6 વર્ષના આર્યન ભગતને કરે છે નમન, બે વર્ષનો હતો ત્યારે હરિપ્રસાદ સ્વામીએ કહ્યું હતું કે આ બાળક ખાસ છે

Поділитися
Вставка
  • Опубліковано 20 кві 2023
  • સાળંગપુર અને સૌરાષ્ટ્રમાં ફક્ત 6 વર્ષનો એક બાળક તેની ભક્તિ કરવાની રીતથી ગુજરાતભરમાં જાણીતી થયો છે. આ બાળક તેની સમકક્ષ ઉંમરના અન્ય બાળકો કરતા અનોખું જ્ઞાન ધરાવે છે. નાની ઉંમરમાં જ તે એક સંત તરીકે પોતાનું જીવન જીવે છે. જે ખુબજ અદભુત વાત છે. લોકો તેના આજ ગુણ જોઈને ખુબજ ભાવ વિભોર બની જાય છે. ત્યારે કોણ છે આ બાળક?
    #Botad #salangpur #kingofsalangpurdham #Kids #ayanbhagat #VTVGujarati
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

КОМЕНТАРІ •