ભાઈની પાવલી ખોવાઈ ગઈ😂 ડેન્જર કોમેડી

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 756

  • @Challenge786-w5k
    @Challenge786-w5k Рік тому +8

    ખરે ખર વિનોદ ભાઈ આવન આવા વિડિઓ લાવતારેજો ખુબ મજાઆવી
    જોંગાની એક નંબર કોમેડી છે આવીડિઓ મા 👍👍👍👍

  • @tcgujju808
    @tcgujju808 Рік тому +8

    જોંગા ની એક્ટિંગ એટલે એક્ટિંગ હો ભાઈ ભલભલા ખૂટા ઢીલાં કરી નાખે

  • @hardave123
    @hardave123 Рік тому +6

    અર્જુનભાઈની જોરદાર એક્ટીંગ.. વાહ વિનોદભાઈ વિનોદભાઈ..... 😂🤣

  • @dineshdesai652
    @dineshdesai652 8 днів тому +1

    જોરદાર એકટીગ,,,,,ખિલોના પિક્ચર નાં સંજીવકુમાર ની યાદ આવી ગઈ,,,,,

  • @artislife909
    @artislife909 Рік тому +22

    હસી હસી ને પેટ દુખી ગયું 🤣🤣🤣ખુબ જ સરસ વિનોદ ભાઈ અને અર્જુન ભાઈ 👌🏻🙏🏻 Thankyou bhai આટલુ હસાવવા માટે

  • @DashratThakor-qj6um
    @DashratThakor-qj6um Рік тому +6

    આ મોરી તીખી તીખી😂😂😂😂😂😂😂 વા અર્જુન ભાઇ વા પેટ દુખાયુ હસાવ્યા હો

  • @anmolshastri2169
    @anmolshastri2169 Рік тому +6

    Bhai aatlu toh hu koi pan tamara video ma nathi hasyo jetlu aa video ma hasu aayu che.. 😂 really really great acting, great synergy between you and Arjun..Thank you for making this video 🙏🏻🫶🏻

  • @sukhdevb6135
    @sukhdevb6135 2 місяці тому +1

    Aavoo Video fari banavooooo vinodbhaiiiiii😅😅😅😅😅😂😂😂

  • @rajeshpokar4965
    @rajeshpokar4965 Рік тому +10

    શું વાત છે ભાઈ...ભાઈ.....એક્ટિંગ એટલે કેવું પડે ભાઈ 26 મિનિટ માં એક પણ મિનિટ હસ્યા વિના નથી ગઈ ....જોરદાર😂😂

  • @nilesabhainilesabhai7401
    @nilesabhainilesabhai7401 Рік тому +2

    Vah vinod sir. Jonga sir v good vark khub mja aavi botad aavo sir welcome.

  • @PawanKumar-ev3le
    @PawanKumar-ev3le Рік тому +5

    😄😄આજ આ ભાઈ પેલી વાર ગાડી માંથી ઉતારવાની વાત નથી કરી નય તો ચાલુ ગાડી એ બધા ઉતરવાની વાત કરે 😄😄😄

  • @dakiarvind7787
    @dakiarvind7787 Рік тому +64

    એક્ટિંગ મા 100% પરફોર્મન્સ હો અર્જુન ભાઈ 😂😂to good 👍🏻

  • @shaileshsisodiya461
    @shaileshsisodiya461 Рік тому +16

    ❤Gujarat માં નંબર વન પ્રેંક વીડિયો બનાવતી ચેનલ એટલે મામુ બનાવ્યો ચેનલ છે
    Thenkyu so much ❤ Vinod Bhai

  • @Respectandfun56
    @Respectandfun56 Рік тому +33

    વિનોદ ભાઇ આ માણસ જેવો તમને આજ સુધી એકપણ માણસ નથી મળ્યો હો એક પણ ગાળ નઈ,,,,,,,,, ખરેખર તમને ભોળો માણસ મળ્યો સે.......😂😂😂😂😂

  • @pravinbarot_edits
    @pravinbarot_edits Рік тому +2

    1 no. Video bhai maja aavi gayi😅😅😅😂😂😂

  • @devanggodaliyadevanggodali7477

    Vinodbhai Arjuna bhai thenx fari pacho video fatafat banavo ho🎉😢😮😅😊❤🎉😢😮😅😊

  • @alpeshchitroda121
    @alpeshchitroda121 Рік тому +2

    Aaje to hasi hasi ne pet ma dukhi gyu.
    Best prank ever

  • @rakeshraval54
    @rakeshraval54 Рік тому +6

    આજે તો મજા પડી ....one of the best વિનોદભાઈ & Jango......❤

  • @jaydeeprathod5336
    @jaydeeprathod5336 10 місяців тому +2

    Bov j funny😂😂😂😂video che😂😂😂😂❤❤❤

  • @minaxiraval7200
    @minaxiraval7200 Рік тому +6

    Supab ho 😂 ભૂવાને ને જેમ માતાજી 😊Alag Alag Aave Aem jonga ye kerectar badla😂 vinod & Aarjun nambar ❤1❤ jodi 🎉🎉🎉

    • @s.k2308
      @s.k2308 3 місяці тому

      Kayu gam tamaru

  • @PandyaJigar
    @PandyaJigar Рік тому +3

    ખરે ખર ડેંજર હો 😂😂😂 હસી હસી ને બઠા વડી ગ્યા હો.. 😅😅😅 પણ બિચારા કાકા પર દયા આવી..

  • @skinfotech9141
    @skinfotech9141 Рік тому +2

    this is the best video ever.😄😄😄

  • @ashvinashvin7225
    @ashvinashvin7225 Рік тому +3

    જોરદાર હો જોંગા ભાઈ & વિનોદ ભાઈ 😂😂😂

  • @AsmitaNSagathiya-wc3xz
    @AsmitaNSagathiya-wc3xz Рік тому +10

    ખરેખર ભાઈ હસી હસી ને ગોટા વરી ગિયા હો આજે તો 😂😂😂😂મમ્મી 🤣🤣🤣🤣

  • @ghayal_shayal_123
    @ghayal_shayal_123 Рік тому +12

    હસી હસી ને આંખો માંથી આંસુ આવી ગયાં છે વિનોદ ભાઈ અને જોગા ભાઈ ખુબ સરસ વિડિયો બનાવજો છે ખુબ ખુબ અભિનંદન છે થરાદથી જોઈએ છીએ ગામ પઠામડા બનાસકાંઠા ના વતની છીએ ઠાકોર ❤❤❤❤❤

  • @darshitgujarati3209
    @darshitgujarati3209 Рік тому +1

    જોરદાર લ્યો..... પરંતુ આ છેલ્લે હસવાનો અવાજ છે એ નથી સારું... એટલે એમના કરતા એમ જ કુદરતી વિડિયો જોનારા હસી લેશે 😂😂😂

  • @eronrider0006
    @eronrider0006 Рік тому +2

    gajab ho baki🤣🤣🤣🤣🤣

  • @jigneshsurela5661
    @jigneshsurela5661 Рік тому +1

    Khrekhar pet ma dukhva lagyu ho hsi hsi ne jordar vinodbhai an Arjun Bhai

  • @mohsinsipai1335
    @mohsinsipai1335 Рік тому +4

    એલા જોન્ગા ભાઈ તમને કોક માથાનું ભટકા સે તો વારો નીકળી જશે🤣🤣ખૂબ સરસ

  • @bhaveshshefard6923
    @bhaveshshefard6923 Рік тому +6

    ગજબ વિનોદભાઈ...&. જોંગા ની એક્ટિંગ કઈ ઘટે નઈ😂😂❤

  • @VasukiStudio
    @VasukiStudio Рік тому +6

    વા વિનોદભાઈ વા જોરદાર કૉમેડી હો મજા આવી ગઈ😅😅😅😅😅

  • @GirishPatel-lp3gw
    @GirishPatel-lp3gw 5 місяців тому +1

    🎉 Super Video Tamara Banne Bhaiyo No 🎉🎉🎉

  • @amitravani710
    @amitravani710 Рік тому +3

    And આસ્કર એવોર્ડ ગોઝ ટુ mr. Jongeswar.. અને વિનોદ ભાઈ તમે પણ parfect તાલ થી તાલ મલાયો હો અને ધન્ય છે કાકા ની સહનશીલતા ને પણ..best one..

  • @leelajoshi5008
    @leelajoshi5008 Рік тому +1

    Mazza Mazza aavi Gaye Vinod Bhai and Arjun gajjar 😅😂😅😂🎉😅😂😅😂😅😂😅😂

  • @yashc9131
    @yashc9131 Рік тому +8

    ભૂત વળગી ગયું હોય અને આવીજ એકશન થી prank બનાવો મજા આવશે

  • @vsarvaiya2476
    @vsarvaiya2476 2 місяці тому +2

    😂ok

  • @mayurgohil9440
    @mayurgohil9440 Рік тому +1

    Jordar vidio bhai jonga ni mast acting

  • @siddharthchoksi8830
    @siddharthchoksi8830 Місяць тому +1

    અર્જુનભાઈ ,વિનોદભાઈ. ..બન્ને ને લવ યુ દોસ્તો...અર્જુનભાઈ તો એક્કો છે ..એકિટંગ નો..❤😂

  • @chetannisar6172
    @chetannisar6172 Рік тому +1

    Aaj sudhi no best video.. jordar😂🎉

  • @Sanatandharm-uvz
    @Sanatandharm-uvz Рік тому +2

    Maja aavi gai ho pn 😂😂😂

  • @tejashmehta2529
    @tejashmehta2529 Рік тому +1

    Tamara banne ni himmat ne salaam che, boss

  • @MD-fi8pu
    @MD-fi8pu 9 місяців тому +1

    Bhai jordar ho ......jordar maaja avi gy

  • @Rajesh-ij4hr
    @Rajesh-ij4hr Рік тому +2

    😂😂😂😂😂 hasi hasi ne gote chadi gyaaa😂😂😂😂

  • @jasminparmar3394
    @jasminparmar3394 Рік тому +2

    Arjunbhai ni acting lajawab chhe ho bhai
    Vinodbhai ne aje acting ma haravi didha..😂

  • @thelalitunjha356
    @thelalitunjha356 6 місяців тому +1

    Khub Maja aavi ... hasta hasta ankho mathi Pani aavi gaya .. khush raho

  • @dr.radheahir7418
    @dr.radheahir7418 Рік тому +1

    Gajab acting Bhai gajab original a original ho baki Maro bhai bapo bapo moj moj

  • @neerajpandya2564
    @neerajpandya2564 5 місяців тому +1

    बहुत बढ़िया.... हा हा हा... शानदार एक्टिग और प्रस्तुति।😂

  • @mashribhaiodedara2624
    @mashribhaiodedara2624 Рік тому

    વાહ જોરદાર વિનોદ ભાઈ સુપર વિડિઓ બનાવ્યો અને જોગવાઈ ભાઈ ની એકટીગ એટલે કંઈ પણ ના ઘટે ભાઈ આ વખતે વિનોદ ભાઈ પરીચઇ ના આપ્યો કે તમારા નામ પણ ના બતાવ્યા

  • @jayvasani150
    @jayvasani150 Рік тому +6

    હવે પછી નો પ્રેંક અમારે કિડનાપિંગ ના ટોપિક ઉપર જોઈએ છે , તો કૃપયા કિડનાપિંગ પ્રેંક બનાવો , ❤
    અર્જુન ભાઈ ❤
    વિનોદ ભાઈ ❤

    • @milanyadav3364
      @milanyadav3364 Рік тому

      ખરે ખર અધ ભૂત મોજ આવી ગઈ હુ તમારી આ બ્લોગ દર અઠવાડિયે જોવ છુ કે દિ વસે શનીવાર આવે તેની રાહ જોઈને બેઠા હોય

  • @kartikvyas3477
    @kartikvyas3477 Рік тому +2

    Wah Jonga ni acting... 1 number.

  • @ramjibusa8687
    @ramjibusa8687 Рік тому +1

    વાહ વિનોદભાઈ અને અજુઁનભાઇ થોડીવારમા તો આ ભાઇને પણ જામનગર મેન્ટલમા તમારે દાખલ કરવા પડત

  • @maheshchohan8788
    @maheshchohan8788 Рік тому +8

    જોરદાર પાવલી તો પાવલી હો ભાઇ કાય ઘટે જ નય😊😊😊😊

  • @avipatel1274
    @avipatel1274 Рік тому +1

    Jongo jordar sodhi lavya chho Bhai...Ek number Jongo

  • @ilyassura7294
    @ilyassura7294 Рік тому +4

    વાહ વાહ વાહ અર્જુન ભાઈ ગજબ એક્ટિંગ સાથે વિનોદ ભાઈ નો જોરદાર સપોર્ટ....

  • @amirajpatel6281
    @amirajpatel6281 Рік тому +1

    Aaje... Kharekhar... Hasavu... Aavyu. Maza... Aayi Gayi. Thanks. ☺️☺️☺️

  • @rameshmakwana1540
    @rameshmakwana1540 Рік тому +10

    અઠો નવો ને દસો થઈ ગયો ભાઈનો... જબરદસ્ત મોજ પડી ગઈ

  • @khatriyanaresh4084
    @khatriyanaresh4084 Рік тому +1

    Badha thi best video che Aa

  • @jaydipthakkar8376
    @jaydipthakkar8376 2 місяці тому +1

    Great talent jonga Bhai...

  • @HiteshPatel-ro7mp
    @HiteshPatel-ro7mp Рік тому +1

    એકિટ અર્જુન ભાઈ 👌👌👍👍મજા આવી ગઈ 🤣 🤣 😂 😂 😜 😜 😂😂

  • @vorapiyush6965
    @vorapiyush6965 Рік тому +1

    ખુબ સરસ વિડીયો છે
    ખૂબ મોજ પડી વિનોદભાઈ

  • @Rastelamhe
    @Rastelamhe Рік тому +1

    Ela bhai aa ekdam navu. Atyar sudhino khatarnak prank..

  • @hardipsinhjadeja67
    @hardipsinhjadeja67 Рік тому +3

    That music and scene while" pen and pencil aapi do" is outstanding 🤣🤣

  • @rajajadeja2423
    @rajajadeja2423 Рік тому +1

    વાહ ભાઈ શું એક્ટિંગ 👏👏👏👏👏અર્જુનભાઈએ ખીલૌના પિક્ચરમાં જે સંજીવકુમારે એક્ટિંગ કરી હતી એ સ્તરે રોલ ભજવ્યો.. વિષય વસ્તુ.. આટલી બધી તૈયારીઓ.. અને natural એક્ટિંગ 👏👏👏👏👌👌👌👌❤️🌹 શબ્દો ઓછાં પડે 🙏🙏salute આપ બંને ભાઇઓને 🙏 love you always ❤

  • @dvrider9765
    @dvrider9765 Рік тому +2

    આ જોંગા નુ કેરેક્ટર તો મને પણ નથી ખબર પડતી જો આ rj jongo ચેનલ નુ નામ રાખવાનું હતું😂😂😂😂😂😂

  • @vaishnavk3
    @vaishnavk3 Рік тому +2

    જોંગા ભાઈ ની એક્ટિંગ એટલે સુપર ક્લાસ.. જોરદાર મજા આવી.. 👌👌🤣

  • @salimkadu153
    @salimkadu153 Рік тому +4

    😂

  • @ranjitrsolki132
    @ranjitrsolki132 Рік тому +2

    જબરજસ્ત વિડિયો

  • @pravinmehta9991
    @pravinmehta9991 Рік тому +1

    Doctor,police,teachar, mummy,😅😅😅 Arjun bhai ni best ma best acting 😅

  • @bhartibenpatel516
    @bhartibenpatel516 Рік тому +2

    ખુબ જ સરસ

  • @Dinesh_7513
    @Dinesh_7513 Рік тому +13

    કોક દિવસ દેવભૂમિ દ્વારકામાં પણ આવો ❤❤❤

  • @niravhirani4306
    @niravhirani4306 Рік тому +2

    Atyar sudhi nu best video full of comedy 🤣🤣🤣🤣

  • @saurabhshah5568
    @saurabhshah5568 9 місяців тому +1

    જબરજસ્ત કોમેડી 😂😅😂😅😂

  • @shivrajvala1621
    @shivrajvala1621 Рік тому

    best acting performance baki kay no ghate ho jordar khubaj hasaviya jonga bhai ane vinodbhai 👌👌

  • @vishalmahajan2376
    @vishalmahajan2376 Рік тому +1

    Aa bau Gajab ....jordar

  • @Degree-ck3ge
    @Degree-ck3ge Рік тому +2

    Zoom kri face batavyo..🎉
    Jongesh ni acting 1 no👏👏
    Bhai a bov sath apyo book ,bottle,paisa jem kidhu am krinakhyu😂😂😂
    All over good quality of entertainment 👌 👏 boleto paisa vasul 😅

  • @parashsuthar3870
    @parashsuthar3870 Рік тому +1

    अर्जुन भाई की एक्टिंग सुपर
    डुपर 100 मैसे 100 नम्बर

  • @jayeshkadiya1301
    @jayeshkadiya1301 Рік тому +1

    Jongabhai khub maja avi joradar natak kariyu tame to ....satho sath vinod Bhai pan mamaro mukta Gaya ... good 😅😅

  • @vipulmaniyar308
    @vipulmaniyar308 Рік тому +2

    અર્જુનભાઈ ને રાષ્ટ્રપતિ એવોર્ડ દેવો જોઈએ નાઈસ એક્ટિંગ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 મમ્મી 😅😅😅😅😅😅😂😂😂😂😂😂😂

  • @Mr.indian1992
    @Mr.indian1992 2 місяці тому +1

    ભાઈની સહન શીલતા ને સલામ છે, પુરા વિડિયો માં, ગાળો નો જરા પણ પ્રયોગ કર્યો નહીં 🎉

  • @vaghelabhavanaba7249
    @vaghelabhavanaba7249 Рік тому +2

    બહુ જ સરસ વિડિયો આવો વિડિયો એકેય નહતો બનાવ્યો તમે

  • @bharatvasdevani7580
    @bharatvasdevani7580 Рік тому +4

    Pela like pachi jovanu vinod bhai advance like

  • @pravinbarot_edits
    @pravinbarot_edits Рік тому +3

    😂😂😂😅😅

  • @hardikchavda8831
    @hardikchavda8831 Місяць тому +1

    Bov
    Hasvu avyu vinod bhai. Jongo rocks

  • @samjee_dekavadiya
    @samjee_dekavadiya Рік тому +1

    Vinod Bhai tamara badha video jov chu pan aa video ma jonga na nakhra che bav mst che ho bav maja aavi...😂

  • @KunjanMehta-cz3jt
    @KunjanMehta-cz3jt Рік тому +2

    Vinodbhai jordar acting 😂😂
    Jongo to jongo jjjj😅

  • @taiyabsham7293
    @taiyabsham7293 Рік тому +1

    Wah jonga wah , jordar comedy 😅😅😅😊

  • @abhijitanjaria6763
    @abhijitanjaria6763 Рік тому +2

    Jordaar 😂😂😂😂

  • @maheshjadeja6926
    @maheshjadeja6926 Рік тому +1

    Waaah jongeshwar waah tari actingg…. Kai ghate nii😂😂😂😂😂😂

  • @amitparmar9708
    @amitparmar9708 Рік тому +2

    Ha Jonga Ni Moj Ha 🤣🤣🤣

  • @santoshshukla944
    @santoshshukla944 Рік тому +1

    Bhai maja aawi gayi 😂😂

  • @bhaveshramanuj8125
    @bhaveshramanuj8125 Рік тому +1

    😂joga ni acting 1 Number
    Jay jogeshvar 🎉🎉 va joga va

  • @DevD_UX
    @DevD_UX Рік тому +2

    Jablu aapo ne🤣🤣🤣

  • @ravirajrathod9342
    @ravirajrathod9342 Рік тому +1

    Atyr sudhi ni best acting jongabhai ni. Superb avi acting kyrey nathi joi... 100%

  • @mustafa.h.ghaniwala.4793
    @mustafa.h.ghaniwala.4793 Рік тому +2

    😃😀
    😁

  • @mahendravasava1041
    @mahendravasava1041 Рік тому +1

    Jongo acting 1 no bhai
    Superrrrrb jonga bhai😂😂😂😂😂

  • @SagadhraHitesh
    @SagadhraHitesh Рік тому +1

    Jordaar ho maja padi gay 😅😂

  • @parmarmanoj6927
    @parmarmanoj6927 Рік тому +2

    જોરદાર છે

  • @ChamundaRaja-tl6ls
    @ChamundaRaja-tl6ls Рік тому +1

    Hashi hashi ne magaj na taar hali gayaa 🤩🤩🤩😄😄😄

  • @dilipbarad5988
    @dilipbarad5988 Рік тому +1

    Wah bhai wah mja aavi gai

  • @arvindnayak3357
    @arvindnayak3357 Рік тому +2

    હસી હસીને પેટમાં દુખવા લાગ્યું વિનોદ ભાઈ ખૂબ જ મજા આવી