કોઈ પણ ગુજરાતી હશે એ કચ્છ મા જવા પહેલા અહીંયા જમવા ઉભા રહેશેજ | 140 ₹ મા અનલિમિટેડ |Chamunda Krupa

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • EAT & DRIVE
    કોઈ પણ ગુજરાતી હશે એ કચ્છ મા જવા પહેલા અહીંયા જમવા ઉભા રહેશેજ | 140 ₹ મા અનલિમિટેડ |Chamunda Krupa
    Anand Sata vlogs
    / @anandsata
    Facebook Page
    / sataanand3
    Instagram page
    / eatanddrive_
    Facebook Gujju Food Club group:- / 1964049157009669
    Email - anand.sata910@gmail.com
    My Playlists
    Dubai Food Series
    • Dubai Food Series
    Ahmedabad Food Series
    • Ahmedabd Food Series
    Rajkot food series
    • Rajkot Famous Food
    Bhavngar Food Series
    • Bhavnagar Food Sereis
    Jetpur food series
    • Jetpur food series
    Secret Recipes
    • Secret Recipes
    Indian sweet recipes
    • Indian Sweets
    Inspirational videos
    • Inspirational Video
    Maa Ni Rashoi
    • Maa Ni Rasoi
    Traditional kathiyawadi food
    • Traditional Kathiyawad...
    Gamdani Moj sathe deshi bhojan
    • Gamdani Moj
    Jamnagar Food series
    • Jamnagar Food Series
    My Rceipes
    • My Recipe
    Highway Restaurant & Dhaba
    • Higway Restaurant & Dhaba
    Farali Recipes
    • Farali Recipe
    Agra Food Series
    • Agra Food Series
    Maliya Hatina Food Series
    • Maliya food series
    Dhoraji Food Series
    • Dhoraji famous food
    Upleta Food Series
    • Upleta Food Series
    Gondal Food Series
    • Gondal Food series
    Surendranagar Food Series
    • surendranagr food series
    • Gondal Food series

КОМЕНТАРІ • 546

  • @vijaysharma-hc2gz
    @vijaysharma-hc2gz 2 роки тому +45

    भाई...खाना खिलानेकी सच्ची ताकत सिर्फ गुजराती मे है।बाकी सब पानी कम चाय।

    • @bhaviksharmabhaviksharma6837
      @bhaviksharmabhaviksharma6837 5 місяців тому

      Hallo sir Apde A VA Alg Alg khavana na video Tama mane rooj UA-cam ma mane moklju ne sir ok sir

  • @sanjayyagnik8151
    @sanjayyagnik8151 2 роки тому +75

    ભૂદેવ છે વાલા ...... !! ખાઇ પણ જાણે ...!! અને ખવડાવી પણ જાણે
    જય પરશુરામ ।। આનંદ ભાઇ 🙏

    • @Eatanddrive
      @Eatanddrive  2 роки тому +2

      Thank you

    • @mahavirdancharan9206
      @mahavirdancharan9206 2 роки тому +1

      Ha sacha

    • @user-rs8965grt
      @user-rs8965grt 2 роки тому +1

      હા એકદમ સાચી વાત એમનો પ્રેમ જોઈને બહુજ ઈચ્છા છે એમને મળવાનો અને ત્યાં જમવાનો

    • @ShortsYD
      @ShortsYD 2 роки тому +1

      જય પરશુરામ દાદા 💐🙏🏻

    • @sanjayyagnik8151
      @sanjayyagnik8151 2 роки тому +1

      @@ShortsYD જય પરશુરામ ભાઈ 🙏

  • @poojarajgor7309
    @poojarajgor7309 2 роки тому +6

    બહુ જ સારુ હોય છે જમવાનું મગની દાળ નો શીરો મસ્ત સ્વાદ હોય છે

    • @bhaviksharmabhaviksharma6837
      @bhaviksharmabhaviksharma6837 5 місяців тому

      Hallo sir Apde A VA Alg Alg khavana na video Tama mane rooj UA-cam ma mane moklju ne sir ok sir

  • @-Vlog-10
    @-Vlog-10 2 роки тому +32

    અમે ત્યાં જમ્યા છીએ,,, ખુબજ સરસ ભોજન મળે છે .. મહારાજ ની રસોઇ સરસ હોય છે.

    • @rameshbhai6172
      @rameshbhai6172 6 місяців тому

      Khubsarsjamvanudekhaychhedesthotel

  • @ajitsinhrajput5851
    @ajitsinhrajput5851 2 роки тому +9

    હું ત્યાં ઘણી વખત જમ્યો છું ખૂબ મજા આવેલી ખૂબ જ ટેસ્ટી અને વ્યાજબી ભાવ

  • @vipulpatel7325
    @vipulpatel7325 2 роки тому +38

    Owner is very polite..... Such a great man....

    • @niravshukla6999
      @niravshukla6999 2 роки тому

      મનેય ઇ ચોટલી વારો ભાઈ હારો લાઈગો

    • @ashokbhaivyas2034
      @ashokbhaivyas2034 2 роки тому

      @@niravshukla6999 ભૂદેવ ને સન્માન આપો🙏🙏🙏

    • @niravshukla6999
      @niravshukla6999 2 роки тому

      @@ashokbhaivyas2034 ભાઈ ભાષા નહિ આશય ઉપર જાવ . મશ્કરી નથી કરતો.

    • @ashokbhaivyas2034
      @ashokbhaivyas2034 2 роки тому

      @@niravshukla6999 ok 🙏

  • @umeshbhandari8729
    @umeshbhandari8729 2 роки тому +9

    આપણા ગુજરાત જેવું તો જમવાનું સસ્તું અને સારું આખા વિશ્વમાં બીજે ક્યાંય નઈ મળે આનંદભાઈ.....👌👌👌👌😋😋😋

  • @Shreee134
    @Shreee134 2 роки тому +51

    Atlu badhu Prem thi Jamadvani sathe Bhav pan Vyjabi.👌... Wah Dhanya che Owner ne🙏🙏🙏🙏.

    • @Shreee134
      @Shreee134 2 роки тому +2

      @GJ 20 DAHOD 😍yeyy💃☺️☺️.... Thank you.

    • @user-rs8965grt
      @user-rs8965grt 2 роки тому +1

      હા મને પણ એજ દેખાયું કે બહુ સારા ભાવ થી અને પ્રેમ થી જમાડે છે

    • @bhagirathsinhjadeja1160
      @bhagirathsinhjadeja1160 2 роки тому +2

      હવે 10 ચામુંડા હોટેલ છે કઈ orignal ane kai dublicate

    • @Ace_of_hearts1
      @Ace_of_hearts1 2 роки тому +1

      Sachi vast che tmari

    • @deeppoojara8318
      @deeppoojara8318 2 роки тому +1

      @@bhagirathsinhjadeja1160 SAMKHIYALI tol gate pase che e Ane SAMKHIYALI chokdi pase che aa banne original baki badhi dublicate

  • @dhanjivadgamda
    @dhanjivadgamda 2 роки тому +4

    ખરેખર ખુબ પ્રેમ અને ભાવ જમાડે છે એજ ગમ્યુ મુલાકાત કરી ભુખ નથી છતાય જમ્યા 😀

  • @kavitasharma682
    @kavitasharma682 2 роки тому +6

    મજા આવી ગઈ હસે જમવા ની અમે પણ ત્યાં જમવા જાઈએછી એ બૈજુ સરસ

  • @ilajani8328
    @ilajani8328 2 роки тому +5

    જય પરશુરામ 🙏 ખુબ જ સરસ રસૉઈ બનાવૅ છે એકદમ વ્યાજબી ભાવ રાખૅલ છે 🙏

  • @haribhaiahir7603
    @haribhaiahir7603 2 роки тому +8

    ખુબ સારુ જમવાનું છે અમે પણ જમયા છીએ જય મોરલીધર🙏

  • @alkathakkar9108
    @alkathakkar9108 2 роки тому +8

    સાચી વાત છે અમે દિવાળી વખતે ગયા હતા ત્યાં જમવા બહુજ મસ્ત છે શીરો બહુજ સરસ હતો

  • @cndesai5954
    @cndesai5954 2 роки тому +10

    આપડે ત્યાં જમવા ગયા હતા બોવ સરસ મજા આવી જાય તેવું છે પૈસા નું મહત્વ નથી પણ દિલ ❤️ થી ખવરાવી જાણે તેનું મહત્વ છે 👏 જોરદાર વિડિયો ભાઈ 👍👌👌 Jay mahadev 🙏

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 2 місяці тому

    ખૂબ સરસ અને ટેસ્ટી રસોઈ હોય છે હું પોતે ત્યાં જમેલો છું કચ્છ જતા અહીંયા જરૂરથી જમજો

  • @Arbaaz_khalifa
    @Arbaaz_khalifa 2 роки тому +8

    Home town ♥️♥️💫
    મારુ વાગડ ને યાર 💝💝

  • @Chetan_Siddhpura.84
    @Chetan_Siddhpura.84 2 роки тому +4

    Gujarat's best & no.1 gujarati thali.

  • @manubhaivasaniya6303
    @manubhaivasaniya6303 2 роки тому +8

    ચામુંડા....એમાતાજી નુનામ શે માટે ઈમાં કાંઈ પણ ઘટે નહીં....વાહ.મહારાજ...વાહ

  • @kishanvaru7570
    @kishanvaru7570 2 роки тому +4

    Owner ne lakh lakh dhanyawaad....
    Bauj prem thi bhojan jamade che ...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Jamvani quality pan superb che .....no doubt at all.....

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 роки тому +4

    જય માતાજી

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 6 місяців тому

    ખૂબ સરસ અને સ્વાદિષ્ટ જમવાનું હોય છે જમવા માટે લાઈન લાગે છે એક વાર અવશ્ય જમવા જવુ જોઈએ

  • @nilamdineshsenghani7838
    @nilamdineshsenghani7838 2 роки тому +2

    Ghar jevu jamvanu ne khoobj premthi jamade ..ghni badhi varities...saxsat anpurna ma na asirvad.....nice

  • @mansiparmar3906
    @mansiparmar3906 2 роки тому +1

    એકદમ સારી જગ્યા ગુજરાતી થાળી માટે

  • @manojpanchani3336
    @manojpanchani3336 2 роки тому +4

    મારાજ મીઠા ભાવથી ભોજન કરાવે છે. કચ્છમાં પ્રવેશ કરતાં જ ટોલ નાકે હોટલ માં જરૂર જમજો.

  • @altafhusenshaikh8241
    @altafhusenshaikh8241 2 роки тому +5

    Masaallah. Bahot khub. Testy items hai !!!

  • @divyeshmehta2021
    @divyeshmehta2021 2 роки тому +16

    ભાઈ આટલી સસ્તી થાળી અને વ્યંજનોથી ભરપૂર થાળી કાઠિયાવાડમાં જ મળે..આ બાજુ ઉત્તર કે દક્ષિણ ગુજરાતમાં નહિ..

    • @Eatanddrive
      @Eatanddrive  2 роки тому

      Thank you 🙏🏻

    • @DhAhir-go7zy
      @DhAhir-go7zy 2 роки тому

      કાઠીયાવાડ મા મળે પણ કચ્છ માય મલે આવો કયારેક સામખીયારી ચામૂડા હોટલ સે એકવાર ખાઈ જોવો પસી બીજી વાર આવવાનુ મન થાસે

  • @ushashastri2019
    @ushashastri2019 2 роки тому +8

    જબરજસ્ત જમવાનું થાળી મગની દાળ નો શીરો લાજવાબ vlog very nice 👌👍

  • @hitubhabhaati384
    @hitubhabhaati384 2 роки тому +4

    Wah moj waj will make planning to visit this place thanks bro

  • @anandjoshi5946
    @anandjoshi5946 2 роки тому +4

    Waah bhudev waah ,jay chamunda🙏

  • @user-rs8965grt
    @user-rs8965grt 2 роки тому +8

    આનંદભાઈ, આ ભાઈ ને ખાસ કહેવડવજો. એમનો જમાડવાનો ભાવ ઘણો સારો લાગ્યો. ઘણા ભાવ થી જમાડે છે ગ્રાહક ને. બહુ જ ઓછા લોકો એવા હોય છે જે બહુ સારી વસ્તુઓ રાખે પણ એમા પણ બહુજ થોડાક લોકો હોય છે જે પ્રેમ થી અને ભાવ થી જમાડે બાકી બધા ખાલી ખિસ્સે કઈ રીતે ખંચેરી લેવાય એજ એક ભાવ હોય છે.

  • @bipinbhaibharad5937
    @bipinbhaibharad5937 2 роки тому +2

    🙏Jay chamunda maa🙏jay parshuram jay mahadev🙏

  • @nitingoriya185
    @nitingoriya185 2 роки тому +2

    Khubaaj delicious ane bharpur vangivothi bhareli thali joi ne khavanu maan thaigayu. 🙏🌹🙏❤️❤️❤️❤️❤️

  • @maheshthakorsundhiya5324
    @maheshthakorsundhiya5324 2 роки тому +3

    બહુ જ સરસ છે

  • @krishnakatha7663
    @krishnakatha7663 2 роки тому +6

    આને જમાડ્યા કહેવાય.. દાદા મહાદેવ હર...

  • @alexasolanki2508
    @alexasolanki2508 2 роки тому +2

    Aa mari favourite chamunda hotel.. Samakhiyali to Samakhiyali che.. ❤💯

  • @JayJay-dz2bk
    @JayJay-dz2bk 2 роки тому +10

    Delicious food. Must visit Kutch. .Normandy, France 🇫🇷

  • @avantikamunvar5736
    @avantikamunvar5736 2 роки тому +4

    બહુ જ સરસ છે જમવાનું 👌👌👍

  • @nikunjpatel7298
    @nikunjpatel7298 2 роки тому +4

    Awesome bro joi ne j bhukh lagi jaay😋😋 mouth watering

  • @amarsavla1452
    @amarsavla1452 2 роки тому +6

    Owner is very polite. Kitchen is very clean. Great explanation of food items. I am from Kutch koday. When I visit kutch, I will stop by. From Tampa bay, Florida.

  • @rathavidilip4635
    @rathavidilip4635 2 роки тому +4

    લાજવાબ ગુજરાતી થાળી 👌👌👌👌

  • @fitnessninja9091
    @fitnessninja9091 2 роки тому +4

    Unbelievable thali che... Waha...
    Maja aavi gayi jovani..

  • @chiragmanvar7759
    @chiragmanvar7759 2 роки тому +5

    જોરદાર ભાઈ દિલ થી જમાડે છે ભાઈ 👌

  • @jigarsview
    @jigarsview 2 роки тому +3

    Jordar 👌🙂

  • @jayentibhaibhimajiyani8142
    @jayentibhaibhimajiyani8142 2 роки тому +4

    Very good 🙏

  • @dhavalbhatt2394
    @dhavalbhatt2394 2 роки тому +2

    So good.i will try it definitely.

  • @jayendrapatel3673
    @jayendrapatel3673 2 роки тому +8

    From the dish it looks amazing,I had visited samikhayli in past but missed it next time we will try this restaurant.

  • @manishaprakash361
    @manishaprakash361 2 роки тому +8

    Joi ne j khavanu Mann thai jay che khub saras testy 😋😋😇

  • @ketanmori9074
    @ketanmori9074 2 роки тому +4

    Kharkhar aani mja j alag che n customer sathe no vyavhar bov j saro che 🙌👌🏻🙏🏻

  • @janvi_parvin_vlog
    @janvi_parvin_vlog 2 роки тому +2

    આનંદ ભાઈ દ્વારકા માં આવો ત્યારે શ્રી નાથજી હોટલ ની મુલાકાત લેજો ભાઈ જોરદાર જમવાનું છે તિયાં

  • @LoveBigTime
    @LoveBigTime 2 роки тому +4

    આનંદભાઈ તમે થાળીના વિડીયો બતાવીને મોજ કરાવો છો 👌🏼
    શેઠને ગ્રાહકોને સારુ જમાડવાની ભાવના છે એ વાતચીત ઉપરથી જણાઈ આવે છે.
    થાળી વિડીયો ❤️❤️

  • @mahendramahraj6897
    @mahendramahraj6897 2 роки тому +1

    ભૂદેવ જય હો

  • @amanrasbharya5176
    @amanrasbharya5176 2 роки тому +2

    બહુ સરસ

  • @ajaypujara382
    @ajaypujara382 2 роки тому +1

    Jabarjadt food

  • @varshagala2700
    @varshagala2700 2 роки тому +6

    Wow , mouth watering food. 😋
    Kutch ma mandvi ma Aadesh dhaba ni
    Mulakat lejo moj padi jase.

  • @chauhanmahendrasinhchauhan5641
    @chauhanmahendrasinhchauhan5641 2 роки тому

    માં મોગલ સદા સહાયતા કરે.આપને

  • @nikhilpurohit3680
    @nikhilpurohit3680 6 місяців тому

    મસ્ત રસોઇ સ્વાદ પણ ખુબ સરસ હમણાજ જમવા ગયેલ

  • @bhavanasakhol2093
    @bhavanasakhol2093 2 роки тому +2

    Mari favourite hotel chhe Kutch ma aavo to samkhiyari aek var aa hotel ma jrur jmjo 👌👌👍👍 samkhiyari toll gate ni aek dm bajuma chhe

  • @khushiahir
    @khushiahir 2 роки тому +1

    રામદેવ દાબેલી ભચાઉ પણ ની પણ મુલાકાત લેજો

  • @bhavnanagar7391
    @bhavnanagar7391 2 роки тому +3

    Vah !!! Bau saras 👌👌👍🙏🙏

  • @payalpatel1126
    @payalpatel1126 2 роки тому +2

    140 ma aatli vastuo .. unbelievable...gr8

  • @vikrantgamot5742
    @vikrantgamot5742 2 роки тому +1

    Khubaj saras hotel che.maraj bhauj prem ti jamade che. .👏👏

  • @vikramrathore1747
    @vikramrathore1747 2 роки тому +3

    Very good, I have eaten food in this hotel before

  • @prajapatianil8192
    @prajapatianil8192 2 роки тому +1

    Khub saras kahevay lo aa bhav ma ane chokkhai jordaar che

  • @prakashbhaimodi7310
    @prakashbhaimodi7310 2 роки тому +2

    Saras, kachhi and kathiyavad vala manas o kharekhar dil thi prem thi khavadave chhe.

  • @sahilsolankisahilsolanki8744
    @sahilsolankisahilsolanki8744 2 роки тому +1

    કાલે (2/8/22 )જ મુલાકાત લીધી ખુબ મોજ આવી ❤️❤️❤️

  • @jahumucikal1714
    @jahumucikal1714 2 роки тому +1

    Jay shree camund ma

  • @hanson9397
    @hanson9397 2 роки тому +4

    Very nice 👌👌👌😋😋😋
    Very clean and tidy kitchen 👏👏👏👏

  • @vbbanjo2m403
    @vbbanjo2m403 2 роки тому +10

    ભાઈ આ હોટલ મા હરી ગઢવી ભજનીક કચ્છ ના બેઠા છે જય હો

  • @hanson9397
    @hanson9397 2 роки тому +5

    Food is amazing 👌👌👌👏👏👏

  • @princeharvara2498
    @princeharvara2498 2 роки тому

    Mast chhe hotal menejment ane teni rasoi , I love jamvanu

  • @MukeshTrivedi-ju5cn
    @MukeshTrivedi-ju5cn 2 роки тому

    જય.મહાદેવ..જય.પરશુરામ..સરસ

  • @deepamankodi3190
    @deepamankodi3190 2 роки тому +1

    અદભુત

  • @pressreportersumarzolla4580
    @pressreportersumarzolla4580 2 роки тому +1

    Chamunda hotel bahu j saras chhe ane jamvani pan maza ave chhe muru thi sumar n maheshwari

  • @taggedguy9254
    @taggedguy9254 2 роки тому +2

    Thank you mota bhai comment par video banava mate
    Kharekhar aa lokoni service ek seva che hu kutch no j chu ,all time fav. Restaurant

  • @vijaykumarraichura6632
    @vijaykumarraichura6632 2 роки тому +10

    Wonderful menu and most reasonable price 👍

  • @bhartiluhar4664
    @bhartiluhar4664 2 роки тому +2

    વા ભૂદેવ વા ભાઈ અમારી પણ ફેવરિટ હોટેલ છે અમે દેશ મા જયી એ ત્યારે તયા જ જમી એ છીએ

  • @shikantpatel1218
    @shikantpatel1218 2 роки тому

    દિલ થી જમાડે છે અને બધી આઈટમ ગરમ અને સુદર છે

  • @VIJAY-Bhai1998
    @VIJAY-Bhai1998 2 роки тому +3

    Hu Jami aviyo chu ahiya 👌 😋

  • @harrybond9282
    @harrybond9282 2 роки тому +9

    EVERYTHING AWSOME, FRESH AND PURE VEG. DISHES WITH LOTS OF SIDES
    LOVED IT

  • @poonamvideo3911
    @poonamvideo3911 2 роки тому +10

    Kutch series no Pratham food video Dhamakedaar...Hotel Owner Mate Salute...Anandbhai Thanks A Lot For Awesome Food Vedio...👌👌👌🙏🙏🙏

  • @beenasejpal1092
    @beenasejpal1092 2 роки тому +2

    Realy super video & it's good bcoz everything items are unlimited in 140 👌😊👍

  • @DineshPatel-qr8oq
    @DineshPatel-qr8oq 2 роки тому

    બહુ જ સરસ જમવાનું હોય છે મેં પણ જમ્યુ છે ત્યાં બહુ સરસ અને તાજી હોય છે

  • @jamnagajra9082
    @jamnagajra9082 2 роки тому +1

    Ha hamara kutcha hamesha sabkao khana mst khilake hi khus hota he
    Fuul khana etne ret me or ekdam mst khana
    Jay ho

  • @smitabhatt4961
    @smitabhatt4961 2 роки тому +2

    Anand sata Tamari speech bahu saras che ! 👌👌

  • @ahirgujariyarambhai2871
    @ahirgujariyarambhai2871 2 роки тому +2

    અંજાર માં ભીખાભાઈ ની ડબલરોટી(દાબેલી) એક વાર ટેસ્ટ કરજો

  • @hansabengajera6848
    @hansabengajera6848 2 роки тому +2

    ખુબ સરસ જમવાનું મળેછે...

  • @gjcriminalff1970
    @gjcriminalff1970 2 роки тому +4

    Bhai kutch ma bhachau ma ramdev roti vala ni dabeli jaruur khajo moj avsee ❤️

  • @narotamdaspatel709
    @narotamdaspatel709 2 роки тому +1

    Panjo Kachhodo bare maas. Ati sundar. Manjiravaadak from Mombasa Kenya Africa.

  • @falgunibadani4765
    @falgunibadani4765 2 роки тому +2

    Hammy food,lovely test

  • @Devamjoshi
    @Devamjoshi 2 роки тому

    Khubj swadhishtha bhojan hoy chhe

  • @thakorbharat6590
    @thakorbharat6590 2 роки тому +1

    એક વાર જરૂર મુલાકાત લેસુ

  • @parbatbharwad8172
    @parbatbharwad8172 2 роки тому +2

    બોવ સારું બનાવે છે ભાઈ મારાજ ની હોટલ તરીકે ફેમસ છે

  • @MukeshPatel-ub2yz
    @MukeshPatel-ub2yz 2 роки тому +1

    👌🙏🇮🇳🌏🕓
    LAJAVAB.
    Gorjiuas jiniyars
    Motels

  • @રાયકાજી
    @રાયકાજી 2 роки тому +2

    હું જમીને આવ્યો બહુ સરસ જમવાનું મળે છે મને હમણાં અઠવાડિયું છે જમ્યા ના

  • @ankitshah1321
    @ankitshah1321 2 роки тому +2

    Looks superb, adding the place on list

  • @rahevarbalkrushnasinh9729
    @rahevarbalkrushnasinh9729 2 роки тому

    Dhanya che bhai

  • @ajitkhod526
    @ajitkhod526 2 роки тому +1

    Ha ame aaya shiae supar jamvanu she

  • @toralwaghela7391
    @toralwaghela7391 2 роки тому +1

    Jai hind jai bharat jai gujrat

  • @TheRihen
    @TheRihen 2 роки тому +6

    વાહ ભુદેવ🥰

  • @amritagencies8827
    @amritagencies8827 2 роки тому +1

    MANY TIME I VISITED ! ITS AN AWESOME