એજ વાત ને પ્રેમાનંદ મહારાજ ને પણ સાંભળીએ છીએ એ પણ આજ માર્ગ પર ચાલવા જવા નું જણાવે છે એવામાં મુરુંઆતશ્રી 🙏 પણ એજ ત્યારે અંત:કરણ ♥️ પૂર્વક તેઓશ્રી ના 👣 મા 🙏 સાથે સર્વે ખૂંટી પરિવારજનો ને રામ રામ, જય સીતારામ 🙏🙏

  • @vijaykhorani3348
    @vijaykhorani3348 2 місяці тому +2

    વાહ મુરુ આતા વાહ
    જય દ્વારકાધીશ

  • @prashantparmar4223
    @prashantparmar4223 2 місяці тому +4

    Jay dwarakadhish 🙏 ramdev Bhai Bharati Ben... Very nice vglo

  • @meenusen6531
    @meenusen6531 2 місяці тому +4

    Ram Ram Sitaram 🙏🌹🔱🌹🙏
    Lots of love to Om and Shiv 💕 ❤️ 💖 💓 💗 ♥️ 💕

  • @Shweta_Ahir
    @Shweta_Ahir 2 місяці тому +3

    Ram Ram sitaram bharti dii ❤️ and om and shiv family ❤❤

  • @jrramkabir4971
    @jrramkabir4971 2 місяці тому +6

    Muruata ki bate sunte hi rhe bhot maja aya

  • @kavitasharma-nu8ke
    @kavitasharma-nu8ke 2 місяці тому +3

    Ram Ram sitaram guruji radhe radhe 🌹🌹🌹🌹🌺🙏🙏💞♥️♥️

  • @pushpabhatia3680
    @pushpabhatia3680 2 місяці тому +1

    Very nice video, feeling proud as gujrati and listen meru atta

  • @Raj-e7o
    @Raj-e7o 2 місяці тому +2

    Vah muru ata tame to tamaru jivan avu jiva k temathi prerna levaje vi

  • @anjanaodedra8863
    @anjanaodedra8863 2 місяці тому

    Very powerful man with full of energy.
    God Bless Murubapa❤❤❤

  • @dipaksinhsolanki3941
    @dipaksinhsolanki3941 2 місяці тому +4

    Jay mataji Ramdev Bhai bharti ben

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 2 місяці тому +1

    રામ રામને સીતારામ ઝાઝાથી like સાથે. ખુબ સરસ મુરુ આતા સાથે મુલાકાત.ખુબ તાકાત વાળા માડું.❤❤...
    ભગવાન એમનું સ્વાસ્થ્ય
    નિરામય રાખે.ધન્યવાદ આવજો
    જય મા ચામુંડા. જય વાછરા ડાડા.
    ધરમશી પટેલ મુંબઇથી.

  • @Shilpben677
    @Shilpben677 2 місяці тому +1

    Muruaata no video jovani khub j maja aavi ramde bhai 💐👌🙏🙏🙏

  • @kuldeepgoraniya7778
    @kuldeepgoraniya7778 2 місяці тому

    Jay hoo Jay hooo dhany thya aaj ata na Darshan Karen nam ta bov hambhru tu pun aaj joya y khari muru ato kharekhar apni nat nu nak kevay dhanya che

  • @GhanshyamsinhRayjada-qo7zv
    @GhanshyamsinhRayjada-qo7zv 2 місяці тому +8

    Ramdebhai muru aata ni histri thodik kejo.aagdna video ma to amne khbar pde.bov sachi vat kri ne bov mja aavi.aava sacha manso tmara video ma jova mlya amne

    • @global_tourist111
      @global_tourist111 2 місяці тому

      Muru nathu barda na itihas ma aek moti hasti se aena name mota kucha se .. aena par movie series bani sake aem se

  • @binapatel9379
    @binapatel9379 2 місяці тому

    🙏 Happy Shravan maas ☘️🪔☘️ definitely today’s Video was Such a Blessing on this Special Occasion of Mahadev . Om Namaha SHIVAYA Ramdevbhai Bhartiben n Family 💐

  • @ashoknikam1279
    @ashoknikam1279 2 місяці тому +6

    राम राम सिताराम श्री रामदे भाई और सौ भारती दीदी .

  • @l13l72
    @l13l72 2 місяці тому +1

    હા મુરૂ આતા હા. ધન્યવાદ આવડી |
    ઉમરે યુવાન જેવા લાગે આભાર

  • @bhavikapatel3342
    @bhavikapatel3342 2 місяці тому +6

    Mast vaat Kari Dada ae kalyug me Ram naam ki Mala Karni chahiye

  • @parulben3490
    @parulben3490 2 місяці тому +1

    Aese lgo ka ora gar me gumta rahta nice one men👏👏👏

  • @pravinmaher2739
    @pravinmaher2739 2 місяці тому +2

    Vah muru ata ne peli var joya mard manas se ho bhai bhai💪💪

  • @Meenagajjar688
    @Meenagajjar688 2 місяці тому +1

    ખુબ સરસ ચૌપાઈ ગાય દાદાજી 🙏દિન દયાલુ બિરુદ સંભારી હરહુ નાથ મમ સંકટ ભારી રામ રામ સીતા રામ દાદાજી 🙏

  • @virenkapadia118
    @virenkapadia118 2 місяці тому +1

    Muru Aata? Can you give us introduction of this stalwart, I am very pleased with his very simple talks. I could understand his complete conversation, it was complete and experience story. I like your video Bhartiben, you focused to the Aato’s face I love his gesture and his experiences! 😊

  • @jayeshmaheta1518
    @jayeshmaheta1518 2 місяці тому

    Vah ramde bhai aaj sughi no best vidio mulu aata ni vato sabhali ne dil khush Thai gayu

  • @damiyantijoshi5741
    @damiyantijoshi5741 2 місяці тому +1

    રામ રામ સીતા રામ ભરતી રામદેવ બહુંજ સરસ વિડીયો એક દમ મોજ આવી ગઈ

  • @piyushpatel7087
    @piyushpatel7087 2 місяці тому +1

    Ramde bhai Tamara video joy ne bov majayave chhe Mane & mara dikrane

  • @udayahir9881
    @udayahir9881 2 місяці тому +1

    ભારતી બેન રામદેવ ભાઇ બહુ મજાં આવી અમે આહીર છીએ

  • @arvindtimbadiya1656
    @arvindtimbadiya1656 2 місяці тому +2

    You ARE RIGHT Jay Mataji Jay shri Krishna Congratulations 🎉

  • @vishnurabari9633
    @vishnurabari9633 2 місяці тому +3

    Mojjj aavi gai aava marad manah ne sabhadi ne

  • @sanyogitasharma6876
    @sanyogitasharma6876 2 місяці тому +1

    Ram Ram ji
    It was awesome .
    The vibes are so positive.
    Especially kevat prasang
    Anand aa gaya.
    No doubt could not understand gujrati conversation completely.
    Please tell the relationship in hindi.

  • @AjitsinhJadeja-1234
    @AjitsinhJadeja-1234 День тому

    જય માતાજી મુરૂ આતા વાહ મેર સમાજના વિરલા વાહ

  • @shubhamradadiya3918
    @shubhamradadiya3918 2 місяці тому +2

    Jay mataji ramdav bhai and bharti ben ❤

  • @ranjantrivedi8323
    @ranjantrivedi8323 2 місяці тому +1

    Ram Ram Sitaram 🙏🙏. Ramde Bhai, Bharati Ben, Om, Shiv and family members ❤️❤️

  • @vasubarot705
    @vasubarot705 2 місяці тому +2

    Ram ram shita ram Jai Matji mast Muru atha 🙏👌👍🌹🙏mast Jai bhola Nath Om nmoh shive 🙏🌹🙏👌👍

  • @NehruLal-nl1oy
    @NehruLal-nl1oy 2 місяці тому +1

    Ramde Bhai aor bharti didi aap log bade budhe ko video me leke ate hai bahut achcha lagta hai aap sab parivar ko ram ram ❤🙏🙏🙏🇮🇳🙏

  • @hansapatel9163
    @hansapatel9163 2 місяці тому +1

    Water personality, he was very fit person❤

  • @nileshdafda21
    @nileshdafda21 2 місяці тому +1

    એ હા મુરું નથું હા....જય હો બાપ તમારું તેજ જય હો તમારી વિચારધારા.... જય હો તમારી છટા🔥🔥🔥

  • @riyaraj2614
    @riyaraj2614 2 місяці тому +1

    Radhe Krishna 🙏 ramdev Bhai. Aaj ka bhagvat sonch ka jo faida baba ji ne batae bahutt acha laga morari ji bapu aae the tab v mai aap ka blog dekhti thi mai

  • @RaviRayka2.0
    @RaviRayka2.0 2 місяці тому

    મર્દ માણસ ની વાતું હો ઇ મોજ આવી ગઈ વાહ મુરું નથુ વાહ

  • @Bharatbhai.bPatel-sh6hj
    @Bharatbhai.bPatel-sh6hj 2 місяці тому

    Mast vaat kari Dada ae kalyug me ram naam ki mala karni chahiye ❤❤❤❤❤❤

  • @ritajoshi3358
    @ritajoshi3358 2 місяці тому +1

    My sweet familiy Jay shiyaram beta,muje bahut Acha

  • @lilabhaitimba552
    @lilabhaitimba552 21 день тому

    મુરૂ આતો ભાઞિ જાહે પણ એની છાપ નય જાય, 🙏🙏🙏

  • @kanbhavadher4675
    @kanbhavadher4675 2 місяці тому +3

    Muru ato amare gher avigaya se ramdev bhai

  • @jayrupalma1777
    @jayrupalma1777 2 місяці тому +2

    મુરુ આતા એ ઘણી ઊંડાણ વળી વાતું કરી હો... સમજવા જેવી

  • @karsankarmur1024
    @karsankarmur1024 2 місяці тому

    રામ રામ સીતારામ જય દ્વારકાધીશ ભારતીબેન રામદેવભાઈ

  • @kunwarpatel6299
    @kunwarpatel6299 2 місяці тому

    રામ રામ સીતારામ રામદેવ ભાઈ ભારતી બેન ઓમ શિવ મુરુ આતા એક શક્તિશાળી આત્મા છે વા ગુરુ જેવું જ્ઞાન આપયૂ

  • @kishanvaghasiya8674
    @kishanvaghasiya8674 2 місяці тому

    U are so lucky Ramdebhai ❤

  • @KalpeshSojitra-bm7wz
    @KalpeshSojitra-bm7wz 2 місяці тому

    Khub sars video so lovely Jay Sri Krishna

  • @abhirajsinhjadeja2464
    @abhirajsinhjadeja2464 2 місяці тому +2

    Mara Dada na Bhaibandh 6e Hadmatiya jn.

  • @ashokodedara3386
    @ashokodedara3386 2 місяці тому

    Mare bhai muru aata ne jova ta ...ramde bhai haru kayru Aaj aata aayva ne video banayvo...moj padi gay❤❤❤.

  • @romilpatoriya1714
    @romilpatoriya1714 2 місяці тому

    Vah shu Vani sanskar chhe muru aata ni vatu ma ramdebhai Tamara aata pan sadguni chhe

  • @BinaPatel-d2y
    @BinaPatel-d2y 2 місяці тому

    Very nice video!! Jai Shree Ram
    ❤🙏🙏🙏🙏🙏❤

  • @aryangoswami7512
    @aryangoswami7512 2 місяці тому +2

    મુળૂનથુ નામ ઘણીવાર લીધું અનેક વખત સાંભળ્યું પણ આજે જોવા નો અવસર મળ્યો
    રામ રામ આતા

  • @NarendraSingh_Chohan
    @NarendraSingh_Chohan 2 місяці тому

    Bahuj varas pachi joya Muru Atta nee🙏🙏

  • @bharatjoshi2799
    @bharatjoshi2799 Місяць тому

    Jay ho mahadev...Jay ho muludada

  • @zalabapu9160
    @zalabapu9160 29 днів тому

    વાહ વાહ મુરુ આતા બઉ સરસ વાત કરી 👌🙏

  • @ShilabaJadeja-vk1hr
    @ShilabaJadeja-vk1hr 2 місяці тому

    Very Very Very nice video 👌muru aata ni vato sambharavani maja aavi 👌

  • @VijayParmar-pp3tw
    @VijayParmar-pp3tw 2 місяці тому +3

    Maru aata ne lakh lakh vandan ❤❤ har har Mahadev ❤❤

  • @dhanrajgadhvi7130
    @dhanrajgadhvi7130 2 місяці тому

    Jay mataji bhai....khub saras vatu kari muru aate...jay ho....

  • @savdaskaravadara5700
    @savdaskaravadara5700 2 місяці тому +1

    Jay Jwa Mard Muru Bhai Nthu Khunti

  • @Rekha-g2k
    @Rekha-g2k 2 місяці тому +1

    Very nice hare Krishna badhane. Mara Nana bapa nu gam Che Beran mepa bhai sutar Tamara badha j video bovaj fine hoy

    • @HelenAbhayandfamilyvlog
      @HelenAbhayandfamilyvlog 2 місяці тому

      Amara gam reta mepa ata mara bapa ne ma ne ame badha odakhiye amara sitaram to mepa atta🙏🏻na family members ne

  • @balindersingh578
    @balindersingh578 2 місяці тому

    Ram ram sita ram ji Jai Shree Ram very nice family ji

  • @vijaykhunti812
    @vijaykhunti812 2 місяці тому +2

    ભાઈ ભાઈ
    રામદે ભાઈ વિડીયા મા મુરૂ આતા ને સાંભળી ને મને ખુબ આનંદ થયો
    મને તો આતા ની વાતુ સાંભળી ને મને તો એકદમ મોજ આવેગય ને તમારે ના તા આતા એ પગલાં કરયા એ બોવજ આનંદ ની વાત છે
    મે આતા નુ નામ અને વાતુ સાંભળી છે
    મને પણ આતા ને મળવા ની ખુબ ઈચ્છા છે
    રામદે ભાઈ મારી એક વિનંતી છે કે જો તમે મુરૂ આતા ને મળવા જાવ તો
    મુરૂ આતા મળવા દેતા હોય તો મારે મળવા ની ખુબ ઈચ્છા છે મે સાંભળ્યુ છે કે આતા પાસે ખુબ ધાર્મિક અને જ્ઞાન ની વાતો છે જે મને સાંભળ વાની ઈચ્છા છે
    તો સકય હોય તો મને જણાવવા વિનંતી
    રામ રામ જય દ્વારકાધીશ ❤️ ⚔️ જય વછરાજ ⚔️ ❤️

  • @sarangsalvi2879
    @sarangsalvi2879 2 місяці тому

    पूर्वा व्हिडिओ अच्छा था .हमें समझ में आया.बहुत धन्यवाद.!

  • @DolubhaiSisara
    @DolubhaiSisara 2 місяці тому

    જય હો મુરુ આતા ધન્ય છે તમારા શબ્દ ને

  • @shikhamathur5186
    @shikhamathur5186 2 місяці тому

    Ram Ram Sita Ram love you Om n shiv family ❤❤❤❤

  • @navghankeshvala9310
    @navghankeshvala9310 2 місяці тому

    જય શ્રી કૃષ્ણ રાંધે રાધે

  • @ramdekhunti8871
    @ramdekhunti8871 2 місяці тому

    Ram Ram muru atta ❤

  • @ranakrishrajsinh9332
    @ranakrishrajsinh9332 2 місяці тому +2

    Ramdev bhai gediyo mane bov gamiyo

  • @umeshtiwari1568
    @umeshtiwari1568 2 місяці тому +1

    राम राम सीता राम आप सभी को गुजराती समझ में तो नहीं आती पर उनके मुख से जो बातें निकल रही थी ज्ञानवर्धक ही लगी