ખાખરાવાળી મેલડીમાનું મંદિર મોરબી | Meldi Maa na Parcha | મેલડી માં ના પરચા ની વાર્તા | meldi mataji
Вставка
- Опубліковано 27 січ 2025
- ખાખરાવાળી મેલડીમાનું મંદિર મોરબી , Meldi Maa na Parcha | મેલડી માં ના પરચા ની વાર્તા અને મેલડીમાં નો વિડીયો બનાવેલ છે જેમાં મેલડી માં ના પરચા ની વાત
મોરબી માળિયા બાયપાસ હાઇવે પર અઢી કિમીના અંતરે કાચા રસ્તે આવેલું મેલડી માતાનું મંદિર અનેક નામે જાણીતું છે જેમાં ખાસ ઉદેરડી માતાનું મંદિર અને ખાખરાવાળા મેલડી માતાના મંદિરના નામે ભારે પ્રસિદ્ધ છે. આ બને નામ પાછળ રસપ્રદ ઈતિહાસ અને શ્રદ્ધાળુઓમાં ચમત્કારની માન્યતાઓ પ્રવર્તી રહી છે.મેલડી માં પરચા આપ્યા
એક માન્યતા અનુસાર આજથી આશરે ૨૫ વર્ષ પહેલા મોરબીના વનાળીયા ગામે રહેતા કોળી પરિવાર ધરમપુર મુકામે માતાજીના માંડવાની વિધિ માટે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તરસ લગતા માળિયા હાઇવે પર અઢી કિમીના અંતરે કાચા રસ્તે નિર્જન સ્થળ પર વિસામો કર્યો હતો. લોકોની માન્યતા પ્રમાણે કોળી પરિવારના હાથમાં જે મેલડી માની મૂર્તિ હતી તે તેમણે અહી રાખી હતી. તરસ લગતા આસપાસ પાણી ન હોવાથી માતાજીએ પરચો આપ્યો હોવાનું કહેવાય છે. અને માતાજીએ કોળી પરિવારને પથ્થરથી નીચે પડેલા મોટા પથ્થરને મારવાનું કહેતા ત્યાંથી આપોઆપ પાણી નીકળ્યું હતું.આજે પણ આ જગ્યાએ મીઠું પાણી આપોઆપ નીકળી રહ્યું છે.તે પછી કોળી પરિવાર ધરમપુર ગયો હતો પરંતુ ત્યાં માતાજીએ એમને કહ્યું કે, હું તો તમે જ્યાં મારી મૂર્તિ રાખી છે તે સ્થળે જ સ્થાપિત થઇ ચુકી છું. ત્યારે કોળી પરિવાર કહયું કે, આ વાત અમે કેમ માનીએ ત્યારે માતાજીએ તે જગ્યાએ અખંડ દિવો અને ઉંદરડી પ્રદક્ષિણા કરતી જોવા મળશે. તેમ કહેતા કોળી પરિવાર ત્યાં ગયો અને ત્યાં અખંડ દીવા તથા ઉંદરડી પ્રદક્ષિણા કરતા જોવા મળતા તે સમયથી આ મંદિર ઉંદરડી માતા તરીકે પ્રસિદ્ધ થયું છે.
બીજી એક લોકવાયકા એવી છેકે, ૧૯૭૯ના હોનારથ વખતે આ સ્થળ આખું પાણીમાં ડૂબી ગયું હતું પરંતુ દિવો બુઝાયો ન હતો.પ્રગટતો દિવો ઉપર પાણીમાં તરતો રહ્યો હતો. તેમજ ત્યાં આવેલું ખાખરાનું વૃક્ષ મૂર્તિ સામે હતું તે ખસીને મૂળ સહીત સાઇડમાં ખસી ગયું હતું.
મંદિરનો તમામ ખર્ચા અને ધાર્મિક કર્યો સહિતના ખર્ચા મુંબઈના કોટક પરિવાર ઉઠાવે છે. જયારે મરછુ-૩ ડેમના ૩ વર્ષથી પાણી આ મંદિરમાં ઘુસી જતા હતા અને મંદિર ડૂબી ગયું હતું. તેથી કોટક પરિવાર આ સ્થળ પર જ થોડી ઉચાણ વળી જગ્યા પર બીજું મંદિર બનાવ્યું અને એજ મૂર્તિની ધૂમધામથી માતાજીના માંડવો કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. ડેમમાં આવેલા પાણીના કારણે ત્યાં એક અલગ જ વાતાવરણ હોય છે જેથી મોરબી વાસીઓ માટે ફરવાનું આ મનપસંદ સ્થળ બની ગયું છે.
My colar mic 50 % off. amzn.to/3kQkuM6
My mobile amzn.to/3wZXj6G
हैलो इंस्टाग्राम पे मिलते है
/ sadatiya_dilip
Mission For Goal 🚀
By Dilip Sadatiya
Telegram
t.me/MissionFo...
My youtube Chanel
/ activeclasses
પ્રવાસની આસપાસ ચેનલ પર હું દિલીપ સદાતિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું....
આ ચેનલ નો હેતુ પ્રવાસને લાગતી દરેક માહિતી એકજ જગ્યા પરથી લોકો ને મળી શકે અને લોકોના રૂપિયા સમયની બચત થયી શકે...હું હંમેશા કોશિશ કરું છું કે પ્રવાસ ની આસપાસના દરેક સ્થળો ની જાણકારી મેળવી દરેક વિગતો તમને મળે...
➡️ કોઈપણ સ્થળનું મુખ્ય શહેર થી અંતર..
➡️ આસપાસ હોટલ, રેસ્ટોરન્ટ, ધર્મશાળા, અને અન્ય સુવિધાઓ..
➡️ સ્થળની મુલાકાત કરવાનો સમય અને ટિકિટની વિગતો..
➡️ આસપાસ જોવાલાયક સ્થળો..
➡️ સ્થળની વિશેષતા અને ઇતિહાસ..
➡️ પ્રવાસનો અનુભવ ..
હું વધુને વધુ માહિતી ઓછા સમય માં આપવાનો પૂરો પ્રયત્ન કરીશ અને તામારા કિંમતી સમયને બગાડીસ નહીં..
મને ખૂબ આનંદ થશે જયારે તમે અમારો વિડ્યો જોઈને ખુશ થશો , લાઈક અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો એ ગમશે...
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. All credit for copyright materiel used in video goes to respected owner. Thank you.
Whatsapp dilip sadatiya 8866955977
#MeldiMaaParcha
#MeldiMataji
#KhakharavaliMeldi
#meldinaParcha
#VlogVideo
#GujaratiVlog
#vlog
#પ્રવાસ
#પ્રવાસની_આસપાસ
#ગુજરાતનોપ્રવાસ
Jay Meladi Maa
Jay Bhagvan
Jay Ma Meldi Ma
Big fan chu tamari channel no dilip sir next video wait 😊
Thanks
Jay meldi maa
Jay ma meldi maa
Jay ho