🌹રામ ની ઘડેલી આ હાટડી 🌹(લખેલું છે)શાન્તા બેન) 6352384137

Поділитися
Вставка
  • Опубліковано 12 тра 2024
  • મારા રામની ઘડેલી આ હાટડી રે
    એમા ભર્યા અમુલખ માલ
    મારા રામની ઘડેલી આ હાટડી રે
    માલ સુમંત જી એ ખરીદ્યો રે
    એમને ચરણમાં આપ્યું સ્થાન
    મારા રામની ઘડેલી આ હાટડી રે
    મારા રામની ઘડેલી હાટડી રે
    એમાં ભર્યો અમુલખ માલ
    મારા રામની ઘડેલી હાંટડી રે
    માલ કેવટ જી એ ખરીદ્યો રે
    એમની નાવમાં બેસે સીતારામ
    મારા રામની ઘડીએ હાટડી રે
    મારા રામની.....
    એમાં ભર્યા...્
    માલ જટાયુજી એ ખરીદ્યો રે
    એમને આપ્યા અગ્નિના દાન
    મારા રામની ઘડેલી આ હાટડી રે
    મારા રામની...
    એમાં ભર્યા અમુલખ....
    માલ સુગ્રીવ જીએ ખરીદ્યો રે
    એમને આપ્યું કિસકિંધા નું રાજ
    મારા રામની ઘડેલી આ હાટડી રે
    મારા રામની...
    એમા ભર્યા મુલકખ....
    માલ હનુમાનજી એ ખરીદ્યો રે
    એમને આપ્યું રુદિયામાં સ્થાન
    મારા રામની ઘડેલી હાટડી રે
    મારા રામની...
    એમાં ભર્યા અમુલખ...
    માલ શબરીબાઈ એ ખરીદ્યો રે
    એમને સિધાવ્યા વૈકુંઠ ધામ
    મારા રામની ઘડેલી હાટડી રે
    મારા રામની...
    એમાં ભર્યા અમુલખ...
    માલ વિભીષણજી એ ખરીદ્યો રે
    એમને આપ્યું લંકા નું રાજ
    મારા રામની ઘડેલી હાટડી રે
    મારા રામની ઘડેલા હાટડી રે
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

КОМЕНТАРІ • 7

  • @bhartibenjada
    @bhartibenjada 2 місяці тому +3

    રામની હાટડી ખૂબ સુંદર પ્રસ્તુતિ 👌👌🙏🙏🙏

  • @hasumatibengajjar7740
    @hasumatibengajjar7740 2 місяці тому

    સુપર ભજન

  • @patelbhagat475
    @patelbhagat475 2 місяці тому +2

    Sara's gayu bhajan Santa ben man Shant thay gayu ❤❤❤

  • @manjupatel2913
    @manjupatel2913 2 місяці тому

    Very nice bhajan gayu

  • @Mita-po2kk
    @Mita-po2kk 2 місяці тому

    👌👌👌👌🙏

  • @champaprajapati4201
    @champaprajapati4201 Місяць тому

    🙏🙏🙏🙏👌🏾👌🏾👌🏾🌻🌻🌺🌺

  • @shardavasoya4814
    @shardavasoya4814 2 місяці тому +1

    Srsgau છે