Jignesh Barot - Maro Pyar Najarano| New Gujarati Song |મારો પ્યાર નજરાણો |Hd Video |

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025

КОМЕНТАРІ • 542

  • @princedigital5764
    @princedigital5764 3 роки тому +147

    Nice Song Congregation All Team 👍

  • @BRDCHANELDEVSAR
    @BRDCHANELDEVSAR 3 роки тому +39

    😭 ખરેખર જીગ્નેશ ભાઈ મારી આંખો માં આંસુ આવી ગયાં 😭😭i love you jan 😭 Miss you 😭 Miss you 😭

  • @premnipanihari
    @premnipanihari 3 роки тому +45

    જીગ્નેશ કવિરાજ એટલે દર્દ ગીતના
    બેતાજ બાદશાહ....
    ખરેખર દિલને ધ્રુજારી આવી જાય એવું
    ગીત છે...❣️❣️

  • @mayurjadavofficial5249
    @mayurjadavofficial5249 3 роки тому +4

    વાહ ગુજરાત ના હાવજ તો ખરા પણ આ સોંગ મને દિલ થી બહુજ ગમે છે બધા સોંગ તમારા મને ખૂબ ગમે છે મજબૂત છે તમારા બટ આ સોંગ ની ખરેખર હું રાહ જોઈ રહ્યો હતો અને જીગ્નેશ કવિરાજ (બારોટ) તમારૂ જ સોંગ હોય આ જે છે એ અને હું તમારો બોવજ મૉટો ચાહક આશિક છું અને તમે હું મારા ગુરુ માનું છું હું તમારા સોંગ જોઈ ને સોંગ તમારા સાંભળી ને ગાતા શીખ્યો છું અને તમે મારા ગુરુ છો જીગા ભાઈ હું તમારા જોડે સોંગ કરવા માંગુ છું બસ આ ઈચ્છા છે મારી 🙏💯

  • @shyamsolanki1258
    @shyamsolanki1258 2 роки тому +9

    મારી માં મોગલ તમને સદા ને માટે આવા જ ગાતા રાખે જીગુ ❤️❤️❤️❤️❤️

  • @vikramthakorofficial0199
    @vikramthakorofficial0199 3 роки тому +14

    Jhakaas gayu Bhai super moj moj 🙏🏻

  • @DjHariFromSurat
    @DjHariFromSurat 3 роки тому

    Kadak 🔥

  • @ranjit9298
    @ranjit9298 2 роки тому +2

    જિગ્નેશ ભાઈ કાઈ એવુ ગીત લાવો કે આખો પણ રહી પડે દદ ભરયુ

  • @nileshrana9570
    @nileshrana9570 3 роки тому +45

    વરસો આજે એ વિતવા ને આયા પણ તારા સમાચાર ના આયા તને યાદ કરી આંખે આંસુ મારે આયા પણ વાલી તારા સમાચાર ન આયા

  • @jayambetigerofficial9094
    @jayambetigerofficial9094 3 роки тому +1

    સોન્ગ 1નંબર 👌👌👌
    પણ જીગ્નેશભાઈ લોકેશન હવે બદલો

  • @vihoraval5422
    @vihoraval5422 3 роки тому +170

    મને લાગે સે કે જીગાભાઈ મારા માટે જ ગીત બનાવે સે મારી જાનુ પણ મારા વગર રહી નોતી શકતી એ આજે એક મહિનો થ્યો અને મને ફોને ક મેસસૅજ પણ નાથી કરતી 5 વર્ષ નો પ્રેમ લોકો કેવી રીતે ભૂલી જય સે.....મિસ્સ માય જાન S

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 3 роки тому +22

    એક નંબર સોંગ છે 👍❤️
    ગામ. સનેસડા
    તાલુકો. ભાભર
    જિલ્લો. બનાસકાંઠા
    અશોક સનેસડા તરફથી ફુલ સપોર્ટ છે 👍❤️🙏
    જય માતાજી 🙏🙏

  • @g.j.chauhan7764
    @g.j.chauhan7764 3 роки тому +34

    સુંદર ગીત બનાવ્યું છે..👌
    મને ખુબજ પસંદ આવ્યું.

  • @rvcofficial143
    @rvcofficial143 3 роки тому +16

    દિલથી કહુસુ જોરદાર સોંગ સ 🙏 મારી જામકુ ની યાદ આવી ગઈ i miss you 💕

  • @Rajpalsinh_Chauhan_Official
    @Rajpalsinh_Chauhan_Official 3 роки тому +10

    Congratulations Guruji 👑🙏
    Ek number song,lyrics and music

  • @harshadranaharshadrana7641
    @harshadranaharshadrana7641 3 роки тому +38

    શુ સોંગ ગાયુ છે જીગ્નેશ ભાઈ ખુબ જ સરસ મઝા આવી ગઈ સાંભળવાની

    • @Khushbu_3M
      @Khushbu_3M 3 роки тому

      Subscribe Now ❣️❣️❣️
      .
      .
      .
      આપણી ગુજરાતી ચેનલ❣️❣️

  • @pahaladthakor6914
    @pahaladthakor6914 3 роки тому +12

    મને જિંદગીમાં હવે કોઈ ફરિયાદ નથી...!! કેમ કે મેં જિંદગીમાં જ જિંદગી ખોઈ છે...!!__Ⓥ__...😞✨❤️.b

  • @daverajesh5181
    @daverajesh5181 3 роки тому +72

    ભાઈ ગીત તો ખુબ જ બનાવ્યા પૈસા પણ ખુબ કમાણા હશો તો થોડી ગરીબોની સેવા કરો ખજુરભાઈ ની જેમ માતાજી તમને જે છે તેના કરતા પણ વધુ આપશે વાલા

    • @ashokthakorthakor3122
      @ashokthakorthakor3122 2 роки тому +1

      સાચી વાત છે

    • @thakornareshji6385
      @thakornareshji6385 2 роки тому

      Ringhet bro

    • @sayardholkiya3246
      @sayardholkiya3246 Рік тому +1

      Sachu સાચું

    • @DabhiDharmendra-io3bn
      @DabhiDharmendra-io3bn Рік тому

      ​@@thakornareshji6385કકકઑઊઊઊ ઉ ઉભું થયું છે કે તમે આ ટ્વીટ જકડી રાખે છે કે ઉપર ઉપર થી જ પીડીએફ ને ઓનલાઈન ઓળખાણ આપો ફ્રી માં ડાઉનલોડ કરવા માટે આ ટ્વીટ જોવા માંગો છો 😢તો તે પણ જરૂરી ઈઈઈઊઉઈઑઉ 😢🎉❤

    • @user-jp2wb8oi5c
      @user-jp2wb8oi5c Рік тому

      ​@@ashokthakorthakor3122😂npuy

  • @darshubarot8260
    @darshubarot8260 3 роки тому +3

    Jignesh bhai hu bachpan thi tamara song sambhadu chhu mari life ma je real ma thay evaj song tame banavo chho hu varsho thi not kru chhu ❤️

  • @aakashchekhaliya2000
    @aakashchekhaliya2000 3 роки тому +7

    Mari hare je banav bane che a video jignesh kaviraj banave Che shachu yar 😒💔 je divash te mali ye divshe a git nikaliyu jyare bewfae thay tyare bewfa nu git shalam che tamne aa git avuj Che
    AK chokari je jotish Che ane a atiyare aavu kariyu Che NAJRANI HO SHACHU 💔😒 AK VAR MARU NAM LAY LO GITMA .🥀
    .............AAKASH...............

  • @kaushikzala5704
    @kaushikzala5704 3 роки тому +1

    મારે પન વશ માં કરવાની છે મારી જાનુ ને કોઈ ભૂવો હોયતો તો કેજો😜😜

  • @shagunjofficial5016
    @shagunjofficial5016 3 роки тому +15

    Super lyrics darshan bazigaar 💯💯💯

  • @raja_harshidhi_digital
    @raja_harshidhi_digital 3 роки тому +7

    ખુબ સરસ છે જોરદાર
    *🙏Ⓜ®.જય હરસિધ્ધિરાજ ગ્રુપ નાંદોલી વાળા🙏*
    *vijju Thakor*💞

  • @chauhankrushnpal7990
    @chauhankrushnpal7990 3 роки тому +2

    Mari kishu jode pan aavu thayu 6😥 maro love mane bahu yad aave 6😭😭

  • @sadhiramedit148
    @sadhiramedit148 3 роки тому +12

    બધા મિત્રો ને જય માતાજી 🙏🙏

  • @parweendevipuzak3701
    @parweendevipuzak3701 3 роки тому +1

    મારો પ્યાર નજરાણે અવાજ ગીતો બનાવજો જીગ્નેશ કવિરાજ💔💔💔💔💔💘💘💘💘💘💘👍👍👍👍👍👌👌👌👌

  • @sidhubrvd2875
    @sidhubrvd2875 3 роки тому +1

    ભાઈ સાચો પ્રેમ હોય તો મેલી વિધિયા કસુ કામ નાકરે ,, સોંગ ખૂબ સરસ હતું

  • @editjayambemaaofficial7529
    @editjayambemaaofficial7529 3 роки тому +15

    સરસ ગીત ગાયુ છે સાભળવા ની ખુબ મજા આવી

  • @ranuvashaileshkumarshailes4020
    @ranuvashaileshkumarshailes4020 3 роки тому +4

    _Nice ..bevfa..song..__--> 🥺

  • @sadhiofficial1868
    @sadhiofficial1868 3 роки тому

    જોરદાર સોંગ છે મિત્રો સપોર્ટ કરજો ભરત ઠાકોર સેસણ વાળા તરફથી ફૂલ સ્પોટ છે

  • @manishkumarbalvantbhaichun7644
    @manishkumarbalvantbhaichun7644 3 роки тому +10

    Good Song ❤️❤️Jignesh Bhai ❤️❤️God bless you 🥰🙏🥰🥰🥰

  • @madhusolanki8601
    @madhusolanki8601 Рік тому

    વાલા તો આપે જ છે મહેનત સંઘર્ષ પણ ઘણા કરીયા ફેનડ હજી પણ મહેનત ચાલુ છે રાત દીવસ ઉજાગરા કરીને કરી તો જુવો બોલવા વાલા 🙏

  • @parweendevipuzak3701
    @parweendevipuzak3701 3 роки тому +3

    મારો પ્યાર નજરણે એક નંબર ગીત જીગા ભાઈ

  • @kirannandoli4675
    @kirannandoli4675 3 роки тому +2

    Super 💓 se upar song thanks for Raj Digital and Tim

  • @dabhinigaji4225
    @dabhinigaji4225 3 роки тому +10

    ❤️❤️ nice songs congratulations all time 👍

  • @ramlalgameti
    @ramlalgameti 3 роки тому +10

    સુંદર😍💓

  • @FirozDiwan-fu5pf
    @FirozDiwan-fu5pf 11 місяців тому

    જીગ્નેશ ભાઈ, જયમહીસાગરમા સૌગબનાવો😂😂😂😂😂😂

  • @dasarthbhagvanbhai2649
    @dasarthbhagvanbhai2649 3 роки тому +1

    હા મારા ટાઇગર સુપર શોનગ બનાવિયુ છે.... સાંભળી ને મજા આવી ગઈ છે.....

  • @jaybahucharofficial4790
    @jaybahucharofficial4790 3 роки тому +3

    Nice song congratulations... All team

  • @kbharvad1144
    @kbharvad1144 2 роки тому +2

    😎😍Supar song jiga Bhai mja avigai
    😍😎

  • @arohistudio695
    @arohistudio695 2 роки тому +2

    વાહ જીગા ભાઈ ઝારા(અઘવાનું) થયી જાય એવું ગીત ગાયુ હો ભાઈ

  • @Alone_Sayari_07
    @Alone_Sayari_07 3 роки тому

    Bhai mari jode pan avu ja thayu chhe...... 😭😭😭 A mara vagar jara pan reti noti.... Aaje call ke message nathi karti

  • @ajaydedaniya3708
    @ajaydedaniya3708 2 роки тому +1

    આતો ભાઈ પ્રેમની પીડા છે
    જેને થાય એનેજ ખબર પડે

  • @rvofficial3131
    @rvofficial3131 3 роки тому +7

    સરસ ગીત છે જીગ્નેશભાઈ બારોટ 🔥
    બંધા મિત્રો ને જય માતાજી 🙏

  • @mrsuraj1767
    @mrsuraj1767 3 роки тому +3

    બેવફા સૂપર છે👌👌🤳😥😥😥

    • @pardipdetojapardip8932
      @pardipdetojapardip8932 2 роки тому +1

      જીંદગી છે સાહેબ મલે તો પ્રેમ નકર ગેમ

    • @mrsuraj1767
      @mrsuraj1767 2 роки тому

      સાહેબ 🙏🙏 નફરત 😭😭😭 છે

  • @vagheladipak472
    @vagheladipak472 3 роки тому +1

    Sachi vat koi ni nahar lagi gai pyaar ne mara💔😢

  • @meldichhorurameshoad2013
    @meldichhorurameshoad2013 3 роки тому +9

    Boom bajar ma Jignesh bhai darshan bhai raj digital studio

  • @vikramthakor5815
    @vikramthakor5815 3 роки тому +1

    Jignesh barot ના બધા ગીતો 2વફા ના હોય છે સુપર સ્ટાર જીગાભાઈ

  • @gujratiShort143
    @gujratiShort143 3 роки тому +1

    હા જીગ્નેશ ભાઇ સુપર વિડિયો સોંગ

  • @RomiyoDigital58
    @RomiyoDigital58 2 роки тому +2

    Jay mataji 🙏 🙏 jigabhai

  • @nikhilraval6249
    @nikhilraval6249 3 роки тому

    Nice jiga bhai pedhamali baju avo Bhai સપ્તેશ્વર કટ્ટી બાજુ

  • @DilipKumarrecover
    @DilipKumarrecover 2 роки тому

    સાચી વાત છે મારી જાનું મારા વગર મને ખૂબ લવ કરતી 5 વરસ થયાં હવે શુથી ફોન કે મેસેજ નથી આયો ........ લવ......ન

  • @MakwanaVipul-v7z
    @MakwanaVipul-v7z Рік тому

    Merbani karo jiga Bhai have jivva do bas nahi khali aava song sabhdi ne j jiv jato rese

  • @dashamaasound1052
    @dashamaasound1052 3 роки тому +3

    Supar song

  • @VijayChauhan-cu8vg
    @VijayChauhan-cu8vg 3 роки тому

    આ ક્યાં નું લોકેશન છે એ જગ્યા નું ગામ કહો ભાઈ

  • @parvenkumar835.
    @parvenkumar835. 3 роки тому +8

    મારી હારે બેવફા થઈ ગઈ

  • @big.fan.of.jigneshbarot.6174
    @big.fan.of.jigneshbarot.6174 3 роки тому +3

    Mast song and may favourite singer

  • @rajameladiwala96
    @rajameladiwala96 3 роки тому +1

    Jiga bhai no prem lajvano ♥️

  • @pkbhabhar6149
    @pkbhabhar6149 3 роки тому

    सुपर वा मेरे भाई क्या गाया में गायक परकाशभाभर

  • @piyushbhai5571
    @piyushbhai5571 3 роки тому +2

    સુપર જીગ્નેશ ભાઈ જોરદાર સોંગ આભાર

  • @dipakchauhanchauhandipak1676
    @dipakchauhanchauhandipak1676 2 роки тому

    તું તો જતી રહી તારી યાદો મૂકી ગઈ સુપર લાઈન

  • @vasantmakawana323
    @vasantmakawana323 3 роки тому +3

    Super hit song Jignesh bhai...

  • @SamjubenKunkava
    @SamjubenKunkava Рік тому +1

    ❤❤❤❤❤❤❤

  • @salimsidi1211
    @salimsidi1211 3 роки тому +1

    Khub saras jigabhai super song

  • @jayramdevvideobherai8715
    @jayramdevvideobherai8715 3 роки тому

    Full sapot 👍

  • @parweendevipuzak3701
    @parweendevipuzak3701 3 роки тому +1

    મારો પ્યાર નજરાણે જીગ્નેશ ભાઈ સરસ છે

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 3 роки тому

    Dk baapu aector Chhatral tarf thi full spot

  • @KiranThakur-ri1kh
    @KiranThakur-ri1kh 3 роки тому +1

    સુપર હિટ સોંગ છે જીગનેશ ભાઈ

    • @Khushbu_3M
      @Khushbu_3M 3 роки тому

      Subscribe Now ❣️❣️❣️
      .
      .
      .
      આપણી ગુજરાતી ચેનલ❣️❣️

  • @nileshrana9570
    @nileshrana9570 3 роки тому +1

    મારા પ્રેમ ને પણ કોઈ ની નજર લાગ ગઈ મારી વાલી મારા થી દુર થઈ ગઈ

  • @rameshfulvadi1147
    @rameshfulvadi1147 3 роки тому +1

    Sakar mate saro vidio banayo

  • @gajrajcomedychannel4453
    @gajrajcomedychannel4453 3 роки тому +1

    ભાઈ મારી નજર લાગી સે હોં 😄😄👍👍👍👍😄😄😄😄

  • @mukeshrpmukeshrp9868
    @mukeshrpmukeshrp9868 2 роки тому

    Varso thi Je mari laif ma chali rahiyu se eva songs banovo so jigabhao bachhpan thi sambhru su KHAREKHAR rovdavi didho AA GEETE

  • @mrloveyou367
    @mrloveyou367 3 роки тому

    Bhai moj ma

  • @anilkhetariya6549
    @anilkhetariya6549 3 роки тому

    Ha jigabhai ni moj hoo

  • @ratanrathvapresent1538
    @ratanrathvapresent1538 3 роки тому

    Mast jignesh barot 🎸🕺 Corona thi bachi ja ne navu song lay ne AA vigaya market ma,🤔✌️🙏,?

  • @sureshthakor1685
    @sureshthakor1685 3 роки тому +4

    સુપર હિટ સોગ

  • @anjaliparmar7574
    @anjaliparmar7574 3 роки тому

    Mare sathe pan aavu banyu che

  • @vijaybhil1439
    @vijaybhil1439 2 роки тому

    Jay maa mogal 🙏 bhai

  • @makvanakiran7548
    @makvanakiran7548 3 роки тому

    अरे भाई मारीशाथे पण आवुथयेलूछे पेलातोअ अकमीनीट फोननाअ कांपती हवेतो वरशोनाअ वरशो वीतीगया लेकीन नाअफोन करें छे कोईशमाचार

  • @darjibhadresh1360
    @darjibhadresh1360 3 роки тому

    lyrics Jordar lakhyu che & music

  • @nileshratvhanimoj695
    @nileshratvhanimoj695 3 роки тому +2

    જોરદાર👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
    જીગ્નેશ બારોડ મોજ મોજ મોજ

  • @navinrathod5120
    @navinrathod5120 3 роки тому

    ARE YAAR MARI SATHEY PAN AAVOOJ THAYOU CH

  • @big.fan.of.jigneshbarot.6174
    @big.fan.of.jigneshbarot.6174 3 роки тому +2

    Mast Guru

  • @KiranPatni-jb7zj
    @KiranPatni-jb7zj 7 місяців тому +1

    👍

  • @jagubhatiya6874
    @jagubhatiya6874 3 роки тому

    એમાં નેહા સુથાર ની તા છું વાત કરવી

  • @bharatparmar3322
    @bharatparmar3322 3 роки тому +1

    Ha jigabhai

  • @mahesh374
    @mahesh374 3 роки тому

    All friend love you

  • @laljithakor41
    @laljithakor41 3 роки тому +4

    સરસ

  • @DharmendraPatel-fh5zt
    @DharmendraPatel-fh5zt 2 роки тому +1

    Oll the best

  • @raja_meldi_offical627
    @raja_meldi_offical627 3 роки тому

    Ha mojj ha

  • @parweendevipuzak3701
    @parweendevipuzak3701 3 роки тому +1

    સરસ ગીત ગાય જીગ્નેશ કવિરાજ

  • @jaybhaveshwarmahadev
    @jaybhaveshwarmahadev 3 роки тому +1

    ❤❤❤❤❤🔥🔥🔥🔥🔥🔥🙌🙌🙌🙌🙌

  • @joganisarkarofficial9051
    @joganisarkarofficial9051 3 роки тому +2

    Nice song

  • @SanjayThakor-ys2lu
    @SanjayThakor-ys2lu 3 роки тому

    Supar

  • @creation..1628
    @creation..1628 3 роки тому +5

    😍😍😍😍

  • @sp.digital4172
    @sp.digital4172 2 роки тому

    Mara prem ne Pan najar lagi se .....
    Alone boy

  • @રમસુમછાર
    @રમસુમછાર 2 роки тому

    જિંગા ભાઈ આવું બીજું શોગ લાવ જો

  • @chauhanbharat5169
    @chauhanbharat5169 3 роки тому

    Ha gayl

  • @Kismatmakwana89
    @Kismatmakwana89 3 роки тому

    મારી સાથે પણ આવુ જ બનેલુ છે

  • @ગુજરાતીવિડિયો1

    Jignesh barot song 💘 Supra hit👍