ધિમંત પુરોહીત અને રોનક પટેલ કયા મુદ્દે ચર્ચામાં આમને સામને થયા? નરેન્દ્ર મોદી નબળાં પડ્યા કે પરાજય?

Поділитися
Вставка
  • Опубліковано 13 чер 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 114

  • @NeelPatel.Teacher
    @NeelPatel.Teacher 17 днів тому +15

    વાહ દલાલ વાહ રોનકભાઈ દલાલ

    • @DineshPandya-em6mz
      @DineshPandya-em6mz 17 днів тому

      મોદી ને અહંકારી તાનાશાહી ઘમંડી બનાવવામાં ગોદી મીડિયા પણ જવાબ દાર છે.મોદી ને આસમાન માં પહોંચાડી દીધો હતો. મોદી ના ગલત ફેંસલા હોય ભ્રષ્ટ સિસ્ટમ હોય તેને માસ્ટર સ્ટ્રોક માનવા લાગ્યા. અને વાહ વાહ કરવા લાગ્યા ભાજપ ના માણસો પણ મોદી મય રાત દિવસ રહ્યા. ભ્રષ્ટાચાર મોઘવારી, બેરોજગારી, કોમવાદ આખા દેશ માં અરાજકતા બધું ભૂલી ગયા.
      વરસ માં ચૂંટણી અવશેજ મોદી ગોદી મીડિયા અને ભાજપ ના ખુશામત થી દુર રહેવું પડશે.

  • @solankichirag1263
    @solankichirag1263 17 днів тому +4

    ગરીબી બેરોજગારી અર્થતંત્ર અને પર્યાવરણ પર ચિંતા કરો. ગૌચર જમીન પર વૃક્ષો વાવો .પ્રાઇવેટીકરણ બંધ કરાવો. કરાવો. ગામડાઓમાં પડતી તકલીફો ની ચર્ચા કરો

  • @vsvsvsfreefireplayers1661
    @vsvsvsfreefireplayers1661 17 днів тому +1

    અયોધ્યા સી ધારવાનું કારણ શું ન્યુઝ વાળા ભાઈ તને હું કહી દઉં સાંભળી લે કે તમામ ચોર ભેગા થયા એટલે એકલો મોદી શું કરીશું ઉપર બોલો એનું શું આવે એકલાનું ચોર ભેગા થાય ચાર આદમી ભેગા થાય અને તમે એકલા હોય વડીલ તો શું આવે તમારું સમાજમાં તમારું કોઈ સમાચાર હોય તો તમે ખુદ હારીજ વાળા

  • @foramvora6753
    @foramvora6753 17 днів тому +2

    ભેગા થઈને ને ક્રિટીકલ એનાલીસિસ કર્યા વગર બધા એજ પુરવાર કરવા માંગે કે મોદીજી સાથે આવું ન થવું જોઈતું હતું,
    senseless discussion

  • @Redlichtechno
    @Redlichtechno 17 днів тому +2

    ઈલેકશન પતી ગયું પણ હવે આ વિસલેપણ એ કરો કે તમારી પાસે રુપિયા કયાં કયાં થી આવયા તે નું વિસલેપણ કરો તો મઝા આવે પણ નહી કરો

  • @AshokbhaiAgravat-fs3bj
    @AshokbhaiAgravat-fs3bj 17 днів тому +2

    Wah dhimantbhai

  • @Hiten-yc1xn
    @Hiten-yc1xn 17 днів тому +1

    રામ. ભુલી નૅ જગન્નાથ. બૉલવુ. વૉટ. બૅક લાલચ. પજા જવાબ આપીદીધૉ. વડાપ્રધાન લીડ બતાવૅ છૅ હાર

  • @dhavalpandya8464
    @dhavalpandya8464 16 днів тому +1

    Please release a full conversation love this type of debate

  • @hasmukhprajapati4226
    @hasmukhprajapati4226 17 днів тому

    राष्ट्रीय हितों के लिए केन्द्र में बहोत सारे राजकीय पक्षों की बजाय मर्यादित पक्ष रहने से ये खींचातानी या बार्गेनिंग मे होनेवाली राष्ट्रीय बजेट की बर्बादी को रोकी जा सके। जय हिंद

  • @vishalsoni6045
    @vishalsoni6045 17 днів тому +8

    દેવાંશી ને કેટલા સમય થી નોટિસ કરું છું
    એને તો એ bjp વિશે સારું બોલે તો નથી ગમતું અને bjp ના વિરોધ માં બોલો તો ખુશ થયી જાય છે

    • @vinodsonera720
      @vinodsonera720 17 днів тому +2

      એ ખુબ જ તતષ્ઠ પત્રકાર.. નીડર અને સાચા છે એટલે પક્ષ ના વફાદાર હોય એમને એવુ લાગે..

    • @rakumaan1
      @rakumaan1 17 днів тому

      ekdam sachi vat che hu pan emne tatasth patrakar samjto hato but e bjp na virodh ma j hoi che e ketlak episode ma khyal aave che but swatantra bharat ma badha potana vicharo rakhi sake

    • @hanjinping7191
      @hanjinping7191 13 днів тому

      Vat Sachi chhe pan 35 varas thi satta ma hoy kaik vak to nikde j ne .

  • @latapatel6821
    @latapatel6821 17 днів тому

    રામ રાખે તેને કોણ ચાખે

  • @ketanpatel7684
    @ketanpatel7684 17 днів тому +1

    ALL REPORTERS ARE IN SHOCKED.. 😳😳. WHY ??

  • @meghrajsinhjadeja7623
    @meghrajsinhjadeja7623 17 днів тому

    Jay. Bhavane

  • @ikbalraj8986
    @ikbalraj8986 17 днів тому

    ખુબ 👍સરસ

  • @user-we6ck2xl7o
    @user-we6ck2xl7o 17 днів тому +1

    Namo na karne fakt 50 jevi seats avi hashe baki eci, cbi, ed, it etc and mp ma shivarajsinh vigere na lidhe avi chhe .

  • @HariramNayi-jr8tz
    @HariramNayi-jr8tz 17 днів тому

    દેવાંશી બેન લલનટોપ જેવું જ તમે પણ ગુજરાતી મીડીયા માં દર અઠવાડિયે એક આવો રાજનીતિક કાર્યક્રમ રાખો જેમાં ફક્ત પત્રકાર જ હોય...

  • @jagadishthakkar1750
    @jagadishthakkar1750 17 днів тому

    આ પત્રકાર નહીં પણ ચમચા લાગે છે....

  • @govindhirani408
    @govindhirani408 17 днів тому +1

    Badhi khiti vatu che

  • @neelachristian3918
    @neelachristian3918 17 днів тому +1

    Electoral bonds vishe jara tamaro abhipray aapo Brastachari sarkar bjp j che

  • @JalamsinhZala-bb3ll
    @JalamsinhZala-bb3ll 17 днів тому +2

    B.j.p.natak compani gamete bolvu

  • @khushigraphics5372
    @khushigraphics5372 17 днів тому

    ronakbhai ni vat sachi che

  • @aktturk9728
    @aktturk9728 6 днів тому

    240 માં પણ ગોટાળા વાળી કેટલી????

  • @KishorsinhJadeja-dc6wx
    @KishorsinhJadeja-dc6wx 16 днів тому

    Ronak..bhjap.ni..na.kar..na.nthi.padi

  • @ravindrakumarbalar6222
    @ravindrakumarbalar6222 17 днів тому +1

    VAH RONAKBHAGAT VAH

  • @appugamit
    @appugamit 16 днів тому

    Je thayu e pan prajae batavi didhu...

  • @navinbhalani5505
    @navinbhalani5505 17 днів тому

    Modi ji can loose any time but his legacy will stay for ever .

  • @ashwinsolanki6217
    @ashwinsolanki6217 17 днів тому

    Ronakbhai tame sara patrakar cho parantu tame chatukar pan lago cho

  • @user-wd8oh7ps7h
    @user-wd8oh7ps7h 17 днів тому

    ronakbhai still in shock,,,,,
    audio is not good some time

  • @user-cf6ds1pp5t
    @user-cf6ds1pp5t 17 днів тому

    Hu to bolis hu to bolis bus etlu j k 6 pachhi b j p na khoda ma besi Jay 6

  • @mahipalsinhgohil2165
    @mahipalsinhgohil2165 16 днів тому

    Ronak pako BJP ho Bhai
    Have koi na no padta.

  • @JayeshPatel-ju1hy
    @JayeshPatel-ju1hy 17 днів тому

    hemanta visvasharma che bhai aaram ma

  • @KishorsinhJadeja-dc6wx
    @KishorsinhJadeja-dc6wx 16 днів тому

    Sachi..mahatma.ni.vat..uchi..Tim.. bethichhe
    Tyar..b..j..p..makhn..lagava.nu.bndh.karo..de..ptrkarone.nthi.ke.to..de.ne
    Kau.chhu

  • @pareshmungra3617
    @pareshmungra3617 17 днів тому

    Mejority is not always right

  • @pareshlimbasiya
    @pareshlimbasiya 17 днів тому

    Patta na mahel jem padi java ni se samanya loko bov heran se.

  • @ashwinsolanki6217
    @ashwinsolanki6217 17 днів тому

    Cradit levi che to nisfadta no upjas levo pade.chatukari na karo

  • @user-we6ck2xl7o
    @user-we6ck2xl7o 17 днів тому

    Nano na nam par 2024 ma 50 jetali seats Avinash hashe bakini seats eco chi it mp ma mama etc na Karan’s avi chhe.

  • @KishorebhaiRenuka
    @KishorebhaiRenuka 17 днів тому

    ચર્ચા માં R S S ની કોઈએ નોંધ નો લીધી...!?

  • @neelachristian3918
    @neelachristian3918 17 днів тому

    Khel kari ne 240 avi nahito 250- 200 ma avti. Gujrat mp.ane up ma khel karyo che.

  • @ketanpatel7684
    @ketanpatel7684 17 днів тому

    ARREST ME ARREST ME, HU TO BOLISH. ??😅😅 Where is Arrest Subject ??

  • @neelachristian3918
    @neelachristian3918 17 днів тому +1

    Gujratio e pan ankh kholvani harur che. Satta badlati rahevi joie

  • @user-li6vb4dy5c
    @user-li6vb4dy5c 17 днів тому

    Nablo pada VA nu nam Leto nathi khoti no

  • @harshadnayak1443
    @harshadnayak1443 17 днів тому

    Not modi majic money masal end fully misused government machinery and possible every chance by modi so don't think modi favorite in country not any good steap takes in last 9 year's public very disappointed so don't wrong discussion this time

  • @danimalandgarlatpatel6879
    @danimalandgarlatpatel6879 17 днів тому

    Patrakar lokone sachi mahiti Nathi aapata

  • @kenp8050
    @kenp8050 16 днів тому

    Repeated video.....??

  • @user-bv7xk7jq7l
    @user-bv7xk7jq7l 17 днів тому

    आ खदक टोली नो खर्चों क्या थी आवे छे

    • @vinodsonera720
      @vinodsonera720 17 днів тому +1

      કમલમ માં થી જ તો 🤣

  • @user-cf6ds1pp5t
    @user-cf6ds1pp5t 17 днів тому

    Aa b j p no dalal 6

  • @rajendrapatel1514
    @rajendrapatel1514 17 днів тому

    😂 aa janadesh centre govt mate barabar 6.

  • @limbabhaichangani2955
    @limbabhaichangani2955 11 днів тому

    Tmarabdhana polkhotapdiyache. Bdhaaepotpotanaswrthmujbj. Amjntanebhnavtahta. ....aetlejabdhumuko navanakenvidivaliujvobhao.

  • @amrutpatel4854
    @amrutpatel4854 17 днів тому +2

    Ronakbhai pro b j p why

  • @limbabhaichangani2955
    @limbabhaichangani2955 11 днів тому

    Tmedha. Midiyavara snknkroke koidivsamjntana sval neujagrkrtasmcharjahrmarjunthikrta aejovanuche. Tmekoihrichndrnthiaepnsmjilejo.

  • @vsvsvsfreefireplayers1661
    @vsvsvsfreefireplayers1661 17 днів тому

    પત્રકાર અને મારી વિનંતી છે ન્યુઝ વાળા ને આ તમામ ચોર ભેગી ભેગા થયેલું છે કોઈ ન્યુઝ વાળા કહેતા નથી સોનિયા ગાંધીનો રાહુલ તમારા ઘરમાં 20 આદમી તમારા વિરોધ હોય તો તમારું શું આવે બોલો ગમે એવા વડીલો તમે આપ બધા ભેગા થયા ત્યારે મોદીને નુકસાન થયું ના કે 400 પાર કરી નાખે

  • @ourkutch5244
    @ourkutch5244 17 днів тому

    3rd class

  • @RameshPatel-jc4ne
    @RameshPatel-jc4ne 17 днів тому

    Bakvas

  • @vipulzinzuvadiya4785
    @vipulzinzuvadiya4785 17 днів тому +3

    જય જગન્નાથ એટલે બોલ્યા કે , ઓરિસ્સા માં 24.વરસ પછી.સત્તા માં આવી. તમારી પત્રકારો ની જમાત હમેશા દૂધ માં થી પોરા કાઢવા માટે પંકાયેલી છે.હમેશા અવળું વિચારવી વાળી જમાત છે. સારું છે કે,પેલો કોંગ્રેસી દલાલ હરી દેસાઈ તમારી સાથે નથી.

  • @ravindrakumarbalar6222
    @ravindrakumarbalar6222 17 днів тому

    KHOTI CHARCHA CCHE JANTA CHUNTI NE MOKALE CHHE.156 GUJARAT MA KEVI HALAT CHHE AE JOVO BAHUMATI BAHUMATI KARTA AMA TAMARI SAMNT SHAHI VICHAR CHHATO THAI CHHE.

  • @SureshVasava-he9oi
    @SureshVasava-he9oi 16 днів тому

    Dalalo bjp na apne. 200 par thai gaya

  • @SureshVasava-he9oi
    @SureshVasava-he9oi 16 днів тому

    Dalalo ni jamavat