A NEW DIXA SONG || SAIYAM MANORATH || DIXA HIGHLIGHTS || MANAN SANGHVI ||

Поділитися
Вставка
  • Опубліковано 11 тра 2022
  • સંસાર ના મનોરથો ને વિરામ આપતી
    સંયમ મનોરથ ને જગાવતી
    શ્રી સૂર્યપૂરી નગરી - પાલ ની ધન્ય ધરા પર
    મહેતા પરિવાર ના ચાર - ચાર મુમુક્ષુઓનો દીક્ષા પ્રસંગ એટલે...
    👉 " સંયમ મનોરથ" 👈
    ~: નિશ્રા :~
    ભક્તિયોગાચાર્ય પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય યશોવિજય સુરીશ્વરજી મહારાજા
    વૈરાગ્ય વારિધિ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કુલચંદ્ર સુરીશ્વરજી મહારાજા
    SINGER🎤 :- MANAN SANGHVI
    LYRICS🖊️ :- ANKIT SHAH (SURAT)
    MUSIC 🎹 :- MANAN SHAH
    VIDEO SHOOT 📽️ :- ICONIC FILMS
    સંયમ મનોરથ
    રાત'દિ મેં સેવ્યા વિરતીના વિચાર
    મેં નજરે નિરખ્યા શ્રમણોના આચાર
    હવે જાગી રે મનમાં એક જ પ્યાસ…
    હું માંગું પરમનો પથ
    મારા સંયમ મનોરથ
    મને લાગી સંયમની રઢ
    મારા સંયમ મનોરથ
    પ્રભુ આણના લઈ શપથ
    મારા સંયમ મનોરથ
    જાગ્યા રે જાગી ગયા રે .....
    આંતરો
    હે વીર તારી મીઠી વાતે
    ગોયમાદિ વિનયી થયા,
    ને શરણુ સાચું પામીને
    તુજ શાસન વંશી બન્યા,
    એ વૈશાખી અગિયારસે
    ઉજળા એ વેષ ધર્યા,
    તે શાસન સ્થાપી ધન્યદિને
    તુજ વેષમાં ઘેલા કર્યા
    એ ધન્ય પળે ભળવા
    ગુરુ શરણમાં વિહરવા
    વીરવચને અંકિત થવાનો એક જ આતો જિનપથ
    હું માંગું પરમ નો પથ
    મારા સંયમ મનોરથ......
    ચૌદ રાજે અભયપથ... મારા સંયમ મનોરથ
    વીરનો નિર્મલ પથ.. મારા સંયમ મનોરથ
    હસતા મુખે શપથ... મારા સંયમ મનોરથ
    આશિષ વર્ષાનો પથ...મારા સંયમ મનોરથ
    ખુશીમાં રહેવાનો પથ...મારા સંયમ‌ મનોરથ
    કૃપાવૃષ્ટિ અનહદ...મારા સંયમ મનોરથ
    મારા સંયમ મનોરથ.... મારા સંયમ‌ મનોરથ
    ✍️ Ankit shah (Surat)
    Also Available on
    Gaana :~ gaana.com/album/saiyam-manorath
    Spotify:~ open.spotify.com/track/5VhSZQ...
    Jio Saavan :~ www.saavn.com/s/song/gujarati...
    Wynn Music:~ open.wynk.in/rPsiKJmryqb?~des...
    Apple Music :~ music.apple.com/in/album/saiy...
    Resso Music :~ m.resso.com/ZSRMVYQKr/
    Hungama Music :~ www.hungama.com/album/saiyam-m...
    Amazon Music :~ music.amazon.in/albums/B0B34N...
    Shazam Music :~ www.shazam.com/track/61826371...
    UA-cam Music :~ • Album - Saiyam Manorath
    𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 :~ / @gautamgrace1738
    𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 :~ _gautam_grace?u...
    𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 :~
    / p

КОМЕНТАРІ • 84