Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne diwali ne besata varas ni shubh kamna ne tame kidhu ke fui ni dikri nu avsan thayu bhagwan ena aatma ne santi aape ne have somiya ne nitiya diwali karva aaviya saru lagiyu ne have dana chola nu shak ne rotali jamavat ho vadi ni aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🌹🙏❤❤❤❤❤❤❤❤
Jai shree Krishna seetaram 🙏 baa ne bapu ni family everyone.. om shanti 🙏..ben rotla mast banavya sathe chola nunshak moj ho somya ne ditya avi ladkiyu thi ghr bharyu lagey drown short thi wadi ne ghr beautiful lagechey
Sita ram tamari sister na samachar jani dhuk thyu bhagavan temani atma ne shanti aape 🙏🏼in advance happy new year tamaru new year saru jay tevi bhagavane ne prathna Ava nava video mukta rehjo jai shree krishna 🙏🏼 USA Texas thi alka 🙏🏼❤️
જય સીયારામ🙏 તમે ગઈકાલના વ્લોગમાં કિધુતુ એ મારા માટે તો સો ટકા સાચું છે. શહેર છોડીને તમારી વાડી જેવી જો વાડી હોય તો હું પણ એ જીવનશૈલી જ પસંદ કરું. તમે જે આ બધું જે ઉભું કર્યું છે એ મને તો nandanvan જ લાગે છે!! ખૂબ જ ગમે છે મને તો . શુધ્ધ હવા , ખોરાકઅને પાણી વાહ ભાઈ વાહ . આ બધું અને સાથે આટલો પરિશ્રમ હોય તો જિંદગીના દસ વર્ષ વધી જાય ભાઈ. ભાવનગર થી તમારી વાડી કેટલી દૂર છે??? એક વખત ચોક્કસ આપની ને બેનની સાથે મારી ખૂબ જ એવી પ્રિય એવી વાડીની મુલાકાત લેવી છે. ને એમાં વળી રાધા ને એની બાદુડી આવીગઈ વાહ વાહ👌👍
બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી.. આપ તથા આપના નવું વર્ષ સર્વ પ્રકારે કલ્યાણકારી, મંગલમય અને જીવનમાં ખૂબ ખુશી આપે તેવી શુભેચ્છા... નવું વર્ષ આપને તન, મન અને ધનથી તંદુરસ્ત રાખે એવી શુભકામના સાથે નુતન વર્ષાભિનંદન... દુઃખદ ઘટના સાંભળી ને દુઃખ થયું.. દિવંગત આત્મા ને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ અર્પે એવી ઈશ્વર ને પ્રાર્થના.. નવલદાન ગઢવી જામ ખંભાળીયા દેવભૂમિ દ્વારકા
Tamaru name nathi khabar pan tame rotLa gitaben jeva j banavya che very nice tamara husband tamene babubhai Gitaben ne help kare che tem help kare che nice video USA Texas thi alka sita ram 🙏🏼❤️
સરસ રોટલા બનાવ્યા ગીતાબેન તમારા પુત્રવધુએ
વાહ દિત્યા સીતારામ બેટા બવ સરસ બોલે છે અને બીજૂ કે તમારા બેન ના આત્મા ને ભગવાન ભોળાનાથ શાંતિ આપે એવી પ્રાર્થના ઓમ શાંતિ,
Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne diwali ne besata varas ni shubh kamna ne tame kidhu ke fui ni dikri nu avsan thayu bhagwan ena aatma ne santi aape ne have somiya ne nitiya diwali karva aaviya saru lagiyu ne have dana chola nu shak ne rotali jamavat ho vadi ni aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🌹🙏❤❤❤❤❤❤❤❤
રોટલા મસ્ત બનાવ્યા..રાત્રે ચોળા વાયુ કરે......મસ્ત જીવન...સરોજબેન...પંચાલ....મુંબઈ..
.થી 🙏🙏🙏🙏👌👌👌♥️♥️
Jay swaminarayan 🙏🏻
દાદા દિવાળી ની શુભકામના તમને અને તમને તમારા પરિવારને તમારા તમારા બ્લોગ જોયા ને બહુ મજા આવે છે આગળ વધો એવી પ્રાર્થના
Happy new year
Nootan varsha abhinandan Bhai🙏
સરસ રોટલા બનાવીયા
સીતારામ સાલમુબારક ફેમિલી ને! Happy New Year
Moti ben ne Om Namo Narayan jay Sita Ram
નુતન વર્ષાભિનંદન ભાઈ, બાપા સીતારામ.
સીતારામ બાબુભાઈ
દિપાવલી ની આપને તથા આપના પરિવાર ને હાર્દિક શુભકામના
આપની ચેનલ ખુબ આગળ વધે તેવી શુભેચ્છા
મનીષ દવે જુનાગઢ
Jai shree Krishna seetaram 🙏 baa ne bapu ni family everyone.. om shanti 🙏..ben rotla mast banavya sathe chola nunshak moj ho somya ne ditya avi ladkiyu thi ghr bharyu lagey drown short thi wadi ne ghr beautiful lagechey
Sita ram tamari sister na samachar jani dhuk thyu bhagavan temani atma ne shanti aape 🙏🏼in advance happy new year tamaru new year saru jay tevi bhagavane ne prathna Ava nava video mukta rehjo jai shree krishna 🙏🏼 USA Texas thi alka 🙏🏼❤️
જૂનાગઢ થી જયશ્રીબેન મહેતાના નૂતન વર્ષાભિનંદન
Babubhai na dikra vov must video
Jay shree Krishna 🙏shubh Deepawali dadaji🙏
જય સવામીનારાયણ પા્થના કરી બળ મળે
Saras rotla banaviya manishabene sitaram bhai n gitaben
Babubhai gitaben dukhd samachar sambhrine tamara dukh ma ame bhagidar che prabhu aemna aatma ne shanti aape vasad thi JAYMINABA NARENDRASINH
Ditya ni kaligheli vaat ma majja aavi 🙏
Babubhai gitaben aemna aatmane shanti mare aevi prabhu pase prathna vasad thi Jayminaba narendrasinh makwana Om Shanti Om Shanti
Happy diwali 🎇🎇🪔🪔 Jay mataji. Bhai🎉🎉
Sitaram🙏 Aao Ne Ane Aap Na Parivar Ne Diwali🕯 Ni Shubhkamna 🙏Aasha Ben Na Divya Aatma Ne Param Krupalu Parmatma Shanti Aape Avi Prathana🙏😢
Kamco Bhai. Na. Ben na. Bada. Dayra. Na. Jay mataji na sita ram Bhai majam sa. Happy. Dawali. Nava. Varsa. Na. Sait. Ram. Ok. Bhai bay
બેસતા વર્ષ અને દિવાળી ની શુભકામના.
જય સીયારામ🙏 તમે ગઈકાલના વ્લોગમાં કિધુતુ એ મારા માટે તો સો ટકા સાચું છે. શહેર છોડીને તમારી વાડી જેવી જો વાડી હોય તો હું પણ એ જીવનશૈલી જ પસંદ કરું. તમે જે આ બધું જે ઉભું કર્યું છે એ મને તો nandanvan જ લાગે છે!! ખૂબ જ ગમે છે મને તો . શુધ્ધ હવા , ખોરાકઅને પાણી વાહ ભાઈ વાહ . આ બધું અને સાથે આટલો પરિશ્રમ હોય તો જિંદગીના દસ વર્ષ વધી જાય ભાઈ. ભાવનગર થી તમારી વાડી કેટલી દૂર છે??? એક વખત ચોક્કસ આપની ને બેનની સાથે મારી ખૂબ જ એવી પ્રિય એવી વાડીની મુલાકાત લેવી છે. ને એમાં વળી રાધા ને એની બાદુડી આવીગઈ વાહ વાહ👌👍
Om shanti
Nava varshna ram ram morbi thi bhumi ben dineshbhai patel
Jay Shree Krishna
સીતા રામ કેમ છો મજા મા બહુજ બહુજ સુંદર વલોગ છે આજે વહૂ દિકરા નોવારો આવિ ગયો બહુજ સરસ જય શ્રીકૃષ્ણ જય સ્વામિનારાયણ હંસાબેન રમેશ રાબડિયા અંજાર થઇ નુતન વર્ષ રામ રામ
Happy new year babubhai tamara pura family ne🙏🏼🙏🏼
જય મુરલીધર ભાઈ બેન હેપી દિપાવલી
સરસ રોટલા બનાવ્યા છે
સીતારામ
Sita ram
જય ગિરનારી બાબુદાદા તમને અને મારા બાને હરેશભાઈ ભુપતભાઇ વાઘેલા ગામ ઘેટી હાલ સુરત
ગઢડા સ્વામીના સુથાર રાજુભાઈ પરમ કૃપાલુ પરમાત્મા એ દિવ્ય આત્માને શાંતિ આપે એ ભગવાન પાસે પ્રાર્થના
Khub saras
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
રામ રામ ને સીતારામ બાપા સીતારામ.ભાવનગર.
Nava varshana seetaram bahdhane all female membarsh ne Happy Diwali
માળવાવ થી વિરાભાઈ નવા વર્ષના સીતારામ
વાવ સારી છે સંસ્કારી
જય સ્વામિનારાયણ સુરત થી ભાવનાબેન હેપ્પી દિવાળી નવા વર્ષના જય સ્વામિનારાયણ
ben na aatma ne santi aape esvar kudrat pase apde lachar chhiye om santi
Jay AmBE
Sita ram kaka kaki
Va
SITARAM PRABHU ANE MATAJI NE AAVTI KALNA NAVAVARAS NA JAJA KARI RAM RAM
બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી..
આપ તથા આપના નવું વર્ષ સર્વ પ્રકારે કલ્યાણકારી, મંગલમય અને જીવનમાં ખૂબ ખુશી આપે તેવી શુભેચ્છા...
નવું વર્ષ આપને તન, મન અને ધનથી તંદુરસ્ત રાખે એવી શુભકામના સાથે નુતન વર્ષાભિનંદન...
દુઃખદ ઘટના સાંભળી ને દુઃખ થયું.. દિવંગત આત્મા ને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ અર્પે એવી ઈશ્વર ને પ્રાર્થના..
નવલદાન ગઢવી
જામ ખંભાળીયા
દેવભૂમિ દ્વારકા
Om shanti
Om Shanti om 🕉 🙏
જય ભોલેનાથ હર હર મહાદેવ બધાં નેં
વાહ ભાઈ અમારા કેમેરા 📷 મેન આજતો વલ્લોગ મા આવ્યા ખુબ સરસ તમે પણ કાયા રેક ક્યારેક આવો એટલે જોવા ની મજા આવે ભાઈ
Dukhad ghayana sambhali ne dukh thay pan bhagvan pase prathana temna atmane prabhu santi aape om Santi 🙏🏾🙏🏾
Jay jalaram
Om shanti 🙏
રામ રામ ને સીતારામ
Nutan Varshabhinandan
Sitaram
Tamaru name nathi khabar pan tame rotLa gitaben jeva j banavya che very nice tamara husband tamene babubhai Gitaben ne help kare che tem help kare che nice video USA Texas thi alka sita ram 🙏🏼❤️
સીતારામ..દાદા્..જય..રામદેવપીર..દાદી
Bapa Sitaram 🙏🏻🙏🏻
Sita ram kaka kaki
Hello Bhai. To. Tamara. Ben. Na. Atmana. Om. Santi. Om
Super❤❤❤
Om santi🙏
પરમ કૃપાળુ પરમાત્મા બેન આત્મા ને શાંતિ આપે એવું પ્રભુ પાસે પ્રાર્થના ઓમ શાંતિ ઓમ શાંતિ
Bhavnagar thi mayuriba Chudasama
જય માતાજી રઘુવિરસિહગોહિલના
Tamara ben na aatma ne shanti male avi prarthana 🙏
હેપિ દિવાળી નવા વરસ ના રામ રામ
શીતારામકાકી
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
જયમાતાજીનવાવરસનાજયમાતાજી
રામરામ
કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
Om shanti
એના નણંદ ના ઘરે જ ગયા તા નડિયાદ ને આવતા અકસ્માત થયો
સીતારામ દાદા દાદી કેમ છો મજામાં 🙏
સીતારામ વિકેશ વાજા ભાવનગર થી
MAHADEV
SITARAM
Aasirvad
🌹🌹🌹🌹🌹🙏 om shanti aashaben 😭🌹🙏😪
Very sorry to hear that om Shanti Om 😔
😂