વિદ્યા સહાયક ભરતી 2024| ટેટ1 ફોર્મમાં ધ્યાન માં રાખવાની બાબતો| OTP લેટ?|માર્કશીટ કેટલી અપલોડ કરવાની?

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 34

  • @nehalvasava9704
    @nehalvasava9704 2 місяці тому

    Std 12th science ma trail na lidhe 45% thi ocha percentage thai chhe ane form vignan pravah ma nathi bharatu samaniy pravah ma bharvano message aave chhe

  • @bharatacharya1640
    @bharatacharya1640 2 місяці тому

    ધોરણ ૧૨ માં મારે સેકન્ડ (બધા વિષય ની પરીક્ષા ફરીથી આપી )ટ્રાય નું સર્ટિફિકેટ છે તો મેરીટ માં કોઈ ફરક પડશે કે કેમ.. જણાવજો

    • @jigneshchavda1062
      @jigneshchavda1062  2 місяці тому

      @@bharatacharya1640 હા પડી શકે છે.

  • @valandsweetukumar4729
    @valandsweetukumar4729 2 місяці тому

    ડિગ્રી સર્ટિ પ્રોવિઝોનલ મૂકી સબમિટ કરાવેલ છે
    2013 નું જૂનું છે. તો ચાલે કે નવું પ્રોવિનલ મૂકી ફરી ફોર્મ ભરવ્યુ પડે.

  • @KiranPatel-z6t
    @KiranPatel-z6t 2 місяці тому

    Sir,check list ma tet pass karya nu year nathi avyu to su karvu?

    • @jigneshchavda1062
      @jigneshchavda1062  2 місяці тому

      @@KiranPatel-z6t ae koine aavtu nathi. Aena mate chinta karvani jarur nathi.

    • @KiranPatel-z6t
      @KiranPatel-z6t 2 місяці тому

      @jigneshchavda1062 ok thank you

  • @ajayrathod3445
    @ajayrathod3445 2 місяці тому

    form submit thai gyu hoy ane taka ma bhul thai gai hoy to su karvu ??

    • @jigneshchavda1062
      @jigneshchavda1062  2 місяці тому

      @@ajayrathod3445 provisional merit aave tyare sudharvani Tak aapse

    • @ajayrathod3445
      @ajayrathod3445 2 місяці тому

      ​@@jigneshchavda1062ok thank you
      mne aj bik hati k gandhinagar maru dv cancel N thai jay hu depression ma hato ketla divs thi

  • @RavalSanjay-v5v
    @RavalSanjay-v5v 2 місяці тому +2

    વય મર્યાદામાં વધારો કરાવો સાહેબ.

  • @kianndall1007
    @kianndall1007 2 місяці тому +1

    Ame to bdha document ni pdf bnavi ne upload kri che

  • @targettet9327
    @targettet9327 2 місяці тому +1

    Saheb ptc ma total ketla marks mathi lakhvana che 500 mathi ke 600 mathi

    • @jigneshchavda1062
      @jigneshchavda1062  2 місяці тому +1

      @@targettet9327 તમે કયા વર્ષે કરેલું છે એ મુજબ..2017 પહેલા કર્યું હોય તો 1000માંથી અને એ પછી કર્યું હોય તો 600 માંથી

    • @targettet9327
      @targettet9327 2 місяці тому

      2021 ma purn thayu che saheb

    • @jigneshchavda1062
      @jigneshchavda1062  2 місяці тому

      @targettet9327 600 માંથી નાખવાના તમારે

  • @hirengoswami8813
    @hirengoswami8813 2 місяці тому

    Ptc na sy na mark j final merit ma ganay ke fy na pan ganay??

  • @mahirj7
    @mahirj7 2 місяці тому

    Science 12th ma hoi to kaya marks lakhvana

    • @jigneshchavda1062
      @jigneshchavda1062  2 місяці тому

      પ્રેકતિલક વગર નાં જે ટકા માં હોય એ જ

    • @mahirj7
      @mahirj7 2 місяці тому

      @jigneshchavda1062 sir 2009 ma karyu 6 and ptc na trail ma 650 mathi lakhela 6 to su karvanu 650 ma thi lakhva k 500 mathi

    • @jigneshchavda1062
      @jigneshchavda1062  2 місяці тому

      @mahirj7 બીજાં વર્ષ ની ટકાવારી માં હોય એ જ રાખવા

    • @mahirj7
      @mahirj7 2 місяці тому

      @@jigneshchavda1062 ha pan me 12th science ni vat kari 6 sir

    • @anilbaria8454
      @anilbaria8454 2 місяці тому

      પ્રેકટીકલ સાથે લખવાના છે, મેં આજે સ્વીકાર કેન્દ્ર પર ફોન કર્યો તો તેમને કીધું ​@@jigneshchavda1062

  • @bhargavbhukhkhad3674
    @bhargavbhukhkhad3674 2 місяці тому

    ક્રમિક ભરતી થાય તે માટે પણ રજૂઆત માટે કહો

  • @pareshpatel5380
    @pareshpatel5380 2 місяці тому

    Vay maryada ma vadharo karavo

    • @jigneshchavda1062
      @jigneshchavda1062  2 місяці тому

      @@pareshpatel5380 vidhya samiksha Kendra ma jaine aavedan aapo

  • @ajitthakor394
    @ajitthakor394 2 місяці тому

    ATKT na na mark kevat Garhwa

  • @bhavinrathod654
    @bhavinrathod654 2 місяці тому

    Sir second marksheet uper nathi rakhi.......jem line ma hatu tem j line ma gothvi didhu che......pela varas nu pachi bija varas nu am......to have e chalse k change karvo padse????.....please javab aapva vinanti

    • @jigneshchavda1062
      @jigneshchavda1062  2 місяці тому +1

      @@bhavinrathod654 ચાલશે ચાલશે એનો વાંધો નહિ

  • @sanjaymakwana6630
    @sanjaymakwana6630 2 місяці тому

    Ptcmato ekj markshet

    • @jigneshchavda1062
      @jigneshchavda1062  2 місяці тому

      હા બીજા વર્ષ ની માર્કશીટ નાં લખવાના માર્કસ.