વાહ જુવાનીયા નમસ્કાર સાથે નવા વર્ષના રામ રામ ખૂબ સરસ નવી રીત થી ભજીયા બનાવવ્યા સાથે બાળકો ને મોજ કરાવી આ ખૂબ નેક કામ છે અને તે તમે કરી રહ્યાં છો નમસ્કાર
@prsh4694 i think you can't understand what @bhaveshchauhan5006 want to say he says that write in gujarati but you even use English 😅😂😂😂😂 જબરું કર્યું હો તે તો.
🙏NutanVarshaAbhinandan🙏 aakhi team ne. Khub j saras kaam kari rahya Cho. Channel pan chalavo Cho ane har time Batuk bhojan pan karavo Cho. Tamari aakhi TEAM khub khub Agad Vadhe evi Dil Thi Subhkamna. Har time same location k alag? Malvu hoi tamari team ne to kevi rite thai sake?
Ajej youtube par tamari channel joy and bdhaj videos joya .bov saru kam kro chho bhai . Khub srs bhai. Jay dwarikadhis. Khub agd vadho avi dwarikadhis ne prathna
Thanks!
Thank You 🥰
વાહ જુવાનીયા નમસ્કાર સાથે નવા વર્ષના રામ રામ ખૂબ સરસ નવી રીત થી ભજીયા બનાવવ્યા સાથે બાળકો ને મોજ કરાવી આ ખૂબ નેક કામ છે અને તે તમે કરી રહ્યાં છો નમસ્કાર
આભાર
Jai Girnari, fentastic dron shots, very sweet background music , very good to see children s are so cute, you people are fentastic.🇮🇳🙏...
Thanks
જોરદાર આપણા પંથક નાં પ્રખ્યત કુંભાનીયા ભજીયા.. ભાઈ આપ લોકો ખુબ જ ઉમદા કાર્ય કરો છો..
ખૂબ સુંદર વિડીયો બાપા સીતારામ
Mari favorite recipe bhjiya
Banavya khubsaras
ખૂબ સરસ ખૂબ પ્રગતિ કરો એવી શુભકામનાઓ.
Wah balko ne moj mahadev 🙏
Bhai aa video world best chhe 10/10
ખુબ સરસ ભજીયા ભાઈ
Nice work done by this team. Bhai .... Bhai....
Thanks
Jordar 👌👍 bhai
Khubaj saras
Bhai bhai.......
Khub Sars bhaio🙏🙏
bohat acha vlog
Beautiful village zanjmer.
Khup sars aagl vdho evi shubkamnao
So so sweet 👍thank you for your help 👌🙏
Wah bhai wahh khubbb srs
Very nice good amazing 👌👍 hardworking
વાહ મજા આવી ગઈ હો
મોઢા માં પાણી આવી ગયું
Khub saras
nana badako jame aavu joy bau anand thay super super recipe 👌👌👌👌
Location is great ❤️
Good work
Location in the best
Saras video che bhai👍
so Yemmy ..
Naes recipe to God bro
ખુબ જ આગળ વધો તેવી શુભેચ્છા ભાઈઓ ✨️
Very good 👍
👍👍👍 सुपरस्टार
Nice recipe
કેવુ સરસ કુદરતી દશ્ય્ 🌹🌹
ખુબજ સરસ છે વિડિઓ
જય શ્રી કૃષ્ણ🙏🌹
Supar bhai 👌🏻👌🏻
Super 👌👌👌👌👌👌
ખુબ સરસ નાના ભુલકા ઓને જમાડો ખુબ આભાર.
तुमचा प्रयत्न खुप छान आहे all the best.
Good bro
ખૂબ સરસ ❤️👌👍
ખૂબ સરસ 👍
Bhai najaro bau mast se
આપ આવીજ સરસ રસોઈ ગામડા નો સ્વાદ બધા ને સિખવડતા રહો આભાર આપ નો❤❤❤
Super..
Nice video ❤
ખૂબ સરસ રસોઈ વીરો
ગુજરાતી માં પણ શીર્ષક આપવાનું રાખો.... બાકી ખુબ સરસ
@prsh4694 i think you can't understand what @bhaveshchauhan5006 want to say he says that write in gujarati but you even use English 😅😂😂😂😂 જબરું કર્યું હો તે તો.
@P͛RΔҜΔSH but only smart mind can😂😂😂😂😂😂😂 and i am not talking about you bro you can understand 😂😂😂😂
Mota bhai akhu india nu Jovu pade
Superb👌👌
😅😅😅😅😅
મોં માં પાણી આવી ગયું. ખાવાનું તો સરસ છે સાથે સાથ location outstanding વાહ ભાઈ મજા આવી ગઈ 🌹🌹👍
Great work 👍
Very nice
સુપર તમારી મહેનત રંગ લાવી
વાહ ભાઈ વાહ
Good job
beautiful village location 🌹🌹🌹🌹🌹🌹🌹
Varry nice🌹
🌹👌👌👌
👌👌👌👌👌👌👌👌👌👌👌👍
જોરદાર હો ભાઈઓ
ખૂબ સરસ સેવા, અભિનંદન
વજન. નુ. માપ. બાેલે. તો.સારુ..ખુબ. સરસ. છે
ALL KIDS ARE VERY HAPPY
સરસ...😋🤝👌🏼
ખૂબ સરસ
ખુબ સરસ ભાઈઓ... 🙏🙏🙏🙏
Suppbb 😍😋😋
Saras
Good job 👌
ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમે બહુજ સરસ કામ કરો છો
કોઈ દિવસ અમારી શાળા ની પણ મુલાકાત લેજો (ગોધરાગામ પંચમહાલ)👌👌🙏🙏🙏
nice good job
સુપર વીલેજ રસોઈ 👍👍👍👍👍👍👍👍👍👍
Superb 😋
શરૂઆત ક્લિપ ખૂબ સરસ
જય શ્રીહરિ
સરસ
Good 👍
Kyu gam che bhaiyooo
નૂતવર્ષાભિનંદન ભાઈ ઓ સરસ દહીં વડા પણ બનાવજો
Khub saras...pan balko ne healthy chass apvani rakho...nai k colddrinks..
Vah.6.bhailav.bov.mehnat.kari.ne.chokrav.jmado.cho.bhgvan.tamne.aavij.pRena.aape.best.bhai
👍
ખુબ સરસ મિત્રો
Bhai khub saras chhe .....tema pan batuk bhojan no labh Mali gyo....
Thanks
location mast se ho bhai
ખુબ સરસ મુંબઈ મા આવી દેશી વાનગી કાઈ નથી મળતી..ગુજરાત ની વાતજ અલગ છે
સરસ
Such healthy meals.
🙏NutanVarshaAbhinandan🙏 aakhi team ne.
Khub j saras kaam kari rahya Cho. Channel pan chalavo Cho ane har time Batuk bhojan pan karavo Cho. Tamari aakhi TEAM khub khub Agad Vadhe evi Dil Thi Subhkamna. Har time same location k alag? Malvu hoi tamari team ne to kevi rite thai sake?
First comment
વાહભાઇ
Nice
OMG 😲 😱 😲
👌👌👌
Jay murlidhar
Very good video
Kai jagyano chhe
A1
I can not believe that those children ate hot green raw chillies. Like to cook this recipe myself some day.
Ajej youtube par tamari channel joy and bdhaj videos joya .bov saru kam kro chho bhai . Khub srs bhai. Jay dwarikadhis. Khub agd vadho avi dwarikadhis ne prathna
Location mast che kyu gaam che?
Bov sarsh Bhai
Good
પાટલો રાખો કટિંગ માટે
મૈં આજ સુધીમાં બધા વીડિયો જોઈ લીધા તમારાં... Good job 👏👏👏🙏🙏