Sir મને શિયાળા માં ગ્રાઉન્ડ માં શારીરિક કસોટી(સરકારી ભરતી) ની પ્રેક્ટિસ દરમ્યાન વારમ વાર શરદી ઉધરસ થઈ ... જાય છે ....યોગ્ય ઉપાય આપો... medicine લેવા દરમ્યાન સરખું રે પણ medicine પતે એટલે ફરી સેમ પ્રોબ્લેમ રહે છે
सात से आठ महीने तक हर दिन, पूरे शरीर में कहीं भी पित्ती बहुत बाहर निकलती है और कई आयुर्वेदिक औषधियों को लेने के बाद भी कोई बदलाव नहीं आता है। इसलिए पित्ती से बचाव के लिए खान-पान में सावधानी बरतना जरूरी है। 2-3 साल पहले पित्ती लंबे समय से चली आ रही थी और अब पिछले सात-आठ महीने से शाम को और सुबह उठते ही पित्ती निकल रही है। Ab me Kya kru sir plz give advice or drugs suggestions
આસ્થા કલીનીક, વડોદરિયા હોસ્પિટલ પાસે, પાળીયાદ રોડ, બોટાદ. સમય- સોમ થી શુક્ર- સવારે ૧૦ થી ૧. સાંજે ૩.૩૦ થી ૬.૦૦. એપોઇન્ટમેન્ટ માટે ૯૪૦૯૪ ૯૦૮૯૬ ઉપર સવારે ૧૦.૧૫ થી ૧૨.૩૦ ઉપર ફોન કરવો.
ખૂબ સરચ વાત કરી . જય ફરષૂરામ 🙏
ખુબજ સરસ વાત કરી છે ❤❤❤❤❤❤❤
ખુબ ખુબ આભાર સાહેબ માહિતી આપવા માટે.
સરસ સમજાવ્યું
Thank you sir 👍🏿👍🏿👍🏿🇮🇳
Right sr emj thy che
Thanku you
Hii.. Dr'Sir🙏
મને બદલાતી ઋતુ ચોમાસા મા શરદી બહુ જ થાય છે.. નાક મા સળવળાટ થઇ નાક માથી ખુબ પાણી નીકળી છીંકો આવે છે.. ખુબ તકલીફ છે.. તો યોગ્ય દવા બતાવશો 🙏
મને પણ આજ પોબ્લેમ છે.
ખાટું ખાવાથી તરત જ થાય જાય છે
દવા ક્યાં મળે?
Sir એતો વાત શાચી પણ દવા વગર માટે એવી આર્યુવેદ બતાવો ...
તમારું સરનામું આપશોજી.
Sir tamaru hospital Kaya 6e
Sir
મને શિયાળા માં ગ્રાઉન્ડ માં શારીરિક કસોટી(સરકારી ભરતી) ની પ્રેક્ટિસ દરમ્યાન વારમ વાર શરદી ઉધરસ થઈ ... જાય છે ....યોગ્ય ઉપાય આપો... medicine લેવા દરમ્યાન સરખું રે પણ medicine પતે એટલે ફરી સેમ પ્રોબ્લેમ રહે છે
Natrum sulph 6x (3tab.-3tmes a day) 1 મહિના સુધી શરું રાખો
@dr.mahavirvyas--6152 tq sir
Sir mara husband ne bahu j saradi ne roj rahe 6e
બહહૂ સરદીછૅ
એલર્જી ની શરદી માં તાસીર પ્રમાણે સારવાર હોય.
Sir મને વારંવાર સર્દી થાય છે,તો કાયમી સરદી દૂર થાય તેનો ઈલાજ બતાવજો
મને પણ એજ પ્રોબ્લેમ છે
મારૂ નાક ઘણા દીવસ થી બધ છે
Sar tamaru davakhanu kya aavelu che
ખુબજ સરસ માહિતી આપી સર thank you sir તમારી હોમીઓપેથીક દવા લેવા માટે time સુ છે અને કયા વારે ખુલ્લું હોય છે
સોમવાર થી શુક્રવાર- સવારે ૧૦.૦૦ થી ૧.૦૦ સાંજે ૩.૩૦ થી ૬.૦૦. વોટ્સ એપ નં. 75 75 075 494.
Nux vomica લઈ શકાય
Sir location send karo
Dust alarji ma kai medicine levani ?
Je medicine na symptoms match thata hoy te medicine levi joiye
@@dr.mahavirvyas--6152 ok thanks
सात से आठ महीने तक हर दिन, पूरे शरीर में कहीं भी पित्ती बहुत बाहर निकलती है और कई आयुर्वेदिक औषधियों को लेने के बाद भी कोई बदलाव नहीं आता है। इसलिए पित्ती से बचाव के लिए खान-पान में सावधानी बरतना जरूरी है।
2-3 साल पहले पित्ती लंबे समय से चली आ रही थी और अब पिछले सात-आठ महीने से शाम को और सुबह उठते ही पित्ती निकल रही है। Ab me Kya kru sir plz give advice or drugs suggestions
साहेब तमारु किया दवाखानु छे
આસ્થા કલીનીક, વડોદરિયા હોસ્પિટલ પાસે, પાળીયાદ રોડ, બોટાદ. સમય- સોમ થી શુક્ર- સવારે ૧૦ થી ૧. સાંજે ૩.૩૦ થી ૬.૦૦. એપોઇન્ટમેન્ટ માટે ૯૪૦૯૪ ૯૦૮૯૬ ઉપર સવારે ૧૦.૧૫ થી ૧૨.૩૦ ઉપર ફોન કરવો.
બહાર ગામ રહેતા હોય તો ફોન થી કન્સલ્ટેશન કરો છો?પ્લીઝ જણાવવા વિનંતી.
સાહેબ તમારું સરનામું મોકલો અને તમારો કોન્ટેક્ નંબર મોકલો ને
સર મારે તમારી જોડે વાત કરવી છે આપનો કોન્ટેક નંબર મોકલો
સર મને આજ લક્ષનો છે ..અત્યારે કાનમાં રસી સોજો ઝટકા મારે છે bovj દવા કરાવી .
Kayi ફેર નથી પડતો
સર મને સરદી અને વારંવાર કફ થય જાય છે તો તેના માટે શું કરવું જોઈએ પ્લીઝ મને આની દેશી દવા બતાવો
ને મારી બેબી ને પણ એજ પ્રોબ્લેમ છે શું કરું સર
Sir તમારો નંબર આપો ને
સર આપનો નંબર મોકલો ને
શર તમારો ફોન નંબર
મારો નંબર મેનેજ કરો