Gagan Gadh Ramva Ne Halo - Shree Kandas Bapu

Поділитися
Вставка
  • Опубліковано 3 лис 2021

КОМЕНТАРІ • 79

  • @govindbhaivadhiya130
    @govindbhaivadhiya130 Рік тому +3

    ખમ્મા બાપ તમને ઘણી ખમ્મા...
    ભજન ગાતા ગાતા બાપુ ને કેટલી ઉધરસ ચડી છે છતાં પણ તેમણે તેમની સૂરતા અને તાલ નથી છોડ્યો આ છે ભજન નો પ્રતાપ.....
    જય હો બાપુ તમારો જય હો...🌹🙏

  • @govindbhaivadhiya130
    @govindbhaivadhiya130 2 роки тому +13

    બાપુએ આ ભજન ગાયુ છે તેનો કોઈ મુકાબલો કરી નહી શકે....
    આ ભજન દિવસ દરમિયાન કેટલી વખત સાંભળું છું તેનુ નક્કી નહિ....
    બાપુ ની આ વાણી સાથે તેનું મન ધ્યાન અને આત્મા ઓળઘોળ થઈ ગયુ હશે તેવું મારું મન મહસૂસ કરે છે.
    સત ચિત આનંદ નિજાનંદ પરમાનંદ
    જય હો જય હો કાનદાસ બાપુ...🌹🙏

  • @khengarmiyatra6006
    @khengarmiyatra6006 21 день тому

    , વંદન કરીએ છીએ ભજનના ભાવને દેહથી ઉપર ઉઠીને આત્માથી ગવાયેલું અનુભવાય છે ભાવિત થઈ જવાય પૂજ્ય સવારામ બાપા અને કાનદાસ બાપુના ચરણોમાં વંદન રાજકોટ થી ભાવિક

  • @kalpeshbrahmbhatt7523
    @kalpeshbrahmbhatt7523 2 роки тому +4

    જય હો બાવાજી ની. ગુરુદેવ પ.પુ.કાનદાસ બાપુ ના ચરણોમા કોટી કોટી વંદન. શ્રી ચંદ્રેશવર મહાદેવ મંદિર. શ્રી કલ્પેશ બાપુ. ભાવનગર. જય અલખધણી. જય દ્વારકાધીશ. જય ગુરુદેવ.

  • @RakshaKanzariya
    @RakshaKanzariya 3 місяці тому +1

    સદા માલો...ટેક.
    પડવે ભાળ પડી તારી,મધ્ય નીરખ્યા મોરારી
    વાલમ પર જાવું હુ વારી;ગગન-૧
    બીજે બોલે બહુનામી ઘટોઘટ વ્યાપી રહ્યા સ્વામી
    જુગતીથી તમે જોઈલો અંતરજામી;ગગન-૨
    ત્રિજે તુરાઈ વાજાં વાગે,સુરતા મારી સનસુખ રહી જાગે
    માહ સુને મોરલીયું વાગે;
    ગગન-૩
    ચોથે ચંદ્ર ભાણ વાળી જોવે કોઈ આપાપણાને ટાળી
    ત્રીવેણી ઉપર નુર લ્યો નીહાળી;ગગન-૪
    પાંચમ પવન થંભ ઠેરી, લાગી મુને પ્રેમ તણી લેરી
    સુરતા મારી શબ્દુંમા ઘેરી;ગગન-૫
    છઠે જોવો સનમુખ દ્વારો ત્રીવેણી ઉપર નાયાનો આરો
    ત્યા તો સદા વરસે અમર ધારો;ગગન-૬
    સાતમે સમરણ જડયું સાચું આતો કોઈ વીરલા જાણે વાતું
    જડયું હવે આદુનું ખાતુ;
    ગગન ગઢ-૭
    આઠમે અકળ કળા એની વાતું હવે ક્યાં જઈ કરુ વ્રેહની
    રહું હું તો શબ્દ નીસીમાં ધેની;ગગન ગઢ-૮
    નુમે મારે નીરભે થયો નાતો છોડાવ્યો જમપુરીથી જાતો
    સતગુરુએ શબ્દ દીધો સાચો;ગગન ગઢ-૯
    દશમે જડી દોર તણી ટેકી મધ્યમાં મળ્યા અલખ એકાએકી
    સુરતા મારી દંગ પામી દેખી;
    ગગન ગઢ-૧0
    એકાદશી અવીધટ ધાટ એવો શબ્દ લઈને સુરતાને સેવો
    સદાય તમે સોહ પુરુષ સેવો; ગગન ગઢ-૧૧
    દવાદસી દૂર નથી વાલો સમજ વીના બારે ફરતો ઠાલો
    સુખમણ સાથે પી લ્યો અમર પ્યાલો ;ગગન ગઢ-૧૨
    તેરસે વાળી ઉપર ઘારા જપુ નીજનામ તણી માળા
    પ્રાગટ્યા રવી ઉલટાયા અજવાળું ગગઢ ગઢ-૧૩
    ચૌદસે કહ્યુ ચીત કરે નહી મારુ થયું ઓચીંતુ અજવાળું
    સતગુરુએ તોડયું વજર તાળું;ગગન ગઢ-૧૪
    પુનમે દેખી પુરણ પદ પામી મળ્યા જયારે ફુલગરજી સ્વામી
    રહે છે સવો ચરણમાં શીસ નામી; ગગન ગઢ-૧૫

  • @mahidave8696
    @mahidave8696 Рік тому +1

    જય જય જય હો ગગન ગઢ રમીને આવેલા ઈશ્વર કોટી ના આત્મા કાનદાસ બાપુ ની જય જય જય હો અરૂણભાઈ પંડયા ભાવનગર 🙏🙏🙏

  • @rameshbhai.b.prajapati8419
    @rameshbhai.b.prajapati8419 Рік тому +3

    કોટિ કોટિ પ્રણામ કાનદાસ બાપુ 👏👏

  • @user-vl7wo5xk5t
    @user-vl7wo5xk5t 3 місяці тому +2

    વાહ બાપુ વાહ

  • @kanpariyaparas8496
    @kanpariyaparas8496 2 роки тому +4

    Jay ho kandasbapu

  • @lrm177
    @lrm177 Рік тому +2

    Jay shree satguru dev..Jay shree savaram bapa...Jay ho kandash bapu 🙏🙏💐🚩💐🚩💐🚩💐🚩🙏🙏

  • @rakeshvasava5831
    @rakeshvasava5831 2 роки тому +3

    વાહ, સવારામ બાપુ ની વાણી

  • @baroliyamanharbhai8743
    @baroliyamanharbhai8743 2 роки тому +4

    વાહ ભાઈ વાહ

  • @parmarjeviyan9536
    @parmarjeviyan9536 2 роки тому +3

    🌞જય પરબ ના પીર 🌙

  • @ranipapravinbhai1058
    @ranipapravinbhai1058 Рік тому +1

    જય હો સંતવાણી વાહ બાપુ વાહ તમારા ચરણોમાં વંદન 🌹🌷🌹🙏🙏🙏

  • @kishansolanki7588
    @kishansolanki7588 17 днів тому

    ગગન ગઢ રમવાને હાલો, નીરાસી પદમા સદા માલો...ટેક.
    પડવે ભાળ પડી તારી,મધ્ય મધ્ય નીરખ્યા મોરારી
    વાલમ પર જાવું હુ વારી;ગગન-૧
    બીજે બોલે બહુનામી ઘટોઘટ વ્યાપી રહ્યા સ્વામી
    જુગતીથી તમે જોઈલો અંતરજામી;ગગન-૨
    ત્રિજે તુરાઈ વાજાં વાગે,સુરતા મારી સનસુખ રહી જાગે
    માહ સુને મોરલીયું વાગે;
    ગગન-૩
    ચોથે ચંદ્ર ભાણ વાળી જોવે કોઈ આપાપણાને ટાળી
    ત્રીવેણી ઉપર નુર લ્યો નીહાળી;ગગન-૪
    પાંચમ પવન થંભ ઠેરી, લાગી મુને પ્રેમ તણી લેરી
    સુરતા મારી શબ્દુંમા ઘેરી;ગગન-૫
    છઠે જોવો સનમુખ દ્વારો ત્રીવેણી ઉપર નાયાનો આરો
    ત્યા તો સદા વરસે અમર ધારો;ગગન-૬
    સાતમે સમરણ જડયું સાચું આતો કોઈ વીરલા જાણે વાતું
    જડયું હવે આનાદુ ખાતુ;
    ગગન ગઢ-૭
    આઠમે અકળ કળા એની વાતું હવે ક્યાં જઈ કરુ વ્રેહની
    રહું હું તો શબ્દ નીસીમાં ધેની;ગગન ગઢ-૮
    નુમે મારે નીરભે થયો નાતો છોડાવ્યો જમપુરીથી જાતો
    સતગુરુએ શબ્દ દીધો સાચો;ગગન ગઢ-૯
    દશમે જડી દોર તણી ટેકી મધ્યમાં મળ્યા અલખ એકાએકી
    સુરતા મારી દંગ પામી દેખી;
    ગગન ગઢ-૧0
    એકાદશી અવીધટ ધાટ એવો શબ્દ લઈને સુરતાને સેવો
    સદાય તમે સોહ પુરુષ સેવો; ગગન ગઢ-૧૧
    દવાદસી દૂર નથી વાલો સમજ વીના બારે ફરતો ઠાલો
    સુખમણ સાથે પી લ્યો અમર પ્યાલો ;ગગન ગઢ-૧૨
    તેરસે વાળી ઉપર ઘારા જપુ નીજનામ તણી માળા
    પ્રાગટ્યા રવી ઉલટાયા અજવાળું ગગઢ ગઢ-૧૩
    ચૌદસે કહ્યુ ચીત કરે નહી મારુ થયું ઓચીંતુ અજવાળું
    સતગુરુએ તોડયું વજર તાળું;ગગન ગઢ-૧૪
    પુનમે દેખી પુરણ પદ પામી મળ્યા જયારે ફુલગરજી સ્વામી
    રહે છે સવો ચરણમાં શીસ નામી; ગગન ગઢ-૧૫

  • @mururamde2238
    @mururamde2238 2 роки тому +3

    જય હો જય હો બાપુ જય હો

  • @user-sx8wn7gc2w
    @user-sx8wn7gc2w Рік тому +1

    બાપુ ના શંરણ મા કોટી કોટી પ્રણામ

  • @arunbhaipandya1945
    @arunbhaipandya1945 2 роки тому +6

    🙏🙏🙏 જય જય જય હૉ ઈશ્વર કોટી ના આત્મા કાનદાસ બાપુ ની જય જય જય હૉ
    અરૂણ ભાઇ‌પંડયા ભાવનગર 🙏🙏🙏

  • @mahkvanavishnu3316
    @mahkvanavishnu3316 Місяць тому

    હા.મોજબાપુ

  • @jaybholenathbhadkeshwarmah6093

    Khub khub dhanyvad tamne ke tame aava bhajan amara sidhi pochadi rahya cho.
    Baki to atyar na loko ne khabr pan na hoi kon che kandas bapu.

  • @parmarjeviyan9536
    @parmarjeviyan9536 2 роки тому +4

    જય પરબ ધણી

  • @user-hs9jf7im1m
    @user-hs9jf7im1m 8 місяців тому +1

    વાહ બાપુ

  • @JVM_OldHARMONIYAM
    @JVM_OldHARMONIYAM 5 місяців тому

    ❤❤❤❤jay ho Bapu

  • @govindbhaivadhiya130
    @govindbhaivadhiya130 Рік тому +1

    જય હો બાવલિયા તમારી જય હો...
    🌹🙏

  • @pachanjijadeja4250
    @pachanjijadeja4250 2 роки тому +2

    Jay ho vah moj

  • @YogeshSolanki-dj3vn
    @YogeshSolanki-dj3vn Рік тому +1

    Jay kandas bapu Jay girnari

  • @chandrikavayeda9982
    @chandrikavayeda9982 2 роки тому +4

    JAY HO GURU FULGAR BAVAJI.JAY HO SAVADAS BAPU. JAY HO RAMAPIR.JAY HO PARAB NA PIR. JAY HO SEVADAS BAPU.JAY HO KANDAS BAPU. SAB KI JAY HO.

  • @ashwinbmakwanamakwana8929
    @ashwinbmakwanamakwana8929 Рік тому +1

    Khamma maraa naath ne khammaa udhrads aawe chhe pan bhajaan aataktu nathi i 🙏🙏🙏🙏🙏

  • @jethalalvala6380
    @jethalalvala6380 Рік тому +3

    🙏અમૃત ધારાના પ્રવાહનો અનુભવ કરનારી સંતવાણીના આરાધક પૂજય બાપુ અમર રહો🌺

  • @dkc.
    @dkc. Місяць тому

    मालिक,,मालिक,,💐💐💐

  • @baroliyamanharbhai8743
    @baroliyamanharbhai8743 2 роки тому +2

    વાળા વાળા જિલ્લો શું,નગર,વઢવાણ

  • @shashikantbhimani5489
    @shashikantbhimani5489 2 місяці тому

    Jay ho Bavliya

  • @vajujodhani3144
    @vajujodhani3144 2 роки тому +2

    Jay bapu 🙏🙏🙏🙏🙏

  • @RakeshPatel-ng1il
    @RakeshPatel-ng1il 7 місяців тому

    Vah bapu ......

  • @JVM_OldHARMONIYAM
    @JVM_OldHARMONIYAM 5 місяців тому

    Jay ho santvani

  • @ranmallodedara9451
    @ranmallodedara9451 2 роки тому +3

    🙏Jay Kandasbapa🙏

  • @pravingadhavi8207
    @pravingadhavi8207 2 роки тому +3

    Misu bapu

  • @kokilathakkar895
    @kokilathakkar895 2 роки тому +3

    🙏🙏🙏💐💐💐

  • @kasturkolipatel2465
    @kasturkolipatel2465 2 роки тому +2

    Jay ho

  • @ankurmehta6900
    @ankurmehta6900 Рік тому +2

    🙏🏻

  • @wildmacrophotography7052
    @wildmacrophotography7052 2 роки тому +4

    🙏🙏🙏🙏🙏

  • @raviramanuj5664
    @raviramanuj5664 2 роки тому +3

    વાહ સાધુ તમારા ભાવને સીતારામ મહારાજ ( ગાંધી ધામ .કરછ)

  • @jaybholenathbhadkeshwarmah6093

    Ek vat to sachi che ke ek var koi kandas bapu na bhajan sambhri ley etle pachi bija koi na bhajan sambharva game j nai

  • @official_jay_dhankecha
    @official_jay_dhankecha Рік тому +1

    Jay ho bapu 🙌

  • @yuvrajhans130
    @yuvrajhans130 Рік тому +2

    પ્રગટ પીરાનું ગુરુ કાંદસ બાપુ🙏

  • @khodabhairamani9376
    @khodabhairamani9376 9 місяців тому +2

    શ્રી કાનદાસબાપુ સાહેબ બંદગી સત્ત નામ

  • @dhruvitrivedi3280
    @dhruvitrivedi3280 Рік тому +1

    Jaynarayan

  • @gordhanvaraniya803
    @gordhanvaraniya803 2 роки тому +2

    JAY girnAri

  • @dgenjoy23
    @dgenjoy23 Рік тому +1

    🙏🙏🙏

  • @kanjariyananjibhai9392
    @kanjariyananjibhai9392 2 роки тому +3

    ધન્યવાદ ભાઈ જામનગર જિલ્લા ના ધોળ તાલુકા નાં વાકિયા ગામ થીં

    • @baroliyamanharbhai8743
      @baroliyamanharbhai8743 2 роки тому +1

      વાઅરુણભાઈ,મનહરભાઈબાળારમી

  • @motisingal4555
    @motisingal4555 2 роки тому +2

    Mofi

  • @505abc
    @505abc Рік тому +1

    Anybody know in which classical raag bapu is singing... Thank you

  • @chandubhaichauhan502
    @chandubhaichauhan502 5 місяців тому

    25:23

  • @lakhanahir953
    @lakhanahir953 11 місяців тому +1

    Bav samajava jevu geet che

    • @ParmarJitubhai-em9bu
      @ParmarJitubhai-em9bu 11 місяців тому +1

      Bhai..git.kai.ne.bhajan.ni.
      Kirti..ochhi..na.karso

    • @lakhanahir953
      @lakhanahir953 11 місяців тому +1

      @@ParmarJitubhai-em9bu 100% bhai pan mara khyal mujab bhajan , lokgeet , rasada, duha , bhajan, gazal,etc e badha geet na prakar che 😊😊🙏🙏 lakhaya tyare e geet hoy che pan gava vala ene gazal , bhajan etc eni lay ane tal mujab compos kari deta hoy che 😊🙏

    • @ParmarJitubhai-em9bu
      @ParmarJitubhai-em9bu 11 місяців тому +1

      @@lakhanahir953 jay.gurudev

  • @ParmarJitubhai-em9bu
    @ParmarJitubhai-em9bu 11 місяців тому +1

    Gayak..nahi..
    Bhajan.aaradhak.
    Aavu.koi..pan.gayak.gay.sake.j
    Nahi....rag.ne.verag.no.sangam

  • @sitarambapubapu6809
    @sitarambapubapu6809 2 роки тому +16

    જય હો જય હો ગગન ગઢ રમીને આવેલા ઈશ્વર કોટી ના આત્મા કાનદાસ બાપુ ની જય જય જય હો અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏

    • @manjuodedra172
      @manjuodedra172 Рік тому +1

      ,થ્થ
      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jitendraaghara3223
    @jitendraaghara3223 Рік тому +2

    Jay ho santvani

  • @m_squre
    @m_squre Рік тому +3

    ગગન ગઢ રમવાને હાલો, નીરાસી પદમા સદા માલો...ટેક.
    પડવે ભાળ પડી તારી,મધ્ય નીરખ્યા મોરારી
    વાલમ પર જાવું હુ વારી;ગગન-૧
    બીજે બોલે બહુનામી ઘટોઘટ વ્યાપી રહ્યા સ્વામી
    જુગતીથી તમે જોઈલો અંતરજામી;ગગન-૨
    ત્રિજે તુરાઈ વાજાં વાગે,સુરતા મારી સનસુખ રહી જાગે
    માહ સુને મોરલીયું વાગે;
    ગગન-૩
    ચોથે ચંદ્ર ભાણ વાળી જોવે કોઈ આપાપણાને ટાળી
    ત્રીવેણી ઉપર નુર લ્યો નીહાળી;ગગન-૪
    પાંચમ પવન થંભ ઠેરી, લાગી મુને પ્રેમ તણી લેરી
    સુરતા મારી શબ્દુંમા ઘેરી;ગગન-૫
    છઠે જોવો સનમુખ દ્વારો ત્રીવેણી ઉપર નાયાનો આરો
    ત્યા તો સદા વરસે અમર ધારો;ગગન-૬
    સાતમે સમરણ જડયું સાચું આતો કોઈ વીરલા જાણે વાતું
    જડયું હવે આદુનું ખાતુ;
    ગગન ગઢ-૭
    આઠમે અકળ કળા એની વાતું હવે ક્યાં જઈ કરુ વ્રેહની
    રહું હું તો શબ્દ નીસીમાં ધેની;ગગન ગઢ-૮
    નુમે મારે નીરભે થયો નાતો છોડાવ્યો જમપુરીથી જાતો
    સતગુરુએ શબ્દ દીધો સાચો;ગગન ગઢ-૯
    દશમે જડી દોર તણી ટેકી મધ્યમાં મળ્યા અલખ એકાએકી
    સુરતા મારી દંગ પામી દેખી;
    ગગન ગઢ-૧0
    એકાદશી અવીધટ ધાટ એવો શબ્દ લઈને સુરતાને સેવો
    સદાય તમે સોહ પુરુષ સેવો; ગગન ગઢ-૧૧
    દવાદસી દૂર નથી વાલો સમજ વીના બારે ફરતો ઠાલો
    સુખમણ સાથે પી લ્યો અમર પ્યાલો ;ગગન ગઢ-૧૨
    તેરસે વાળી ઉપર ઘારા જપુ નીજનામ તણી માળા
    પ્રાગટ્યા રવી ઉલટાયા અજવાળું ગગઢ ગઢ-૧૩
    ચૌદસે કહ્યુ ચીત કરે નહી મારુ થયું ઓચીંતુ અજવાળું
    સતગુરુએ તોડયું વજર તાળું;ગગન ગઢ-૧૪
    પુનમે દેખી પુરણ પદ પામી મળ્યા જયારે ફુલગરજી સ્વામી
    રહે છે સવો ચરણમાં શીસ નામી; ગગન ગઢ-૧૫

  • @ankurmehta6900
    @ankurmehta6900 Рік тому +2

    🙏🏻

  • @Bodyfitlifehit6674
    @Bodyfitlifehit6674 10 місяців тому

    Jay ho