સિંગર જડી બેન ચલવાડા. કોના વનમાં વાવડી ઉભરાણી. ગીતકાર.અરવિદ ધધાણા..એક્ટર.. કિરણ ઠાકોર

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 602

  • @L.I.S.750
    @L.I.S.750 2 місяці тому +80

    વાહ વાહ નવા માડી ની સિંગર ની એન્ટ્રી સિંહણ ની જૅમ અવાજ હૉય તૉ બનાસકાંઠા ની સિંહણ જ હો માડી..... ધન્યવાદ ધન્યવાદ

  • @amaratthakoramaratvthakor1465
    @amaratthakoramaratvthakor1465 2 місяці тому +40

    🙏જય જોગણી માઁ ♥️ જય મેલડી માઁ 🙏🚩 જોરદાર સોંગ ગાયું જડી બેન ♥️

  • @dineshnayi1232
    @dineshnayi1232 2 місяці тому +14

    વાહ શું અવાજ છે.?જડીબેન નો સુર મસ્ત છે. જય હો દ્વારકા ધીશ ની જય હો..પુરાણા ગાણા આટલી ઉંમર માં અવાજ સારો છે..જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @ભરતજીઠાકોર-હ7વ
    @ભરતજીઠાકોર-હ7વ 2 місяці тому +24

    ગામ વડીયા થી ભરતજી ઓખાજી ઠાકોર તરફથી ફુલ સપોર્ટ

  • @mavaladidigital467
    @mavaladidigital467 2 місяці тому +16

    સુપર સોંગ સિંગર પીરાજી ઠાકોર તરફથી ફૂલ સ્પોટ

  • @gujratividiomojj2865
    @gujratividiomojj2865 2 місяці тому +37

    જૂની સંસ્કૃતિ ગીત સાભલ વાની મજા જુદી સે

  • @mavtarsikotarnanol1621
    @mavtarsikotarnanol1621 Місяць тому +3

    જોરદાર સોંગ છે નાનોલ થી પ્રકાશ સિંગર તરફથી ફુલ સપોર્ટ છે સિકોતર માં સદાય આગળ વધારે

  • @VishnuThakor-ko7pz
    @VishnuThakor-ko7pz 2 місяці тому +15

    વાહ જડીબેન માજી શુ તમારા અવાજને ધન્યછે જય રામાપીર

  • @PunajiThakor-zo7sg
    @PunajiThakor-zo7sg 2 місяці тому +12

    Avaj juna geeto sabhdva ni maja kai alag hoy se❤

  • @chaudharyhinachaudharyhina8497
    @chaudharyhinachaudharyhina8497 Місяць тому +2

    Supar se uppaar.......❤❤❤❤ rock star ⭐✨⭐....jay shree karishna....😊

  • @tejajitakohrdudasnn3282
    @tejajitakohrdudasnn3282 2 місяці тому +18

    જય જોગણી માં. તેજાજી ઠાકોર દુદાસણ.નો ફુલ સપોર્ટ છે

  • @Rajthakor-s2n
    @Rajthakor-s2n 2 місяці тому +8

    ખુબ ખુબ સરસ રાજેશ ઠાકોર જોરવાડા તરફથી ફુલ સપોર્ટ

    • @Happybhavna
      @Happybhavna 2 місяці тому +1

      Bhavna ઈ જુના તરફ થી ફૂલ સપોર્ટ

  • @RAHULJI_SUBAJI_THAKOR
    @RAHULJI_SUBAJI_THAKOR 2 місяці тому +15

    સુપર સોંગ ❤❤

  • @BharatThakor-cc1nt
    @BharatThakor-cc1nt Місяць тому +1

    Maniraj na jevo kanth chhe ho jadiben no

  • @RameshjiThakor-lu2jd
    @RameshjiThakor-lu2jd 2 місяці тому +1

    સરસ

  • @d.bdamor8607
    @d.bdamor8607 2 місяці тому +4

    અરવલ્લી જિલ્લા થી ફૂલ સપોર્ટ છે

  • @રાજમેલડીઓફિસલ
    @રાજમેલડીઓફિસલ 2 місяці тому +7

    હવે જુનાં ખેલાડી મેદાનમાં ઉતરા છે ભાઈ ભલે ભલે તમારૂં શોગ ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @parmarganeshkumar5258
    @parmarganeshkumar5258 2 місяці тому +5

    વાહ આટલી ઉંમરે જોરદાર ગાવ્યુ

  • @AshvinParmar-ef3oo
    @AshvinParmar-ef3oo 2 місяці тому +10

    પરમાર અશ્વિનભાઈ તરફથી ફૂલ સપોર્ટ

  • @gujaratigiteshthakor6863
    @gujaratigiteshthakor6863 2 місяці тому +9

    ગીતેશ ઠાકોર સિધોતર તરફથી ફુલ સપોર્ટ જાડીબેન

  • @MavtarMahakaliOfficial
    @MavtarMahakaliOfficial 2 місяці тому +13

    સુપર સોંગ સિંગર કિરણ ઠાકોર ના ફુલ સપોર્ટ

  • @appubhandhavadam6431
    @appubhandhavadam6431 2 місяці тому +1

    👍👍👍👍

  • @Shidhiofficial-h7n
    @Shidhiofficial-h7n 2 місяці тому +2

    જોરદાર સોંગ ગાયું જડી દાદી માં ખુબ સરસ અવાજ સાથે જય જોગણી માં 🙏

  • @SingarRameshsharma
    @SingarRameshsharma 26 днів тому +1

    Vah shabdo ❤❤vah avaj tamaro moj❤❤

  • @JamabhaiRabariJavantri
    @JamabhaiRabariJavantri Місяць тому

    ખુબ સરસ સોન્ગ જડીબેન ભુવાજી ચલવાડા 👍👍👌👌

  • @દેસીબોય
    @દેસીબોય 2 місяці тому +8

    સિંગર પ્રકાશ ઠાકોર તરફથી ફુલ સ્પોટ ખુબ આગળ વધો રૂવેલ વાળા જેય જોગમાયા માઁ

  • @rakeshbarotofficialchannel8781
    @rakeshbarotofficialchannel8781 2 місяці тому +8

    જય માહાકાલી માતાની કુરુ પાથી ખૂબજ આગળ વધો તેવી પ્રાથના કરું પ્રાચીન અવાજ ગાયુ છે

  • @djabhiraj5243
    @djabhiraj5243 2 місяці тому +21

    જોરદાર ગાયું આટલી ઉંમરે પણ ❤

  • @dilipthakorchandrasanoffic3393
    @dilipthakorchandrasanoffic3393 2 місяці тому +3

    સપોર્ટ બા

  • @pravinthakor3372
    @pravinthakor3372 2 місяці тому +5

    પ્રવીણ ઈન્દરવા તરફથી ફૂલ સપોર્ટ

  • @Sachinthakorofficial143
    @Sachinthakorofficial143 2 місяці тому +9

    Super ❤

  • @નવૃનપ્રજાપતિ
    @નવૃનપ્રજાપતિ 2 місяці тому

    વાહ

  • @SHAILESH_B_1
    @SHAILESH_B_1 2 місяці тому +1

    વાહ માં સુ તમારો અવાજ આ ગીત હું દરોજ સાંભળું છું વેરી ગુડ 😊❤ 2:45

  • @parmarashok8547
    @parmarashok8547 2 місяці тому +5

    જોરદાર સોંગ

  • @dilipthakorchandrasanoffic3393
    @dilipthakorchandrasanoffic3393 2 місяці тому +3

    જોરદાર વોઇસ
    સરસ સોંગ

  • @PunamDigitalVada
    @PunamDigitalVada 2 місяці тому +1

    Gst Geming Ff Taraf thi full saport

  • @panchalpravin9169
    @panchalpravin9169 2 місяці тому +4

    જોરદાર.....હો....ભાઈ ....ભાઈ....

  • @bhikhajithakor3217
    @bhikhajithakor3217 2 місяці тому +7

    ઠાકોર ભીખાજી ચેખલા તરફથી ફુલ સપોર્ટ

  • @CvguhvFgihf
    @CvguhvFgihf 2 місяці тому +19

    જોરદાર જડીબેન તમિરૂ સોંગ

  • @SaileshThakor-u5t
    @SaileshThakor-u5t 2 місяці тому +10

    જેટલા ભાઈ મારા ઠાકોર હોય તો જડી મેને સફળ કરો

  • @ravalmukesh2022
    @ravalmukesh2022 2 місяці тому +2

    વા જડી બેન વા અરવિંદ ભાઈ જુના સોગ તો જુના સી ભાઈ આવા બનાવજો રવિયાણા થી મુકેશ રાવળ નો ફુલ સપોટ છે 👌👌

  • @JanakRajput-hv8lu
    @JanakRajput-hv8lu 2 місяці тому +5

    સુપર સોગ❤❤❤

  • @kiranthakor2226
    @kiranthakor2226 2 місяці тому +7

    કિરણ ઠાકોર તરફથી ફુલ સપોર્ટ

  • @Drdineshthakor
    @Drdineshthakor 2 місяці тому +2

    સુપર વોઇસ જડિમાં

  • @rameshthakors
    @rameshthakors 2 місяці тому

    Super

  • @shakti505
    @shakti505 2 місяці тому +5

    જાબડીયા થી ચકુભા સોલંકી નું ફુલ સપોર્ટ જડીબેન સિંગર ને

  • @rathodmukesh6653
    @rathodmukesh6653 2 місяці тому +5

    મુકેશ બેડા તરફથી ફૂલ સપોર્ટ જડીબેન તમને

  • @Manojpanchal725
    @Manojpanchal725 2 місяці тому +2

    બહુ.ગમ્યો
    ..જોરદાર

  • @CvguhvFgihf
    @CvguhvFgihf 2 місяці тому +36

    જોરદાર જડીબેન તમારો અવાજ સિંગર ચીનેશ ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ મિત્રો આગળ વધારજો સૌ ને જય માતાજી 🙏🙏 ગામ રૂવેલ

    • @IswarChaudhary-kw6lt
      @IswarChaudhary-kw6lt Місяць тому

      ચીને તારે સપોર્ટ જુવે તો ફોન કર મનેબટા

  • @KiRAN_ThaKOR-134
    @KiRAN_ThaKOR-134 2 місяці тому +1

    હા મોજ હા

  • @kalpesh82974
    @kalpesh82974 2 місяці тому +1

    ખુબ સરસ ગીત ગાયું છે 🙏🏻🙏🏻🙏🏻👏👏👏

  • @DhanrajChauhan-e5s
    @DhanrajChauhan-e5s 2 місяці тому +2

    બઉ સરસ ગીત છે

  • @jaygogadigital6923
    @jaygogadigital6923 2 місяці тому +6

    જોરદાર ગીત છે જુના જમાના નુ માજી ને ખુબ ખુબ અભિનંદન કાનુડા ને રમવા આવવાનુ મન થાય એવુ છે

  • @Pankajthakor-x9n
    @Pankajthakor-x9n 2 місяці тому +2

    વિજય ભેસાણા તરફથી ફુલ સપોટ મા ને

  • @ParkashKumarThakor-js9mi
    @ParkashKumarThakor-js9mi 2 місяці тому +4

    સુપર સોંગ જડી બેન 👍

  • @JamabhaiDesai-wi8zw
    @JamabhaiDesai-wi8zw 2 місяці тому +1

    બહુ સરસ આનંદ આવે તેવું જૂના જમાનાઓ નો પરિચય આપતું દેશી ગીત

  • @Manojpanchal725
    @Manojpanchal725 2 місяці тому +6

    આવો.અવાજ.પેલી.વાર.સાભડ્યો..જોરદાર.સુપર.દુપર...., જય.માતાજી..

  • @DasratThakur-lj4hd
    @DasratThakur-lj4hd 2 місяці тому +4

    ભાકડીયાલ તરફથી ફૂલ સપોર્ટ

  • @RathodAmart
    @RathodAmart Місяць тому +1

    ❤❤❤ super radhe radhe krishna ji song nice. Ben ji

  • @parvinbhaisuthar6026
    @parvinbhaisuthar6026 2 місяці тому +1

    નવા કલાકાર
    આવ્યા જુના ગીતો સંસ્કારી લાવો વાહ વાહ જડીબેન

  • @thakorjorabhai3353
    @thakorjorabhai3353 2 місяці тому

    Super song

  • @Thakorbharatk1991
    @Thakorbharatk1991 2 місяці тому +2

    જુના લોક સંસ્કૃતિના ગીતો આજે પણ સાંભળવાની મજા આવે છે. દાદીમાં એ આટલી ઉંમરે પણ જોરદાર સોંગ ગાયું છે.

  • @shripalthakor4672
    @shripalthakor4672 2 місяці тому

    આટલો કંઠસારો હતોપણ સિંગર લાઈનમા‍ં આવવામાં થોડુ લેટ કરી નાખયુ માડી ધન્યવાદ❤

  • @rathodmukesh6653
    @rathodmukesh6653 2 місяці тому +10

    જોરદાર સોન્ગ.. બનાવ્યું સે..જડીબેન.. ખુબ આગળ પ્રગતિ કરો..

  • @shantibhainagjebhaijoshi3038
    @shantibhainagjebhaijoshi3038 2 місяці тому +1

    સરસ સંસ્કૃત ની જુનાં જમાનામાં ખૂબ સુંદર રીતે થી ગાયો છે

  • @ssrana9290
    @ssrana9290 2 місяці тому +2

    Supar

  • @jivandangrup
    @jivandangrup 2 місяці тому +1

    Super nice 👍

  • @સિંગરજાલેસઠાકોર

    પિનલ રેકોર્ડિંગ સ્ટુડિયો ડેરા તરફથી ફૂલ સપોર્ટ ❤

  • @bhathibhairabariofficial
    @bhathibhairabariofficial 2 місяці тому +7

    વાહ બહુ સરસ જડીબેન આપના અવાજમાં એવી મધુરતા છે કે સાંભળીને અદભુત અનુભૂતિ થાય છે.. ગીતકાર મિત્ર અરવિંદ ધણના ખુબ ખુબ અભિનંદન

  • @Rinku_Thakor_official_
    @Rinku_Thakor_official_ 2 місяці тому +4

    સિંગર Rinku Thakor તરફતી ફુલ સ્પોટ સે 🎉🎉

  • @GovindThakor-xe1rh
    @GovindThakor-xe1rh 2 місяці тому +4

    જય ઠાકર ❤

  • @Bharatdodiyaofficial8190
    @Bharatdodiyaofficial8190 2 місяці тому

    👍👍Bharat dodiya singer Nakul support 👌👌

  • @જયબજરંગગૌસેવાગ્રૂપચીભડા

    જોરદાર અવાજ બહેન ફૂલ સપોર્ટ છે

  • @sadhidigital7669
    @sadhidigital7669 2 місяці тому +5

    ડાભી જવાનજી તરફથી ફૂલ સપોર્ટ ડેરા થી❤❤❤

  • @joshilaxmanbhai8291
    @joshilaxmanbhai8291 2 місяці тому +1

    વાહ જડીબેન ખૂબ સરસ ગાઓ છો.ધન્યવાદ

  • @BhalajiBRATHOD
    @BhalajiBRATHOD 2 місяці тому +5

    ખૂબ ખૂબ આભાર જડી બેન બહુ સારો અવાજ છે તમારો જુના નેસડા થી ભરત તમને ખૂબ ખૂબ સપોર્ટ કરીશ હમેશા આવા ગીત ગાતા રહેજો

  • @jayshthakor4354
    @jayshthakor4354 2 місяці тому +1

    સુપર હો જડીબેન gj8 comedy તરફથી ફુલ સપોર્ટ

  • @Manojpanchal725
    @Manojpanchal725 2 місяці тому +1

    જોરદાર.સે.ગીત.આને.કેવાય.કલાકાર..ખૂબ.સરસ

  • @GalalbhaiParmar
    @GalalbhaiParmar Місяць тому +1

    હા મારું બનાશ હા

  • @javanjithakor5351
    @javanjithakor5351 2 місяці тому +1

    ખુબ સરસ તમારું સોંગ જડીબેન ગામ ડાવસ જવાનજી ફુલ સપોર્ટ જય સધી માં

  • @venodthakor9693
    @venodthakor9693 2 місяці тому

    વાહ જડીમાં વાહ સવપુરા વિનોદ ઠાકોર નો ફુલસપોટ❤❤❤❤

  • @govindthakor3144
    @govindthakor3144 2 місяці тому +5

    સુપર સોંગ જડી માં

  • @લાલાજીઠાકોર-દ4જ

    જય શ્રી દ્વારકાધીશ

  • @maheshchandaniya8546
    @maheshchandaniya8546 2 місяці тому +2

    ખુબજ સરસ

  • @BhavajiThakor-g4e
    @BhavajiThakor-g4e 2 місяці тому

    khub saras junu geet.gayu

  • @AJthakor-d3s
    @AJthakor-d3s 2 місяці тому +1

    🌹🌹 સિંગર એ જે ઠાકોર મીઠા તરફથી ફુલ સપોર્ટ 🌹🌹

  • @MAHAKAILDIGITAI
    @MAHAKAILDIGITAI 2 місяці тому +46

    સિંગર પ્રવીણ ઠાકોર ડોડીયા તરફથી ફોલસપોટ

  • @bhemabhaikalajidodiya3177
    @bhemabhaikalajidodiya3177 2 місяці тому +2

    ભેમાજી ડોડીયા તરફથી ખૂબ ખૂબ અભિનંદન

  • @JayChamunda982
    @JayChamunda982 2 місяці тому +10

    સિંગર ચીનેશ ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ મિત્રો આગળ વધારજો સૌ ને જય માતાજી 🙏🙏 ગામ રૂવેલ

  • @JagdishbhaiManvar
    @JagdishbhaiManvar 2 місяці тому +1

    ભલે ભલે મારુ બનશ કાંઠા નુ ગૌરવ ❤❤❤

  • @momaiofficialroita
    @momaiofficialroita 2 місяці тому +1

    વાહ ખુબ સરસ ફૂલ સપોર્ટ છે

  • @ronajidodiyaofficial7485
    @ronajidodiyaofficial7485 2 місяці тому +2

    ronajidodiya official તરફ થી full સપોર્ટ બેન🎉🎉

  • @Chkaji.rSolnaki-uf3pw
    @Chkaji.rSolnaki-uf3pw 2 місяці тому +1

    લાડુલા વાળાનો.ફુલ સ્પોટ. હા મારૂ ચલવાડા.હા

  • @RameshbhaiPrajapati-bb5cb
    @RameshbhaiPrajapati-bb5cb Місяць тому +1

    ❤❤❤સરસ, અવાજ,

  • @Chamundamusic600
    @Chamundamusic600 2 місяці тому +1

    Nice❤

  • @vinodpatani593
    @vinodpatani593 2 місяці тому +1

    જય વિહત માં જય નાનો સણા વાળા વિનોદ પટણી ફૂલ સપોર્ટ છે

  • @prameshthakor9802
    @prameshthakor9802 2 місяці тому +1

    જોરદાર સોંગ પ્રમેશ ઠાકોર ચલવાડા થી ફુલ સ્પોર્ટ👍👍👌

  • @SalajiThakor-zs3ck
    @SalajiThakor-zs3ck 2 місяці тому +9

    જય હો માં

  • @Banasnibahen
    @Banasnibahen 2 місяці тому +2

    ખુબ સરસ ગીત જડીબેન

  • @Bcthakor277
    @Bcthakor277 2 місяці тому

    એક નંબર હો બાકી