હું તો બોલીશ : શું થયું સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાનું?

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 394

  • @ismailsandhi3361
    @ismailsandhi3361 8 місяців тому +2

    કર્મચારી ના પ્રસ્નો ને વાચા આપવા બદલ રોનકભાઈ ને અભિનંદન

  • @devendrasolanki8353
    @devendrasolanki8353 8 днів тому

    ખુબ ખુબ ધન્યવાદ

  • @natvarsinhjadeja7507
    @natvarsinhjadeja7507 Рік тому +6

    આપનો પ્રયાસ વંદનીય છે, આપની અપીલ થી સરકાર જાગે, અને અમારાં જેવા લાખો પેન્શનરો, કર્મચારીઓ નો હક્ક આપે એવી અમારી સરકારશ્રીને, મુખ્ય મંત્રી શ્રી ને અપીલ કરવામાં આવી છે.🙏🌹🙏🌹🙏🌹

    • @jeshingbhaipadheriya7169
      @jeshingbhaipadheriya7169 Рік тому +1

      1/72022નું j જાહેર જ થયું નથી તો હપ્તા જમાં થયા ની વાત સમજાતી નથી

  • @dhimantbhatt4467
    @dhimantbhatt4467 Рік тому +3

    શ્રી રોનકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, સરકારી કર્મચારીઓ અને પેન્શનસૅ માટે મોંઘવારી ભથ્થું માટે રજુઆત કરવા બદલ... 🙏🙏

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 Рік тому +5

    Ronakbhai,ખૂબ ખૂબ અભિનંદન
    આપના અવાજ માટે કર્મચારીઓ સદાય આપના ઋણી રહેશે.

  • @dhirendrasinhchavda5518
    @dhirendrasinhchavda5518 Рік тому +3

    મું રોનકભાઈ સાહેબ બીજાના ભલા માટે સતત રોજેરોજ અવાજ ઉઠાવો છો તે બદલ આપનો ખુબ ખુબ આભાર અને લાખો પ્રણામ કરું છું

  • @hareshpatel6109
    @hareshpatel6109 8 місяців тому +1

    Ops

  • @dayabhaithakor5416
    @dayabhaithakor5416 Рік тому +1

    Ronakbhai Thanks 🙏🙏🙏🙏

  • @pushapabenmakwana7785
    @pushapabenmakwana7785 7 місяців тому +11

    ❤❤❤❤❤❤❤પ્રિય શ્રી શ્રી રોનકભાઈ જી આપ જી ને ખૂબ ખૂબ ખૂબ.ખૂબ ખૂબ નમસ્કાર,,,,,,,ખરેખર આપ એક અમૂલ્ય મહાન મોંઘા મૂલા સોહામણા એક યુવાન ને પણ શરમાવે એવા ઉતમ મહામાનવ .છો,,,,,,ખરેખર ,,હું તો આપ નો પોગ્રામ જોઉં છું❤❤❤❤❤❤❤

    • @BachubhaiGajjar-s9u
      @BachubhaiGajjar-s9u 2 місяці тому

      ઇચઅંઇંઇઅંઇઅંઇઅંઇઅંઇં😢ં😢અં😢😢😢ંઈઅંઅંઈઅઃઅઃઈઅંઅંઈઅંઅઃઈઅઃઅંઈ

    • @BachubhaiGajjar-s9u
      @BachubhaiGajjar-s9u 2 місяці тому +1

      ઇચઅંઇંઇઅંઇઅંઇઅંઇઅંઇં😢ં😢અં😢😢😢ંઈઅંઅંઈઅઃઅઃઈઅંઅંઈઅંઅઃઈઅઃ

  • @gurjitsinghgill1895
    @gurjitsinghgill1895 Рік тому +2

    Thanks Ronakbhai... Always good issues by your side

  • @ghanshyamthumar3774
    @ghanshyamthumar3774 Рік тому +1

    સાહેબ ભષ્ટ્રાચાર ના મુદ્દાને પણ ચર્ચા કરવા માટે વિનંતી

    • @jayendrapatel3673
      @jayendrapatel3673 Рік тому

      ભ્રષ્ટાચારની ચર્ચા કરવી જોઈએ.પણ ખાટલે મોટી ખોડ છેકે મોટાં પદાધિકારીઓ (મંત્રીઓ શ્રી)જિલ્લા પંચાયત પ્રમુખ, બોર્ડ કોર્પોરેશન ના વડા તથા અન્ય પદાધિકારીઓ તથા સરકારનાઉચ્ચ અધિકારીઓ કે નીચલી પાયરીને કર્મચારીઓ ભ્રષ્ટાચાર માટે દાખલારૂપ શિક્ષા થતી નથી.

  • @mahipatsinhchhasatia7468
    @mahipatsinhchhasatia7468 11 місяців тому

    Thanks, Ronakbhai, ryt

  • @kanubhaisharma8690
    @kanubhaisharma8690 Рік тому +3

    ૧૦૦ટકા સાચી વાત રોનક ભાઈ ખુબ ખુબ આભાર તમારો

  • @GrowMoreInfo
    @GrowMoreInfo Рік тому +3

    ખુબ ખુબ આભાર રોનક ભાઈ , અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે, આવીજ મદદ મળતી રહે એવી આશા

  • @kishorr.chauhan5295
    @kishorr.chauhan5295 Рік тому +11

    શ્રી રોનકભાઈ નો ખૂબ ખૂબ આભાર ! અમારો અવાજ સરકાર સુધી પહોંચાડતા રહેશો એવી આશા !!

    • @ghansyambhaivjoshi3366
      @ghansyambhaivjoshi3366 Рік тому +1

      Good

    • @ramanbhaipatel6246
      @ramanbhaipatel6246 Рік тому

      @@ghansyambhaivjoshi3366 111q hu fr see

    • @anilgirihgoswami7833
      @anilgirihgoswami7833 Рік тому

      રોનકભાઇ ગરીબોની સરકારી પ્રાથમિક શાળા ઓ વેચવાના બીજ જ્ઞાન સેતુ સ્કૂલ ના નામે રોપાઈ રહ્યા છે જેમ જીઓ એ ફ્રી કોલિંગ આપી આજ તગડા રૂપિયા કમાઈ રહ્યા છે તેવું આ જ્ઞાન સેતુ સ્કૂલ માં થવા જય રહ્યું છે જે શિક્ષણ j સુધારવું હોય તો નબળા બાળકોને આવી સ્કૂલ માં એડમીશન આપોને શિક્ષકો એ મહેનત કરીને તૈયાર કરેલા વ્હાલા હોશિયાર બાળકો આ લોકોને સોંપી દેવાના e કેવો ન્યાય મોટું કોંભાડ થવા જઈ રહ્યું છે

  • @surendrasaklecha410
    @surendrasaklecha410 Рік тому +1

    We are thank ful
    You are rising important issue
    Please rise the issue of currption
    T R B of traffic doing illegal currption in all city of gujarat. Why camera cannot see the taking money by police

  • @ajitsinh408
    @ajitsinh408 Рік тому

    Thank Ronkbhai

  • @jagrutijani7284
    @jagrutijani7284 Рік тому +1

    વાહ વાહ રોનક ભાઈ

  • @ilapatel930
    @ilapatel930 Рік тому

    Thanks રોનક્ભાઇ 🙏🙏

  • @satishkumarchauhan4891
    @satishkumarchauhan4891 Рік тому

    રોનકભાઈ આભાર

  • @meghrajmaheshwari2482
    @meghrajmaheshwari2482 Рік тому

    Right

  • @natvarsinhjadeja7507
    @natvarsinhjadeja7507 Рік тому +4

    શ્રી રોનકભાઈ સાહેબ નો ખૂબખૂબ અભિનંદન સાથે આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arunpatel5324
    @arunpatel5324 Рік тому +3

    #બદલી કેમ્પ ના નિયમને એક વર્ષ થયું હજુ બદલી સ્થગિત જ છે હાલ શિક્ષકોની એક જ વેદના છે જિલ્લાફેર

  • @rameshchotaliya2538
    @rameshchotaliya2538 Рік тому

    Very good news. Ronak bhai

  • @mahipalsinhgohil1278
    @mahipalsinhgohil1278 Рік тому +1

    સરકારી કમૅચારી ઓનો પક્ષ રાખવા માટે ખૂબ આભાર તમારો... રોનકભાઈ

  • @mukeshmajmundar2340
    @mukeshmajmundar2340 8 місяців тому

    Thank u abp news

  • @yatinpatel2125
    @yatinpatel2125 Рік тому

    ABP નો ખુબ ખુબ આભાર

  • @chandubhaibhavsar417
    @chandubhaibhavsar417 8 місяців тому +1

    ક્યારે મળશે? 18 માસનું એરિયર્સનો લાભ અને ચાલુ મોઘવારી ભથ્થા જુલાઈ 22 અને જાન્યુઆરી 23 થી.

  • @navinkmakvana7645
    @navinkmakvana7645 Рік тому

    ☺👌👌👍👍

  • @mehulprajapati7322
    @mehulprajapati7322 Рік тому

    Ronakbhai,manishbhai khub abhar

  • @kishorsinhrathod935
    @kishorsinhrathod935 Рік тому +5

    ફરીવાર આભાર,આપની ધારદાર રજુઆત છે

  • @CutiePies-kr
    @CutiePies-kr Рік тому

    શ્રી રોનકભાઈ આપને નિવૃત્ત કર્મચારીઓ ના ખુબ ખૂબ આશીર્વાદ

  • @vallabhsavaliya4073
    @vallabhsavaliya4073 Рік тому

    ખૂબ ખૂબ અભિનંદન

  • @ilapatel930
    @ilapatel930 Рік тому

    વાહ very nice

  • @jayeshahir7904
    @jayeshahir7904 Рік тому +1

    Good Ronakbhai👍

  • @udesinhokmalivad7088
    @udesinhokmalivad7088 Рік тому

    Khub sundor ayojean khub sundor boleyaa ronkbhai❤❤

  • @bhanushnkarhedav2732
    @bhanushnkarhedav2732 Рік тому

    Aabhar ronak bhai. Khub saras

  • @ghansyambhaivjoshi3366
    @ghansyambhaivjoshi3366 Рік тому

    Ronkbhai khub khub apno abhar dhnyvad

  • @rasikpatel5172
    @rasikpatel5172 Рік тому

    Good Ronnakbhai

  • @hemlatatrivedi6773
    @hemlatatrivedi6773 Рік тому

    Very nice program

  • @Sbparmar65-ou7hb
    @Sbparmar65-ou7hb Рік тому +2

    ખુબ સરસ અમારી વાત સરકાર પાસે રજુ કરવા બાબત જય હિન્દ

    • @Hkdetroja
      @Hkdetroja Рік тому +1

      ડબલ એન્જીન છે કેન્દ્ર તાણે દિલ્હી તરફ રાજ્ય તેણે ગાંધીનગર તરફ બંને એન્જીન નીશકતી ફેલ.

    • @Rakeshpatel-vw8sm
      @Rakeshpatel-vw8sm Рік тому

      sarkari nokri ma aatla batha pagar che toy mogvari nade che chta kari do 20 hajar ma joiye aetla bhanela male

  • @maheshkumarmehta1951
    @maheshkumarmehta1951 11 місяців тому

    ❤. good.

  • @harendrasinhchauhan8448
    @harendrasinhchauhan8448 Рік тому

    🎉❤

  • @rameshbhaizala8546
    @rameshbhaizala8546 6 місяців тому

    Good.ronkbhai.

  • @daxabenrohitbhai7563
    @daxabenrohitbhai7563 Рік тому

    Good work ronakbhai

  • @gopalvaland7406
    @gopalvaland7406 Рік тому

    good news

  • @balbhadrajadeja6054
    @balbhadrajadeja6054 Рік тому

    Ronakbhai tamaro khubkhub abhar 🙏

  • @lifechip4730
    @lifechip4730 Рік тому

    good

  • @nirmitpatel5847
    @nirmitpatel5847 Рік тому

    Thanks sir for raising voice

  • @mukundgarodhara9258
    @mukundgarodhara9258 Рік тому

    Thank you so much Ronakbhai

  • @h.pkalarah.pkalara2209
    @h.pkalarah.pkalara2209 Рік тому

    રોનકભાઈને દિલથી આભાર.. ધન્યવાદ..

  • @ashokpandya2749
    @ashokpandya2749 Рік тому

    ખૂબ ખૂબ અભિનંદન ભાઈ

  • @purushottamvadher5584
    @purushottamvadher5584 Рік тому

    thanks a lot ronak bhai.

  • @dolatbhagubhai1469
    @dolatbhagubhai1469 Рік тому +3

    ૧૮ મહિના નું મોઘવારી ભથ્થામાં કેમ વિલંબ થયો એ જણાવો

  • @jitendraparmar4870
    @jitendraparmar4870 Рік тому

    Thanks to RohNbhai and manishbhai. Government is so arogant

  • @maheshamin581
    @maheshamin581 11 місяців тому

    Manishbhai eakdam sachi vaat dhaneyvad Gujarat ni sarkar bilkul khoti vaat che rajestan ma sakye gujarat body’s Bamni nu khetar

  • @snehalbhatt7019
    @snehalbhatt7019 Рік тому

    Thank you ronakbhai 🙏💐

  • @mahendrabhaipatel2409
    @mahendrabhaipatel2409 Рік тому

    મા. રોનક ભાઈ અમારી સમસ્યા સરકાર સુધી પહોંચે તે માટે ડેબિટ ગોઠવવા બદલ ખુબ આભાર

  • @dipakpatelmaths554
    @dipakpatelmaths554 Рік тому

    Bhai Bhai જોરદાર રજૂઆત...આભાર

  • @bharatnsuthar28
    @bharatnsuthar28 Рік тому

    રોનકભાઈ, ખૂબ ખૂબ આભાર,સરસ આપને વિડિયો બનાવ્યો છે.અભિનદન.

  • @sandipmakwana8690
    @sandipmakwana8690 Рік тому

    Nice debate Ronakbhai

  • @dilavarsinghzala5841
    @dilavarsinghzala5841 Рік тому

    ધારાસભ્ય વિ.નેવિધાનસભામાતતરતજલાભ અઃપવામા આવેછે આખરેખર કમૅચારીઓ નેઅન્યાય થાય છે રોનક ભાઈ આપને ખૂબ ખૂબ આભાર.

  • @ashvinsindhava1996
    @ashvinsindhava1996 Рік тому +2

    આ આપનો વિડિયો આજે આવ્યા ને 13 દિવસ પછી જોવું છું છતાં સરકાર ઊંઘી રહી છે ક્યાં તો ગુજરાત સરકારને આ ટોપિક માં કોઈ રસ નથી.

  • @healthsevaapp
    @healthsevaapp Рік тому

    🎶🎶 nyc from 🎶

  • @rajendravyas8635
    @rajendravyas8635 Рік тому +1

    આપશ્રી નો મોંઘવારી નો પ્રશ્ન વંદનીય છે આપશ્રી એ નોન કરપટેડ અધિકારીશ્રી કર્મચારીઓ નો પ્રશ્ન અવાજ ની રજુઆત કરવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.

  • @kamleshupadhyay6477
    @kamleshupadhyay6477 Рік тому

    Very good topic

  • @suresh.iloveoldsongofrafim1156

    Ronakbhai Thanke u very much to raise the voice of retired Govt servents long live ur channel

  • @g.d.prajapati9695
    @g.d.prajapati9695 Рік тому

    बहुत खूब 👍👍

  • @abdulhakimshaikh7921
    @abdulhakimshaikh7921 11 місяців тому

    જુના સમાચાર છે.

  • @ViholBharatshinh
    @ViholBharatshinh Місяць тому

    રોનક્ભાઇ સાહેબ AMC ના 2004 પહેલાના કર્મચારીઓના OPS મુજબ પેન્શન આપવા માટે "હું તો બોલીશ"પોગ્રામમાં સમાવેશ કરી ન્યાય અપાવવા યોગ્ય કરવા વિનંતિ છે.

  • @durgeshjoshi
    @durgeshjoshi Рік тому +1

    રોનાકભાઈ ખૂબ સરસ મૂદ્દો એના થી પણ મોટી વાત એ છે કે કોન્ટેક્ટ પદ્ધતિ નાબૂદ કરવા ની વાત મીડીયા દ્વારા સરકારે કરી હતી તેનો અમલ નથી કર્યું જેનો મુદ્દો ઉપાડવા જેવો છે આપ જાણતાં હસો આભાર સાહેબ

  • @bspatidar
    @bspatidar Рік тому

    very nice Manishbhai

  • @rajendrabhairathva3801
    @rajendrabhairathva3801 Рік тому

    Dhanyvad.sir

  • @rameshbhaizala8546
    @rameshbhaizala8546 6 місяців тому

    😮

  • @rameshchandrasuthar4804
    @rameshchandrasuthar4804 Рік тому

    सत्य बात है।।
    जब तक श्री नरेन्द्र भाई मोदी गुजरात के मुख्यमंत्री सेवा पर थे तब तक कभी डीऐ मैं रुक नहीं रही।।
    भूपेन्द्र भाई मुख्यमंत्री सेवा में आए तब से यह परिस्थिति बना है।।
    जय स्वामिनारायण 🌺🙏
    जय हिन्द जय जय गरवी गुजरात 👍

  • @Bhavik.Prajapati1980
    @Bhavik.Prajapati1980 Рік тому

    Ronak Patel Sir, Thanks for putting our DA issues

  • @bhanwarsinghshaktawat7784
    @bhanwarsinghshaktawat7784 Рік тому

    Ronak bhai best👍💯 anchor Gujarat abp

  • @maheshpatel7933
    @maheshpatel7933 Рік тому

    Good program for government staff.Thanks Ronakbhai.

  • @CHANDRAVADANPARMAR
    @CHANDRAVADANPARMAR Рік тому

    રોનકભાઈ આભાર..સરકાર સુધી અમારો અવાજ પહોચાડવા બદલ આભાર..

  • @suresh.iloveoldsongofrafim1156

    મનીષ ભાઈની વાત તદ્દન સાચી છે.

  • @hemantchauhan5080
    @hemantchauhan5080 Рік тому

    Tamne amara mudda uthavva badal khub khub vandan ronak saheb

  • @kamleshdavevishnuprasad2061

    શ્રી રોનકભાા ગુજરાત સરકાર ના 100 દિવસ પુરા પણ ગુજરાત સરકાર ના કર્મચારી સાથે થયેલ સમાધાન મુજબ ઠરાવ ન થયા જેથી કર્મચારી નીરાશ થયા છે આ બાબતે હુ બોલીવુડ પ્રોગ્રામ મા આ મુદે લી ને કર્મચારી નો અવાજ ઊઠાવવા વિનંતી આભાર

  • @Raj-bt6bg
    @Raj-bt6bg Рік тому

    Ops Congress come Ops

  • @narendrasolanki8059
    @narendrasolanki8059 Рік тому

    Ronak bhai very good

  • @indubharati.bgoswami2407
    @indubharati.bgoswami2407 Рік тому

    Ronakbhai apne a prashn ujagar karva badal khub abhinandan.

  • @pathugadhavi4753
    @pathugadhavi4753 Рік тому

    કર્મચારઓના રૂપિયા થી સરકાર વ્યાજ કમાઈ છે અને એમના ભથા વધિજાય છે

  • @jagdishthakar967
    @jagdishthakar967 Рік тому

    સલામ રોનકજી

  • @udesinhparmar7594
    @udesinhparmar7594 Рік тому

    મનીષ ભાઈ ની વાત તદન સાચી છે

  • @Navinmakwana-bu8zx
    @Navinmakwana-bu8zx 2 місяці тому

    🇮🇳👌🎤🌹

  • @manilalpatel3557
    @manilalpatel3557 Рік тому

    રોનક ભાઇ સાહેબ🙏🙏🙏 👌

  • @Rathodvanakar
    @Rathodvanakar 10 місяців тому

    Ronan.jaysavidhan

  • @kishorsinhrathod935
    @kishorsinhrathod935 Рік тому

    સાહેબ, આપના તરફથી નિષ્ઠાપૂર્વક ના
    કર્મચારીઓ ની આપના હદયની ભાવના અને થતા વિલંબ કે અન્ય બાબતે સરકાર સમક્ષ મુકી પ્રશ્ર્ન તાત્કાલિક સરકાર પાસે સોલ કરાવો છે
    એ ગુજરાત રાજ્યના નવ લાખ કર્મચારીઓ વતી કચ્છ જિલ્લાના માજી
    તલાટી પ્રમુખ આપનો આભાર માનું છું

  • @pateldaxa4966
    @pateldaxa4966 Рік тому

    Good morning Ronak bhai. Manund

  • @natvarlalprajapati9201
    @natvarlalprajapati9201 Рік тому +2

    મોઘવારી ભથ્થુ પણ હપ્તામાં આપવામાં આવે છે

  • @hansabenprajapati4922
    @hansabenprajapati4922 Рік тому +5

    રોનક ભાઈ તમે નિર્ભયતા થી વાત રજૂ કરી સૌ નાગરિકો માં પ્રિય થયા છો

  • @jagdishrathod2609
    @jagdishrathod2609 Рік тому

    આજ તા. ૨૩-૪-૨૩ થઈ
    શું હજુ વિધાન સભા ચાલુ જ છે ?

  • @anilbhaibraval2196
    @anilbhaibraval2196 2 місяці тому

    રૌનકભાઈ, કુટુંબ પેન્શન,નેએરસ,મલે 19:06

  • @gagubharathod6814
    @gagubharathod6814 Рік тому

    શાબાશ! રોનક્ભાઇ

  • @buddhawonderland
    @buddhawonderland Рік тому +1

    જ્ઞાન શક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ વિશે કંઈક કહો

  • @anilpurohit3855
    @anilpurohit3855 Рік тому

    Mr.Ronakbhai thank u karmachri ni vat sarkar ne pahuchadi