🔴 LIVE | Jivanma Mobile ke Mobilema Jivan

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • લાઈવ પ્રસારણ
    "જીવનમાં મોબાઈલ કે મોબાઈલમાં જીવન"
    સ્નેહી શ્રી,
    આધુનિક સમયનો અતિઉપયોગી મોબાઈલ ફોન ખોટા ઉપયોગથી કેવી દુવિધા ઉત્પન્ન કરે છે. તથા તેનાથી આપણા વ્હાલસોયા બાળકોને કેવી રીતે બચાવી શકાય એ વિષય પર શહેરના પ્રબુદ્ધ ડોક્ટર શ્રી રિતેશભાઈ શાહ (ચાઈલ્ડ ન્યુરો ફિઝિશયન) દ્વારા "મોબાઈલમાં જીવન કે જીવનમાં મોબાઈલ" વિષય પર માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
    :- માર્ગદર્શક -: 👇🏻
    શ્રી ડો. રીતેશભાઈ શાહ
    (ચાઈલ્ડ ન્યુરો ફિઝિશયન)
    🗓️ તારીખ: 4 - 03 - 2023, શનિવાર
    ⏰ સમય: સાંજે 8:30 કલાકે
    🏬 સ્થાન: શ્રીમતી એમ. એમ. ખેની ભવન, શ્રી રામકૃષ્ણ હોલ, સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ, આંબા તલાવડી, કતારગામ, સુરત.

КОМЕНТАРІ • 3

  • @vekariya100
    @vekariya100 Рік тому +2

    ખરેખર ખૂબ જ ઉપયોગી અને સચોટ માહિતી મળી છે.. ખુબ ખુબ આભાર

    • @r.vpatel9957
      @r.vpatel9957 Рік тому

      Saras really sooooooo beautiful post💖👌🏻💖👌🏻💖👌🏻everything is perfect💯✨💯✨💯✨💯✨

  • @drjilnaprakashchandra221
    @drjilnaprakashchandra221 Рік тому

    સુંદર માહિતી Dr ritesh bhai