મેથીના ભજીયા

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • મેથીના ભજીયા બનાવાની સામગ્રી:-
    ૧)મેથી
    ૨)લીલા ધાણા
    ૩)ચણાનોલોટ
    ૪)લસણ
    ૫)નમક
    ૬)લીંબુ
    ૭)સાજીના ફૂલ
    ૮)હીંગ
    ૯)તેલ
    ભજીયા બનાવવાની રીત :-
    ચણાનો લોટ ચારી તેમા સ્વાદપ્રમાણે નમક , ચપટી હીંગ , ૫ થી ૭ દાણા ખાંડ ચપટી સાજીનાફૂલ , અડધું લીંબુ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું બનાવીલેવું ત્યારબાદ સમારેલી મેથી , લીલાધાણા, મરચાંની કટકી , વાટેલું લસણ ઉમેરી ખીરું ને સારી રીતે મિક્ષ કરી લેવું ત્યાર બાદ ખીરાને ૨૦ થી ૨૫ મિનીટ ઢાંકી ને મૂકીદેવુ ૧ કડાયમા તેલ ગરમમુકીવ ભજીયા બનાવી લેવા તૈયાર છે મેથીવાડા ભજીયા
    #methinagota #bhajiyarecipe
    #kathiyawadi_style #newrecipi
    #Priya’s cooking 🧑‍🍳
    #methinabhajiya
    #Monsoon, special
    #methimathrirecipe 
    #recipe #bhajiya #newstylerecipe

КОМЕНТАРІ • 6