emotional story | gujarati story | heart touching story | gujarati varta

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 18

  • @kiritsinhthakor2911
    @kiritsinhthakor2911 22 години тому +1

    બહુ જ સરસ આવા નાલાયક દિકરાઓને આવો જ પાઠ ભણાવાય અને ભીખ માંગતા જ રહેવા દેવાય ,જે ઘરડા માંબાપને તુચ્છકારે તેની આવી જ દશા થવી જોઈએ

  • @nareshgauhane2452
    @nareshgauhane2452 7 днів тому +43

    ખરેખર આ વાર્તા ઘણું બધું શીખવે છે કે આપણે કોઈ પણ દિવસ માતા પિતા ને દુઃખ થાય એવું કામ કરવું નહિ હંમેશા સારા કાર્યો કરીએ તો આપણી સાથે પણ સારુ જ થાય ખૂબ જ સુંદર વાર્તા છે👍👍👍👍

  • @sangeetasampat5279
    @sangeetasampat5279 5 днів тому +4

    કહેવત સાચી છે બધું ભલે લુંટાઈ ‌જય પણ નસીબ માંથી કોઈ ન લ ઈ શકે ખરા અર્થમાં પંકજ સાચો વિધાર્થી કહેવાય ભલે ઉંમર થઈ હૈયાં હામ હોય તો બધું કરી શકે દીકરો વહુ કપાતર ધમડી કહેવાય દીકરો સાથી કહેવાય ‌વહુ નું ધમડ તોડવું જરૂરી હતું અહીં નું અહીંયા ભોગવું ‌પડે છે

  • @sardabenmalan2134
    @sardabenmalan2134 4 дні тому +2

    ❤❤❤❤❤❤❤❤

  • @manjulakothary
    @manjulakothary 7 днів тому +27

    કરેલા કર્મ ભોગવવા પડે જ કર્મ કરતાં પહેલાં ખૂબ જ વિચારવું જોઇએ ❤

  • @DhavalGoyal-h2p
    @DhavalGoyal-h2p 2 дні тому

    કરે તેવું ભરે

  • @ushapatel6213
    @ushapatel6213 5 днів тому +2

    નરેનદ્ર પાસે પૈસા ન હોવાથી તેઓ સરકારી હોસ્પિટલ માં હતા પરંતુ આટલા મોટા બિઝનેસ મેન પંકજ કેમ સરકારી હોસ્પિટલ માં હતો ⁉️🤔🤔

    • @aliahmadpathan9234
      @aliahmadpathan9234 5 днів тому +1

      હું સરકારી નોકરી મા નવસારી શહેર મા હતો. સિવિલ હોસ્પિટલમાં સિવિલ સર્જન ખૂબ જ નિષ્ઠાપૂર્વક સેવા બજાવતાં હતાં. આથી મેં મારી બિમારી માટે તેમને બતાવ્યું હતું. દવા 💊💉💊મારા પુત્રને ઘરે આવી બતાવી હતી. તરત જ તેણે કહ્યું કે આ તો ઘણી મોંઘી દવાઓ છે અને તે પણ સરકારી હોસ્પિટલમાં થી મળેલ છે.
      નિષ્ઠાપૂર્વક સેવા બજાવતા સિવિલ સર્જન ખરેખર💕 દેવદૂત બની ને રહી જાય છે.

    • @NileshPatel-d2g
      @NileshPatel-d2g 3 дні тому

      CT CT CT​
      @@aliahmadpathan9234

  • @NikyNick-m2g
    @NikyNick-m2g 6 днів тому

    Ui

  • @sushilbandavda6011
    @sushilbandavda6011 3 дні тому

    Karla karm b&aog'vva0dechhe Jay shree ram