મફતમાં મળતા સરગવાનું મૂલ્ય સમજો તો સોનુ| The benefits of moringa leaves | best super food |drumstick

Поділитися
Вставка
  • Опубліковано 29 тра 2023
  • મફતમાં મળતા સરગવાનું મૂલ્ય સમજો તો સોનુ| The benefits of moringa leaves | best super food |drumstick
    **************
    Tresure foodzz is design for fooding. In this channel you can find unique recipe that can not be seen ever. You can find exact measurement for ingredient during making of food. I m sure if you will make food by following procedure of my channel you will get exact yield as you watch in my channel.
    _____________________
    Recipe:- Moringa Thepla/ સરગવાના થેપલા /સરગવાના
    પરોઠા
    #moringa_paratha #The_benefits_of_moringa_leaves #best_super_food #treasurefoodzz #nirali_dudhat_recipe #gujarati_food #gujrati_thepla #thepla #dudhina_thepla #Methi_na_thepla #how_to_make_morning_a_leaves_paratha #moringa_leaves_recipe #Moringa_paratha #Moringa_leaves_recipe #સરગવાના પરોઠા #સરગવાના_થેપલા #સરગવાની_રેસીપી #સરગવાનો_ઉપયોગ #સરગવાના_ફાયદા #સરગવાના_પાનનો_ઉપયોગ #સરગવાના_પાનનો_કેવી_રીતે_ઉપયોગ_કરવો? #સરગવાના_પાન_નું_શું_બને?
    ____________________________
    Other Links
    • વાનગી ઓછી પડી રોટલી ઘટ... વાનગી ઓછી પડી રોટલી ઘટશે ને વજન ઉતરી રોગો પણ દૂર રહેશે | saragva nu shaak | drumstick curry
    • લાઈવ ઢોકળા આ રીતે બનાવ... લાઈવ ઢોકળા આ રીતે બનાવશો તો આથો લાવી, નહીં જ બનાવો | live Dhokla | instant dhokla |‎@Treasure Foodzz
    • ઇન્સ્ટન્ટ અથાણાનો મસાલ... ઇન્સ્ટન્ટ અથાણાનો મસાલો બનાવવાની રીત |Gujarati pickle masala recipe | pickle masala |Treasure foodzz
    • લારી જેવો ચટપટો ટેસ્ટી... લારી જેવો ચટપટો ટેસ્ટી રગડો અને એકદમ ક્રિસ્પી પેટીસ | Ragda pattice | ragda chat | Aloo tikki chaat
    • લાઈવ ઢોકળા આ રીતે બનાવ... લાઈવ ઢોકળા આ રીતે બનાવશો તો આથો લાવી, નહીં જ બનાવો | live Dhokla | instant dhokla |‎@Treasure Foodzz
    • સ્ટેશને મળતી મોમાં પાણ... સ્ટેશને મળતી મોમાં પાણી લાવી દે તેવી પૂરી ભાજી | poori bhaji | aloo bhaji recipe |aloo curry recipe
    • Traditional Gujarati f... Traditional Gujarati farsan- Idada | surti Idada | સુરતી ઇદડા | white Dhokla | @Treasurefoodzz
    • લારી જેવા એકદમ ચટપટા ત... લારી જેવા એકદમ ચટપટા તીખા અને ખસતા ઘુઘરા બનાવવાની સિક્રેટ રીત | Jamnagar na tikha ghughra | ghughra

КОМЕНТАРІ • 77

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 10 місяців тому +7

    ખુબ જ સરસ માહિતી બેન સરગવો શાકભાજી એટલે ખુબ જ ગુણવત્તા વાળી સાકભાજી 👍👌👌

    • @TreasureFood
      @TreasureFood  10 місяців тому +1

      હા ખૂબ ગુણકારી સરગવો તમારો ખૂબ ખૂબ આભાર 🙏

  • @shirishdholakia6688
    @shirishdholakia6688 Рік тому +8

    સરગવાના પાનનો સરસ ઉપયોગ સાથે healthy tips આપવા માટે આભાર

    • @TreasureFood
      @TreasureFood  Рік тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏

  • @shrimalitamanna1505
    @shrimalitamanna1505 Рік тому +6

    👌🏻ખુબ સરસ માહિતી આપી સરગવાના પાન ના થેપલા બનાવ્યા હતા વાનગી હરીફાઈ માં મારો બીજો નંબર આવેલ

    • @TreasureFood
      @TreasureFood  Рік тому

      અરે વાહ ખૂબ ખૂબ અભિનંદન મારી રેસીપી તમને ઉપપોગી થઈ એ માટે તમારો ખુબ ખુબ આભાર અને મારી ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહેજો 🤗🙏😊

  • @valabapuvalabapu6588
    @valabapuvalabapu6588 10 місяців тому +4

    ખુબ જ સરસ છે આ પ્રકારની રેસિપી 😊

    • @TreasureFood
      @TreasureFood  10 місяців тому

      તમારો ખૂબ ખૂબ આભાર 🙏

  • @bedcodno15
    @bedcodno15 4 місяці тому +2

    અમારા તરફથી સસકરાઈબ મલે છે ખૂબજ સરસ માહિતી આપી

    • @TreasureFood
      @TreasureFood  4 місяці тому

      તમારો ખુબ ખુબ આભાર 🎉

  • @kananichampaben1748
    @kananichampaben1748 Рік тому +7

    ખુબ સરસ માહિતી તમે આપી

    • @TreasureFood
      @TreasureFood  Рік тому +1

      તમારો ખુબ ખુબ આભાર

  • @babusinhrathod5753
    @babusinhrathod5753 Рік тому +4

    Khub saras

  • @jivanyatra6600
    @jivanyatra6600 Рік тому +40

    બેન ઘણા વીડિયો જોયા તમારી બોલી ખૂબજ મીઠી છે સરગાવાના પાનનો હું બહુ ઉપયોગ કરું છું ઘરે પણ ઉગાડ્યો છે શોર્ટ વીડિયો પણ અપલોડ કર્યો છે .❤

    • @TreasureFood
      @TreasureFood  Рік тому +10

      તમારો ખુબ ખુબ આભાર ખરેખર શરીર માટે સરગવો ખૂબ જ ગુણકારી વનસ્પતિ છે આવી જ રીતે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો 🤗🙏

  • @pawarmahesh8464
    @pawarmahesh8464 9 місяців тому +1

    Khub sarsh Ben mahiti aposho dhnyavad ❤😊

    • @TreasureFood
      @TreasureFood  9 місяців тому

      Tamaro khub khub abhar 🙏🙏

  • @narvatpatel2876
    @narvatpatel2876 Рік тому +2

    ખુબ ઉપયોગી માહિતી છે

    • @TreasureFood
      @TreasureFood  Рік тому +1

      તમારો ખુબ ખુબ આભાર

  • @solankiyogendrabhai1139
    @solankiyogendrabhai1139 Рік тому +5

    ખૂબ સરસ માહિતી 👍

    • @TreasureFood
      @TreasureFood  Рік тому +1

      તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ 🙏

  • @geets31
    @geets31 Рік тому +2

    Are wahhh khub j saras thank u didi tmara badhaj video bouj mast hoy chhe

    • @TreasureFood
      @TreasureFood  Рік тому

      Thank you so much for your warm wishes ❤️Stay connected with my channel🤗🙏

    • @udesinhroz1005
      @udesinhroz1005 Рік тому

      *SWARG na KALPVRUKSH
      jevo SARAGVO.....? SWARG
      no Apbhransh= saragvo...
      thai gayo chhe.. original
      .name SWARG j.chhe......pranamji Pranamji

  • @varshathakor1570
    @varshathakor1570 11 місяців тому +2

    ખૂબ ખૂબ સરસ

    • @TreasureFood
      @TreasureFood  11 місяців тому

      તમારો ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @VIPULKUMARKHANIYA-pp3gp
    @VIPULKUMARKHANIYA-pp3gp Рік тому +2

    👌👌👌👌

  • @latapurani2372
    @latapurani2372 Рік тому +3

    👌

  • @SakxiVadher
    @SakxiVadher 9 місяців тому +1

    👌👌👌

  • @MahendraTalar-it3wc
    @MahendraTalar-it3wc 4 дні тому

    Ben sargvathi Mane faydo thayo pan Tamara jeva banavava da hoy to aeni maja alag Aave ho to tamne lavava mate shu upai karvo ae batone

  • @kalubhaisakliyakalubhaisak3077

    ખુબ સરસ માહિતી આપોછો બહેન

    • @TreasureFood
      @TreasureFood  Рік тому +1

      તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ🙏

  • @vyaskrishna6984
    @vyaskrishna6984 8 місяців тому

    Wha sarash mahiti aapi sargvaano ane kadvaa limdaa ne sukhvi teno paaudar banavi mara Hasbandne daaya bitish che to aapu chu sarash mahiti aapi

  • @altafsindhi4871
    @altafsindhi4871 5 місяців тому +3

    Punarnava vise Pan Gujarati ma mahiti muko tevi nmrr vinti chhee........

    • @TreasureFood
      @TreasureFood  5 місяців тому

      Chokks tamaro khub khub abhar 🙏

  • @manjulabenpatel388
    @manjulabenpatel388 9 місяців тому +1

    Best👌

  • @bharatupsariya2399
    @bharatupsariya2399 Рік тому +3

    Jay mataji

  • @ritapalan1257
    @ritapalan1257 Рік тому +5

    Test vaice sara chy pan vitamin na madey juce pivay

    • @TreasureFood
      @TreasureFood  Рік тому

      Ha ,pn badha ne juice nathi bhavto aapne khyal chhe to pilaye pn balko nahi pive to thepla, rotli, paste banavi dal k chutney pn banavi shkay 🤗 Thanks a lot for your lovely response 🤗

    • @TreasureFood
      @TreasureFood  Рік тому

      ua-cam.com/video/4JZ42S4Y7Ds/v-deo.html સરગવાનું જ્યુસ

  • @divyrajsinhrathod8452
    @divyrajsinhrathod8452 Рік тому +2

    Vare nice 👍

    • @TreasureFood
      @TreasureFood  Рік тому

      Thank you so much for your lovely response 🙏 pl stay connected with my channel 🤗

  • @nitaparmar4322
    @nitaparmar4322 Рік тому +4

    Nice

    • @TreasureFood
      @TreasureFood  Рік тому

      Thank you so much for your lovely response and stay connected with my channel 🤗🙏

  • @pritipatel7742
    @pritipatel7742 Рік тому +5

    So yummy nice recipe 😋

    • @TreasureFood
      @TreasureFood  Рік тому

      Thank you so much for your lovely response 🤗

    • @minaxigandhi8246
      @minaxigandhi8246 Рік тому

      Very nice recipe So yummy 👌👍 Thanks mam Jsk🙏💐

    • @nikhilshah9087
      @nikhilshah9087 Рік тому

      @@minaxigandhi8246 1 in queens I'll? ..

  • @kthakkar2328
    @kthakkar2328 Рік тому +2

    Saru kevay mne to khbrj noti srgvano atlo upyog

    • @TreasureFood
      @TreasureFood  Рік тому

      Ha khub upyogi chhe.tamaro khub khub abhar 🙏

  • @malabhaiayar8767
    @malabhaiayar8767 4 місяці тому

    Kharo saragva na pan khava thi nuksan shu thay chhe

  • @dharmisthasatani7761
    @dharmisthasatani7761 Рік тому +2

    Pragnancy me use kr skte he?

    • @TreasureFood
      @TreasureFood  Рік тому

      Apne doctor se poochh kar kha sakte hain. Kyunki aapka body kaisa hai vah usko jyada pata hota hai🤗tx for lovely response and stay connected with my channel

  • @babusinhrathod5753
    @babusinhrathod5753 Рік тому +1

    Ava bija vidiyo moklo

  • @mayankdesai1938
    @mayankdesai1938 Місяць тому +1

    હેલ્થી વાનગી માં ખુબ તેલ મૂકીને unhealthy કરી દીધી ---

    • @TreasureFood
      @TreasureFood  Місяць тому

      તેલ વીના પણ બનાવી શકો

  • @geets31
    @geets31 Рік тому +2

    Didi tme gujratma kya raho chho pls mne jnavso

    • @TreasureFood
      @TreasureFood  Рік тому +1

      Thank you so much for your lovely response Hu vadodra rahu chhu ame Kathiyawad na

  • @atulkumarkatira4219
    @atulkumarkatira4219 Рік тому +1

    Mafatma kya made chhe?

    • @TreasureFood
      @TreasureFood  Рік тому

      Aapni aas- pas ni society ke mohalla ma Mali jashe hu avi rite j lavi chhu

  • @user-hb5tr4eo5q
    @user-hb5tr4eo5q 4 місяці тому

    અમે સરગવાનો પાવડરનો
    ઉકારો દરરોજ પીવીએ છીએ

  • @heelpatel9095
    @heelpatel9095 Рік тому

    કાચરી શું છે.... કઈ રીતે બને??

    • @TreasureFood
      @TreasureFood  Рік тому

      કાચરી એટલે અમુક એવા શાકભાજી કે તેને મીઠું હળદર અને છાશ ઉમેરીને સુકવીને પછી તેને તળી અથાણા તરીકે તમે તેને ખાઈ શકો અને ખાવામાં તે ક્રિસ્પી લાગે છે. જો તમે ગુજરાતના કાઠીયાવાડમાં જાઓ તો ત્યાં અથાણા તરીકે વર્ષોથી ખવાઈ છે. મારા પ્લેલિસ્ટમાં તમે "પીકલ" વિભાગમાં ઘણી બધી કાચરીરેસિપી ઓ મેં મૂકી છે તે તમે ત્યાં જોઈ શકો છો અને નીચે એક લિંક આપું છું એ ખોલીને એકવાર ચોક્કસ જોજો. ua-cam.com/video/_G4_WgBTVdc/v-deo.html&feature=share9

  • @hansaruparelia2557
    @hansaruparelia2557 Рік тому +4

    👌👌

    • @TreasureFood
      @TreasureFood  Рік тому

      તમારો ખૂબ ખૂબ આભાર 🙏