ચક્ષુ બદલાણી ને સ્વાતી વર્ષી.ફળી‌ ગઈ પુર્વ ની પ્રીત..| કિશનદાસ બાપુ સત્સંગ | kishandas bapu satsang

Поділитися
Вставка
  • Опубліковано 27 лют 2024
  • ચક્ષુ બદલાણી ને સ્વાતી વર્ષી.ફળી‌ ગઈ પુર્વ ની પ્રીત..
    #kishandasbapu

КОМЕНТАРІ • 19

  • @anandkalsariya4738
    @anandkalsariya4738 5 місяців тому

    જય ગુરુમહારાજ

  • @jayjawan9734
    @jayjawan9734 5 місяців тому

    જય સત ગુરુ મહારાજ સાહેબ બંદગી
    💐🙏🙏🙏

  • @sureshbashiya6059
    @sureshbashiya6059 4 місяці тому

    Jay.ho. bapu

  • @pilukiyamukesh3889
    @pilukiyamukesh3889 5 місяців тому

    Jay guru dev aapna charnoma dandvat pranam

  • @patel7727
    @patel7727 5 місяців тому

    🙏 साहेब साहेब साहेब

  • @user-oq3dt3ns3d
    @user-oq3dt3ns3d 5 місяців тому

    જય અલખ ધણી બાપુ દયાકરો ગરૂ કરવા હોય તૉ શુકર કુપાકરો દયા કરો

  • @BhaverRana-jw6zn
    @BhaverRana-jw6zn 5 місяців тому

    संतनाम साहेब बंदगी साहेब बंदगी साहेब बंदगी साहेब बंदगी साहेब बंदगी साहेब

  • @patel7727
    @patel7727 4 місяці тому

    उल्ट माटे डाबी डाच दाबवी पचीम धरानी माटे

  • @user-xp4mf1el4b
    @user-xp4mf1el4b 5 місяців тому

    Parmatma
    Gyanatit
    Anubhavatit
    Shabdatit
    Bhavatit
    Kalpanatita
    Chhe.

    • @Allinone-wj9go
      @Allinone-wj9go 4 місяці тому

      પરમાત્મા જ્ઞાનાતીત, અનુભવાતીત, શબ્દાતીત, ભાવાતીત,અને કલ્પનાતીત છે એવું તમે આ ગુજરાતી ભાષામાં જણાવ્યું એ તમે શેના આધારે જાણ્યું કે પરમાત્મા આવા છે, એટલે કે જ્ઞાન થી પર, અનુભવ થી પર, શબ્દ થી પર, ભાવથી પર અને કલ્પના થી પર છે?

    • @user-xp4mf1el4b
      @user-xp4mf1el4b 4 місяці тому

      @@Allinone-wj9go man ne manj Jani shake.jivne jivj Jani shake tatvne tatvj jni shake je janvama aave chhe te Chetan srushti chhe.je tatvik chhe.mate parmatmane parmatmaj Jani shake.tene janava jata tamaru astitv na rahe jyare tame je Jano chho tema tame janavavaro rahe chhe.

    • @Allinone-wj9go
      @Allinone-wj9go 4 місяці тому

      @@user-xp4mf1el4b , પરમાત્મા કેવો છે? તો કહે છે કે આવો તો કેવો તો જ્ઞાનાતીત, અનુભવાતીત શબ્દાતીત ભાવાતીત અને કલ્પનાતીત તથા સર્વવ્યાપી છે. તો આ જવાબ આપનાર આદરણીય મનુષ્ય ને પુછવામાં આવે કે આ જવાબ તમે કોના કહેવાથી સાંભળીને કહો છો? અને તમે પોતે પરમાત્મા છો તેવો અનુભવ તમે પોતે કર્યો પછી કહેતા હોય તો તમારા કહેવા પ્રમાણે બરાબર છે કે પરમાત્મા જ પરમાત્મા ને જાણી શકે, અને પરમાત્મા છો તેથી તમે જાણી શક્યા કે તમે પરમાત્મા જ્ઞાનાતીત, અનુભવાતીત, શબ્દાતીત, ભાવાતીત અને કલ્પનાતીત છો. અને જો તમે પોતે જ જાણીને અહી ના કહ્યું હોય તો કોઈ બીજા દ્વારા વાંચી કે સાંભળીને કહેતા હોવા જોઈએ. જો એમ હોય તો તમે કોના કહેવાથી સાંભળીને કહો છો તે જણાવી શકશો?

    • @Allinone-wj9go
      @Allinone-wj9go 4 місяці тому

      ​​@@user-xp4mf1el4b, કોમેન્ટ કોઈક ડીલીટ કરી રહેલ છે એમ લાગે છે. તમને પહોંચી છે જેથી તમે જવાબ લખેલ છે. અહીં તમારી કૉમેન્ટ દેખાય છે પણ મારી લખેલી દેખાતી નથી. વિડિયો અપલોડ કરનાર કદાચ કરતા હોય અથવા તેમના પ્રતિનિધિ કરતા હોય એમ કદાચ હોય શકે. કોઈ અસભ્ય શબ્દો તો છે જ નહીં પછી શા માટે એમ કરતા હશે એ તો એ જ જાણે. સમ્માનનીય શબ્દો માં યોગ્ય જ્ઞાન ચર્ચા કઈ રીતે અહી રહે અને અનુભવી કે જ્ઞાની વાંચે અને જરૂર જણાયે સમ્માનનીય શબ્દો માં પ્રતિક્રિયા કરી શકે તેમ થાય તો વાંધો શું હોય કે શું વાંધો હોવો જોઈએ.

    • @user-xp4mf1el4b
      @user-xp4mf1el4b 4 місяці тому

      @@Allinone-wj9go pahelato satyni khoj bandh karo aneprayas rahit thavathi parmatmane pahechani shakay chhe.ane saty ni khoj chenal nu tital kathi nakho aato lokone bhramit karvani vato chhe.baki jene filit marvi hoy te mari shake chhe.tamane mari Bahu chinata thava lagi ke shu.
      Aavi vat kariya vagar nihchint Bano.

  • @sureshhirapara2884
    @sureshhirapara2884 5 місяців тому

    ramramdabu😂😂😂