રામ રામદેવ રણછોડ એને તમે એક જ માનો (લખેલું છે) | Ram Ramdev Ranchhod | નોરતા | kirtan Satsang

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • Welcome to my UA-cam channel for New Gujarati Bhakti song.
    Please Like, share and Subscribe to more updates
    Geeta Saar Kirtan:
    • ગીતાજી નો સાર
    See other Krishna Kirtan Playlist :
    • ક્રિષ્ના કીર્તન
    See other Ramdevpir kirtan:
    • રામાપીરના ભક્તિ ગીત
    See other Guru Bhakti Kirtan:
    • ગુરુ ભક્તિ
    See Other Mahadev's Kirtan:
    • શિવજીના કીર્તન
    See Other Shree Ram's Kirtan:
    • શ્રીરામ ના કીર્તન
    રામ રામદેવ રણછોડ એને તમે એક જ માનો
    ================
    રામ રણછોડ રામદેવ રે એને તમે એક જ માનો
    ચાર જુગના અવતારી એને તમે એક જ માનો
    વાલા પ્રથમના જગમાં રે રામ રૂપે પ્રગટ થયા
    આવ્યા દશરથ ને આંગણે રે રાવણનો સંહાર કરવા
    રામ રણછોડ રામદેવ રે એને તમે એક જ માનો
    વાલો બીજા તે જુગમાં રે કૃષ્ણના રૂપે પ્રગટ થયા
    આવ્યા વાસુદેવ ના આંગણે રે મામા કંસનો સંહાર કરવા
    રામ રણછોડ રામદેવ રે એને તમે એક જ માનો
    વાલો ત્રીજા તે જુગમાં રે રામદેવ રૂપે પ્રગટ થયા
    આવ્યા અજમલને આંગણે રે ભૈરવ નો સંહાર કરવા
    રામ રણછોડ રામદેવ રે એને તમે એક જ માનો
    વાલો ચોથા તે જુગમાં રે કલકી ના રૂપે પ્રગટ થાશે
    આવે ભક્તોને તારવા રે કાલિંગાનો સંહાર કરવા
    આવે કાલિંગાને મા રવા રે ભક્તો નો તો ઉદ્ધાર કરવા
    રામ રણછોડ રામદેવ રે એને તમે એક જ માનો
    એની કૃપા થશે તો બધા જીવો આનંદ પામે
    જેને પેર્યું એનું બનું એને તો વાલો લેશે તારી રે
    રામ રણછોડ રામદેવ રે એને તમે એક જ માનો
    ચાર જુગના અવતારી એને તમે એક જ માનો
    #viralsong #bholanath #ganpati #ram #sitaram #mahadev #shiva #somnath #mahakal #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama

КОМЕНТАРІ • 32