સુગંધ સમાજની । કોળી સમાજની આ ખુમારી તમારે જાણવી જોઈએ । Koli Samaj| Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress

КОМЕНТАРІ • 246

  • @mayurgohil6765
    @mayurgohil6765 Рік тому +77

    ખૂબ જ સરસ,,કોળી સમાજે આજે ઘણા વર્ષો વીત્યાં બાદ પણ પોતાનું સ્વમાન જાળવી રાખેલ છે...આજે કોળી સમાજે બધા જ ક્ષેત્રે હરણ ફાળ વિકાસ થય રહ્યો છે.જય ભારત જય કોળી સમાજ

    • @officialUmesh1204
      @officialUmesh1204 Рік тому

      Jay Koli samaj bro

    • @diliprathod9554
      @diliprathod9554 11 місяців тому +2

      To koliye budh dharm ne manvo pde

    • @officialUmesh1204
      @officialUmesh1204 11 місяців тому

      @@diliprathod9554 e koli samaj નો પ્રશનો છે... ઓકે...

    • @india_history688
      @india_history688 10 місяців тому +1

      " કોળી " શબ્દ નો અર્થ એ ' કોળી ' ( ઉત્પતિ સમય થી, કોળવું, ઉગવું , ફૂટવું, )
      સામાન્ય રીતે આપણે લોકો કહેતા હોયે કે ' જો લીમડા માં કોળ આવી ' .
      આ રીતે સમાજ નું નામ " કોળી " રાખવા માં આવીયું હતુ ,
      " કોળી " શબ્દ એ એવુ દર્શાવે છે કે 'ઉત્પતિ સમય થી હાજર આ જાતિ છે '
      કોળી જાતિએ પ્રથમ વિશ્વ યુદ્ધ માં પોતાની બહાદુરી દર્શાવી હતી માટે પ્રથમ વિશ્વ યુદ્ધ સમયે બ્રિટીશ શાસને કોળી જાતિને યોદ્ધા જાતિનો દરજ્જો આપ્યો કારણ કે કોળી જાતિએ પ્રથમ વિશ્વ યુદ્ધમાં પોતાની બહાદુરી દર્શાવી હતી, સાથે પ્રથમ વિશ્વ યુદ્ધ મા ઘાયલ લોકો ની ખુબ મદદ કરી હતી , વીસમી સદી માં અંગ્રેજો ને ઇન્ડિયા મા સારો વેપાર થવા લાગ્યો ત્યારે કોળી સમાજ નું પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન નું બહાદુરી નું શક્તિ પ્રદશન જોય ના શકાયુ અને ભારત મા કબજો જમાવ્વા માટે ભારત મા કોળી સમાજ નું સૌથી વધુ પ્રમાણ હોવાથી આથી કોળી સમાજ ને નીચી જાતિ , કપટ જાતિ એવી રીતે જાહેર કરી બદનામ કરવામાં આવ્યો હતો , સાથે સમાજ ના સંગઠન શક્તિ માં ભાગલા પડવાની કોશિશો કરી હતી , છેવટે કોળી સમાજ ખોટી રીતે અંગ્રેજો એ બદનામ કરી ત્યાર પછી થી આજ અન્ય સમાજ ના લોકો કોળી સમાજ ને ખરાબ નજરે જુએ છે ,
      ખરી રીતે કોળી સમાજ એ સંપૂર્ણ ભારત વર્ષ મા દયાળુ સ્વભાવ ધરાવતો સમાજ છે, કોરોના ના સમય ગાળા મા કોઈ કોઈ નું નોતુ ત્યારે કોળી સમાજ ના યુવાનો એ સૌથી વધુ બ્લડ ડોનેશન કર્યું, સાથે અન્ય બીજાં મધ્યમ વર્ગ ના લોકો સુધી પહોચી ને ખાવા-પીવા ની સુવિધા પૂરી પાડી હતી, સાથે ખૂબ યોગદાન આપવા મા આવ્યું હતુ

    • @Gkn23
      @Gkn23 6 місяців тому +1

      ​@@diliprathod9554 ભાઈ બુદ્ધ જન્મ્યા તા ક્ષત્રિય માં અને તે હિન્દુ હતા હિન્દુ ધર્મ નો પાર્ટ છે બુદ્ધ ધર્મ હિન્દુ ધર્મ થી શ્રેષ્ઠ કોઈ ધર્મ નથી હું પેહલા હિન્દુ છું પછી કોળી છું

  • @DipakPatel-zm2ow
    @DipakPatel-zm2ow 9 місяців тому +34

    અમને કોળી હોવાનો ગર્વ છે. આપનો ખૂબ ખૂબ આભાર ❤

  • @VETCHANDRESHSOLANKI
    @VETCHANDRESHSOLANKI Рік тому +28

    THANK YOU SO MUCH JAMAWAT TEAM BECAUSE KOLI COMUNITY HISTORY TO REVEAL ✨⚔️

  • @amitsarvaiya9828
    @amitsarvaiya9828 Рік тому +23

    🙏Jay koli samaj 🙏
    वीर योद्धाओ का समुह जो अपने गौरवशालि इतिहास को आज शायद भूल जा रहे..... उसको पुनः याद
    करा के लिए धन्यवाद......🙏 જમાવટ 🙏

    • @harshkindarkhediya
      @harshkindarkhediya 11 місяців тому

      Gotra kyu se

    • @Thakorjiiiiii
      @Thakorjiiiiii 7 місяців тому

      Sachi vat....

    • @hematchavda2701
      @hematchavda2701 7 місяців тому

      બુદ્ધમ શરણમ્ ગચ્છામિ.
      જય ભીમ.જય વેલનાથ,જય માંધાતા સિંહ.

    • @amitsarvaiya9828
      @amitsarvaiya9828 7 місяців тому

      Atri Gitra

  • @premjithakor754
    @premjithakor754 8 місяців тому +9

    ૐ શ્રી જય હંસ નિર્વાણ સાહેબ..,ખૂબ સરસ માહિતી કોળી સમાજની જાણવા મળી. અને ફરીથી પણ આવી માહિતી સાથે ઉપલબ્ધ થાઓ અને કઈક નવું જાણવા મળે તો ખૂબ આનંદ આવે. આપ સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.....પ્રેમજીભાઇ ઠાકોર..અંજાર કચ્છ.

  • @vitthalbhaimer4959
    @vitthalbhaimer4959 29 днів тому +1

    સરસ જય કોળી સમાજ

  • @dineshsankaliya1931
    @dineshsankaliya1931 Рік тому +86

    ધીમે ધીમેં કોળી સમાજ આગળ વધતો જાય સે...

    • @vasavamehul8477
      @vasavamehul8477 Рік тому +1

      Gujarat na cm banshe??

    • @vasavamehul8477
      @vasavamehul8477 Рік тому +5

      એક જ પક્ષ ના ગુલામ બની જાય છે નહિ તો cm બને

    • @dineshsankaliya1931
      @dineshsankaliya1931 Рік тому

      @@vasavamehul8477 જોવી હવે આગળ શુ થાય સે...

    • @VETCHANDRESHSOLANKI
      @VETCHANDRESHSOLANKI Рік тому +3

      Yaa and I proud of me because I'm belong to the Koli community 🥳

    • @sanjaysitapara1941
      @sanjaysitapara1941 5 місяців тому

      ટાટીયા ખેંચવામાં😂

  • @Funworld0020
    @Funworld0020 5 місяців тому +9

    અમને ગર્વ છે કે અમે કોળી પટેલ છીએ. જય માંધાતા ❤😎✨❤️

  • @MaheshKoli-en7tk
    @MaheshKoli-en7tk 14 днів тому +1

    જય વિર માંધાતા જય કોળી સમાજ

  • @bipindudakiya8202
    @bipindudakiya8202 Рік тому +13

    જય માંધાતા મહારાજ જય વેલનાથ બાપુ

  • @keshuantroliya333
    @keshuantroliya333 Місяць тому +1

    ખુબ સરસ

  • @PravinRathod-rm8tc
    @PravinRathod-rm8tc 6 місяців тому +4

    ખુબ સરસ વાત કરી અમને કોળી હોવાનો ગવઁ સે

  • @Devabhai-wj2cm
    @Devabhai-wj2cm 14 днів тому +1

    Very good...mahiti

  • @vasavamehul8477
    @vasavamehul8477 Рік тому +24

    જાગૃત કરવા સમાજ ને..તો 10વર્ષ સુધી કોળી સમાજ નો cm હોય 💯

    • @sanjaysitapara1941
      @sanjaysitapara1941 5 місяців тому +2

      પહેલા તો ગામો ગામ સરપંચ કોળી થાવા જોઈએ પછી સી. એમ

  • @chiragchauhan2954
    @chiragchauhan2954 Рік тому +14

    jay koli samaj 🙏
    Jay Mandhata 🙏

  • @merujithakor133
    @merujithakor133 28 днів тому +2

    જય ઠાકોર સમાજ

  • @Sanjayvaghela1111
    @Sanjayvaghela1111 Рік тому +8

    Jordar super hit
    Jay jay Koli samaj

  • @bipindudakiya8202
    @bipindudakiya8202 Рік тому +7

    ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ ભાઈ

  • @ZAMPADIYAJAYPAL
    @ZAMPADIYAJAYPAL 5 місяців тому +3

    જય હો કોળી સમાજ

  • @mayurkumarmeghani645
    @mayurkumarmeghani645 Рік тому +31

    સાહેબ આવી માહિતી તમને ક્યાં થી મળી તે જણાવશો જેથી વધુ લોકો સુધી માહિતી પહોંચે ....જય કોળી સમાજ...જય માંધાતા ...જય વેલનાથ ભગવાન...

    • @diliprathod9554
      @diliprathod9554 11 місяців тому

      Koi orthentic purana khra

    • @rajuolakiya3198
      @rajuolakiya3198 9 місяців тому +3

      Websankul ni gujarat no varso book ma pan che

  • @vishnukolipatel9022
    @vishnukolipatel9022 9 місяців тому +4

    ખુબ ખુબ આભાર અમારા સમાજ વિશે માહિતી આપવા બદલ..

  • @babuladak4154
    @babuladak4154 10 місяців тому +6

    જય કોળી સમાજ

  • @koli_samaj1204
    @koli_samaj1204 Рік тому +9

    Jai koli samaj

  • @Sanju_B_Dabhi831
    @Sanju_B_Dabhi831 Рік тому +13

    Jay mandhata , jay koli samaj , jay velnath

  • @rstimlidance134
    @rstimlidance134 Рік тому +9

    jay ho koli🙏

  • @dhirenbaraiya94
    @dhirenbaraiya94 10 місяців тому +6

    Thanks very Much Sir for publishing information about our Koli cast... We are spread all over India also in various parts of world

  • @devabhaimakvana5135
    @devabhaimakvana5135 Рік тому +13

    🙏जागो।कोली।समाज🙏।ठाकोर🙏

  • @patelbhaisang6866
    @patelbhaisang6866 Рік тому +10

    જય કોળી સમાજ જય માં ધાતા

  • @BipinMakvana-ne8zt
    @BipinMakvana-ne8zt Рік тому +8

    જય કોળી સમાજ જય માંધાતા

  • @rajamahakali5710
    @rajamahakali5710 Рік тому +10

    Jay koli samaj 🙏

  • @r.m.sarvaiya3371
    @r.m.sarvaiya3371 Рік тому +5

    ખુબ ખુબ આભાર

  • @SwordLover
    @SwordLover 10 місяців тому +6

    Thanks

  • @travelwithganpatofficial6161
    @travelwithganpatofficial6161 3 місяці тому +1

    Khubaj sarash

  • @chiragvala8293
    @chiragvala8293 Рік тому +6

    Jay Jay maro koli samaj

  • @ganganiganganiv5684
    @ganganiganganiv5684 Рік тому +12

    Jay mandhata jay koli samaj

  • @ajamaljithakor6892
    @ajamaljithakor6892 Рік тому +4

    बहुत अच्छी बात है भाई साहब

  • @ખાખી_aspirants
    @ખાખી_aspirants Рік тому +7

    Proud of you too

  • @solankilalji6247
    @solankilalji6247 3 дні тому

    જય કોળી સમાજ હા

  • @bharatbarad3081
    @bharatbarad3081 Рік тому +9

    Hu aa etihas sambhli ane gaurav anubhavu check🇮🇳⚔️🇮🇳⚔️🇮🇳jay hind, jay Bharat, jay mandhata

  • @bharatbarad3081
    @bharatbarad3081 Рік тому +10

    Veer mandhata no pan etihas 📖📖📖📖tamaradvara (jamavat) thi kahevama ave avi namra thi namra vinanti🙏🙏🙏🙏🙏🙏jay hind🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @hamirjithakor9131
    @hamirjithakor9131 5 місяців тому +4

    જયહો ઠાકોર સમાજ

  • @taviyabharattaviyabharat8701
    @taviyabharattaviyabharat8701 Рік тому +7

    Jay Koli samaj Jay mandhata Maharaj

  • @raghudasbariya7842
    @raghudasbariya7842 4 дні тому

    Bariya koli samaj

  • @GopalThakor-js2sz
    @GopalThakor-js2sz 11 місяців тому +5

    ખૂબજ સારી માહિતી

  • @thakorpravin5556
    @thakorpravin5556 5 місяців тому +5

    Ha KOLI THAKOR Ha

  • @maheshmakwana536
    @maheshmakwana536 Рік тому +9

    Jay Koli shamaj

  • @vikramgohil123
    @vikramgohil123 9 місяців тому +2

    Khub saras information aapi
    Aabhar aapno

  • @educationofmolilateam3554
    @educationofmolilateam3554 Рік тому +5

    સરસ.

  • @tejaswitaraj2104
    @tejaswitaraj2104 Рік тому +4

    Jay koli samaj wah 👌

  • @rajSanjayvillagelifestayle6216

    જય માંધાતા

  • @vadhiyabhai
    @vadhiyabhai Рік тому +8

    જોરદાર ભાઈ માહિતી સભર વિડિઓ બનાવવા માટે #vadhiyabhai

  • @paxdabhioficyal4604
    @paxdabhioficyal4604 Рік тому +3

    Jay jay koli samaj

  • @ashoktalapda581
    @ashoktalapda581 Рік тому +11

    તથાગત બુધ્ધ કોળી સમાજમાંથી આવે છે એ જાણી ખુબજ આનંદ થયો નમો બુધ્ધાય

    • @diliprathod9554
      @diliprathod9554 11 місяців тому +1

      To buddh dharm ne apnavi lo tmaro mul dharm

    • @diliprathod9554
      @diliprathod9554 10 місяців тому

      @@Jaydip_vansh pela chutmarina su lakhyu che e jo pachi cmnt kr
      Joya janya vgrno avi jaas cmnt krva

    • @bpp827
      @bpp827 7 місяців тому

      ​@@Jaydip_vanshTamara samaj education no abhav che daru ne masala vechai janara su ganto potano itihas jane..😂😂

    • @Jaydip_vansh
      @Jaydip_vansh 7 місяців тому

      @@bpp827 tari Mane chode bhosdina taro samaj sandas saf kare yad ke bhuli gyo

    • @mahamanav7540
      @mahamanav7540 3 дні тому +2

      @@diliprathod9554 budha videshi hai Ye nepal ke hai or budha ka janma ka koi sciencetific evidane nahi hai Ye ekk kalpnik patra hai. Buddhisto ko koi reservations na doo. Ye navbudhit loog hindu ke prati Nafrat filate hai .

  • @niks8879
    @niks8879 Рік тому +5

    Good

  • @merrahul5328
    @merrahul5328 Рік тому +4

    Jordar ho

  • @Mergeeta-js8kk
    @Mergeeta-js8kk 2 місяці тому

    Ha Amaro koli samaj

  • @Akshayraaj_11
    @Akshayraaj_11 Рік тому +6

    🦁🦁👑🚩

  • @ParthRethaliya_009_
    @ParthRethaliya_009_ Рік тому +5

    Khub khub saras, details ma video banavo 🙏

  • @nareshroriya162
    @nareshroriya162 8 місяців тому +1

    Khub saras

  • @mykeywordplans9055
    @mykeywordplans9055 8 місяців тому +1

    Thank you JAMAVAT channel for reavel koli history.

  • @jayeshgohilvlogs6626
    @jayeshgohilvlogs6626 Рік тому +3

    Jay koli.samaj

  • @himanshuchudasma7008
    @himanshuchudasma7008 Рік тому +3

    Jay Koli samaj

  • @sanjeevbairaboina8052
    @sanjeevbairaboina8052 7 місяців тому +3

    Koli Gautam Buddha 👑🙏🏻🇧🇹

  • @arvindbhairathod8291
    @arvindbhairathod8291 Рік тому +3

    Good 👍

  • @gemistone2605
    @gemistone2605 5 місяців тому +1

    🙏🙏

  • @hinajambukiyahinajambukiya4565
    @hinajambukiyahinajambukiya4565 7 місяців тому +1

    જય માંધાતા દેવ,🙏

  • @dhapalalji1397
    @dhapalalji1397 10 місяців тому +1

    સરસ ભાઈ સાચી વાત કરવા બદલ આભાર 🎉🎉

  • @vinodantresha2413
    @vinodantresha2413 Рік тому +3

    Jay velnath

  • @hardikghodakiya6242
    @hardikghodakiya6242 9 місяців тому +1

    Thanks you jamavat

  • @missyoupapa2381
    @missyoupapa2381 Рік тому +8

    કોળી સમાજ આખાં ગુજરાત માં વસેલા છે

  • @maldesolanki7889
    @maldesolanki7889 8 місяців тому +1

    ખૂબ સરસ માહિતી....

  • @manshiupadla6056
    @manshiupadla6056 22 дні тому

    Tnx

  • @tejaswitaraj2104
    @tejaswitaraj2104 Рік тому +4

    Bhai sachi vat chhe tamari .pan koli samaj ne biji cast bov nicha samje che .khrab pan samje che .ne koli bhai ne koy makan pan bhade aapata nathi .to ana mate kayk karo bhai🙏🙏🙏 baki koli samaj na manso bov sara che daya bhavna vala .mehnat pan kare che

  • @nagdukiyanaresh4865
    @nagdukiyanaresh4865 Рік тому +6

    Koli

  • @માણિયારોકાવિરાજ

    સરસભાઈ

  • @khodalrajdjofficial
    @khodalrajdjofficial Рік тому +3

    Love you bro🔥

  • @JayJayJay5443
    @JayJayJay5443 7 місяців тому +1

  • @mayur-thakor-vlog
    @mayur-thakor-vlog 3 місяці тому

    Good work bro

  • @Mdg8888
    @Mdg8888 Рік тому +8

    @koli samaj.. Aa dharti par aavnar sau prtham praja che

  • @Akshayraaj_11
    @Akshayraaj_11 Рік тому +4

    😍😍😍

  • @kalaparayogeshbhai5625
    @kalaparayogeshbhai5625 Рік тому +3

    Koliy....

  • @Mr.jatapara_jayraj
    @Mr.jatapara_jayraj 7 місяців тому +2

    Jay Koli samaj
    Koli samaj have ek thay evu Kam kaj thay se Ane thatu rese

  • @chauhanvishal9938
    @chauhanvishal9938 9 місяців тому +1

    ❤❤

  • @Laljikoli_official
    @Laljikoli_official 10 місяців тому +1

    good bhai

  • @dhiraj.jinjwadia
    @dhiraj.jinjwadia Рік тому +3

    Jay koli samaj jay ho virangna jalkaro baai ni

  • @rajdhapa4851
    @rajdhapa4851 7 місяців тому +1

    Jay Koli samaj. .
    Jay shree Ram...

  • @sureshbhoriyani3036
    @sureshbhoriyani3036 Рік тому +2

    Nice

  • @thakor303
    @thakor303 9 місяців тому +2

    રાપર કચ્છ ❤️❤️

  • @rahulbaraiya2922
    @rahulbaraiya2922 Рік тому +2

    👍👍

  • @PAktekLakisan
    @PAktekLakisan Рік тому +16

    જોખમ તો ઘણો ટુકમા પતાવીયુ

    • @jjgkijhkgf5626
      @jjgkijhkgf5626 Рік тому +4

      મોતને્્્મુઠીમાલયનેજીવેઈકોરીસય્્અમે્્્જયમાધાતા્્્જયવેલનાથ

  • @hasmukhbhaichudasama8475
    @hasmukhbhaichudasama8475 7 місяців тому +2

    Very good information, Namo Buddhaya

  • @user-kb2ct4zu3y
    @user-kb2ct4zu3y 8 місяців тому +3

    મને માહિતી સારી લાગી અને બળતરામાં બળતા ઓ ને જોઈ વધુ સારી લાગી😂

  • @gjgaming8236
    @gjgaming8236 4 місяці тому

    તમારો બહુ જ આભાર મનિયે છે__🙏

  • @Indian123.20
    @Indian123.20 3 місяці тому

    જય કોળી સમાજ, જય ભારત

  • @MukeshThakor-wd3qz
    @MukeshThakor-wd3qz 6 місяців тому +1

    Saras se aap no aa program

  • @laleshdhapa9869
    @laleshdhapa9869 5 місяців тому

    Jay Koli Samaj🙏

  • @jayswaminarayan1641
    @jayswaminarayan1641 4 місяці тому

    🙏 Jay Mandhata 🙏

  • @rajusakaliya4842
    @rajusakaliya4842 Рік тому +2

    હાલ માં શિક્ષણ નું પ્રમાણ વધતા આ સમાજ માં સરકારી કર્મચારીઓ પણ પુષ્કળ છે

  • @Jay_Mataji2105
    @Jay_Mataji2105 Рік тому +3

    Jay Velnath

  • @amarbaraiyatalaja2869
    @amarbaraiyatalaja2869 3 місяці тому

    Jay કોળી સમાજ jay શ્રી ram