સત્સંગના પગથિયાં રે જોજો ભુલી ના જવાય જો || Satsangna Pagthiya re ||

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • સત્સંગના પગથિયાં રે જોજો ભુલી ના જવાય જો || Satsangna Pagthiya re || #bhaktiahir #bhajan #satsang
    ગાયિકા:- ભક્તિ આહીર
    _____________________________________
    મને INSTAGRAM ઉપર સપોર્ટ કરી શકો છો :
    ...
    ભજન :-
    સાત પગથિયાં સત્સંગના રે જોજો ભુલી ના જવાય જો
    પહેલું પગથિયું સત્સંગનું રે જો જો ભુલી ના જવાય જો
    વહેલા ઊઠીને સ્નાન કરજો રે લેજો નારાયણ ના નામ જો
    ધ્રુજે કાયાને ધ્રુજે લાકડી રે પછી મંદિરે ન જવાય જો
    જુવાની છે ગઢપણ આવશે રે પછી નહીં લેવાય નામ જો
    બીજું પગથિયું સત્સંગનું રે જોજો ભુલી ના જવાય જો
    અતિથિ આપણે આંગણે રે એને પાછા નો વાળીએ
    થોડામાંથી થોડું એને આપજો રે એતો નારી નો ધર્મ જો
    ત્રીજું પગથિયું સત્સંગ નું રે જોજો ભુલી ના જવાય જો
    ભુખીયા દુ:ખીયાને આપો ટુકડો રે પછી પાણીડા પાવ જો
    અન્ન એક મોટું દાન છે રે એતો પરમાર્થ નું કામ છે
    ચોથું પગથિયું સત્સંગનું રે જોજો ભુલી ના જવાય જો
    અગિયાર પૂરજો કીડીયારુ રે બાર માસની અમાસ જો
    આંકડો બોરડીને પીપળો રે એના થડે જઈ ને પૂરજો
    અનેક જીવોને કણ મળશે રે તળેપૂર્વ ના પાપ જો
    પાંચમું પગથિયું સત્સંગનું રે જોજો ભુલી ના જવાય જો
    ગાય ને પાટું નો મારીએ રે એમાં તેત્રીસ કરોડ દેવ જો
    દીકરી ને ગાય બે એક છે રે એ તો અબળા નો અવતાર જો
    છઠું પગથિયું સત્સંગનું રે જોજો ભૂલી ન જવાય જો
    માતા-પિતાની સેવા કરજો રે એતો તીર્થ ધામ જો
    જનની જનેતા જગમાં નહીં મળે રે નહીં આવે માને તોલ જો
    સાતમું પગથિયું સત્સંગનું રે જો જો ભુલી ના જવાય જો
    ગુરુજી આવે આંગણે રે એને કરજો પ્રણામ જો
    ગુરુ ગોવિંદ બે એક છેરે એ તો આત્માના રામ જો
    માતા-પિતા સ્વામી શામળા રાખો ચરણોની પાસ જો
    Thanks for Watching

КОМЕНТАРІ • 76

  • @rekhapatel997
    @rekhapatel997 28 днів тому

    Har har mhadev har🙏🙏 🙏🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @pareshabenpatel5103
    @pareshabenpatel5103 7 днів тому

    ખુબ સરસ ભજન છે. તમે ખૂબજ આગળ વધો એવી પ્રભુને પ્રાર્થના કરીશ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 днів тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vinayjoshi368
    @vinayjoshi368 25 днів тому

    ખૂબ સરસ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  25 днів тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @khumanshihmahida653
    @khumanshihmahida653 Місяць тому

    વાહ બહેનો વાહ જબરદસ્ત ભજન બનાવેલ છે અને બીજું એ કે લખાણ સાથે રજૂ કરો છો એ બદલ આભાર જય શ્રી રામ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Місяць тому

      જય શ્રી રામ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws 5 місяців тому +2

    જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સુંદર કિર્તન ગાયું બેટા ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે હરિભક્તોને રતનબેન ના રાધે રાધે 💐🙏💐👌💐👍💐🚩💐🔱💐

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому +2

      રાધે રાધે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @renukathakkar7353
    @renukathakkar7353 7 місяців тому +1

    Wah Beta Wah Very Nice Bhajan 👌 Jay Shree Krushna 🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 місяців тому

      Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻🙏

  • @ranjanchikani5322
    @ranjanchikani5322 7 місяців тому +1

    Are vah khubaj Sara's Bhajan gayu Jay shree Krishna

  • @RamilaBenGhodadara
    @RamilaBenGhodadara 6 місяців тому +1

    વાહ દીદી અવાજ બોવ સરસ છે જય શ્રીકૃષ્ણ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  6 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 7 місяців тому +1

    👌🏻👌🏻🙏🏻🙏🏻👏👏👏👏 ખુબ સરસ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻

  • @laxmanparmar7336
    @laxmanparmar7336 6 місяців тому +1

    Nice

  • @user-hj2wr3uv3n
    @user-hj2wr3uv3n 7 місяців тому +1

    Bo saras Bhajan che👍🙏🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 місяців тому

      Thankyou so much 🙏🏻🙏🏻🙏🏻

  • @DaxabenJoshi-hf6mp
    @DaxabenJoshi-hf6mp Місяць тому +1

    Vah saras bhajan che beno ne jay shree krishna🙏🙏🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Місяць тому

      Jay shree Krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @parulprajapati6070
    @parulprajapati6070 7 місяців тому +3

    Jay shree Krishna❤

  • @ritapatel3839
    @ritapatel3839 6 місяців тому +1

  • @pragnaraval3901
    @pragnaraval3901 6 місяців тому +1

    ભક્તિ દીકરીને ખૂબ ખૂબ અભિનંદન

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  6 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @parthkalsariya6096
    @parthkalsariya6096 7 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ બેટા❤❤❤

  • @bhanumatidhamecha361
    @bhanumatidhamecha361 7 місяців тому

    ખૂબ સરસ કિર્તન ગાયેલું છે 👍👌🙏 જય શ્રી કૃષ્ણ 🙏 ધન્યવાદ અવાજ ખૂબ સરસ છે

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @user-fi8tb2kb5b
    @user-fi8tb2kb5b Місяць тому

    Khub saras

  • @user-hj2wr3uv3n
    @user-hj2wr3uv3n Місяць тому

    Boj Sundar Bhajan che

  • @ramilabengohil4306
    @ramilabengohil4306 2 місяці тому

    Srs🙏🙏🙏

  • @nadiyaparadharmendra898
    @nadiyaparadharmendra898 7 місяців тому +2

    Manju d Nadiyapara jsk

  • @sangitapathak8327
    @sangitapathak8327 6 місяців тому

    જય શ્રી કૃષ્ણ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  6 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @BhavanaPatel-sn7nv
    @BhavanaPatel-sn7nv 7 місяців тому

    જય શ્રી કૃષ્ણ🙏🙏🙏👌👌❤❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @ArvindPatel-uf9tl
    @ArvindPatel-uf9tl 5 місяців тому

    Jay Shree Krishna

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 місяці тому

      Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻

  • @nayanramanandi3996
    @nayanramanandi3996 7 місяців тому

    🏹જય શ્રી રામ🏹

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 місяців тому +1

      , જય શ્રી રામ 🙏🏻🙏

  • @hiraodedara813
    @hiraodedara813 7 місяців тому

    જય શ્રી રામ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 місяців тому

      જય શ્રી રામ 🙏🙏🙏🙏

  • @rashmithakkar3665
    @rashmithakkar3665 7 місяців тому

    Good 👍

  • @jigneshthanki3928
    @jigneshthanki3928 7 місяців тому

    Khub j sars bhajan tamaru mandal kya saher ma chhe

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 місяців тому

      Silvassa, Dadra Nagar Haveli 🙏🙏🙏

  • @varshamehta3154
    @varshamehta3154 7 місяців тому +8

    મંડળની બહેનો ને જય શ્રી કૃષ્ણ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 місяців тому +1

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻

  • @user-rt5nv9wz2e
    @user-rt5nv9wz2e 7 місяців тому

    ખુબ, સરસ બેન

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 місяців тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏

  • @KuvarjibhaiSolanki-cx1gq
    @KuvarjibhaiSolanki-cx1gq 6 місяців тому

    સરસમંઙલનેમારાપરીવારનાવંદન

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  6 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pritivaria1172
    @pritivaria1172 7 місяців тому +1

    Jai shree ram 🙏🚩

  • @vinubhainanubhai5556
    @vinubhainanubhai5556 7 місяців тому

    જયશ્રી કૃષ્ણ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 7 місяців тому

    Khub khub khub saras Bhajan 🙏❤️🚩♥️

  • @user-er6rh8rc7r
    @user-er6rh8rc7r 6 місяців тому

    Jay shree Krishna 🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  6 місяців тому +1

      Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @meetgabani5918
    @meetgabani5918 7 місяців тому

    Jay swaminarayan