મોરબીની વાણીયણ | Morbini Vaniyan | Diwaliben Bhil Na Lokgeet | Soormandir

Поділитися
Вставка
  • Опубліковано 5 лис 2024

КОМЕНТАРІ • 239

  • @kantipanchal5718
    @kantipanchal5718 Рік тому +1

    વાહ સરસ રાગ ....
    આ જૂના ગાયકો ગીતો વારંવાર ગવાવા જોઈએ જેથી કરીને ઇતિહાસ ભુલાઈ ના જાય અને યાદગીરી રહે ભવિષ્ય માટે
    ... વાહ દિવાળીબેન ....

  • @prakashgohilofficial68
    @prakashgohilofficial68 5 років тому +23

    શાપ ગયા ને લીટા રહ્યાં તમારો સ્વર અમર હો દિવાળી બા તમને કોટી કોટી વંદન તમારા આત્માને પરમાત્મા શાંતિ આપે એજ પ્રભુ ને પ્રાર્થના.

  • @rajeshpolekar75
    @rajeshpolekar75 3 роки тому +4

    Diwaliben ji tamari bahuj yaad aave chhe..Lataji ni jem Tamaro aawaj sambhaline man prasanna thayi jaay che.. Koti koti pranam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kiritsinhgohil203
    @kiritsinhgohil203 4 роки тому +9

    સોરઠની સીંહણ એટલે
    દિવાળી બેનભીલસુરને
    પરણામ

  • @maruvaljibhai3115
    @maruvaljibhai3115 3 роки тому +15

    દિવાળી બેન ભીલ આપના કંઠે ગવા યેલ. લોકગીતો અને ભજનો. તેમજ.આપનો.મધુર કોયલ.જેવો કંઠ પરી બ્હંમ પરમાત્મા એ આપેલ ભેટ છે એવા દિવાળી બેન ભીલ ને. હ્રદય પુર્વક મારા વંદન. જય હો... જય અલખધણી બાબા રામદેવજી કી જય હો.

  • @fennybharvadfennybharvad4544
    @fennybharvadfennybharvad4544 4 роки тому +17

    જૂના કલાકારો અમર થઈ ગયા.. લાખ લાખ વંદન શ્રી દિવાળી બેન ભીલ ને..

  • @thavrsinghsolankisolankith3566
    @thavrsinghsolankisolankith3566 3 роки тому +3

    दिवाली बाई भील को कोटि कोटि नमन जोहार 💐💐💐💐💐💐👏👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hematsinhrathod7471
    @hematsinhrathod7471 5 років тому +8

    દિવાળીબેન જેવી ગાયિકા સદીઓ માં એકજ જન્મે

  • @vikrammakwana3514
    @vikrammakwana3514 Рік тому +1

    સીધો અંતર આત્માના તાર જાણજણાવી દે એવો સુ મધુર શુર છે.

  • @jayeshgamit8147
    @jayeshgamit8147 5 років тому +14

    खरे खर जे जुना गीतो भजनो मां जे दरद लागणीसभर गीतो भजनो होता. तेमां कुटुंबने समजवानी भावना गाम एकता होती. बोधुज एक गीतमां आवी जोतु.अागली पेढी कोदाच भुली जासे.

    • @kantibhaisolanki9221
      @kantibhaisolanki9221 5 років тому +1

      Jayesh Gamit BH uh to uh

    • @harmanparmar82
      @harmanparmar82 5 років тому +1

      તમારા વિચારો ને મારા સત સત નમન

  • @rajnayani6162
    @rajnayani6162 Рік тому +2

    યાદ આવે દિવાળી બેન 😢😢😢

  • @ashikthakor7779
    @ashikthakor7779 4 роки тому +12

    Mara chamda na banavine champal perau to ochhu chhe lakh lakh vandan diwali ben ne😭😭😭🌹🌹

  • @parammenejment7677
    @parammenejment7677 5 років тому +4

    અત્યાર ના યુવાન ભાઈ બહેન ને ખાસ સાંભળી જોવું

  • @dineshrajput3869
    @dineshrajput3869 5 років тому +13

    દિવાળીબેન. ના. અમર. આત્માને. કોટી કોટી વંદન.

  • @anandbhajogada7311
    @anandbhajogada7311 Рік тому +1

    દીવાળીબેન ભીલ તથા અભેસીંહ રાઠોડે સરસ ગાયુ છે.

  • @rjstatus9658
    @rjstatus9658 3 роки тому +7

    દિવાળી બેન ના તોલે કોઈ ના આવે બાપ.. 🙏🙏

  • @tulsipadshala9563
    @tulsipadshala9563 3 місяці тому

    Great voice and legend kalakaar 🙏🙏

  • @dineshbhaiparmar5572
    @dineshbhaiparmar5572 2 роки тому +2

    જાદુઈ અવાજ દિવાળીબેન અદભુત અવાજ આવો અવાજ ધ્યાન લાગી જાય છે

  • @arvindparmar9041
    @arvindparmar9041 Рік тому +1

    Gujrat ni Lata Mangeshkar ne shat shat naman 🙏🙏🙏🙏🙏

  • @rangilarajachenal7503
    @rangilarajachenal7503 3 роки тому +1

    ખોટું ગાય છે

  • @muruodedra2204
    @muruodedra2204 3 роки тому +2

    હા ભાઈ

  • @mkumar1075
    @mkumar1075 5 років тому +6

    Vah divali baa vah

  • @chaudharyderyframgujrat5882
    @chaudharyderyframgujrat5882 6 років тому +27

    વાહ શુ કોયલ જેવો સુર છે
    દિવાલી બેન ના આત્મા ને ભગવાન શાન્તી આપે 🌹🌹🌹🌹🌹

  • @bhikhubhaparmar1961
    @bhikhubhaparmar1961 2 роки тому +7

    ઘણુંજ સુંદર પરંપરાગત કર્ણપ્રિય અવાજમાં સાંભળવું ગમે તેવું લોકપ્રિય લોકગીત....જય માતાજી.

  • @tajaldamor7811
    @tajaldamor7811 6 років тому +4

    જોરદાર હો ભાઈ

  • @bharatmer1831
    @bharatmer1831 3 роки тому +2

    સૂર મંદીર ને ઠાકર ધણી ખૂબ ખૂબ આગળ લાવે 🙏🙏

  • @harsukhbhaikakadiya4153
    @harsukhbhaikakadiya4153 4 роки тому +1

    Khub khub abhindan

  • @solankijayanti5898
    @solankijayanti5898 5 років тому +3

    હા ગુજરાત નુ ગૌરવ

  • @jayjoshi7601
    @jayjoshi7601 3 роки тому +4

    દિવાળી બેન ગુજરાત માટે ગૌરવ છે

  • @jayendrpitroda7110
    @jayendrpitroda7110 5 місяців тому +2

    🙏♥️🌹🙏♥️🌹🙏♥️🌹🙏♥️🌹🙏♥️🌹🙏

  • @shaileshgoswami3955
    @shaileshgoswami3955 2 роки тому +2

    ખૂબ જ સુંદર

  • @maruvaljibhai3115
    @maruvaljibhai3115 3 роки тому +3

    સત્ નારી સતી ડાલરદે. બાબા રામદેવપીર નો કોટવાલ ખીમડીયાજી ઢેલડી નગર. સંત ને વંદન કરું છું. જયબાબારી.

    • @ashwinahirjariya9167
      @ashwinahirjariya9167 Рік тому

      દારલ દે ની સંમાધિ જોઈ છે કોઈ

  • @shaileshgoswami3955
    @shaileshgoswami3955 2 роки тому +2

    Mahadev Mahadev 🙏

  • @dayabhairathod7422
    @dayabhairathod7422 9 місяців тому +1

    સત્ સત્ નમન ને વંદન 🚩🚩🚩🙏🙏🙏

  • @rajeshahir5874
    @rajeshahir5874 5 років тому +5

    Vah divani ben

  • @thelearner6176
    @thelearner6176 2 роки тому

    જોરદાર લોકગીત મધુર વાણી

  • @scamerpakdna2554
    @scamerpakdna2554 2 роки тому +2

    જે મોડેરજામ દાદાના વંસના વેલા છે

  • @dhirajsalat5039
    @dhirajsalat5039 4 роки тому +2

    Vah

  • @karansinhparmar3141
    @karansinhparmar3141 6 років тому +4

    આવો અવાજ હવે ના મળી શકે ,વાહ દિવાળી બેન વાહ

  • @rajnikantahir613
    @rajnikantahir613 6 років тому +9

    ભાઈ ભાઇ

  • @fullbhairank-td1fh
    @fullbhairank-td1fh 3 місяці тому

    રાજા રજવાડા કરતા ચારિત્ર નું મૂલ્ય બહુ મોટું છે

    • @soormandir
      @soormandir  3 місяці тому

      *Many Many Thanks*

    • @fullbhairank-td1fh
      @fullbhairank-td1fh 2 місяці тому

      અનંત આકાશ વ્યક્ત થઈ શકતું નથી પરંતુ વાણી દ્વારા વ્યક્ત થાય છે p દિવાળીબેન ના લોકગીત હોય એવા છે

  • @dineshdavariya7442
    @dineshdavariya7442 4 роки тому +1

    દિવાળીબેન 🙏👌👏👏👏

  • @vihatramlive9587
    @vihatramlive9587 Рік тому +1

    Bhil samaj nu ratan

  • @b_j_kakadiya_Royal
    @b_j_kakadiya_Royal Рік тому

    દિવાળી માં તમારુ કલ્યાણ થજો મંગલ થજો

  • @devrajbhaidabhi5994
    @devrajbhaidabhi5994 6 років тому +14

    Lakh lakh vandan ben

  • @bakul.vparmar9822
    @bakul.vparmar9822 4 роки тому +4

    All Life time Favourite
    દિવાળી બેન ભીલ....🙏🙏🙏🙏🙏

  • @shankarthakormartoli3739
    @shankarthakormartoli3739 Рік тому

    જય શ્રી રામ

  • @scamerpakdna2554
    @scamerpakdna2554 2 роки тому +3

    હાલાજી પરીવારના જીવોજી રાજા હતા

  • @babariyamahavir8241
    @babariyamahavir8241 6 років тому +2

    Jordar

  • @jaydeepdolera4359
    @jaydeepdolera4359 Рік тому

    જય દાળલ દે

  • @vkvarchand4651
    @vkvarchand4651 6 років тому +1

    Suparhit

  • @Indrarajsinh
    @Indrarajsinh 4 роки тому +4

    Diwaliben Bhil no avaj jane koyal no avaj👏🙏

  • @parmarharish427
    @parmarharish427 5 років тому +2

    દીવાળીબેન બેસ્ટ હીટ

  • @hiteshkakadiya7846
    @hiteshkakadiya7846 5 років тому +1

    કોટી કોટી વંદન સીતા રામ

  • @fullbhairank-td1fh
    @fullbhairank-td1fh 3 місяці тому

    P અત્યંત ગંભીર અને મધુર લોક ગીત છે

  • @ashokgandhi8410
    @ashokgandhi8410 3 роки тому +8

    When I listen Diwaliben I forget all problems. Melodius songs .there can not other Diwaliben.

  • @ashwinahirjariya9167
    @ashwinahirjariya9167 Рік тому

    દાડલ દે ની સમાધિ મોરબી માં કઈ જગ્યા એ આવે કોઈ જોઈ છે

  • @Ajayprajapati-zx7zj
    @Ajayprajapati-zx7zj 6 років тому +1

    Bhai bhai divadi baaa tamne lakh lakh vandan baa

  • @vkpatel2122
    @vkpatel2122 6 років тому +1

    Supar hit

  • @jayeshparmar5625
    @jayeshparmar5625 6 років тому +2

    Very good BHAI bhai

  • @sunnyparmar5513
    @sunnyparmar5513 5 років тому +4

    su voice che yr suppoop

  • @bharatmer1831
    @bharatmer1831 3 роки тому +4

    આવા ગીત અપલોડ કરો ને પ્લીઝ 🙏 યાર જૂના જુના ગીત અપલોડ કરો ને પ્લીઝ 🙏

  • @parvinkumarparmar5650
    @parvinkumarparmar5650 4 роки тому +2

    કોયલ હતા દિવાળીબેન ગુજરાત ની ની સાન હતા

  • @bakul.vparmar9822
    @bakul.vparmar9822 4 роки тому

    ગુજરાત નુ ગૌરવ છે દિવાળી બેન ભીલ સત્ સત્ પ્રણામ 🙏🙏🙏🙏🙏🙏

  • @Engineer_191
    @Engineer_191 Рік тому +1

    🙏

  • @dhamushah5895
    @dhamushah5895 6 років тому +2

    Jay ho gujarat nu gaurav

  • @gohelmukesh8171
    @gohelmukesh8171 5 років тому +2

    bhai bhai

  • @dalajithakorthakor7269
    @dalajithakorthakor7269 5 років тому +1

    Super साईन

  • @rangilarajachenal7503
    @rangilarajachenal7503 3 роки тому +1

    Jay Rawat jay bharat🙏

  • @manubhaipatel1801
    @manubhaipatel1801 5 років тому +4

    વાહ દિવાળી બેન ગુજરાતી ની લતા...

  • @karashanjadav.bharavad5587
    @karashanjadav.bharavad5587 6 років тому +3

    Ha divadi ben

  • @pravinbhaivasava805
    @pravinbhaivasava805 2 роки тому

    દિવાળી બેન નો બીજો કોઈ વિકલ્પ નથી દિવાળી બેન એટલે દિવાળી બેન .....ભગવાન એમના પુણ્યશાળી આત્મા ને શાંતિ આપે...જય શ્રી ક્રિષ્ના...pmv..AMD.

  • @ghelabhaichavadiya5971
    @ghelabhaichavadiya5971 6 років тому +1

    ભાઈ ભાઈ ભાઈ ભાઈ

  • @uttamsihthakor2351
    @uttamsihthakor2351 6 років тому

    Jay Ho Santvani

  • @kalpeshravalraval750
    @kalpeshravalraval750 Рік тому

    દિવાળી બેન નો અવાજ કાયમ માટે અમર રહેશે

  • @mythoughts4290
    @mythoughts4290 6 років тому +9

    ભાઈ ભાઈ દિવાળીબેન

  • @jayeshparmar5625
    @jayeshparmar5625 6 років тому

    Davali Ben Bhil ne Gujarati super singer lokladila ne 100/100 salam.

  • @akhitsmusic
    @akhitsmusic 5 років тому +1

    Nice song

  • @kaminipandya8067
    @kaminipandya8067 3 роки тому +2

    ,👌👌

  • @prabhusandha5360
    @prabhusandha5360 6 років тому +2

    Ha divari ben bhil ha

  • @dhirubhaipatel3020
    @dhirubhaipatel3020 5 років тому +3

    Thanks ben

  • @bathabharvad2109
    @bathabharvad2109 5 років тому +1

    જયજલારામ

  • @piyushjeshwani7074
    @piyushjeshwani7074 10 місяців тому

    Super voice presentation Diwaliben

  • @gopalmevada2386
    @gopalmevada2386 4 роки тому

    ગુજરાત‌ની કોયલ

  • @natvarbegadiya1789
    @natvarbegadiya1789 5 років тому +1

    Mis u divaliben.jay johar

  • @jayeshparmar5625
    @jayeshparmar5625 6 років тому +5

    Davali Ben Bhil ne Gujarati super singer lokladila Mahan Gayak

  • @gitaahir3744
    @gitaahir3744 5 років тому

    વાહ સુપર

  • @statushacker4933
    @statushacker4933 5 років тому

    Khub khub abhinandan divariben tamara avaj ne

  • @dayabhairathod7422
    @dayabhairathod7422 8 місяців тому

    દિવાળીબેન ભીલ ને સત્ સત્ નમન ને વંદન કરું છું 🚩🕉️🙏🙏🙏

    • @soormandir
      @soormandir  8 місяців тому

      Many Many Thanks 🙏🙏

  • @vipulrathod1916
    @vipulrathod1916 5 років тому +3

    Miss You Diwali Ba

  • @jayhindjaybharatmata892
    @jayhindjaybharatmata892 5 років тому +1

    Ha ma

  • @firojsandhi8614
    @firojsandhi8614 6 років тому +3

    Supar divaliben I miss you

  • @jaydeepdolera4359
    @jaydeepdolera4359 Рік тому

    જય ખીમડો કોટવાલ

  • @rdpurohit7360
    @rdpurohit7360 6 років тому +3

    Good very good

  • @ismailbhaibambhaniya4052
    @ismailbhaibambhaniya4052 6 років тому +4

    SUPER HIT

  • @vinodthakkar4912
    @vinodthakkar4912 4 роки тому +1

    very nice all songs
    good collection

  • @gaurangpatel676
    @gaurangpatel676 6 років тому +6

    Nice voice Diwali ma we miss you

    • @rahulsolanki188
      @rahulsolanki188 6 років тому

      gaurang patel hi

    • @जयप्रकाशपारगी
      @जयप्रकाशपारगी 5 років тому

      वाह रे दिवाळीबहन भील तारी जय जयकार हो ।।
      सदियो सदियो तक भीखूभाई गढवी की जय हो ।।
      आप दोनो की सुरीली मिठास भरी आवाज सुनने का आनंद ही कुछ और है ।।

  • @thakarsiluhar48
    @thakarsiluhar48 Рік тому

    બધાએ દિવાળીબેનની વાત કરી , પણ પહાડી અવાજનો પડઘો આખા ગીતને ચાર ચાંદ લગાવે છે .

  • @thakorladajiji7402
    @thakorladajiji7402 6 років тому +6

    🙏🙏 old and good 🙏🙏