નક્કી કરો સ્વર્ગમાં જવું કે નર્કમાં | કિર્તન લખ્યું | Gujarati Bhajan | શ્રાદ્ધ ભજન | shradhanjali

Поділитися
Вставка
  • Опубліковано 13 вер 2022
  • નક્કી કરો સ્વર્ગમાં જવું કે નર્કમાં | કિર્તન લખ્યું | Gujarati Bhajan | શ્રાદ્ધ ભજન | shradhanjali
    🌹🌹🌹🌹ભજન 🌹🌹🌹
    વૈકુંઠ ધામ જાવું કે નરક ખાણ જાવું
    કર નક્કી કર તારે કેવા મારગડે જાવું...
    સ્વર્ગ લોક જાવું કે નર્ક લોક જાવું
    કર નક્કી કર તારે કેવા મારગડે જાવું
    વૈકુંઠ જાવું રે હોય તો જવાય છે પણ સતકર્મ હોય તો જવાય છે
    સવારે ઉઠો વેલા વેલા
    કરો માવતરની સેવા
    સેવા વૈકુંઠ લઈ જાય
    વૈકુંઠ ધામ જાવું કે નરક ખાણ જાવું....
    સુખ જોતું રે હોય તો સુખ આપો
    ઈ તો દઈને લેવાનું છે સાચું
    એની દુનિયા ને છે જાણ
    જીવ તું મન થી વિચાર
    તારે જાવું વૈકુંઠધામ
    વૈકુંઠ ધામ જાવું કે નરક ખાણ જાવું
    સ્વર્ગ લોક જાવું કે નર્ક લોક જાવું કર નક્કી કર તારે કેવા મારગડે જાવું
    લક્ષ ચોરાશી નરક ની ખાણ છે એના દ:ખ ની દનિયા ને
    લક્ષ ચોરાશી નરક ની ખાણ છે
    એના દુઃખ ની દુનિયા ને જાણ છે
    યમદૂતો નો માર દયા નહિ લગાર
    કષ્ટ સેહવું પડશે ભાઈ
    વૈકુંઠ ધામ જાવું કે નરક ખાણ જાવું....
    સત્ય સમજી ને આવો સત્સંગ માં
    વાલો આવશે એક જ પલ માં
    વાલો આવશે તારી વ્હાર
    એમાં શંકા નહિ જરાય
    રામ રામ જપ કે શિવ શિવ જપ
    કર નક્કી કર તારે કેવા મારગડે જાવું
    વૈકુંઠ ધામ જાવું કે નરક ખાણ જાવું...
    #vaikunth
    #vaikunth dham javu ke narak khan javu
    #વૈકુંઠ ધામ જાવું કે નરક ખાણ જાવું
    #વૈકુંઠધામ જવું કે નરકખાન જવું
    #નક્કી કર સ્વર્ગમાં જવું છે કે નર્કમાં
    #વૈકુંઠ ધામ જાવુ કે યમપુરી જાવું
    #vasantben_nimavat
    #surekhabenpanchal
    #jalarambhajanmandalhimatnagar
    #gujaratibhajan2022
    #gujaratibhajan
    #bhajan
    #gujaratisong
    #gujaratikirtan

КОМЕНТАРІ • 24

  • @renukakachiya9869
    @renukakachiya9869 Рік тому +3

    🙏🌹🌹❤️

  • @radhegovind4047
    @radhegovind4047 Рік тому +1

    Jsk🙏👌👍

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  Рік тому

      Thanks,કોકિલાબેન કૉમેન્ટ્સ માટે તમારો ખુબ ખુબ આભાર, 🙏🙏🙏🙏🙏જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

  • @JagrutiPatel-xq4rw
    @JagrutiPatel-xq4rw Рік тому +1

    Very nice 👌👌👌

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  Рік тому

      Thanks, કૉમેન્ટ્સ માટે તમારો ખુબ ખુબ આભાર, 🙏🙏🙏🙏🙏જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

  • @meenabanabhajan7486
    @meenabanabhajan7486 Рік тому +1

    ખૂબ સરસ બહેનો👌🏻👌🏻👌🏻
    જય સ્વામિનારાયણ🙏🏻

    • @ramsinghpatel3530
      @ramsinghpatel3530 Рік тому +1

      ખૂબ ખૂબ ધન્યવાદ

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  Рік тому

      Thanks, કૉમેન્ટ્સ માટે તમારો ખુબ ખુબ આભાર, 🙏🙏🙏🙏🙏જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  Рік тому

      Thanks, કૉમેન્ટ્સ માટે તમારો ખુબ ખુબ આભાર, 🙏🙏🙏🙏🙏જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

  • @jyotsanabenprajapati5289
    @jyotsanabenprajapati5289 Рік тому +2

    Super

    • @meenabanabhajan7486
      @meenabanabhajan7486 Рік тому

      Thanks 🤗😇

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  Рік тому

      Thanks, કૉમેન્ટ્સ માટે તમારો ખુબ ખુબ આભાર, 🙏🙏🙏🙏🙏જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

  • @bhartisharma9393
    @bhartisharma9393 Рік тому +1

    सरस भजन छे

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  Рік тому

      Thanks, Bhartiben કૉમેન્ટ્સ માટે તમારો ખુબ ખુબ આભાર, 🙏🙏🙏🙏🙏જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

  • @jayshreesarvaiya8082
    @jayshreesarvaiya8082 Рік тому +1

    👌🙏👍🌹

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  Рік тому

      Thanks, કૉમેન્ટ્સ માટે તમારો ખુબ ખુબ આભાર, 🙏🙏🙏🙏🙏જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

  • @sangitavaghani8859
    @sangitavaghani8859 Рік тому +1

    મસ્ત ભજન છે હો દીદી 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻⚘

  • @shardadaiya1210
    @shardadaiya1210 Рік тому +1

    So nice

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  Рік тому

      Thanks, કૉમેન્ટ્સ માટે તમારો ખુબ ખુબ આભાર, 🙏🙏🙏🙏🙏જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

  • @ramsinghpatel3530
    @ramsinghpatel3530 Рік тому +2

    ખૂબ સરસ ભજન

    • @meenabanabhajan7486
      @meenabanabhajan7486 Рік тому +1

      આભાર🤗😇

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  Рік тому

      Thanks, કૉમેન્ટ્સ માટે તમારો ખુબ ખુબ આભાર, 🙏🙏🙏🙏🙏જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  Рік тому

      Thanks, કૉમેન્ટ્સ માટે તમારો ખુબ ખુબ આભાર, 🙏🙏🙏🙏🙏જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏