КОМЕНТАРІ •

  • @jaybabariofficialchenalcha6990
    @jaybabariofficialchenalcha6990 5 місяців тому +6

    બાપુ તમે સાચા છો ભગવાન તમારી સાથે છે

  • @mrbapji659
    @mrbapji659 Рік тому +44

    બાપુ આના પરથી એક વાત clear થાય છે કે લખાણ વગર હવે ક્યાંયથી પણ બાળક લાવશો નહિ કારણ કે બધા લોકો સરખા હોતા નથી

  • @azalaofficial462
    @azalaofficial462 Рік тому +44

    સત્ય હમેશાં પરેશાન થાય પણ પરાજીત ના થાય... Jay Mataji 🚩

    • @Veer.vlogger
      @Veer.vlogger 9 місяців тому

      Garib ne sath apavano a badlo se hu pan amathi pasar thayel su

  • @kanjibhaikakadiya7861
    @kanjibhaikakadiya7861 Рік тому +22

    ખુબ ખુબ અભિનંદન જય શ્રી કૃષ્ણ અસલ સિંહ 🦁 મહિપતસિંહ જય માતાજી

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 Рік тому +14

    બાપુ સાચા માણસ ની હારે હંમેશા ભગવાન ભેગો હોય છે જય હો મહિપતસિંહ બાપુ 🙏🙏

  • @Kaleshwari_maa_official
    @Kaleshwari_maa_official Рік тому +21

    માતાજી ભગવાન અને માણસ ના આશીર્વાદ છે બાપુ જય માતાજી

  • @ThansingRajput-
    @ThansingRajput- 10 місяців тому +7

    સત્ય હંમેશા. નીડર જ રહે છે બાપુ. આપ તો બહુ સારો કામ કરી અમે પ્રશંસા કરી એટલે ઓછી છે જે સરકાર નથી કરી આપ કરી અમે પણ ગરબા અનુભવીએ છીએ કે અમારા ગુજરાતમાં આવા વીરલા. ધન્ય છે આપના જીવનને. 🎉❤

  • @prakashrajtaviyadofflcia179
    @prakashrajtaviyadofflcia179 Рік тому +16

    સાચા માણસ જોડે આવું જ થાઈ બાપુ સત્યમેવ જયતે

  • @prashantpatel717
    @prashantpatel717 Рік тому +15

    સાચા માણસ ને તકલીફ પડે પણ હાર કોઈ દિવસ થાય નહીં.❤

  • @niravdarji6817
    @niravdarji6817 Рік тому +17

    જેને રામ રાખે એને કોય આચ ના આવે જય માતાજી બાપુ 🙏🙏

  • @indirapatel3492
    @indirapatel3492 Рік тому +11

    મહિપત ભાઈ તમારા જેવા મોટા મન ના માંણસો મળવા મુશકેલ છે તમે કેટલુ સેવા નુ કામ કરો છો હવે પછી લખાણ લેવુ જરૂરી છે તમે તો મહાન વ્યક્તિત્વ ધરાવતા છો ભાઈ ભગવાન માતાજી હર હંમેશ તમારી સાથે જ છે જય માતાજી ભાઈ

  • @tarapatel9956
    @tarapatel9956 Рік тому +6

    મહિપતભાઈ રામ રાખે તેને કોણ ચાખે હંમેશા સત્ય નો જયમાતાજી જયદ્ભારકાધીશ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jentibhaikalariya706
    @jentibhaikalariya706 Рік тому +6

    તમારો કોઈ વાળ વાકો કરી સકસે નહી તમારી સાથે ભગવાન છે જ બાપુ ધન્યવાદ

  • @bharatpambhar8744
    @bharatpambhar8744 8 місяців тому +5

    સરસ કામ કરું છું. મહિપતસિંહ. બાપૃ

  • @karanvasava5803
    @karanvasava5803 6 місяців тому +2

    I proud of you... Mahipatsinh sir....

  • @YRjustpost
    @YRjustpost Рік тому +20

    બાપુ તમે સંકુલમાં આવતા જતાં લોકોની ગેટ પાસે જ રજીસ્ટ્રેશન કરવાનું રાખો. નામ, ઇનટાઇમ અને આઉટ ટાઇમ વગેરે... બને તો સ્કૂલમાં પણ તેવું હૉવું જોયે.

  • @lawlaw9390
    @lawlaw9390 Рік тому +6

    મહિપતસિંહ બાપુ નોટરી વાત સૌ ટકા સાચીછે

  • @kalpeshbavaliya4250
    @kalpeshbavaliya4250 Рік тому +4

    બાપુ તમારી વાત સાચી છે. આ કાવતરું ફસાવવા માટે જ કરેલ છે.પણ ભગવાન કરીને બધું પાર પડી ગયું.
    જય માતાજી બાપુ 🙏🙏🙏

  • @satyamevjayate8319
    @satyamevjayate8319 Рік тому +6

    તમે તો ભગવાન છો મહિપતસિંહ ચૌહાણ સાહેબ🙏🙏🙏🙏

  • @shaileshvasava5042
    @shaileshvasava5042 Рік тому +6

    Ha bapu lotri karvanu rago toj badani hamjay ak to saru Kam karvanu ne Loko kavatra kare che pan bapu matajini Daya tamari sahde j che ni Amaro pan Dil di tamne saport che

  • @annyofficial8807
    @annyofficial8807 Рік тому +5

    Mahipatsinh tamara against ma kavatru....lokone bhalai karvi nathi ane je kare chhe ena mate kavatra rachva chhe... Bhagvan nai chhode aava lokone .. tamara mathe ghani moti jimmedari chhe mahipatsinh e nibhavvu sahelu nathi... God tamne himmat shakti aape and tamari raksha kare tamne dushmnothi bachave. 👍🙏

  • @vanitanagda9344
    @vanitanagda9344 Рік тому +2

    To.good.work..mahipatbhai.i.can.see.your.vidyo.after.long...timeit....to

  • @ramilanaturathva9157
    @ramilanaturathva9157 Рік тому +3

    साचि वात छे महिपतसिह चहवाण सार

  • @harpalsinhzala9447
    @harpalsinhzala9447 Рік тому +36

    જય માતાજી બાપુ
    હું તમારા વિડિયો રોજ જોવુ છું પણ આજનો આ વિડિયો જોઈ સ્તબ્ધ રહી ગયો કે આપના જેવા સમાજ સેવા કરતા માણસો ને પણ હચમચાવી નાખે તેવો અહેસાસ તમને થયો હસે મે તો ખાલી વિડિયો જોયો તો પણ હું સ્તબ્ધ રહી ગયો કે આ દુનિયા માં આવા પણ આવા પણ માણસો હોય સકે કે જે માણસો સારું સેવા નું કામ કરે છે તેમને હેરાન કરવાના પણ આતો દુનિયા છે આપ આપની સેવાકીય પ્રવૃત્તિ આટલાજ ઉત્સાહ થી ચાલુ રાખશો 250 બાળકો ને સારી પરવરિશ આપવી એ જેવી તેવી વાત નથી મને આપના પ્રત્યે ગર્વ છે.
    વંદે માતરમ્
    હરપાલસિંહ નટુભા ઝાલા - થાનગઢ

    • @phzala672
      @phzala672 Рік тому

      હરપાલ,સિંહ, બાપુ,તમારી,,વાત, સાચી છે,, સારા કામ, મો,વિઘ્નો,આવતા, હોય છે,,,પણ,, આ તો, મહિપ્ત,સિંહ,દરબાર,,ને,લાખો,,લોકો,ના,આશીર્વાદ, સાથે,છે,,જય,શકિત,મો

  • @bhamrajivasnajirathod8552
    @bhamrajivasnajirathod8552 Рік тому +2

    બાપુ ભગવાન આપની સાથે છે

  • @rajubhasarvaya9179
    @rajubhasarvaya9179 Рік тому +2

    Sachi vat bhai

  • @kanaiyalalbkriplani4126
    @kanaiyalalbkriplani4126 Рік тому +4

    Ekdam perfect💯 300 rs na stemp ma lakhan karavine j lavvu 👍🙏🤝

  • @mansinhhukamsinhvaghela2279
    @mansinhhukamsinhvaghela2279 Рік тому +3

    જય માતાજી મહિપતસિંહજી સોચ ભલા તો કર ભલા, સત્ય મેવ જયતે .

  • @jadavharsh3490
    @jadavharsh3490 6 місяців тому +2

    Mahipatsinh bapu jindabad

  • @Sarkar_1204
    @Sarkar_1204 Рік тому +6

    મહિપતસિંહ, કાવતરા કરનારા ભલે કરતા... અમે તમારા ફોલ્લોવર છી તમને કશું આંચ ના આવવા દેવી... અમે તમારી સાથે છીએ

  • @popatlalpatel3609
    @popatlalpatel3609 10 місяців тому +3

    Mahiptsih,satymevjyte

  • @brijeshdesai5610
    @brijeshdesai5610 Рік тому +8

    કાયદાકીય કાર્યવાહી કરી ને જ લાવો બાપુ🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-ki3iv1zc8m
    @user-ki3iv1zc8m 4 місяці тому

    જય માતાજી સત્ય ને એરણ ઉપર ચડવું પડે છે સત્ય મેવ જયતે

  • @jamwimp1163
    @jamwimp1163 Рік тому +4

    Jay Swaminarayan Bhagvan tamari Raxa karse

  • @sanjaythakor5543
    @sanjaythakor5543 Рік тому +5

    બાળકને લેતા પહેલા મા બાપ ની સહી લેવી જરૂરી છે બાપુ તમારી વાત સાચી જય માતાજી હું તમારો વિડિયો જોઉં છું બહુ ગમે છે મને ‌જય માતાજી

    • @chauhanshravansinh9332
      @chauhanshravansinh9332 Рік тому

      બાપુ જય માતાજી...
      આપ અનાથ બાળકોને દત્તક લાવો છો. તે ઘણું સારું છે. પણ આવા લોકો આપન ને બદનામ કરવા કોશિષ કરી રહ્યા છે. તો આપે કયું એમ ખરાઈ કરી ને લાવો.. બાપુ જય માતાજી.

  • @user-gq6gp7fy5v
    @user-gq6gp7fy5v 5 місяців тому +2

    Satya ni jit bapu

  • @lalorabari3855
    @lalorabari3855 7 місяців тому +3

    Jks

  • @sejalsolanki8977
    @sejalsolanki8977 Рік тому +4

    Yes mahipatbhai notri valu work compulsory che🙏

  • @AakashAakash-ni6ye
    @AakashAakash-ni6ye Рік тому +3

    MahipatSinh tame chinta na karo darek jaga e aava vidhna santoshi manso hoy chhe 🙏🙏

  • @arunamp727
    @arunamp727 Рік тому +2

    He mataji tame mahipat bapune himat aapjo saheb rakhjo

  • @satyamevjayate8319
    @satyamevjayate8319 Рік тому +20

    તમે તો ખરેખર મહાન છો મહિપતસિંહ ચૌહાણ સાહેબ🙏🙏🙏🙏

  • @Veer.vlogger
    @Veer.vlogger 9 місяців тому +1

    Shachi vat mahipatsing

  • @arunamp727
    @arunamp727 Рік тому +1

    Jaja duniyama aavaj che mahipat sih tame himat rakhjo fachavva vala jaja che bapu dhayn rakhjo dharm karta dhad pade aevu che sacha mans ne sahe aevuj thay

  • @user-hq5qw5hc9v
    @user-hq5qw5hc9v Рік тому +6

    બાપુ તમારા માટે ભગવાન સાથ આપશે

  • @MetubhaZala-yh6xz
    @MetubhaZala-yh6xz 2 місяці тому

    Bapu ne chikroti ni jrur se Jay mataji 🙏

  • @kashibenpatel5878
    @kashibenpatel5878 Рік тому +2

    Darbar na dikra koi thi gabhray nhi. God bless you. Khub aage vadho. ✌✌

  • @bhavingandhi7464
    @bhavingandhi7464 Рік тому +1

    Bahu saru kaam Kari rahiya chho tame mahipat bhai....

  • @Santosh_kalsar
    @Santosh_kalsar 6 місяців тому +1

    જય સીયારામ સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ 🎉🎉🎉🎉🎉😅

  • @chandrakantshilu2710
    @chandrakantshilu2710 Рік тому +2

    Savadh Raho . Bhagavane mamdad kari.JSK.

  • @statusvideoonly5555
    @statusvideoonly5555 8 місяців тому

    Very good Bapu Bhagvan to jove che Satya nu satyaj thay

  • @bhaveshsolanki1134
    @bhaveshsolanki1134 Рік тому +2

    Sir salute che tamne

  • @amulvaghela5468
    @amulvaghela5468 Рік тому +9

    જય માતાજી ભાઈ માતાજીની ક્રપા ભાઈ બાળક મળી ગયુ નહીંતર આફત આવી પડેત સંકુલ ઉપર ભાઈ હવે તમે જે નિર્ણય લીધો તે બરાબર છે પાકુ લખાણ કરીને પછી બાળકને સંકુલ લાવવાનુ અત્યારે સારુ કામ કરે એના દુશ્મનો જાજા હોય સારુ કરો એ સહન ન થતુ હોય અત્યારે તમારુ નામ એકે એક જીલ્લા મા ગુંજે છે એટલે દુશ્મનોને નીદર નો આવતી હોય આની પાછળ એમનાજ હાથ હોય તમને બદનામ કરવા મા સારુ ભાઈ માતાજી તમારી સાથે છે સદાય તમારી સાથે રહે એવી માતાજીને પ્રાથના

  • @user-zc2bs6bg6p
    @user-zc2bs6bg6p 3 місяці тому

    જય માતાજી જ્યભવાની

  • @VijayPatel-ti2xp
    @VijayPatel-ti2xp Рік тому +6

    બાપુ.જયમાતાજી.

  • @vilaschauhan2957
    @vilaschauhan2957 9 місяців тому +1

    Bapu jay mataji 🙏🙏🙏🙏🙏

  • @s.h.dambaji3683
    @s.h.dambaji3683 4 місяці тому

    સરસ ❤❤❤❤❤❤❤❤

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_05 Рік тому +4

    Bapu tamane Maa bhagwati na Rakhwala VALA parantu badha
    Balako ne kahido school ma
    Koi pan leva ave mami hoi ke papa
    Bapune puchya vagar koi na sathe javu nahi ane balako na badha
    Vali aothi pakku lakhan lyo Vala 🙏
    Bapu tamane Maa bhagwati na Rakhwala 🙏 VALA 🙏 VALA 🙏

  • @parmarmahendra5338
    @parmarmahendra5338 Рік тому +1

    Good sir

  • @varshapandya8476
    @varshapandya8476 Рік тому +2

    Jay shree krishna Jay mataji Bhai bapu 👍👍 mataji tamna raksha kare ❤️

  • @bhikhabhaipatel3241
    @bhikhabhaipatel3241 4 місяці тому

    Dhanyavad Mahipstsinh

  • @jayambema5160
    @jayambema5160 Рік тому +6

    Jay aashapura ma

  • @user-tr9xy1nd3d
    @user-tr9xy1nd3d 29 днів тому

    Bhapu tame sacha so malik bhadu saru kare

  • @ab360anuj9
    @ab360anuj9 Рік тому

    Tame mahan cho Bhai

  • @siddhrajsinhzala5401
    @siddhrajsinhzala5401 4 місяці тому

    Khub.saras.kam.karoso.jay.mataji

  • @ansuyavasava4135
    @ansuyavasava4135 Рік тому +3

    Sacha insan ni hamesha jit Thai chhe bhagavan emani sathe j hoy chhe 🙏🙏🙏🙏

  • @nimeshajadeja801
    @nimeshajadeja801 9 місяців тому +1

    Sachi vat

  • @manhargujrat6177
    @manhargujrat6177 6 місяців тому

    Jay mataji ji Bhai

  • @umedbhaiumedbhai2563
    @umedbhaiumedbhai2563 6 місяців тому

    💯 Taka vat Sashi bapu

  • @ajaygamit3103
    @ajaygamit3103 Рік тому

    Tamari himmat ne salute chhe mahipat bhai.

  • @dipupatel436
    @dipupatel436 Рік тому

    Jay maataji sir khub saras kaam kro cho maataji hamesha khush ne Shi salmat rakhe avi prathna

  • @sangadasanjaybhai5552
    @sangadasanjaybhai5552 Рік тому +2

    Jay mataji bapu

  • @hardikffking713
    @hardikffking713 7 місяців тому +1

    🔥🔥🔥🔥🔥🔥

  • @Rajarasoy
    @Rajarasoy Рік тому +6

    જય માતાજી બાપુ

  • @vrajalaltank6478
    @vrajalaltank6478 Рік тому +2

    Mahipat singhji saruaat thi je vat no bhay hato te j aavi ne ubhu rahyu ane aakhre tamari upar maachhla dhovaya saheb seva karvi sari vat chhe savdhani thi kro saru joi raji thava vala karta irsalu o no par nathi papi o ne koi vat no dar nathi savdhani to aapne seva karva valaea rakhvi pade ke pag niche kidi kachrai na jai mara vala savdhan rho sat karm karva vala ea purava aapva pade pela nathara o ea nahi bapu mataji rakhopa kare jay hind

    • @vrajalaltank6478
      @vrajalaltank6478 Рік тому

      Dhanyavad saheb paropkar karta rehvu manas no param dharma chhe pan aa aapno samaj upkar ne jaldi bhli jay chhe ane rai no pahad gani machhla dhota var nathi lagti mate mara valasambhli ne chaljo baki madad bhagvan game tyathi ubhi phochade jay hind ram rakhopa kare jay ho bhole bhagvan

  • @gabupratik9018
    @gabupratik9018 Рік тому

    ભગવાન નો ખુબ ખુબ આભાર કે કોઇ મોટો પ્રોબ્લેમ થાય તે પહેલા ચેતવ્યા

  • @becharsinhchauhan6946
    @becharsinhchauhan6946 Рік тому +4

    જય માતાજી બાપુ 🙏🙏🙏🙏🙏

  • @thakarshibhaimepani3672
    @thakarshibhaimepani3672 Рік тому +2

    Jaymataji

  • @ranchhodahir3172
    @ranchhodahir3172 Рік тому +2

    Jay ho બાપુ ની

  • @user-pn2ow3yk4w
    @user-pn2ow3yk4w 7 місяців тому

    Mahipatshing you are gret

  • @shankarrathva.kanasiya6170
    @shankarrathva.kanasiya6170 Рік тому

    Good job👍👏Mahipatsinh bapu

  • @dineshpatel7669
    @dineshpatel7669 Рік тому +3

    Jay Mataji

  • @tufan586
    @tufan586 Рік тому +3

    જાતિ પ્રમાણ બધુ જાય👍👍

  • @VaghelaRaymalsinh
    @VaghelaRaymalsinh 9 місяців тому

    Bapu mahipatsinh you are right

  • @rameshgodara2583
    @rameshgodara2583 Рік тому +1

    माता-पिता एक बच्चे से ही परेशान हो जाते हैं आपको धन्यवाद है कि आप इतने बच्चों का खर्चा उठा रहे हैं और आज के दिन इंसानियत नाम की कोई चीज नहीं बची है इंसानियत मर चुकी है बस हर इंसान को पैसा चाहिए पैसे से मतलब है इंसानियत से कुछ

  • @manglaparekh9466
    @manglaparekh9466 Рік тому +2

    Bapu. Jaymataji

  • @nealsugarboy4566
    @nealsugarboy4566 Рік тому +2

    Baapu Himmat na harta...avo case pan kyarek bani jay....tame lagya raho

  • @parishramekhakikatnews...8074

    બાળકોના પિતાને નવા ગામની ખબર હોવા છતાં પણ શોધખોળ કરવાને બદલે આપને ખોટા આક્ષેપો કરી રહ્યા છે એટલે એ પણ સાબિત થાય છે કે ગણનો અવગણ કરનાર લોકો પણ છે સેવા કરનારનો કોઈ સાથ આપનાર નથી ઉલ્ટાનું ઉલમાંથી સુલમા નાંખવાના કાવતરા કરવામાં આવે છે તોપણ બાપુ આપ નિડર થઈ સેવા કરી રહ્યા છો માટે આપની સેવાને અમારી સલામ...

  • @vishalhariyani8314
    @vishalhariyani8314 8 місяців тому +1

    🙏🙏🙏🙏🙏

  • @vanrajsinghzala2513
    @vanrajsinghzala2513 Рік тому +3

    Saty mev jayte 🙏🙏🙏🙏🙏

  • @sanjaysinhzala5143
    @sanjaysinhzala5143 Рік тому +1

    Sacha.sara manaso nu jivvu muskil che.......aa ghor kaliyug ma.....

  • @bodylovers4133
    @bodylovers4133 Рік тому +2

    Jay mataji

  • @meghajibhaivora394
    @meghajibhaivora394 Рік тому

    રેકર્ડ ઉભું કરવઃ વિનંતી મહિપતસિંહ ચૌહાણ આપનો આભાર ઇશ્વર તમારી સાથે છે

  • @ushabenalgotar9431
    @ushabenalgotar9431 8 місяців тому

    ધન્યવાદ મ હી પા લ સિ હ

  • @rekhakanani5553
    @rekhakanani5553 Рік тому +1

    Brother police karyvahi kari ne j leva nu baki demotivet nhi thava nu selut chhe lakho na aashirvad chhe sathe

  • @vishnubhaipatel7174
    @vishnubhaipatel7174 Рік тому

    તમને સેલયુટ મહીપત સિંહ

  • @mahendraparmar8415
    @mahendraparmar8415 8 місяців тому

    Bapu fakta darbaro nu dhan rkho biji kom mate sa mate saru karvanu

  • @prasannabazala
    @prasannabazala Рік тому +1

    Mataji bless you bapu

  • @makwanamanubhairanchhodbha5510
    @makwanamanubhairanchhodbha5510 10 місяців тому

    Seva karo kai vandho nahi kanuni karyavahi karine adopat karo sat sat naman

  • @raghavbhaibavliya568
    @raghavbhaibavliya568 Рік тому +3

    હરહરમહાદેવ

  • @hiteshtadvi6165
    @hiteshtadvi6165 Рік тому +1

    જય માતાજી મહિપતસિંહ ભાઈ