Niranjan Pandya - Janeta Ni Tolle Koi Na Aave - Gujarati Bhajan - Purshotamvani

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • Studio Sangeeta Presents:-
    Album:-Janeta No Tolle Koi Na Aave
    Song:-
    1]Jagat Ma Mata Ni Tolle
    2]Aaj Umiyane Malva
    3]Jivavu Thodu Ne Mare
    4]Shyam Ne Swapna Aave
    5]Yuddha Ma Arjun Ne Sagpan Aada
    Singer:-Niranjan Pandya
    Music Label:-Studio Sangeeta
    For more videos subscribe to our channel.If u like the videos then share it with others.
    Our Link:-
    Subscribe us on UA-cam:- / sangeetajukebox
    Like us on facebook:- / sangeetamediaandentert...
    Follow us on twitter:- / sangeetamedia
    Managed By :- Sangeeta Media And Entertainment

КОМЕНТАРІ • 479

  • @ajaysolanki9516
    @ajaysolanki9516 2 роки тому +15

    મા સુ છે એ કોઈને ક્યાં ખબર જેને સાચો પ્રેમ કાર્યો હોય તો મા ના વિસે ખબર પડે બાકી
    આજ કાલ કોઈ ને સુ ફર્ક પડે...કે મા
    સુ છે...🙏🙏🙏🙏

  • @mehulbharvad1926
    @mehulbharvad1926 3 роки тому +10

    વાહ આ આપણી સંસ્કૃતિ છે.

  • @happy-hub007
    @happy-hub007 2 роки тому +7

    નિરંજન ભગત નું આ ભજન સાંભરી મને એક કહેવત યાદ આવે છે " કે માં તે માં બીજાં બધા વગડા ના વા "

  • @bhavneshpatel4706
    @bhavneshpatel4706 3 місяці тому

    વાહ
    સત્ય વચન....
    જીવવું થોડું ને.......

  • @PankajChauhan-be2uj
    @PankajChauhan-be2uj 2 роки тому +5

    Wah Maa to maa che Bhai 🙏🙏🙏😭😭😭

  • @kunvarjikanjariya9835
    @kunvarjikanjariya9835 10 місяців тому

    Vaah su bhagan gaayu che
    Janeta ne tole koi na avve
    Aa che apdi sanskruti🙋👌👌

  • @shubhamprajapatipradipbhai5140
    @shubhamprajapatipradipbhai5140 8 місяців тому +1

    જનેતા ની તોલે કોઈ ના આવે અને જીવવું થોડું ને મારે કોનાથી બગાડવું સરસ સાહેબ આપણે જિંદગીનો મર્મ સમજાવી દીધેલો છે ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ બંદગી

  • @RameshThakor-ci2cj
    @RameshThakor-ci2cj 3 роки тому +2

    Vah

  • @nitagodhani3601
    @nitagodhani3601 10 місяців тому +3

    જયારે પણ માં યાદ આવે ત્યારે સાંભળી ને... એક વાર રડી લવ છું... માં જેવું કોઈ હોઈ જ ના શકે દુનિયાં માં...

  • @gunvantsinhchauhan6702
    @gunvantsinhchauhan6702 9 місяців тому +1

    Jordar

  • @amanvikani4126
    @amanvikani4126 4 роки тому +6

    વિનોદ કરસન વિકાણી ગામ ટંકારા દેવીપુજક મને મારો મલક બહુ યાદ આવે છે જ્યારે વરસાદ પડે ત્યારે મને દેશ ગમે છે કે જીવવું ગમે ત્યાં પણ મૃત્યુ દેશમાં થાય એવી ભગવાન સર્વ ભગવાન યાદ કરું છું

    • @jayeshkumarofficial.250
      @jayeshkumarofficial.250 4 роки тому

      Bhale devipujak bhale...👍👍👌

    • @nitinmoladiya232
      @nitinmoladiya232 4 роки тому

      Jay mataji
      કેમ તમે ક્યા મલક મા છો
      Nitin Moladiya

    • @bhratparmar1889
      @bhratparmar1889 2 роки тому +1

      વરસાદ પડેને દેશ યાદ આવે સે મતલબ કે
      રહેવા મા મુશ્કિલ પડે અને દેશ યાદ આવે આ
      દેશ ભક્તિ ના કહેવાય વિનોદભાઈ
      દેશ વિદેશ. ના કોય પણ જગ્યાએ રહો પોતાનો શ્વાથ મૂકીને દેશ ના હિતમાં કોઈ કામ કરો અથવા કોઈ નિર્ણય લો તે દેશ ભગતી કહેવાય

  • @mahipatsinhjadeja8398
    @mahipatsinhjadeja8398 Місяць тому

    કેટલું સુંદર લાગે છે, હૃદય ના ધબકારા જેવું 🎉

  • @vinodlalani3009
    @vinodlalani3009 7 місяців тому +1

    મારી માતા ના તોલે કોઈના આવે❤❤❤❤❤

  • @shubhgaming2146
    @shubhgaming2146 3 роки тому +1

    Khare khar janeta ni tole koy no aave

  • @jaygoga2437
    @jaygoga2437 5 років тому +8

    માં ઈ માં બીજા વગડાના વા

  • @ashapanchal1599
    @ashapanchal1599 2 роки тому

    Super dupar

  • @m.n.parmar3687
    @m.n.parmar3687 3 роки тому +4

    Wah jayho 🙏🎉

  • @aalabhaiahir127
    @aalabhaiahir127 4 роки тому +3

    Supar hit bhajan...maa te maa bija bdha vagda na vaa

  • @bholurabari1944
    @bholurabari1944 4 роки тому +3

    Vah niranjan pandya Tamara Mata pita ne dhanya che

  • @saifeesolanakisaifeesolana7006
    @saifeesolanakisaifeesolana7006 2 роки тому +2

    Supper

  • @baraiyagiradharbhai9495
    @baraiyagiradharbhai9495 2 роки тому +2

    🙏🙏 Radhe Radhe Niranjan bhai

  • @ravinayi6900
    @ravinayi6900 5 років тому +13

    વાહ નિરંજન પંડ્યાજી ખૂબ જોરદાર ભજન ગાયુ આપે "જનેતાની તોલે કોઈન આવે".આ ભજન વિશે એના વખાણ કરવા મારી જોડે કોઈ શબ્દ નથી.ખૂબ જોરદાર ભજન છે

  • @gohelvishal5695
    @gohelvishal5695 Рік тому +20

    માં માટે કોઈ શબ્દ નથી 🙏 એતો જેને માં ના હોય એનેજ ખબર પડે ભાઈ

  • @Mukeshgiri_Vlogs_Chanel_BK
    @Mukeshgiri_Vlogs_Chanel_BK 4 роки тому +3

    Vah bhagat vaah

  • @Hemant-xd5xo
    @Hemant-xd5xo 2 роки тому +1

    વાહ નિરંજન ભાઈ. હા ભાઈ હા મોજ હો

  • @nareshbhil4655
    @nareshbhil4655 3 роки тому +3

    નરેશ ભીલ

  • @bhikhabhaiparmar1633
    @bhikhabhaiparmar1633 2 роки тому +2

    Vah bha vah kya bat he naish

  • @radhekrishnradhekrishn269
    @radhekrishnradhekrishn269 2 роки тому +2

    Maa baap a Bhagwan nu biju roop se..🙏🙏🙏

  • @nidhibhanushali8798
    @nidhibhanushali8798 4 роки тому +47

    વાહ અંતર ને સ્પર્શી જાય આવા ભજન છે પંડ્યા સાહેબ તમારા ભજન સાંભળી ને મનને શાંતિ થાય છે. 🙏👌

  • @hiteshprajapatihitesh7034
    @hiteshprajapatihitesh7034 5 років тому +6

    વાહ આપણા ગુજરાત નુ ગૌરવ

  • @JasuPatel-r1w
    @JasuPatel-r1w 7 місяців тому +1

    Saras niranjan pandya ji
    Satya aj 6

  • @harimori8106
    @harimori8106 3 роки тому +4

    Hariya mori

  • @joshijitendra2577
    @joshijitendra2577 3 роки тому +4

    નયનો ના નીર નીસરી કયારે વહી ગ્યા..સુરતા યે ના રહી .ધન્ય હો.

  • @vijaykoriya2042
    @vijaykoriya2042 2 роки тому +1

    Vad niranjan Pandya bahuj sara bhajan sambhar vani maja aave manma Ghana moj aave aavane aava Juna bhajan gata rehjo bahuj aabhar

  • @heenachawda4039
    @heenachawda4039 3 роки тому +10

    😭😭बोव सरस छे आ भजन

  • @yogeshsolanki3326
    @yogeshsolanki3326 2 роки тому +5

    વાહ ખુબ સરસ ભજન 🙏🙏

  • @rajendrabhaikotecha8389
    @rajendrabhaikotecha8389 6 років тому +8

    Niranjan Dav. Avu Kahvani Padi gai Tev. Ramshiv dhun suni Aapki. Baki Badha Wave... Jai Gurudev Jai Siyaram

  • @makvanaranjitbhaihirabhaim7610
    @makvanaranjitbhaihirabhaim7610 5 років тому +3

    Ha Gujarat ha

  • @YaduveerAhir-m7k
    @YaduveerAhir-m7k Рік тому

    માં એ માં બીજા વગડાના વા મારી માતા ને તોલે કોઈ ના આવે.....❤❤❤❤❤❤❤❤❤❤😘😘😘😘😘😘😘😘

  • @dharmendrasinhjadeja8805
    @dharmendrasinhjadeja8805 4 роки тому +2

    બૌવ સુદંર ભજન છે

  • @thakordinesh1573
    @thakordinesh1573 4 роки тому +3

    Jay mataji Maa ne Bhagavan thi moto Adhikar Se Maa te maa

  • @jivanbhaisavseta9398
    @jivanbhaisavseta9398 Рік тому +1

    શબ્દ આર હૈં શબ્દ પાર હૈ સંત વાણી કા શબ્દ પિછાણના હૈ 🙏🚩🚩🚩🙏

  • @makvanadashrath4178
    @makvanadashrath4178 3 роки тому +6

    👌👌🙏🙏🙏🙏

  • @sanjaychaudhari1048
    @sanjaychaudhari1048 2 роки тому

    Vah saheb tame aasuda Lavi didha jay ho🙏🏼🙏🏼

  • @skmusic9887
    @skmusic9887 4 роки тому +6

    માં તે માં બીજા બધા વગડા ના વા.....સરસ ભજન સે

  • @vasavavasavakalidas477
    @vasavavasavakalidas477 5 років тому +3

    જભરૂ સરસ ભજન

  • @સમદર્શીપરિવારપરસોડા

    Jay guru Maharaj vala

  • @nimavathiren8105
    @nimavathiren8105 3 роки тому +8

    Miss you mammy 😭😭

  • @jayprakashbhaikhant549
    @jayprakashbhaikhant549 2 роки тому

    🙏🙏maa🙏🙏

  • @mohanlalbhadra9614
    @mohanlalbhadra9614 3 роки тому +21

    વાહ બહુજ સરસ ભજન ગાયો છે,, નિરંજન પંડયા ભાઈ તમો,, સાંભળનારા સૌને પોતાના જનેતા ની યાદ તાજી કરાવી છે,,, ખુબ ખુબ અભિનંદન,,👏👏, તમોને અને તમારા અમૃત વાણી ને નતમસ્તક વંદન,,,, 🙏🙏🙏

  • @AnilsinhZala-hz1vz
    @AnilsinhZala-hz1vz 7 місяців тому

    Maa

  • @vipulbaria6488
    @vipulbaria6488 4 роки тому +6

    Maa na tole koy na Avi sake ...
    Jay guru maharaj....

  • @verybeautifulvideokirti3946
    @verybeautifulvideokirti3946 4 роки тому +3

    Wahhh

  • @jitendrabhalala473
    @jitendrabhalala473 Рік тому

    Exlent Bhajan Janeta ni tole koi n aave

  • @dineshbhaichudasama7848
    @dineshbhaichudasama7848 4 роки тому +2

    વાહ

  • @ekterasaath.5518
    @ekterasaath.5518 3 роки тому +7

    😭😭
    Maa oi maa😭😭

  • @VINIT302
    @VINIT302 3 роки тому +1

    સાહેબ રોવરાવી દે એવું ભજન

  • @gogaramdigitalpatan2161
    @gogaramdigitalpatan2161 3 роки тому +1

    સાહેબ દુનિયા ની કહેવત છે માં એ માં બિજા વગડા ના વા માં તો દુનિયા નું મોટું રત્ન છે સાહેબ

  • @chetangadhiya8766
    @chetangadhiya8766 2 роки тому +4

    વાહ નિરંજન ભાઈ બહું સરસ ભજન છે તમારો અવાજ સાંભળીને આનંદ થયો છે

  • @shaileshanavadiya7337
    @shaileshanavadiya7337 4 роки тому +11

    Maa e maa 👏👏

  • @chandrakantjoshi6635
    @chandrakantjoshi6635 2 роки тому

    Maaaaaasa

  • @piyushrathod3962
    @piyushrathod3962 Рік тому

    ધન્યવાદ નિરંજનભાઈ

  • @9vala548
    @9vala548 5 років тому +7

    nice bhajan I like this

  • @Jaydev_rabari30
    @Jaydev_rabari30 Рік тому +2

    અદભુત અવાજ...

  • @baldevsumbad5865
    @baldevsumbad5865 Місяць тому

    Maa aetle bhgwan

  • @bhartitrivedi9338
    @bhartitrivedi9338 2 роки тому

    Maa a bagvaan nu bijuo Roop che ,maa ni tole koi na aavi sake ,Sara's bahjan ,thanx,

  • @gpgajjar2585
    @gpgajjar2585 Рік тому

    વાહ વાહ વાહ

  • @રાજા.જોગણી
    @રાજા.જોગણી 2 роки тому

    માં

  • @sureshbharvad6009
    @sureshbharvad6009 4 роки тому +14

    💯%vaat sachi Mari mata ni tole joy na save jay ho mother father selute niranjanbhai

  • @balkrishnavadajwala9214
    @balkrishnavadajwala9214 5 років тому +4

    Maa te Maa bija vagda na Vaa.... Superbb bhajan

  • @vyasjn2025
    @vyasjn2025 3 роки тому

    સુપર

  • @haresh1278
    @haresh1278 6 років тому +3

    Jay Ho Santvani

  • @gunvantsinhchauhan6702
    @gunvantsinhchauhan6702 9 місяців тому

  • @prakash_official_3_
    @prakash_official_3_ 6 місяців тому

    Wow Beautiful

  • @DineshKumar-lk3kk
    @DineshKumar-lk3kk 6 років тому +2

    super bhajan se badha. .

  • @jaymahaklimaa45
    @jaymahaklimaa45 2 роки тому

    👌👌👌👌

  • @alpeshbukoliya3372
    @alpeshbukoliya3372 4 роки тому +3

    માં તે માં બીજા વગડા ના વા.

  • @ashokbhaisonara6453
    @ashokbhaisonara6453 3 роки тому +3

    👌👌👌

  • @BharatSolanki-yg1pq
    @BharatSolanki-yg1pq 5 місяців тому +1

    માલા વીના કંસારસુનો તેમ મા વીના સંસાર સુનો

  • @mitaljasmin9847
    @mitaljasmin9847 Рік тому

    વા........હ ભાઇ વાહ..
    Miss u mummy😢...

  • @mspatel1118
    @mspatel1118 Рік тому +2

    સુંદર ભજન 🙏

  • @alpeshprajapati9245
    @alpeshprajapati9245 4 роки тому +3

    Maa etle viswa akhu avi Jay

  • @anilparmar3321
    @anilparmar3321 3 роки тому +1

    Vahhhhh

  • @baldevpatel9701
    @baldevpatel9701 5 років тому +1

    Vah nirnjan pandya vah

  • @Chauhangautam7622
    @Chauhangautam7622 4 роки тому +2

    Saras

  • @ramdevgorad427
    @ramdevgorad427 4 роки тому +3

    માં ઇ માં બાકી બીજા વગડાના વા...

  • @sheldiyaviren2479
    @sheldiyaviren2479 4 роки тому +7

    I love maa paa

  • @jitendrabhaiahir5887
    @jitendrabhaiahir5887 3 місяці тому

    Mara dikara ni matana atmane shanti male

  • @stupidnil4810
    @stupidnil4810 5 років тому +5

    Mari mata ji na tole sachej koi na aave

  • @makvanaranjitbhaihirabhaim7610
    @makvanaranjitbhaihirabhaim7610 5 років тому +4

    Ha bapu ha

  • @muruodedra2204
    @muruodedra2204 3 роки тому +1

    હા ભાઈ

  • @suhagchaudhary3949
    @suhagchaudhary3949 2 роки тому

    🙏🙏jay ho

  • @babubhaicauhan5311
    @babubhaicauhan5311 2 роки тому

    ભજન તો ભજન વાહ ભાઈ

  • @maaaaashapurachanel2543
    @maaaaashapurachanel2543 2 роки тому +1

    🙏🙏🙏

  • @VINIT302
    @VINIT302 3 роки тому +5

    મારા દાદા રોજ આ ભજન વગાડતા મારા દાદા ની બોવ યાદ આવે I miss you dada

  • @dhanrajrathod5282
    @dhanrajrathod5282 5 років тому +4

    jay ho

  • @mmveducation3499
    @mmveducation3499 3 роки тому +3

    oho

  • @BhaveshPatel-fi5wg
    @BhaveshPatel-fi5wg 3 роки тому

    નિરંજન પંડ્યા ગુજરાત નું ગૌરવ

  • @maphabhaigamara1423
    @maphabhaigamara1423 5 років тому +2

    Jay ho santvaani