લક્ષ્મી કેવી રીતે આવે છે જય છે સાંભળ્યા પછી પૈસા નું ટેન્શન ગાયબ થઇ જશે 💰|| Manhar.D.Patel Official

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • Jay Mataji Jay Bhagavan Jay Dada

КОМЕНТАРІ • 575

  • @nitaparmar4322
    @nitaparmar4322 2 роки тому +1

    Jay Bhagvan

  • @bvsolanki3039
    @bvsolanki3039 4 роки тому +23

    સાવ સાચી વાત છે સાહેબ, ગીતાજીનો કર્મ નો સિદ્ધાંત સરળ ભાષામાં સમજાવ્યો, ધન્યવાદ

  • @samatbhaibandhiya
    @samatbhaibandhiya 2 роки тому +1

    ખરેખર મનહરભાઈ તમારૂ જ્ઞાન ખુબ જ સુંદર છે આવા વિડીયો મુકતા રહેજો..

  • @DharinJayswal
    @DharinJayswal 4 роки тому +1

    Khub saras vaat kidhi chhe. Bharat desh mate gaurav ni vat.

  • @Dhanvivyas
    @Dhanvivyas 4 роки тому +5

    જય ભગવાન. બહુજ સરળ અને સારી રીતે આ સત્ય સમઝાવવા બદલ આપનો આભાર માનું છું.

  • @pranavshah825
    @pranavshah825 3 роки тому

    દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો
    આ વિજ્ઞાન. સમજવા માટે ઉપયોગી સુત્રો
    આધ્યાત્મિક નવી. નવા નામ સાથે ચાલુ કરવા
    વિનંતી છે

  • @vaghelahitendrasinh6203
    @vaghelahitendrasinh6203 4 роки тому +6

    પટેલ સાહેબ આપને સાંભળવા ખૂબજ ગમે છે.આપની વાતો તર્ક સંગત અને જ્ઞાન મય છે.હુ આપને ખરાદિલ થી ધન્યવાદ આપું છું જય માતાજી 🙏🙏🙏🙏🙏

  • @dharmendrasolanki7247
    @dharmendrasolanki7247 4 роки тому +1

    Khub saras mahiti aapva badal aabhar aatluj samjay to ghanu chhe

  • @bharatbhammar7524
    @bharatbhammar7524 4 роки тому +3

    ખુબ સરસ સાહેબ આપ ધન્ય છો આપ મહાન ગનાની છો જય શ્રી કૃષ્ણ

  • @vinubhaivaderiya913
    @vinubhaivaderiya913 4 роки тому

    sav sachi vat chhe.....punay hse to j kudrt apse....baki nahi.... sarsh rjuat kari chhe.....jay bhagvan. jay Jalaram.

  • @dineshbhaikaren4582
    @dineshbhaikaren4582 4 роки тому +1

    Ati sunder video manhar bhai sir

  • @sanjayprajapati3708
    @sanjayprajapati3708 4 роки тому

    Super very nice jordar vat kari che

  • @rajeshkothari3943
    @rajeshkothari3943 4 роки тому

    વાહ ખુબ જ સરસ રીતે સમજાવ્યું છે મનહર ભાઈ

  • @balubhaikorat4862
    @balubhaikorat4862 3 роки тому +1

    Je bhagwaan je bhagwaan je bhagwaan

  • @hasmukhpatel9756
    @hasmukhpatel9756 4 роки тому +1

    જય શ્રી કૃષ્ણ શરણં મમ

  • @dipakrathod6097
    @dipakrathod6097 4 роки тому

    Sachi vaat shaheb hu tmara buj vidiyo jov chu .supar badha vidiyo supar supar......

  • @divyarana5816
    @divyarana5816 4 роки тому +3

    Jay Bhagavan....sachi vat 6 Manharbhai

  • @vishanupatel6785
    @vishanupatel6785 3 роки тому

    Sati vat Kari saheb tame

  • @bhavinbabriyaahir
    @bhavinbabriyaahir 4 роки тому +6

    मनहारभाई તમારી સમજવાની અને વાત કરવામાં દમ છે ભગવાન તમને લાંબુ આયુષ્ય અને તંદુરસ્તી આપે જય ભગવાન

  • @Pravin_Dangar
    @Pravin_Dangar 4 роки тому

    Vah dost

  • @healthindia4107
    @healthindia4107 4 роки тому +6

    જીવન માં હંમેશા પુણ્ય જ કરવા જોઈએ ...ભૂલથી પણ કોઈ પાપ ના થાય એ ધ્યાન રાખવું એ આપણી ફરજ છે .મોક્ષ લેવા માટે જ મનુષ્ય નો અવતાર મળ્યો છે..જય ભગવાન .

    • @mansukhvisani6487
      @mansukhvisani6487 2 роки тому

      Bhai punay karvathi pap aochu thtu nathi jap karvathi pap aochu thay che.

  • @hemalshah6562
    @hemalshah6562 4 роки тому +1

    Manhar bhai
    Kevu pade
    Sachi vat Che
    Hemal bhai surat

  • @ajitsinhparmar2763
    @ajitsinhparmar2763 4 роки тому +5

    આવી સમજણ ની વાત તો કોઇ સંતે પણ નથી આપી, તે સમજણની વાત મનહરભાઈ એ આપી ખૂબ ખુબ આભાર સાહેબનો

    • @patelbhikhabhai5342
      @patelbhikhabhai5342 4 роки тому

      ખુબ સરસ માહિતી આપી સાહેબ શ્રી જીવનમાં સમજવા લાયક છે..

  • @atulgudgud4183
    @atulgudgud4183 4 роки тому +1

    Very good video about Laxmi Jai Bhagwan Jai Jalaram manharbhai

  • @jaypalsinhjadeja2364
    @jaypalsinhjadeja2364 4 роки тому

    Khub saras vat kari sir

  • @suryakantbhaipatel5609
    @suryakantbhaipatel5609 2 роки тому

    સાચી વાત કરી. મનહર ભાઈ. સાહેબ

  • @padhiyarbakor6357
    @padhiyarbakor6357 4 роки тому +1

    જય માતાજી ‌ 🙏🙏🙏🙏🙏🙏🙏 વાહ ભાઈ વાહ ખરેખર સાચી વાત છે.બહુ મોટી વાત કરી ‌🙏🙏🙏🙏🙏

  • @pushapabenmakwana7785
    @pushapabenmakwana7785 4 роки тому

    શ્રી મનહરભાઈ આપ ની આ વાત એકદમ સાચી છે

  • @vijaysolanki3867
    @vijaysolanki3867 4 роки тому

    Right vat che saheb

  • @Newphone-qg8dg
    @Newphone-qg8dg 3 роки тому

    મનહરભાઈ ખરેખર ભગવાને તમને બીજાને સમજાવવાની શક્તિ આપેલી છે તમારો વિડીયો જોયા પછી ઘણા બધાના હૃદય પરિવર્તન થઈ જશે મારુ તો થઈ જ ગયું છે ભગવાન તમને સુખી રાખે મારા ભાઈ થેન્ક યુ ભાઈ

  • @pushpababariya9066
    @pushpababariya9066 2 роки тому

    aavu saachu gyaan aapva badal tamaro aabhar.🙏☺👌

  • @vijaythakor9390
    @vijaythakor9390 4 роки тому

    👌👌👌👌👌👌👌👌khub sarash ekdam sachi vaat

  • @sushilamardania9339
    @sushilamardania9339 4 роки тому

    Jay mataji bhai

  • @umeshkapadia1375
    @umeshkapadia1375 Рік тому

    Tamaru gyan kharekhar saras chhe.adbhut chhe ❤

  • @dineshparmar5380
    @dineshparmar5380 4 роки тому +3

    વાહ મનહરભાઈ વાહ સરસ જાણકારી છે
    સનાતન સત્યછે પટેલ

  • @darmendrasinhjadeja1937
    @darmendrasinhjadeja1937 4 роки тому

    જય માતાજી મનહર પટેલ

  • @sushilagala2465
    @sushilagala2465 2 роки тому

    મનહર પટેલ નુ અનુભવ સરસ છે

  • @RakeshSharma-fr6bi
    @RakeshSharma-fr6bi 3 роки тому

    Very gud.

  • @pravinbhaimaheta230
    @pravinbhaimaheta230 4 роки тому +1

    સરસ આપ્યું ધન્ય વાદ

  • @gulabhindocha9951
    @gulabhindocha9951 4 роки тому

    Gooood sir

  • @govendrabari3892
    @govendrabari3892 4 роки тому

    વાહ..સાહેબ

  • @bhaveshmotwani7759
    @bhaveshmotwani7759 4 роки тому +1

    Khub saras

  • @dilipthakor3147
    @dilipthakor3147 2 роки тому +1

    જય ભગવાન.

  • @bharatvagelabharatvagela4265
    @bharatvagelabharatvagela4265 2 роки тому

    બહુ સરસ વાત મનહર કાકા

  • @pramodsingh9915
    @pramodsingh9915 4 роки тому

    Jai shree krishna

  • @dinabensuthar6721
    @dinabensuthar6721 4 роки тому +1

    જીવનમાં સમજવા જેવી વાત બતાવો ધન્યવાદ

  • @tadvijaybajrghabaliarvidbh5570
    @tadvijaybajrghabaliarvidbh5570 4 роки тому

    Vah vah mnhr Bahi

  • @divanjithakordivanjithakor8122
    @divanjithakordivanjithakor8122 4 роки тому +11

    એક દમ સાચી વાત છે મનહર ભાઇ જય ગુરુમહારાજ

  • @beenabhatt7562
    @beenabhatt7562 4 роки тому +5

    Wow thank u bhai 🙏, કેટલું સરળતાથી ગીતાજી નું ગુઢ જ્ઞાન સમજાવ્યું 👌🙏

  • @urjapatel9189
    @urjapatel9189 4 роки тому +3

    ખૂબ સરસ

  • @jyotigoswami2204
    @jyotigoswami2204 4 роки тому +3

    Free nice Manhar Sar👌👌👍 tomro pravachan video

  • @manisharajgor7537
    @manisharajgor7537 3 роки тому

    વાહ ભાઇ

  • @gadhviraja758
    @gadhviraja758 4 роки тому

    ખુબ સરસ

  • @mayurediting9788
    @mayurediting9788 3 роки тому +1

    🙏જય શ્રી કૃષ્ણ મનહરભાઈ ખૂબ ખૂબ આભાર 🙏

  • @arvindbhadani3569
    @arvindbhadani3569 4 роки тому +8

    વાહ ખુબ સરસ વાત કહી છે જીવન માં ઉતારવા જેવી વાત છે.આ વીડિયો માટે મનહર ભાઈ ને અમારા ભાવ થી જય ભગવાન🙏😊

  • @pragneshhada4334
    @pragneshhada4334 4 роки тому

    Saheb aa satya samjavva badal aapno khub khub aabhar...🙏🙏

  • @dhirenmaru7676
    @dhirenmaru7676 2 роки тому

    જય ભગવાન 🙏🙏

  • @harivansh7189
    @harivansh7189 4 роки тому

    જય ભગવાન

  • @AjayPatel-vn2tz
    @AjayPatel-vn2tz 4 роки тому +2

    Khubaj saras manharbhai

  • @jaymatagi8659
    @jaymatagi8659 4 роки тому +1

    Hashachiva bhai

  • @Drbheel-hl7ji
    @Drbheel-hl7ji 4 роки тому

    Nice bhai 👌👍👌

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 4 роки тому +2

    ખુબ સરસ મનહરલાલ જય માતાજી જયજય ગરવી ગુજરાત

  • @ushathanawala1652
    @ushathanawala1652 3 місяці тому

    Jaishrikrishna. Ekdam satya vat kahi

  • @pravinparmar5727
    @pravinparmar5727 4 роки тому +3

    Manhar bhai bou sachi vaat kari mane bouj gamyo aa video

  • @rajeshjoshi7624
    @rajeshjoshi7624 4 роки тому +10

    જય ભગવાન.બહુ સમજવા જેવી જેવી વાત કહી.સર

    • @amitbhatt4158
      @amitbhatt4158 4 роки тому +1

      બિલકુલ સાચી વાત.નરસિંહ મહેતા જેવો ભાવ રાખવો પડે.પ્રભુ મારુ ગાડું તું ચલાવજે.તારા વગર મારો ઉદ્ધાર નથી.આગળ તું ને પાછળ હું.

  • @mahendrasinhchaudhari2785
    @mahendrasinhchaudhari2785 3 роки тому

    રામ રામ મનહરભાઈ સાહેબ

  • @vishalkumardarji6491
    @vishalkumardarji6491 4 роки тому

    Ak dam sachi vat 6 prabhu

  • @kamleshparmar1516
    @kamleshparmar1516 4 роки тому

    Jordar

  • @manharparmar6659
    @manharparmar6659 4 роки тому +3

    100%સત્ય મનહર ભાઈ મનહર પરમાર ના જય રામદેવજી

  • @Adilshaikh27
    @Adilshaikh27 4 роки тому

    Bhai ekdam sachi bat che hu pote ajmavi che

  • @manishparmar6036
    @manishparmar6036 4 роки тому +2

    ખુબજ સુંદર અને સાચી વાત છે

  • @bhanumatichauhan823
    @bhanumatichauhan823 4 роки тому +3

    Nice video Thanku sir koti koti Naman very nice

  • @geetarana3203
    @geetarana3203 4 роки тому +7

    ખૂબ સરસ એક દમ સાચી વાત જય ભગવાન

  • @vikramsinhparmar2786
    @vikramsinhparmar2786 4 роки тому +3

    જય ભગવાન મનહરભાઈ પટેલ.....

  • @alkaraval979
    @alkaraval979 4 роки тому +1

    Bahu saras sir parfact

  • @jadejamahipatsinh4234
    @jadejamahipatsinh4234 2 роки тому

    જય માતાજી મનહરભાઈ
    ખુબ જ સારી જ્ઞાન ની વાત કરી છે
    પુણ્ય કરવાના કામ કેવી રીતે કરવા
    તેનો વિડીયો બનાવી સમજાવવા વિનંતી

  • @poshaposha864
    @poshaposha864 4 роки тому +3

    साची वात करी भाई

  • @vipulsrmavee8178
    @vipulsrmavee8178 4 роки тому +1

    Ha sashi vat se manhar.d. patel.vipul Sr mavee aa video ne like ane vadhare ma vadhare SAR Karo Jay mataji mitro

  • @shaileshgandhi5499
    @shaileshgandhi5499 4 роки тому +6

    ભાઈ..ગણું સરસ, સત્ય હકીકત, કર્મનો સિદ્ધાંત સમજાવીયો..છે..આગળ આવુજ સમજાવતા રહો..

  • @dandarrajedh7303
    @dandarrajedh7303 4 роки тому

    ખુબ શરશ

  • @makavanachandu8620
    @makavanachandu8620 4 роки тому

    Ha bhai moj

  • @jayharsiddhigrup385
    @jayharsiddhigrup385 4 роки тому +3

    વેરી ગુડ

  • @dharmendratalati2874
    @dharmendratalati2874 4 роки тому +1

    Very very nice

  • @m.kthakor5944
    @m.kthakor5944 4 роки тому +1

    Good

  • @asst.directorofagriculture5605
    @asst.directorofagriculture5605 4 роки тому +6

    મનહરભાઈ પટેલ ની વાત ખરેખર ૧૦૦ ટકા સત્ય છે

  • @sureshshakhar2383
    @sureshshakhar2383 4 роки тому

    Sir ekdam saaci vaat che saras vaat samjaavi tamaaro khub khub aabhar

  • @nansingdewan8834
    @nansingdewan8834 4 роки тому

    Jai ho

  • @nirajdoshi5235
    @nirajdoshi5235 4 роки тому +1

    તમે ખુબજ સરસ બોલો છો

  • @shantilalmakwana4484
    @shantilalmakwana4484 4 роки тому +3

    Very very good

  • @shortsshyam
    @shortsshyam 2 роки тому

    Jay bhagavan 🙏🙏

  • @tinkalhadvani9213
    @tinkalhadvani9213 3 роки тому

    સરસ માહીતી બદલ આભાર

  • @શૌર્યભગવતભાઈપટેલ

    બહુ સરસ ભાઈ જય ઉમિયા માતાજી

  • @rajujoshi4060
    @rajujoshi4060 2 роки тому

    🙏__"નમસકાર" પટેલ "સાહેબ"___🙏

  • @kisorvadhiya6267
    @kisorvadhiya6267 4 роки тому

    Supar

  • @pushpaparmar238
    @pushpaparmar238 4 роки тому +6

    બહુજ સહજ સુંદર ને સરળ ભાષા માં જીવન નો સાર કહ્યો છે તમે.🙏👍🏻💐

  • @shaileshpatel8738
    @shaileshpatel8738 4 роки тому

    Jay sachidanand

  • @shaileshvasava1306
    @shaileshvasava1306 4 роки тому +2

    Sachu j 6e manher saheb tamari vat

  • @rakeshgambha8749
    @rakeshgambha8749 4 роки тому +1

    Good work bhai

  • @utpalpatel7531
    @utpalpatel7531 4 роки тому +2

    Very good manaharbhai

  • @nehasapariya15
    @nehasapariya15 4 роки тому +1

    સરસ