ગંગાસતી પાનબાઈ આખ્યાન - Gangasati Panbai Nu Akhyan - Liladhar Barot

Поділитися
Вставка
  • Опубліковано 20 бер 2019
  • Studio Sangeeta Presents:-
    Album:-ગંગાસતી પાનબાઈ આખ્યાન
    Singer:-Liladhar Barot
    Music Label:-Studio Sangeeta
    જીવન
    તેમના જીવન વિશે કોઇ પ્રમાણભૂત માહિતી મળતી નથી કારણકે તેમના ભજનો અને જીવન કથા મૌખિક રીતે રજૂ થતી આવી છે. લોકકથાઓ અનુસાર, તેઓ હાલના ગુજરાતમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજપરા ગામમાં વાઘેલા રાજપૂત કુટુંબમાં આશરે ૧૨મી થી ૧૪ સદીમાં જન્મ્યા હતા. તેમના લગ્ન ભાવનગર નજીક આવેલા સમળિયાના ગિરાસદાર કહળસંગ અથવા કહળુભા સાથે થયા હતા. કહળસંગ ભક્તિ આંદોલનના નિજ્ય અનુયાયી હતા. તેમને અજોભા નામનો પુત્ર હતો જેના લગ્ન પાનબાઇ સાથે થયા હતા. ગંગાસતી અને કહળસંગ અત્યંત ધાર્મિક હતા અને તેમનું ઘર ધાર્મિક સત્સંગનું કેન્દ્ર બન્યું. આવનારા લોકો અને સાધુઓ માટે તે નાનું પડતા તેઓ ખેતરમાં જઇ વસ્યા અને ત્યાં ઝૂંપડી બાંધી રહેવા લાગ્યા અને સત્સંગ ત્યાં ચાલુ રાખ્યો. લોકવાયકા મુજબ, લોકોના વ્યંગથી પોતાની આધ્યાત્મિક સિદ્ધિઓની સાબિતી આપવા માટે, કહળસંગ સિદ્ધિનો ઉપયોગ કરવા પ્રેરાયા. એથી ગાય સજીવન થઈ અને ચોતરફ વાત ફેલાઈ ગઈ. સિદ્ધિનો અકારણ ઉપયોગ અને પરિણામ સ્વરૂપ આવી મળેલ પ્રસિદ્ધિ ભજનમાં બાધા કરશે એમ સમજાતાં તેમણે પ્રાયશ્ચિતરૂપે દેહત્યાગનો સંકલ્પ કર્યો. ગંગાસતીએ પણ તેમની સાથે દેહત્યાગની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ કહળસંગે પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી તેમને રોકાઈ જવાની આજ્ઞા કરી. કહળસંગે દેહત્યાગ કરી સમાધિ લીધી ત્યારપછી એમ કહેવાય છે કે ગંગાસતી રોજ એક ભજનની રચના કરતાં અને પાનબાઈને સંભળાવતા. ગંગાસતીના ભજનો એક રીતે પાનબાઈને ઉદ્દેશીને અપાયેલ આધ્યાત્મિક શિક્ષણ છે. બાવન દિવસ સુધી આ ક્રમ જારી રહ્યો, જેના પરિણામે બાવન ભજનોની રચના થઈ. ગંગાસતીએ ત્યારબાદ સમાધિ લીધી.
    Source : Wikipedia
    For more videos subscribe to our channel.If u like the videos then share it with others.
    Our Link:-
    Subscribe us on UA-cam:- / sangeetajukebox
    Like us on facebook:- / sangeetamediaandentert...
    Follow us on twitter:- / sangeetamedia
    Managed By :- Sangeeta Media And Entertainment

КОМЕНТАРІ • 64

  • @tirthchauhan1103
    @tirthchauhan1103 Рік тому +4

    Jay liladharbapa. Gngasati

  • @tirthchauhan1103
    @tirthchauhan1103 Рік тому +1

    Jay dada bhagwan. Jay liladharbapa

  • @tirthchauhan1103
    @tirthchauhan1103 Рік тому +1

    Jay. Hao. Gangasati🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @tirthchauhan1103
    @tirthchauhan1103 Рік тому +1

    Jay bapu. Savitaben. Makwana

  • @divyarajsinhjadeja7334
    @divyarajsinhjadeja7334 2 роки тому

    બારોટજી ગંગાસતિ આશ્રમ સમઢીયાળા મા હાલ કોઇ સાધુ નથી
    સંચાલન તેમના વંસંજો જ કરે છે
    મહાવીરસિંહ ગોહીલ
    રણજીતસિંહ ગોહિલ
    જયદેવસિહ ગોહિલ
    જુવાનસિહ ગોહિલ
    વિગેરે કરેછે
    જયા આજની તારીખે અનનછેત્ર પણ
    ચાલુ છે
    કયા ના છો લીલાધરભાઇ સમજી જાણી ઇતિહાસ રજૂ કરો

  • @Piyush-xw7ub
    @Piyush-xw7ub Рік тому +6

    🙏 જય અલખધણી 👍

  • @tirthchauhan1103
    @tirthchauhan1103 Рік тому +1

    Jay liladharbapa. 🙏🙏🙏🙏

  • @manjuvirabhai1442
    @manjuvirabhai1442 2 роки тому +3

    Jay ho maa gangasati panbai maa
    Kahlsang bapu

  • @geetamakvana2573
    @geetamakvana2573 3 роки тому +1

    Va va papa

  • @samyaklivinglife2570
    @samyaklivinglife2570 2 роки тому

    Sachu and saru su che e khabar pade

  • @savjubhajadeja9457
    @savjubhajadeja9457 3 місяці тому

    ગાય ને સજીવન કરવા નો બનાવ બનેલો એ સત્ય છે પણ સવાર ના નિત્ય કર્મ માં ગામ ના પાધર માં વહેતી કાળુભાર નદી માં સ્નાન કરવા જતાં આને જળ નો લોટો ભરી ભીના કપડે ઘરે પધારતા ત્યારે
    ગામ માં ચોરા પાસે અમારા દરબારો ની ડેલી એ ડાયરો બેઠો હતો ગાય બજાર માં મરેલી પડી હતી ત્યારે
    કોઇ ટીકડી માણસે મશ્કરી કરી કે ભગત આવે છે ગાય ને સજીવન
    કરશે ભગત ને લાગી આવ્યું જેથી
    પોતાના હાથ માં રહેલા પાણી ના લોટા માંથી અંજળી છાંટી સજીવન કરેલી
    બીજું તેવો ને સંતાન માં બે દીકરીઓ હતા દીકરો ન હતો
    ગંગાસતી તે રાજપરા ના સરવૈયા
    દરબાર (ક્ષત્રિય) ના દીકરીબા હતા
    બીજું પાનબાઈ એ ખવાસ જ્ઞાતિ ના
    દીકરી પણ તેમના ગામ ના હતા
    દીકરાના વહુ નહીં પરંતુ તમારા દરબારો માં દીકરી ના લગ્ન થાય તેની સાથે દાસી તરીકે ( વડારણ)
    તરીકે બીજી જ્ઞાતિની દીકરી મોકલતા હતા તે
    ગાય સજીવન કર્યા પછી કહળસંગ બાપુ ઘરે આવ્યા આને ગાય સજીવન કર્યા ની વાત કરી ત્યારે
    ત્યારે ગંગા સતી એમ કહયુ ભગત ઉતાવળ કરી હવે કાલ સવારે કોક
    નો. દીકરા નું મ્રુત્યુ થાસે આને સજીવન કરવા નું કહેશે ત્યારે ભગત સમજી ગયા ખરેખર ઉતાવળ થય ગય આને ભગત બોલ્યા ્હુત્રણ દીવસ એકાન્ત ‌મા રહી ચોથા દીવસે હું સમાધી લયસ
    ત્યારે ગંગાસતી કહે હું પણ આપની સાથે સમાધી લયસ ત્યારે કહળસંગ બાપુ એ તેમને કહ્યું તમે
    પાનબાઈ પણ આપણા ભક્તિ ના માર્ગ ઉપર ચાલે છે તેને પરીપૂર્ણ
    કરી પછી આપ પધારજો આ પછી
    બાવન દીવસ ના બાવન ભજન બોલ્યા જે આજે પણ લોકો બોલે છે પાનબાઈ ને પરીપૂર્ણ થયા બાદ
    ગંગાસતી એ સમાધી લીધી આને
    ચોથા દિવસે પાનબાઈ એપણ સમાધી લીધી આ જાગતા પીરાણા
    ની એકસાથે ત્રણ સમાધી આજે જગત આખા માં પુજાય છે
    એટલે કોઇ નું સાચુ જીવન જાણ્યા વિના એક બીજાની વાતો સાંભળી
    આખ્યાન ન કરી નખાય

  • @geetabenmakavana3822
    @geetabenmakavana3822 5 років тому +5

    Bhai bhai

  • @HiraLal-rm1uw
    @HiraLal-rm1uw Рік тому

    सत्य

  • @geetabenmakavana3822
    @geetabenmakavana3822 5 років тому +5

    Bhai bhai bapu

  • @geetamakvana2573
    @geetamakvana2573 Рік тому +2

    Super ❤️❤️❤️❤️

  • @geetabenmakavana3822
    @geetabenmakavana3822 5 років тому +4

    Vah liladhar barot vah

  • @user-uw9sm2jx2k
    @user-uw9sm2jx2k 4 роки тому +4

    લીલાધરભાઈ કાનજીભાઈ બારોટ ના સ્વર્ણ કાળ ની અદ્ભુત અને અમુલ્ય રજુઆત..ધન ઘડી ધન ભાગ્ય.....આવા માઢુડા હવે આ દુનિયામાં નહીં મળે.
    સ્વ.શ્રી લીલાધરભાઈ કાનજીભાઈ બારોટ (મામા) ને કૌટી કૌટી વંદન

  • @geetabenmakavana3822
    @geetabenmakavana3822 5 років тому +6

    Jay bapu liladhar barot

  • @VishnuSolanki-ds3gk
    @VishnuSolanki-ds3gk 5 років тому +4

    जय हो

  • @geetabenmakavana3822
    @geetabenmakavana3822 5 років тому +2

    Vah liladhar barot

  • @geetabenmakavana3822
    @geetabenmakavana3822 5 років тому +3

    Bhai Bhai

  • @geetabenmakavana3822
    @geetabenmakavana3822 5 років тому +5

    Bija bhajno muko liladhar barot na

  • @geetabenbarot1680
    @geetabenbarot1680 5 років тому +4

    Ilu lilaDhar barot Good gangasati

  • @samyaklivinglife2570
    @samyaklivinglife2570 2 роки тому

    Bhai Tamara jeva kala karo ni bov jarur che samaj ne

  • @geetabenmakavana3822
    @geetabenmakavana3822 5 років тому +1

    Jordar

  • @kanjikara5533
    @kanjikara5533 3 роки тому +3

    ભગતિસારિપણકોકવિરલાકરિસકે
    જયરામદેવ

  • @madhabhaichandpa4167
    @madhabhaichandpa4167 3 роки тому +3

    Jay hariya pir,🙏🙏

  • @r.b.vadher5575
    @r.b.vadher5575 4 роки тому +1

    Good

  • @geetabenbarot1680
    @geetabenbarot1680 5 років тому +4

    Panbay Good lilaDhar barot

  • @kamshrigilva2027
    @kamshrigilva2027 3 роки тому +1

    As bhjan sambhdva thi Jivan badlay jay

  • @geetabenmakavana3822
    @geetabenmakavana3822 4 роки тому +3

    Bija bhag muko lilDhar barot

  • @bhagorathsinhgohil7752
    @bhagorathsinhgohil7752 3 роки тому

    Ganga mata Hiranandani ne 2 dikarij ha

  • @cassyff5451
    @cassyff5451 3 роки тому +1

    Bhi bhi

  • @geetabenbarot1680
    @geetabenbarot1680 5 років тому +4

    lilaDhar barot Good time

  • @geetabenbarot1680
    @geetabenbarot1680 5 років тому +1

    Imu lilaDhar barot Good

  • @user-et9qr6ie1e
    @user-et9qr6ie1e 5 років тому +1

    જય શ્રીકૃષ્ણ

  • @geetabenbarot1680
    @geetabenbarot1680 5 років тому +6

    lilaDhar barot Good luck

  • @divyarajsinhjadeja7334
    @divyarajsinhjadeja7334 2 роки тому

    જાણતા નો હોયતો દરબારો ના ઇતિહાસ થી આઘું રહેવુ

  • @rakeshkumarpagi873
    @rakeshkumarpagi873 5 років тому +6

    Jay gurudev

  • @nayanprajapati1275
    @nayanprajapati1275 3 роки тому +1

    Meru dage pan man na dagav vu vah vah

  • @geetabenmakavana3822
    @geetabenmakavana3822 4 роки тому +1

    lilaDhar barot

  • @geetabenmakavana3822
    @geetabenmakavana3822 5 років тому +1

    Gangasati

  • @kamshrigilva2027
    @kamshrigilva2027 3 роки тому

    Ohh

  • @kanabhaialgotar4414
    @kanabhaialgotar4414 4 роки тому +1

    jay ho liladhar bapu

  • @geetabenmakavana3822
    @geetabenmakavana3822 5 років тому +2

    Super jordar mst

  • @user-uw9sm2jx2k
    @user-uw9sm2jx2k 3 роки тому +1

    Vah khub saras rajuaat liladhar barot......🙏🙏🙏

  • @chanduborad1371
    @chanduborad1371 5 років тому +2

    જય ગુરુદેવ

  • @geetabenbarot1680
    @geetabenbarot1680 5 років тому +7

    lilaDhar barot oll muko

  • @earthisgod9949
    @earthisgod9949 3 роки тому +1

    સરસ

  • @arajanaal3449
    @arajanaal3449 3 роки тому

    A. P. Aal

  • @geetabenbarot1680
    @geetabenbarot1680 5 років тому

    Vah lilaDhar barot Good

  • @rameshchaudhary1252
    @rameshchaudhary1252 3 роки тому

    वाह भाइ वाह

  • @divyarajsinhjadeja7334
    @divyarajsinhjadeja7334 2 роки тому

    આવો ખોટો ઇતિહાસ નો રજુ કરાય
    બારોટજી
    તમો સમઢીયાળા ગયા છો અને ત્યા જય ગંગાસતિ કહળસંગ બાપુ ના વંશજો પાસે જય સાચો ઇતિહાસ જાણો પછી જાહેર મા બોલો
    આ ખોટો ઇતિહાસ પાછો ખેચીલયો
    નહીતર કાયદેસર કાર્યવાહી કરવી
    પડસે બારોટજી

  • @geetabenbarot1680
    @geetabenbarot1680 5 років тому +2

    Please muko

  • @nagarbhaitalavadiya9040
    @nagarbhaitalavadiya9040 3 роки тому

    જય હો બારોટજી ની જગ્યાઓ

  • @geetabenbarot1680
    @geetabenbarot1680 5 років тому +2

    lilaDhar barot oll bese

  • @rameshchaudhary1252
    @rameshchaudhary1252 3 роки тому

    भाइ भाइ

  • @parvincharoliya8590
    @parvincharoliya8590 5 років тому +2

    The following link unsubscribe

  • @dharmeshjambukiya4838
    @dharmeshjambukiya4838 4 роки тому +1

    જાબૂકીયાધરમેસ

  • @geetabenmakavana3822
    @geetabenmakavana3822 5 років тому +1

    Jordar