હેં મારા વિરને કે જોકે આણા મોકલે. હે.. જાય સે મારા પિયરીયા ની લાજરે..! સ્વરઃ અલ્પાબેન પટેલ સેર કરજો!

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • હેં મારા વિરને કે જોકે આણા મોકલે
    હેં જાય સે મારા પિયરીયા ની લાજરે મારા વિરને કે...
    હેં મારૂં કપડું રે ફાટ્યું મારી કૂણીયે..૨
    હેં જાય સે મારા પિયરીયા ની લાજરે મારા વિરને કે...
    હેં મારો ચણીયો રે ફાટ્યો મારા ઢીચણે..૨
    હેં જાય સે મારા ભાણેજડાની લાજરે મારા વિરને કે...
    હેં મારૂં ઉચારે ટેબ સ મારૂં સાસરુ..૨
    હેં સૌથી ઉંચું પીયરીયુ કેવાય મારા વિરને કે...
    હેં મારા વિરને કે જોકે આણા મોકલે
    હેં જાય સે મારા પિયરીયા ની લાજરે મારા વિરને કે જોકે...

КОМЕНТАРІ • 22