શ્રીમદ્દ ભગવદ્દ ગીતા : અધ્યાય 14.ત્રિગુણવિભાગયોગ. Shreemad Bhagvad Geeta Adhyay 14 Gujarati

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • ત્રિગુણો વિષે માહિતી આપતા ભગવાન કહે છે કે, સત્વગુણ મનુષ્ય ને સુખ માં, રજોગુણ કર્મ માં અને તમોગુણ જ્ઞાન ને ઢાંકી દઈ પ્રમાદ, આળસ માં જોડી દે છે.
    તેથી આગળ શ્રી કૃષ્ણ જણાવે છે કે, આ ગુણો થી બંધાયેલા મનુષ્ય ની કેવી ગતિ થાય છે, આ ગુણો થી ઉપર ઉઠી ભગવદ્સ્વરૂપ ને કેવી રીતે પામવું તેના ઉપાયો જણાવ્યા છે.
    જે મનુષ્ય દુઃખ માં દ્વેષ ભાવ અને સુખ માં કામના અને ઈચ્છા નથી રાખતો તેજ મનુષ્ય ત્રિગુણાત્મક ગુણો થી ઉપર ઉઠી શકે છે.
    શ્રી કૃષ્ણ, ગુણાતીત વ્યક્તિ ના આચરણો કેવા હોય છે એ પણ જણાવે છે.
    જે વ્યક્તિ એકનિષ્ઠ થઇ ભક્તિયોગ વડે ભગવાનને સેવે છે, તે આ ત્રણ ગુણો થી પાર થઇ બ્રહ્મભાવ ને પામે છે, આ ભાવ ને પામવામાં સૌથી મોટી બાધા છે સંસાર પ્રત્યે નો મોહ અને આકર્ષણ.

КОМЕНТАРІ •