Analysis with Devanshi। ત્રણ બાળકો પેદા કર્યા પછી પોષણ થશે?।

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 60

  • @prajapatidilip2642
    @prajapatidilip2642 19 годин тому +4

    મોહન ભાગવત જી કહે છે ખૂબ સાચી વાત છે અને બીજી વાત એ છે કે આગળ જતા કુટુંબ પણ ખતમ થઈ જશે કાકા કાકી ,નહિ હોય માસા,માસી નહિ હોય અરે ઘણા તો એટલા સુધરી ગયા કે એક જ સંતાન કરે છે એનું તો સુ થશે બેન નહિ ભાઈ નહિ તો પરિવાર ક્યાં થી આવશે આગળ જતાં શું થશે ..એમના સુખ દુઃખ ના પ્રસંગો માં કોણ હસે ..આ વિચાર કરવા જેવો છે ..

  • @રાજામોમાઈ-ઙ6છ
    @રાજામોમાઈ-ઙ6છ 19 годин тому +7

    બહેન ખરેખર તમે કેટલા હોંશિયાર છો આટલું બધું યાદ કેવી રીતે રાખો છો.....👏👏👏👏👏👏👏

    • @Waah-b5f
      @Waah-b5f 19 годин тому

      Rabari ae tele promoter ma joine vanche chhe gamaar bhai

    • @gujarthistory3408
      @gujarthistory3408 8 годин тому +1

      ​@@Waah-b5f એલા ડોબા પ્રોમટર નથી. વાંચનમાં અને વિગતવાર બોલવામાં જે ભેદ હોય તે બધાને સમજાતો હોય છે. બુદ્ધિના બારદાન એ પોઇન્ટ અને મુદ્દા પર વિગતવાર બોલે છે એ પણ ગોખીને નહિ. સરખું જો.

    • @gujarthistory3408
      @gujarthistory3408 8 годин тому +1

      ​@@રાજામોમાઈ-ઙ6છએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરવા આવ્યો હતો પણ પર્દાફાશ થઈ ગયો😂

    • @રાજામોમાઈ-ઙ6છ
      @રાજામોમાઈ-ઙ6છ 7 годин тому

      ​​@@gujarthistory3408 સમજદારને ઈશારો કાફી છે ભાઈ.... ✅✅✅✅ 💯💯💯💯💯 ભાઈ આવાં લોકો સસ્તી સફળતા માટે નીકળી પડે છે અને પાછળથી બે સમાજો વચ્ચે વયમનસ્ય પેદાં થાય છે આભાર તમારો ભાઈ તમે મારી વાતને સમર્થન આપ્યું 👏👏👏👏👏👏

    • @રાજામોમાઈ-ઙ6છ
      @રાજામોમાઈ-ઙ6છ 7 годин тому

      ​@@Waah-b5fપહેલા તો માનસિકતા બદલો હું શું કહી રહ્યો છું એ સમજો અને બુદ્ધી ઉપર થોડો ભાર આપો એટલે કદાચ સમજાઈ જશે.....

  • @StudypointGK9537
    @StudypointGK9537 5 годин тому +1

    IPS નીરજા ગોટરું મેડમ નો ઇન્ટરવ્યૂ લો.... પોલીસ ભરતી માટે ❤❤

  • @Jaymataji851
    @Jaymataji851 20 годин тому +1

    5:52 👍🏼👍🏼

  • @ravibavda2170
    @ravibavda2170 3 години тому

    ધન્યવાદ બેન ખૂબ ખૂબ અભિનંદન

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 18 годин тому

    ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @nareshpatel5949
    @nareshpatel5949 18 годин тому +3

    સરકાર લૂટે છે સ્ટેડિયમ મા 20 ની બોટલ 100 મળે બોલો જાહેર એ બ્લેક મા ના કેવાય

  • @valandaniket5176
    @valandaniket5176 8 годин тому

    Very nice

  • @jaymatang02
    @jaymatang02 Годину тому

    Thanks devanshi joshi ben tame a personality neh thinking develop kari naka aame to capitalist (badhi jagiya rupiya dekhai )bani gaiya hata tamara a socialist (jeh samaj nu vichare )thinking na lidhe duniya neh bija lens ke kaach thi jooshu

  • @r.kkhakhariy1898
    @r.kkhakhariy1898 4 хвилини тому

    Benji u r absolutely right, but our politicians have no time for these. Sceen of GENDA

  • @PaChandulal
    @PaChandulal 18 годин тому

    Satya vaat ✔️✔️✔️🙏👍

  • @Parmarpravinb
    @Parmarpravinb 20 годин тому

    સમાચાર જોવાનિમજાઆવે😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅❤❤❤❤❤❤😂😂😂❤😂

  • @punjaraamrut2213
    @punjaraamrut2213 19 годин тому +1

    ખરેખર બેન તમે ધન્યવાદ ને પાત્ર છો જે તમે ઈમાનદારી થી કામ કરો છો તમેજ કરી શકો

  • @Rashtra_sarvapratham
    @Rashtra_sarvapratham 10 годин тому +1

    જે લોકો આર્થિક સંપન્ન છે તેઓ તો કરી શકે ને?

  • @gamitgamitjayeshbhai3995
    @gamitgamitjayeshbhai3995 4 години тому

    👍

  • @rekhavyas2034
    @rekhavyas2034 20 годин тому +1

    Limited resources.. unlimited children !!

  • @जामभागोहीलजामभा

    आ क्षत्रिय नथी मात्र सरनेम जाला छे

  • @bhavnabengajera8526
    @bhavnabengajera8526 19 годин тому

    બેન ધન્યવાદ

  • @harshachudasma7445
    @harshachudasma7445 20 годин тому

    🙏

  • @tarikhehindmukammalhistory352
    @tarikhehindmukammalhistory352 19 годин тому +1

    Kali dewanshi joshi ben tame jute bolte ho.

  • @Rashtra_sarvapratham
    @Rashtra_sarvapratham 10 годин тому +1

    @nvmaheta મોહનજી ભાગવત વિશે બોલતા પહેલા તેમના વિશે જાણી લો..

    • @nvmehta-f7z
      @nvmehta-f7z 4 години тому

      @@Rashtra_sarvapratham e bole Chhe tena par thi j khyal avi jaay. Koi Vaar kahe ke population control karo ane have kahe Chhe ke population vadhaaro.

  • @jaymatang02
    @jaymatang02 Годину тому

    Zaif ka hindi meh matlab hai jiski avaj bohot kamjor hoo jo bohot dhima bole

  • @toxicgaming4174
    @toxicgaming4174 6 годин тому

    Savednsil gujrat sarkar 😂😂
    A sabd gujrat mathi hatiy do

  • @BharatModhavadiya-rr4gh
    @BharatModhavadiya-rr4gh Годину тому

    Ben khedut andolan vise bolo dilhi nu

  • @nvmehta-f7z
    @nvmehta-f7z 17 годин тому +1

    Mohan Bhagvat ne praja na paise maja kare chhe . . Tene lagna karya nathi etle aavi vaat kare chhe . Useless maanas chhe .

  • @BharatModhavadiya-rr4gh
    @BharatModhavadiya-rr4gh Годину тому

    4500kheduto betha se

  • @jaymatang02
    @jaymatang02 Годину тому

    India is the country that treats the river as god but use it as dustbin
    A vakya meh reddit social media par vachiyo

  • @Parmarpravinb
    @Parmarpravinb 20 годин тому

    😅😅😅😅😅

  • @nvmehta-f7z
    @nvmehta-f7z 17 годин тому

    Mohan Bhagvat faaltu maanas chhe . Sarkar ne Kem kai kaheta nathi . Hindu muslim sivaay tene shun khabar chhe ?

  • @jayeshthakor2414
    @jayeshthakor2414 20 годин тому

    બાળક પેદા નઇ થવા પાસર ખોરાક જવાબદાર

  • @nvmehta-f7z
    @nvmehta-f7z 17 годин тому

    Ben , badha vaibhavi jivan jivta nathi . Aaje saamanya jivan jivan vu pan mushkel bani gayu chhe .

  • @nvmehta-f7z
    @nvmehta-f7z 17 годин тому

    Ben , aa Mohan Bhagvat ni vaat ne taarkik kaho chho ? Kai pan bakvaas kare chhe . Tene potano support base ochho thai jaay teno dar chhe . Monghvari , berojgaari , swasthya ane shikshan ni vaat Kem karta nathi ?

  • @nvmehta-f7z
    @nvmehta-f7z 17 годин тому

    Ben , Mohan Bhagvat na khota vakhaan na karo . Vaahiyaat vaat kare chhe . Modi ne kaho .

  • @bhavnashah5383
    @bhavnashah5383 10 годин тому

    🙏🏻

  • @BharatModhavadiya-rr4gh
    @BharatModhavadiya-rr4gh Годину тому

    Ben khedut andolan vise bolo dilhi nu