Parshottam Rupala એ ક્ષત્રિય સમાજની માફી કેમ માંગવી પડી? | Rajkot | Kshatriya Samaj | Gujarati News

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • After Parshottam Rupala made a statement about kings-maharajas in a meeting, there was a feeling of indignation in the Kshatriya community.
    પરષોત્તમ રૂપાલાએ એક સભામાં રાજા-મહારાજાઓ વિશે નિવેદન આપ્યા બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી. n18oc_rajkot
    #rajkotnews #parshottamrupala #loksabhaelection2024 #kshatriya
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati

КОМЕНТАРІ • 74

  • @gohilpruthvirajsinh84
    @gohilpruthvirajsinh84 6 місяців тому +3

    આને માફ નો કરાય આવા સાત્તા માટે જો આવું બોલે એને કેમ માફી અપાય મારા શકત્રિય સમાજ ભાજપ નો વિરોધ કરે 🙏 મારી હાથ જોડી ને વિનંતી જય માતાજી

  • @यदुवंशीजाडेजाराजपूत

    ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી ક્રિષ્ણા
    મહારાણા પ્રતાપસિંહજી છત્રપતિ શિવાજી મહારાજ રાણા કુંભા આવા લાખો ક્ષત્રિય રાજપૂતો ના બલિદાન બોલે છે આવા ભગવાન રામ અને ક્રિષ્ણા વંશજ વિશે બોલતા પેલા વિચારો પેલા 😡
    પછી માફી માંગવા ની વોટ માટે હલકી રાજનીતિ નો કરાય આવડા આગેવાન અનુભવી નેતા છે તો આવું બોલો આપશ્રી સારુ લાગે

    • @Raja_mashani_Ak47
      @Raja_mashani_Ak47 6 місяців тому

      Mafu to magavi pade rajput bap che

    • @Raja_mashani_Ak47
      @Raja_mashani_Ak47 6 місяців тому

      Rajput shatriya jamaje aa jamin rajvada dan ma aapela che

  • @Ranbanka_Rathod7773
    @Ranbanka_Rathod7773 6 місяців тому +1

    આવા ને સમાજ મત આપે એ મોટી ભૂલ અગ્રણી સાથે વાત થઈ અને તમે માફી માંગી લો એટલે શું આવા વિડિયો હું ગારો બોલી મોકલી દવ તો ચાલે એવું થયું ને
    સમાજ સમાજ નઈ દેશ માટે બલિદાન બદલે આવા કાર્યક્રમો આવી વાતો કરે વાહ લોકશાહી જાગો અને વિચારો

  • @जयभवानी-ज4र
    @जयभवानी-ज4र 6 місяців тому +11

    મત માટે માનસિકતા બતાવી દીધી ને?

  • @digvijaysinhparmar6307
    @digvijaysinhparmar6307 6 місяців тому +11

    મારા ક્ષત્રિય સમાજ ને વિનંતિ છે. ક્ષત્રિય હોવ તો આ ભાઈ ને વોટ ના આપે અને ઘરભેગો કરો.

  • @monikasingh-pq9vk
    @monikasingh-pq9vk 6 місяців тому

    "ક્ષત્રિય સમાજ એ હમેંશા હિંદુસ્તાન માં આદરણીય જ છે અને રહેવાના જ. કેન્દ્રિય મંત્રી શ્રીમાન પુરષોત્તમ રુપાલા જીએ ખુલ્લાં દિલે ક્ષમા યાચના કરી છે. એટલે અહીં વિષય પુરોથાય છે. રામ રામ જી🚩🙏🏼"

    • @gohilhardevsinh9669
      @gohilhardevsinh9669 6 місяців тому

      Tamara jeva ne lidhe haju agad pan bija netao apman karse mafi mangi ne nikadi jase ane aa apman varm var karva ma aavse ane tara jeva come karse ke rupala saheb a mafi mangi lidhi vaat puri ok jai mataji

  • @thakorthakor2580
    @thakorthakor2580 6 місяців тому +6

    સો વાર માફી માંગે તો પણ માફી નો બદલો બતાવી દયો તો ખબરપડે

  • @jayurajput3024
    @jayurajput3024 6 місяців тому +3

    તારો સમાજ હતો ક્યાં , કયો ઇતિહાસ છે ? કયા રાજા હતા તમારા 😂 તમે ક્યાંથી આયા એ જ ખબર નઈ હોય sodya ..........ll ઇતિહાસ રાજપૂતો નો જ છે.ll જય રાજપુતાના

  • @rajputrajusinh4417
    @rajputrajusinh4417 6 місяців тому +12

    હવે, બોલતા, સો, વાર, વિચાર, કરજો, સાહેબ, રાજપૂતો, ના, રાજ, ગયા સિંહ, હયાત, શે

  • @OP.HETRAJ8902
    @OP.HETRAJ8902 6 місяців тому +1

    મોદીજી આપ દો સિંગ વાલે બેફિકર પાડે પાડા ની કા ક્યાંથી લાયા?

  • @dineshvaghela5331
    @dineshvaghela5331 6 місяців тому

    ❤❤❤❤❤

  • @OP.HETRAJ8902
    @OP.HETRAJ8902 6 місяців тому

    રૂપાલી જી ને ખબર નથી કે ક્ષત્રિય સમાજ ઘર કા મોહ હોતા હૈ ઐસા હિન્દુ સમાજ મેં વો જાતી હૈ આજની યુદ્ધ યુદ્ધ યુદ્ધ યુદ્ધ યુદ્ધ યુદ્ધ કરકે આપણે લાખો કરોડો દેશ કે લિયે બેઠે ભેટમાં આપી દીધા છે અને હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું છે નહિ તો એ કઈ કચુંબર હિન્દુ ના રહે. વિકાસની વાત જુદી છે મોદીજી ને હિંદુ ધર્મના લીધે વાત મળે છે વિકાસ વિકાસની તો વાત જ નથી. અમને બોલવાનું ભાન રાખવું જોઈએ છકી ના જવું જોઈએ વિપરીત.

  • @shivshaktiagrokarmadiya7469
    @shivshaktiagrokarmadiya7469 6 місяців тому

    હુ એક બામણ છુ ને બામણ હમેશા ક્ષત્રિય સમાજ સાથે છીએ

  • @ShubhrajsinhRathod-w1c
    @ShubhrajsinhRathod-w1c 6 місяців тому +1

    Ha j.p Jadeja ha barabar javab chhe bhai👍👍👍

  • @MahadevHarmahadev-fb8pe
    @MahadevHarmahadev-fb8pe 6 місяців тому +2

    છતાય કોઈની લાગણી દુભાણી હોય તો માફી તો માગવી જ જોઈએ

    • @monikasingh-pq9vk
      @monikasingh-pq9vk 6 місяців тому +1

      "ક્ષત્રિય સમાજ એ હમેંશા હિંદુસ્તાન માં આદરણીય જ છે અને રહેવાના જ. કેન્દ્રિય મંત્રી શ્રીમાન પુરષોત્તમ રુપાલા જીએ ખુલ્લાં દિલે ક્ષમા યાચના કરી છે. એટલે અહીં વિષય પુરોથાય છે. રામ રામ જી🚩🙏🏼"

  • @cheharKrupa-n3j
    @cheharKrupa-n3j 6 місяців тому

    अमे सतरीय शमाज ना बारोट शीये अने शतरीय शमाज शाथे रहेशु चाहे लडना कयु न पडे

  • @mehuldabhi2938
    @mehuldabhi2938 6 місяців тому +3

    Prsotmne bolvanu bhanj nthi fakmarva jorthibolvu kaykamkrvanuny panoti

  • @sitaparaghanshyambhai7295
    @sitaparaghanshyambhai7295 6 місяців тому

    કોંગ્રેસ વખતમાં.રાજપુતનેરાજહતુ

  • @JIGRAJVADHERDWARKA
    @JIGRAJVADHERDWARKA 6 місяців тому

    Rajvada ame didha ta vadrina ne su khabar

  • @Gohilomdevsinh7254
    @Gohilomdevsinh7254 6 місяців тому

    ⚔️rajputana ⚔️

  • @ajitsinhrathod7142
    @ajitsinhrathod7142 6 місяців тому +3

    રૂપાલા બોગસ માણસ છે 1 નંબરનો નંગ છે.

  • @mahipalsinhchauhan4875
    @mahipalsinhchauhan4875 6 місяців тому +3

    Jeva karyakram eva Pravachan
    Vote leva kale Rukhi samaj ne pan avu kahi sake.
    Biju Gani Vaato che karva mate
    Rajput samaj ne to sidhu ko etle direct Vote dai de
    Avi Befam boline vote mangava thi na Pade

  • @KamleshChauhan-jj2xy
    @KamleshChauhan-jj2xy 6 місяців тому

    Rupala. Mate. Bjp. Karyakarta. Rajkotma. Vote. Na. Mangso

  • @shivrajrajput7519
    @shivrajrajput7519 6 місяців тому +1

    Mehul boghra ne kay have aaya bol ne

  • @cheharKrupa-n3j
    @cheharKrupa-n3j 6 місяців тому

    कातो रुपाला शतरीयो नी हाजरी मा माफी मागे या राजीनामु आपे नहीतो भारे पडसे नहीत भाजपने भारे नुकशान थशे

  • @sanjaymakwana729
    @sanjaymakwana729 6 місяців тому

    A nay eno bap pan mafi magvi pade jay bhavani 🚩

  • @chauhanmahipatsinhfatesinh1703
    @chauhanmahipatsinhfatesinh1703 6 місяців тому

    Aa rajwada vara virudhdh chhe to barobar chhe

  • @Ranbanka_Rathod7773
    @Ranbanka_Rathod7773 6 місяців тому

    તો ભાન પડે આવા ને

  • @gohilpruthvirajsinh84
    @gohilpruthvirajsinh84 6 місяців тому

    હું સોગંધ ખાઈને કહું છું કે મારા ગામ માં એક પણ ભાજપ માં વોટ નહીં આપવા દાવ જય માતાજી

  • @rajendrasinhjadeja5325
    @rajendrasinhjadeja5325 6 місяців тому

    Jaher. Manch uper. Thi. Mafi. Mange.

  • @rakeshtrivedi644
    @rakeshtrivedi644 6 місяців тому

    Bhay bin priti nhoi sangha aayad rakhe bjp?

  • @rakeshtrivedi644
    @rakeshtrivedi644 6 місяців тому

    . Maryada ma raho to saru aatamara sanskar bahar lavya cho je bjp mate brahman ane shatriyoj tamne bjp ne aaghal lavya che tebhulso nahi ?

  • @LabhaiLalabhai
    @LabhaiLalabhai 6 місяців тому

    562rajvadayaadkarjo

  • @RameshPatel-uz3qi
    @RameshPatel-uz3qi 6 місяців тому +1

    Comedian Leader barbar fasaya Thukelu chatyu

  • @SureshParmar-if2ct
    @SureshParmar-if2ct 6 місяців тому +2

    કાકા માપમાં રહો

  • @zalaajitsinh9067
    @zalaajitsinh9067 6 місяців тому +2

    Su tamari mansikta se ae janay se

  • @Sandip.Chavda
    @Sandip.Chavda 6 місяців тому +1

    Bolata pela vichar karo

  • @BharatsinhGohil-vw3ft
    @BharatsinhGohil-vw3ft 6 місяців тому +2

    Rupala tu koni pedas no cho e to jaher ma bolto khara have Patel nu Lohi cho ke bija koy ghre aav ta hata

  • @GautamSarvaiya-yn4cm
    @GautamSarvaiya-yn4cm 6 місяців тому +1

    Samaj virudh no bolay

  • @tejpalsinhparmar6560
    @tejpalsinhparmar6560 6 місяців тому

    Ane amreli ma km tikit n mli
    Ane Rajkot ma api?
    Km aapda Rajkot ma koi neta nthi bjp ma
    Ane bhutkalma
    Kiran Bhai na je hal thya te j thva na..shvrast nu capital che Rajkot
    To ahi koi kdavr neta n hoi..?
    Ghar na lot chate ne
    Parka siro khai avu che

  • @ThakorPravin-ih2tp
    @ThakorPravin-ih2tp 6 місяців тому

    वोट ना आपो घर भेगो करीनाखो

  • @jayendrasinhchauhan4449
    @jayendrasinhchauhan4449 6 місяців тому

    Rupala ne ghar bhego kari do

  • @alpeshkumarparmar9846
    @alpeshkumarparmar9846 6 місяців тому

    હારવો ભાઈ

  • @isubhadarbar1895
    @isubhadarbar1895 6 місяців тому

    Aani mafi na hoy

  • @mayurpatel2672
    @mayurpatel2672 6 місяців тому +1

    Fati gay

  • @jaydeeprajput2633
    @jaydeeprajput2633 6 місяців тому +1

    Wah aaj manaikta chhe bjp ni wah bjp wah have samjayoo aa loko no plan shame on you BJP aava halka sanskar chhe bjp na

  • @bharatbhaibhoi7905
    @bharatbhaibhoi7905 6 місяців тому +1

    Hinduo ni aaj kamjori chhe jibh Kabul ma rakho purashotam ji aavi ummid nathi