વૈકુંઠ મંડળ ની બધા બહેનોને જય શ્રી કૃષ્ણ🙏🙏 દક્ષાબેન બહુ સરસ ભજન ગાયું છે લાલાનુ 🎉🎉ભજન જલ્દી થી લખીને મુકવા વીનંતી છે અગિયારસના દિવસે મારા મંડળ મા મારે ગાવા થાય🙏🙏
Khub sundr bhajan gayu Dakxa ben Manju ben dil aapnu udas hoy ne pan tamara bhajan sabhdi ne aetlu saru lage ke bhajan sabhdta sabhdta man aapnu bhakti ma lagi jay Manju ben khub sundr bhajan lavo cho mane Tamara Mandal ma godava nu bahuj man che pan su karu ame baroda ma nathi raheta bhagvan kare ne hu baroda aavi jav to Manju ben mane Tamara mandal ma Leso hu pan mandal ma chu bodeli ma pan mane Tamara bhajan bahu j game che bhagavan Tamara Mandal ne khub aagad lave ane Tamara baddha ni tabiyat sari rakhe aevi Prabhu ne Prathana Manju ben tamara mandal ni saree khub Sara's che ❤❤❤❤❤❤❤
બહુ સરસ ભજન ગાયું છે સૌ બહેનો ને જય શ્રી કૃષ્ણ ❤❤ ભાનુ બેન પરમાર હિંમતનગર શરણમ સોસાયટી 🎉🎉
Bahu j saras bhajan gayu Daxaben Jsk jsn
Sundar Bhajan
Nice sadi
Jay shree Krishna
Supar bhajan gayu che ben
❤️❤️🙏🙏
સાડી નો કલર ખુબજ સુંદર છે ગીતા.બેન.પટેલ કલોલ
ખુબજ સુંદર ભજનછે અમને બહુજ સુંદર લાગ્યુ આવા સરસ ભજન મોકલતા રહેશો ગીતા.બેન.પટેલ કલોલ
Khub saras chhe bhajan❤❤❤❤bombe
❤️❤️❤️🙏🙏🙏🥰🥰
સાડી ખુબ જ સરસ છે કયાં થી લાવ્યા અમને કેજો અમારે પણ લાવવી છે શંકિતમંડળ ભુરાવાવ ગોધરા તમારા ભજન પણ સરસ છે અમને ખુબ ગમે છે જય શ્રી કૃષ્ણ 🙏🙏
550 ni che
દક્ષા બેન સુંદર ભજન ગાયૂ સર્વે બેનોને જય શ્રી કૃષ્ણ 🙏
સાડી બહુ સરસ લાગે છે
❤️❤️❤️🙏🙏🥰
Bhu j mast che
🙏⚘️👌બહુજ મસ્ત ભજન
ખૂબ ખૂબ આભાર મંજુબેન અને વૈકુંઠ મંડળનો ભજન લખીને મુકવા માટે🎉🎉 10 તારીખે મંડળમાં ગાઈશુ અને તમને ખુબ ખુબ યાદ કરીશું તમારા મંડળનો પ્રવાસ ગોઠવી એકવાર ઊઝા આવો બધા બહેનો ને લઈને અમારી મુલાકાત લેજો અમારૂ મંડળ ઊમિયામાતાના મંદિર પાસે છે તમને મળીને બધાને બહુજ આનંદ થશે તમારા બધા ભજન હું અમારા મંડળ ના ગૃપમાં મુકું છું🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏
વૈકુંઠ મંડળ ની બધા બહેનોને જય શ્રી કૃષ્ણ🙏🙏 દક્ષાબેન બહુ સરસ ભજન ગાયું છે લાલાનુ 🎉🎉ભજન જલ્દી થી લખીને મુકવા વીનંતી છે અગિયારસના દિવસે મારા મંડળ મા મારે ગાવા થાય🙏🙏
❤️❤️❤️🙏🙏🙏🙏🥰👍
Khubj saras chhe.
Niru Bhavsar family Ahmedabad
❤️❤️❤️❤️🙏🙏🥰🥰
Khub sundr bhajan gayu Dakxa ben Manju ben dil aapnu udas hoy ne pan tamara bhajan sabhdi ne aetlu saru lage ke bhajan sabhdta sabhdta man aapnu bhakti ma lagi jay Manju ben khub sundr bhajan lavo cho mane Tamara Mandal ma godava nu bahuj man che pan su karu ame baroda ma nathi raheta bhagvan kare ne hu baroda aavi jav to Manju ben mane Tamara mandal ma Leso hu pan mandal ma chu bodeli ma pan mane Tamara bhajan bahu j game che bhagavan Tamara Mandal ne khub aagad lave ane Tamara baddha ni tabiyat sari rakhe aevi Prabhu ne Prathana Manju ben tamara mandal ni saree khub Sara's che ❤❤❤❤❤❤❤
તમારા જેવા ભક્તોના આશીર્વાદ ❤️❤️❤️🙏🙏🙏🥰🥰
V nice bhajan daxaben jsk
Maza padi gai beno
ભજનપણ સરસ છે બધાની સાડીયો પણ સરસ છેમધુબેનપટેલમહેસાણા
❤️❤️❤️🙏🙏🥰🥰
Jay shree Krishna manju ben 🙏 saras Bhajan .sadi pan saras 6 ketlani aavi.
550 ni che
Sars Jordar Mast 😊❤🎉
Jai mataji great
Sadi bahu sars6 hu lakroda Gandhi nagar jillo
Jkpanchal jay shri krishna Mast Mast 🎉🎉🎉🎉🎉
સાડી સરસ લાગે છે બધી ગોવાલણ લાગે છે 🙏🏻🙏🏻🙏🏻
સરસ લાગે છે
ભજન લખી મોકલો સરસ છે રાધે રાધે
🙏જય હો કનૈયા ની 🙏👌👌👌👌👌👌
Tame badhaj mast lago choo ghayaj to ame joyu che
🙏🙏🙏🙏🙏❤️❤️❤️🥰
Mane pan sadi gami khub saraschhe❤
❤️❤️❤️🙏🙏🥰🥰
દક્ષાબેન ભજન બહુ સરસ છે વસાઈ ભક્તિ મહિલા મંડળ ગીતાબેન જય સ્વામિનારાયણ
❤️❤️❤️🙏🙏🥰
Very nice
Bhajan saras che lkhi ne Moklo
❤🎉ખૂબજ સરસ ભજન ગાયું છે બેન પલીસ લખી ને મૂકવા વિનંતી છે હમણાં તમે ભજન લખીને મૂકતા નથી લખી ને મૂકો બેન
🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️🥰
ભજન લખીને મૂકો સાડી બહુ જ સારી છે ઊંઝા
🙏🙏❤️❤️❤️🥰
સાડી ખૂબ જ સરસ છે આ ભજન લખીને મોકલી આપો બીજુ કે હમે ઘણા દૂર છે નવસારી નહીં તો મંજુ બેન તમારી સાથે ભજન માં જોડાઈ ગયા હોત
❤️❤️❤️❤️🙏🙏🙏🙏🥰🥰
Nich
કૃષ્ણ કનૈયા લાલ કી જય
Jai shree krishna
Jai Shri Krishna 🙏💐🌹❤️
👌👌👌👌👌
Sars bhjna ch❤🎉❤
❤❤🎉
❤
🙏જય શ્રી કૃષ્ણ જય રણછોડ રાધે રાધે 🙏નવી સાડી લઈ આવ્યા મંડળ માટે સરસ લાગે છે કેટલા ની છે અને કયા થી લાવ્યા એ પણ કેજો અમારે પણ મંડળ માટે લેવી છે 🙏🙏🙏🙏
Amare shop che kejo
આ સાડી કાશી બનારસમાં થી લાવ્યા છીએ. ૫૫૦
Very nice bhajan gayu daxaben Jay shree Krishna
Sadi tamari bahuj saras kyathi lavya mare mandal ma lavani che dukan nu adress mokljo please
આ સાડી કાશી બનારસમાં થી લાવ્યા અને કીંમત ૫૫૦ છે
Jay shree krishna
બેનો સાડી સરસ છે દક્ષા બેન ભજન સરસ છે લખીને મુકવા વીનતિ 🎉❤
🙏🙏❤️❤️❤️
bhajan khub aj saras gayu che... vaikunth mandal na baddha beno ne *jay shree krishna*
tamari saree kub aj sari 😅 lagi kya thi lidhi address kejo ❤
{sakhi mandal - Halol }
મંજુબેન સાડીઓ ક્યાંથી લાવ્યાછો અમને સરનામુ આપો અમે ગાંધીનગર છીએ
કાશી બનારસ થી લાવ્યા છે ૫૫૦ ની છે
Jay shree krishna daxaban 🎉😂❤❤
❤🎉
Lakhi ne aapjo
આ સાડી ક્યા થઈ લાવ્યા મંજુબેન સરસછે મારે પણ મંડળ માટેલેવીછે કેટલાની આવી એકેજો બેન 🎉🎉🙏🙏🙏
😅😅😅😅🙏🙏❤️❤️❤️🥰550
Daxaben Saras bhajan se Lakhine mukavu vinanti Meladi Mahila Mandal Nandasan Geetaben na Jay Shree Krishna
❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🥰🥰🥰
અમદાવાદ મંજુબેન દરજી હુ અમદાવાદ રવછુ
❤️❤️❤️🙏🙏🙏🥰
Lakhi ne moklyo ben
Bhajan lakhine mukone 🎉
પાટણ થી વીર મંડળ છે લખી ને મૂકો તો અમે ગઈ સકીએ
❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🥰
લખીને આપો દક્ષાબેન
Bhajan bahut sara cheppana Lakshmi mokal tana thi
Ben.aa.bhajn.lakhi.moklonekhb.saras.6
Tamaro no aapo plz
Vjordar daxaben
Lakhine muko sabdo sabhalata nathi
લખીને મુકો
Lakhine mukjo pic ben
🧞♀️🧞♀️🧞♀️🙏🙏🙏🌷🌷🌷🌷
Jay shree krishna
લખીને મુકો