આવી સત્ય ઘટના નહીં જોઈ હોય માતાજી પોતે રોઈ ગયાં એક સેવક નાં દુઃખ જોઈને

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • એક્સિડન્ટ થયો ને સ્થળ ઉપર માતાજી ગયાં ને દિકરા ને બચાવી લિધો સત્ય ઘટના ખેરાલુ ની મહેશજી ઠાકોર ના દીકરા ને સધી જેતબાઈ સન્મુખ મળી

КОМЕНТАРІ • 14

  • @MaheshThakor-sh6iw
    @MaheshThakor-sh6iw 11 місяців тому +5

    મારા દિકરાને તારા ખોળા મા લઈ માડી હરુભરુ તે આંસુ લૂછી મારી મા તમે મારા વીરેન્દ્ર ને નવુ જીવન આપ્યુ મારી જેતબાઇ મોરીયા વાળી તારો આભાર માનુ એટલો ઓછો છે......માં તમે મારો હાથ જાલ્યો ધન છે માડી .....ધન છે મારા નરેશભાઇ ભૂવાજી મારી જેતબાઇ તમે મારા જીવન મા ચાલીસ વરસે દિકરા નુ સુખ મલ્યુ હતુ એ ને તમે બચાવી મારા પરિવાર નો કુળદિપક સાચવ્યો ....સદાય સાથે રહેજો માં...

  • @ravalvitthalbhai5531
    @ravalvitthalbhai5531 11 місяців тому +1

    જય શ્રી સધી જેતબાઈ મા. ❤

  • @PeaveenRaval-wq8ic
    @PeaveenRaval-wq8ic 5 місяців тому +1

    Jay sadhi maa 😊❤❤❤

  • @PeaveenRaval-wq8ic
    @PeaveenRaval-wq8ic 11 місяців тому +1

    Jay sadhi maa

  • @yogirajdigitalphotolebdees9403
    @yogirajdigitalphotolebdees9403 11 місяців тому +1

    ધન છે જેત ભાઈ સધી ને... મારી નરેશ ભુવાજી રાવળ દેવ ની માતા.. ની જય

  • @hiteshsinhgohil3105
    @hiteshsinhgohil3105 11 місяців тому

    🙏જય સધી માઁ 🙏

  • @hiteshsinhgohil3105
    @hiteshsinhgohil3105 11 місяців тому

    🙏જય માતાજી 🙏

  • @RatnakRana-bs6ix
    @RatnakRana-bs6ix 11 місяців тому

    જય માં જેતબઈસધી માં👏👏👏👏👏👏

  • @mehulprajapati7850
    @mehulprajapati7850 11 місяців тому

    જય સધી સીકોતર માં 🙏🙏🙏🙏🙏

  • @ashokrathod7285
    @ashokrathod7285 11 місяців тому

    જય માં સધી જેતબાઈ 🙏🙏🙏🙏

  • @ravalviral481
    @ravalviral481 11 місяців тому +1

    દુનિયા માં માતા જોવી હોય તો એક વાર મોરીયા ની હાઈકોર્ટે મારી નરેશ ભુવાજી ની જાદુગર સધી જેતબાઈ ના દર્શન કરજો વાલા...આવા કળિયુગ માં સત નો દરબાર છે મારા ભાઈ ....🙏❤️

  • @dalsangbhaibhupatbhaithako437
    @dalsangbhaibhupatbhaithako437 11 місяців тому

    રામ રામ રામ રામ રામ રામ રામ રામ માં

  • @sikotarrajofficial8316
    @sikotarrajofficial8316 11 місяців тому

    જય માં સધી જેતબાઈ

  • @malidipakmali5628
    @malidipakmali5628 8 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻