ભાઈ તમારા દરેક વિડીયો જોવાની મજા આવે છે પણ બ્રેક ગ્રાઉંડ સંગીત થોડું ઓછું વગાડો અને તમારી જે મોમેન્ટ છે તમે જે બોલો છો એ થોડું વધારે રાખો સંગીતનો ઘટાડો કરો હું પ્યોર વેજિટેરિયન છું પણ દરિયાઈ સફર અને દરિયાઈ જીવન જાણવાની ખૂબ મજા આવે છે
મારું માનવું પણ તેવુજ છે, સંગીત ઘણોજ ઘોંઘાટવાળો છે અને તેમા અમુક લેભાગુ લોકો આપણને અપમાન જનક શબ્દો બોલે છે પણ તે લોકોને ખબર નથી કે આપણે આ સાગર ખેડુ ને બિરદાવી ને તેમની અમુક ભુલો નુ ધ્યાન દોરી રહ્યા છે🙏🙏
મારા મિત્ર તમારો વિડિઓ ખુબ સારો છે ... એક ભાઈ તરીકે વાત કવ તો તમે જે ચેનલ નું નામ રાખ્યું છે તે બરાબર નથી કેમકે તમે લૂંટરા નથી તમે દરિયા ના ખેડૂત છો એટલે.. જો શક્ય હોય તો ચેનલ નું નામ સાગર ખેડુત કરી નાખો તો વધારે સારૂ... આભાર 🙏🙏🙏🙏
મેં મારા જીવનમાં એક વાર પણ દરિયો જોયો નથી.... 🙄😭 તમારો વિડિયો ખૂબ જ સારો છે ભલે અમને એમ થાય કે કોઈ જીવતા જાગતા પ્રાણી નો જીવ કેમ લેવાય ? તમે રોજી રોટી માટે એમણે મારી નાખો છો પણ અમને તો ખુબજ દુઃખ થાય છે. 🙏🏻 🙄😭
bov mst video banavo so pn koi pn masali ni olkhan karavo tyare ekj var bolo mitro mitro na karo ane like ne subscription malse automatically tamare kevani jarur ny pade
બવ મસ્ત વિડીયો ભાઈ ભાઈ
Bav saras video chhe bhai Jay hind jay Bharat
Wah jordar video jovani khubaj maza aavi gai thanks very much
Vaach kyaa nazara hai or zingaa bhi acchaa hai
Op_dariya_no najaro😇😍🙄
જોરદાર વિડિયો બનાવોસો એક માઈક રાખો
વિડિયો બનાવતા રવ બોવ સાલ છે
એક જ દીવસ મા ફેમશ
સરસ વિડીયો બનાવા છે તમારો ખુબ ખુબ અભિનંદન,👌👍🙂🙏
jordaar
keep going on bro
મોટાભાઈ તમે બહુ સરસ વિડીયો બનાવો છો આમાં તમે હિન્દીમાં બનાવો અને જેજે માછલી પકડો એનો થોડું ગુગલ સર્ચ કરી તેમનું નામ અને કેવી થોડી જાણકારી આપો તો તમારી ચેનલ બહુ આગળ વધી જશે થોડાક સમયમાં
Thanks bhai samjava mate
સરસ વિડિયો ભાઈ તમારી મોજ હો ભાઈ
જોરદાર મસ્ત વીડીયો બનાવવા બદલ આભાર
જોરદાર કામ કરો છો વિજય ભાઈ
ભાઈ તમારા દરેક વિડીયો જોવાની મજા આવે છે પણ બ્રેક ગ્રાઉંડ સંગીત થોડું ઓછું વગાડો અને તમારી જે મોમેન્ટ છે તમે જે બોલો છો એ થોડું વધારે રાખો સંગીતનો ઘટાડો કરો હું પ્યોર વેજિટેરિયન છું પણ દરિયાઈ સફર અને દરિયાઈ જીવન જાણવાની ખૂબ મજા આવે છે
હા બરાબર કીધું ભાઈ એ સંગીત ના હોય તો સારું, તમારા સંવાદો માં વધારે રસ છે અમને...
Ha mathu dukhi Jay chhe sambhni ne
મારું માનવું પણ તેવુજ છે, સંગીત ઘણોજ ઘોંઘાટવાળો છે અને તેમા અમુક લેભાગુ લોકો આપણને અપમાન જનક શબ્દો બોલે છે પણ તે લોકોને ખબર નથી કે આપણે આ સાગર ખેડુ ને બિરદાવી ને તેમની અમુક ભુલો નુ ધ્યાન દોરી રહ્યા છે🙏🙏
laya bhai... bhuj saras dariyo dekhadyo..
બોવ મશતછે ભાઈ વિડિયો
Bhai mst video hto
Ha moj ha
वाह भाई मस्त जानकारी
Vahhh bhai vahh, ek dum foreigner ni jem fishing no video che bhai, bavv gaymo, kyu gam?
Bhingran una
Bhai good
વિડિઓ બનાવતા રહો ભાઈ ગુડ
Khub saras video chhe mitro 😂😂
Jordaar bhai🤞🤞
Gami gyo video Ho
Vah sagarputra
વાહ સરસ વિડીયો વાહ મોજ વાહ
HA MOJ HA 😎 👍 AAPDE BHAVNAGAR VALA
જો કે હું વેજીટેરિયન છુ.... પણ મને દરિયામાં આવી સફર કરવાનું ખૂબ મન છે,.... તમારી સાથે આવીશ
Bhai Lodi pan mast bane
E karde nay
Nay
જોરદાર જાણકારી આપી ભાઈઓ તમે.... 🙏
Bhai saras vidio banavel che joine moj aavi bhai dariyaama farvaa aavu hoito Sukarvu
Tame ratre kai rite ryo nya eno pan video nakho khub saras 👌ne jamvana video nakho vadhu 😀 ema mja aave chhe jova ni
મારા મિત્ર તમારો વિડિઓ ખુબ સારો છે ... એક ભાઈ તરીકે વાત કવ તો તમે જે ચેનલ નું નામ રાખ્યું છે તે બરાબર નથી કેમકે તમે લૂંટરા નથી તમે દરિયા ના ખેડૂત છો એટલે.. જો શક્ય હોય તો ચેનલ નું નામ સાગર ખેડુત કરી નાખો તો વધારે સારૂ... આભાર 🙏🙏🙏🙏
તમારી વાત સાચી છે ભાઇ 🙏🙏🙏🙏🙏
Ha sagar khudut =che..accilent
Kub saras
ખુબ સરસ
Super video my name is australia
I like fish 🐟
3 lakh 50 hajar ni view👌👌
AA DARIYO KYA NO CHE. . .?
🤔🤔 muje to dekh kar hi dar lagta hai
😁
Maja aavi gayi
Sopar vijo bhai
Love from ladudi
Jordar bhai khub mehnat karo
Super vidio
દરિયો તેમજ દરિયાઈ જીસૃષ્ટિ જોવાનો લ્હાવો મળે છે તમારા વિડિયો મા, આવા જ વિડિયો મૂકતા રિયો. ફૂલ સપોર્ટ
Bhai kay jagyaye
ખૂબ સરસ
ખૂબ સરસ ભાઇ
Vah Yar kiva jev batayva
Super video from Bhuj kutchH INDIA 🇮🇳
Kayik navu jova maylu bhai...aavaj video bnavi amne pn new janva mlse
ભાઇ આવા સરસ વીડીયો બનાવ તા રહો દરીયા જીવ ની માહિતી આપતા રહો ખુબ સરસ
Ha bhai👍
Bhai વીડિયો ખૂબ સરસ હોય છે તમારું કયું ગામ ભાઈ?
હા સાગર ખેડુ ☝️
બોવસારૂભાઈ
Thanks bhai
મજા આવી ગય હો
ખૂબ સરસ..jay સોમનાથ
Good job
Bhai video haji banaavo jovani bov mja aave
Bhai Bo mast video banavo cho please video mukata rejo
Ha bhai thanks❤
Kiya nu che bhai
Kadaslo 😂😂🤣🤣😂😂
Sarar video banavo chho
wahh wahh 😍
દરિયા ની લાઈફ અલગજ છે ભાઈઓ 🥰
Tamanel જોરદાર દેખાય એમ લગાવો
Ha bhai
Kyu gam bhai
😍😍😍😍💧💧💧
Video edit kon kare che?
Wow super
ભાઈ મારે બી આવુ છે યાર કયજગયાર પર છો
સરસ
खुबसूरत विदय
Bhai hindi mai video uploade karo aache view milenge
જોરદાર ભાઈ
💕💕💕💞💞💞good nice 🎥
Jordar bhai
,🤞🤞
👍👍👍
Lopster kevay bahu mogha ne testy
ભાઈ કેમેરાની પિક્ચર કોવોલેટી સારો છે 👍👍👍
A kam khub j risky kevay
Nice
🐙🦐🦑🦀🐡🐠
ક્યૂં ગામ ભાઈ ક્યાં બંદરે જાવ
👌👌👌👌
મેં મારા જીવનમાં એક વાર પણ દરિયો જોયો નથી.... 🙄😭 તમારો વિડિયો ખૂબ જ સારો છે ભલે અમને એમ થાય કે કોઈ જીવતા જાગતા પ્રાણી નો જીવ કેમ લેવાય ? તમે રોજી રોટી માટે એમણે મારી નાખો છો પણ અમને તો ખુબજ દુઃખ થાય છે. 🙏🏻 🙄😭
Mitron pranam hamara kandho se anete dhandani password lakhon public mitron rojgar Dene Wale se ha m he
Bhai Mot no Dhandho chhe ek vakhat jaso to biji vakhat javani himmat nahi thay experience kariye chhiye daily
Are bhai aato kudart no niyam ek jiv bija ne khase bhai
Dariyama dubi ne mri jav bhai 🤦🤣
@@raiskadri6208 Shu matlab
Very nice👍👍👍
દરીયાનિમાછલી😂😂👌👌
થોડીક બોડી તમેય બનાવો
👍👍👍👍👌👌👌👌👌
ઓકે ઓકે 👍👍
Ha Bhai ha
bov mst video banavo so pn koi pn masali ni olkhan karavo tyare ekj var bolo mitro mitro na karo ane like ne subscription malse automatically tamare kevani jarur ny pade
Bhai tame kya thi so????
Samunder me jane k liye jigra chaiye bhai.maja aavi
maja aavi gai bhai