ફક્ત 2 સામગ્રીના ઉપયોગથી ફટાફટ બની જાય એવો મહાવીર જયંતિ સ્પેશિયલ કોપરાપાક બનાવવાની એકદમ સરળ રેસિપી

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "મહાવીર જયંતિ સ્પેશિયલ ફક્ત 10 મિનિટમાં ઝટપટ બની જાય એવો કોપરાપાક બનાવવાની પરફેક્ટ રેસિપી" એકદમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તેમજ ચાસણીથી તરબતર એવો મીઠો મધુર બનશે.લાઈફમાં ક્યારેય નહિ બનાવ્યો હોઈ આવો કોપરાપાક.એકવાર બનાવીને ચાખશો તો ઘરમાં છોકરાવથી લઈને વડીલો સુધી સૌઉં કોઈ સામેથી માગી માગીને ખાધા જ રાખશે.એક વખત ઘરે જરૂર બનાવજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
    Ingredients :
    250 Gram Dry Coconut Powder
    200 Gram Sugar
    15-20 Kesar
    1 TeaSpoon Elaichi Powder
    1 Tbsp Malai
    1 TeaSpoon Ghee
    Badam Pista Ni Katran
    અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
    Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

КОМЕНТАРІ • 144