પાયલબેન તમારો ખુબ ખુબ આભાર આ વીડિયો બનાવા માટે સંસદ માં ચર્ચાતા મુદ્દાઓ રોડ પર લય જવું ખુબજ જરૂરી છે. આપના નેતાઓ બેરોજગારી, ભ્રષ્ટાચાર, શિક્ષણ જેવા મુદ્દા પર થી ધ્યાન હટાવીને માત્ર ને માત્ર હોબાળો કરવા સિવાય કંઈ કરતાં નથી. Nice 👍
बाबा साहब ने ऐसे कोनसे अच्छे काम किये जो बहोत अच्छे थे. ----> आप जो यंहा बैठे हो. उनकी बदौलत से बैठे हो. आप जो खुले मे घूम रहे हो लड़कियों उनकी बदौलत है. 👌👌🌹🌹
@@Kunj461 पहले आप उसका अच्छे से अध्ययन करो ( अगर पढ़ना ओर समझना आता हो तभी ) , भारतकी महिलाएं मुगल और अंग्रेजों के आने के बाद शोषित हुई , उससे पहले महिलाएं पूरी तरह स्वतंत्र ही थी।
@@hbt253 ભાઈ હું વધારે વિસ્તાર થી નથી કહેતો પણ ટૂંક માં એટલી તમને સ્પષ્ટા કરું છું કે અંગ્રેજો ભારત છોડતાં પહેલા sc st obc ને એ હક અધિકાર આપવા માંગતા હતા જે વર્ષો થી વંચિત હતા. એ હક અધિકાર આપવવા માટે કમિટી બનાવી હતી. અને જે 1927 માં અંગ્રેજ સાયમન આવ્યો એના નામ ઉપર થી સાયમન કમિટી નામ પડ્યું હતું. ગાંધીજી. નહેરુ. RSS. લાલા લાલા લાજપત રાય. લોક માન્ય તિલક એ ઈચ્છતા નહોતા કે sc st obc શુદ્ર ને સવર્ણો ના મળતા બધા હક અધિકાર મળે એટલે ગાંધીજી એ સાયમન કમિશન નો વિરોધ કર્યો હતો. ગાંધીજી એ ભારત ના લોકો ને એમ કહ્યું કે કમિટી માં ભારત નો એક પણ સભ્ય નથી એટલે વિરોધ કરો. પણ અંગ્રેજો એ કહ્યું હતું કે ભારત ના બ્રાહ્મણ સવર્ણો લોકો શુદ્રો પ્રત્યે ન્યાય પ્રિય નથી. એટલે અંગ્રેજો એ કમિટી સંસદ આયોગ ના સાત સભ્યો માંથી કોઈ ને નહોતા બોલાવ્યા. બાબા સાહેબ ઈચ્છતા હતા કે ભારત ના sc st obc ને સવર્ણો જેવા બધા હક અધિકાર મળે. એટલે બાબા સાહેબે sc st obc ના હક અધિકાર માટે સાયમન કમિશન નો સપોર્ટ કર્યો હતો અને ગાંધીજી એ વિરોધ કર્યો હતો. Ok ભાઈ તમારા મગજ માં જે ગલત જાણકારી હોય તો સુધારી લેજો.
પાયલબેન તમારો ખુબ ખુબ આભાર આ વીડિયો બનાવા માટે
સંસદ માં ચર્ચાતા મુદ્દાઓ રોડ પર લય જવું ખુબજ જરૂરી છે.
આપના નેતાઓ બેરોજગારી, ભ્રષ્ટાચાર, શિક્ષણ જેવા મુદ્દા પર થી ધ્યાન હટાવીને માત્ર ને માત્ર હોબાળો કરવા સિવાય કંઈ કરતાં નથી.
Nice 👍
Baba saheb amar raho
Baba saheb is proud of India
Symbol of knowledge baba saheb ambedker
Simbol of नॉलेज ❤
बाबा साहब ने ऐसे कोनसे अच्छे काम किये जो बहोत अच्छे थे.
----> आप जो यंहा बैठे हो. उनकी बदौलत से बैठे हो. आप जो खुले मे घूम रहे हो लड़कियों उनकी बदौलत है. 👌👌🌹🌹
तो उनके जन्म से पहले लड़कियां कहा रहती थीं ?
@Sanak76 मनुस्मृति. और पराशर स्मृति.पढ़ ले जवाब मिल जायेगा.
Gulaami ki jindgi ji rahi thi@@Sanak76
@@Kunj461 क्यों ? बंधारण सभा में जो महिलाएं थी वो क्या मंगल ग्रह से आई हुई थीं 🤣
@@Kunj461 पहले आप उसका अच्छे से अध्ययन करो ( अगर पढ़ना ओर समझना आता हो तभी ) , भारतकी महिलाएं मुगल और अंग्रेजों के आने के बाद शोषित हुई , उससे पहले महिलाएं पूरी तरह स्वतंत्र ही थी।
Wahhh Adbhut 👌
સરસ વીડિયો
Very good
Jay bhem
Nolaz of simbol છે બાબા saheb
Pride of india
Bharat ratna
Lawyer
Maker of indian constitution ❤
Leader
Economists...and so on
jay bhim jay savidhan
Simon commission nu support karelu avu kyak vanchelu.
Ap spasht karjo ne.
@@hbt253 ભાઈ હું વધારે વિસ્તાર થી નથી કહેતો પણ ટૂંક માં એટલી તમને સ્પષ્ટા કરું છું કે અંગ્રેજો ભારત છોડતાં પહેલા sc st obc ને એ હક અધિકાર આપવા માંગતા હતા જે વર્ષો થી વંચિત હતા. એ હક અધિકાર આપવવા માટે કમિટી બનાવી હતી. અને જે 1927 માં અંગ્રેજ સાયમન આવ્યો એના નામ ઉપર થી સાયમન કમિટી નામ પડ્યું હતું.
ગાંધીજી. નહેરુ. RSS. લાલા લાલા લાજપત રાય. લોક માન્ય તિલક એ ઈચ્છતા નહોતા કે sc st obc શુદ્ર ને સવર્ણો ના મળતા બધા હક અધિકાર મળે એટલે ગાંધીજી એ સાયમન કમિશન નો વિરોધ કર્યો હતો. ગાંધીજી એ ભારત ના લોકો ને એમ કહ્યું કે કમિટી માં ભારત નો એક પણ સભ્ય નથી એટલે વિરોધ કરો. પણ અંગ્રેજો એ કહ્યું હતું કે ભારત ના બ્રાહ્મણ સવર્ણો લોકો શુદ્રો પ્રત્યે ન્યાય પ્રિય નથી. એટલે અંગ્રેજો એ કમિટી સંસદ આયોગ ના સાત સભ્યો માંથી કોઈ ને નહોતા બોલાવ્યા.
બાબા સાહેબ ઈચ્છતા હતા કે ભારત ના sc st obc ને સવર્ણો જેવા બધા હક અધિકાર મળે. એટલે બાબા સાહેબે sc st obc ના હક અધિકાર માટે સાયમન કમિશન નો સપોર્ટ કર્યો હતો અને ગાંધીજી એ વિરોધ કર્યો હતો. Ok
ભાઈ તમારા મગજ માં જે ગલત જાણકારી હોય તો સુધારી લેજો.
Constitution maker
RBI
LABOUR LAW
SUNDAY LEAVE
ECONOMIST
Sauthi vadhu degree dharvanar
Jab Tak jaatiwaadi kide rahenge tabtak samvidhan rahega
Pakistan or the partition of India book padhi hai apne??
Darek varg mate bandhar ma Hak apiya
😊
Baba shaheb લીધે modi amit શાહ
Loksabha ma che
6.32👍
Baba saheb Amar raho