Kasoombo : Ahmedabad માં Gujarati Film નો આવો સેટ ક્યારેય નહીં જોય હોય! | કસુંબો

Поділитися
Вставка
  • Опубліковано 16 жов 2024
  • #gujaratinews #gujaratifilm #film
    અમદાવાદમાં 15 એકરથી પણ વધુ જગ્યામાં ફિલ્મનો એક વિશાળ સેટ બનાવવામાં આવ્યો છે. આ ફિલ્મનો સેટ જોતા જ વિતેલા સમયના વહેણમાં વહી જતા હોય એવું લાગે. 13 સદીના સમયને અનુસંધાને બની રહેલી આ ફિલ્મનું શુટિંગ અમદાવાદમાં થઈ રહ્યું છે. બીબીસી સંવાદદાતા સાગર પટેલે આ સેટની મુલાકાત લીધી.
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 128

  • @rajubhaivyas1450
    @rajubhaivyas1450 7 місяців тому +4

    વિજય ગીરી બાપુ બહુજ સરસ મજાની વાત કરી રહ્યા છે.... વિજય ગીરી બાપુ ને સલામ

  • @TheRihen
    @TheRihen Рік тому +9

    🥰એડવાન્સ માં અભીનંદન 🥰 શ્રદ્ધા ડાંગર છે એટલે ફિલ્મ હીટ જ હોવાની ,

  • @nishpandya757
    @nishpandya757 Рік тому +1

    ખૂબ જ સુંદર set. Proud to be a Gujarati and Ahmedabadi...શું ગુજરાતી ફિલ્મ industry ની capital અમદાવાદ વિચારી શકાય!

  • @onlyrao8172
    @onlyrao8172 Рік тому +68

    સાચું કહું સેટ સરસ છે પણ ફિલ્મ આવ્યા સિવાય સેટ જાહેર ના કરાય મૂડ ઑફ થઈ જાય આ bbc તો પત્તર ઠોકસે ભારત ની ..

    • @jigneshyparmar7366
      @jigneshyparmar7366 Рік тому +12

      ફિલ્મ મેકર્સ ને તકલીફ નથી તો તને કેમ બળતરા ઉપડી? એમની મંજુરી થી જ શૂટિંગ શક્ય છે.

    • @natures1114
      @natures1114 Рік тому +5

      ફિલ્મની પબ્લીસીટી થઈ રહી છે

    • @SKYSTAR5
      @SKYSTAR5 Рік тому

      🤣

    • @rock_star266
      @rock_star266 Рік тому +5

      દેશ માટેની કોઈ પણ ફિલ્મ આવે તો bbc ભાગ ભજવે છે.
      દેશ વિરોધી ચેનલ છે એ પણ બધાને ખબર જ છે

    • @jayrajzalavadiya3737
      @jayrajzalavadiya3737 Рік тому +2

      ભગતો ને બળતરા કઇ વાતની છે એ ખબર છે બધાને🤣🤣🤣

  • @mahendrasinhchauhan2070
    @mahendrasinhchauhan2070 Рік тому +14

    Ekdam really,,, as per gujrati culture,, Gujarat past life,,, and gujrati historically story. Amazing👍.

  • @mogal_choru.03
    @mogal_choru.03 10 місяців тому +3

    Gujrati film industry મા બનતું historical film કહુંબો જે દાદુજી બારોટ ની સૌર્ય ગાથા છે❤🎉

  • @kajaldave5954
    @kajaldave5954 Рік тому +5

    Awesome. Movie pati jay pachhi set ne destroy karvani jagya e thoda charges sathe ene public mate open kari dejo to je vibes actors feel kari rahya chhe e j vibes school and college na kids ne feel karvano chance malshe.
    I would love to visit with my kids. Me to village life joi pan chhe an jivi pan chhe but mara kids ne to jova j nathi mali. Ghana badha loko ne same aavu j hashe. Emna mate aa khud sundar opportunity bani jashe experience karavani.

  • @S.J.Zala206
    @S.J.Zala206 4 місяці тому

    Jay mataji ❤❤

  • @vinodbarot5401
    @vinodbarot5401 7 місяців тому +1

    Khoob saras film bani che thanks

  • @hiteshahir10
    @hiteshahir10 6 місяців тому

    Waaa શ્રધ્ધા ડાંગર ☝️👌👍

  • @bharatbhaitrivedi6652
    @bharatbhaitrivedi6652 Рік тому +1

    હું ભાગ્યેજ ફિલ્મ જોઉં છું અને તે પણ હિટ હોય એજ.પણ આ સેટ જોતાં એવું લાગી રહ્યું છેકે આ ફિલ્મ જરૂર જોવા લાયક બનશે અને જો સ્ટોરી દમદાર હશે,direction superb હશે તો ફિલ્મ હિટ થશે જ.

  • @EkahSanatani
    @EkahSanatani 7 місяців тому

    Director's maturity is next level.
    Aapno khub khub aabhar...❤

  • @RavalManjuben
    @RavalManjuben 9 місяців тому +2

    1 Nabar movie banavi she❤❤❤

    • @RavalManjuben
      @RavalManjuben 9 місяців тому +1

      Ame pan shooting ma hata Film 🎥 khub sari she jovanu na Bhol ta

  • @poonamfilmsmodelingagency6080
    @poonamfilmsmodelingagency6080 Рік тому +2

    Wow❗Nice. 👍All the best.

  • @harshkansara012
    @harshkansara012 Рік тому

    Best of luck . India ni history bahu saras ane janva jevi che . Thanks to producer sir je gujrat ni history amare saame muke che je thi amne janva madse

  • @hitendravasa8576
    @hitendravasa8576 Рік тому +1

    Beautiful village set👌👌👌

  • @Hardik_26922
    @Hardik_26922 7 місяців тому

    Set pn mast banayo chhe and movie pn mast banayu chhe, khub saras VFX chhe. Dialouge pn ek dam ruvada ubha kari de eva chhe, bollywood vada nthi kari sakya e aapda gujrati film industy e kari batayu chhe. khub khub abhinandan movie na all character ne.

  • @chetanrao1981
    @chetanrao1981 8 місяців тому

    All characters role play very good and Shraddha dangar is so much play sujan characters❤

  • @jaypalsinhjadeja1829
    @jaypalsinhjadeja1829 Рік тому +1

    Very beautifully you and your team will represent Mediaeval Culture of Gujarat 👌👌

  • @ollnewsindianarea_500
    @ollnewsindianarea_500 Рік тому +1

    ગુજરાત નુ ગૌરવ વધારવા માટે ખુબ જ સરસ ફિલ્મ લઇને આવી રહ્યા છો સાહેબ ફિલ્મ સુપરહિટ રહે એવી શુભકામનાઓ ...💐💐💐

  • @BaldevThakor-r9f
    @BaldevThakor-r9f 7 місяців тому

    Super

  • @Rk_1720
    @Rk_1720 Рік тому +1

    can't wait...very exited ....

  • @stepinjoy
    @stepinjoy Рік тому +5

    Superb ..eagerly waitting this film 🙂

  • @realboy0092
    @realboy0092 Рік тому

    Best work mahenat karigaroni owsam

  • @rsdevmurari7195
    @rsdevmurari7195 Рік тому +2

    અમદાવાદ મા કાઈ જગ્યાએ ?

  • @sachinsolankisolanki6971
    @sachinsolankisolanki6971 4 місяці тому

    Movie nu naam su che

  • @HiteshVadhel-s7l
    @HiteshVadhel-s7l 7 місяців тому

    જય માતાજી

  • @sanjaydesai9227
    @sanjaydesai9227 Рік тому +2

    khub sundar Sir.....DIRECTOR PROUD OF YOU

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  Рік тому

      પ્રતિભાવ બદલ આભાર. તમને આ વીડિયો પણ જોવા ગમશે:
      આ સુરતીએ ઘરમાં જ જંગલ ઊભું કર્યું - ua-cam.com/video/BJxPbtml5BQ/v-deo.html
      ક્રિકેટ રમતી વખતે મોત કેમ થાય છે? - ua-cam.com/video/F2Q1t4qm-LQ/v-deo.html
      રાજકોટના આ દાદા જૉકર બની કમાય છે પૈસા -
      ua-cam.com/video/WSzfRgAXGkY/v-deo.html
      દ્રાક્ષની ખેતી જેણે ખેડૂતોને માલામાલ કરી દીધા - ua-cam.com/video/IzJQ3ltyg7c/v-deo.html

  • @RakeshVora-zt7gj
    @RakeshVora-zt7gj 7 місяців тому

    Super film .,....

  • @abbasalizaidi6320
    @abbasalizaidi6320 6 місяців тому

    Whatsapp university na kothlama thi kadhlela ithas thi film banavshe

  • @kashmirakhatri5399
    @kashmirakhatri5399 7 місяців тому

    Very nice 👌👌

  • @vijayjadav269
    @vijayjadav269 Рік тому +2

    Set kya avelo se bhai areas

  • @ashutoshrajyaguru1880
    @ashutoshrajyaguru1880 Рік тому +1

    Very nice 👍👍👍
    Ashutosh Rajyaguru

  • @arvindoad3542
    @arvindoad3542 Рік тому +11

    આ ફિલ્મ નું નામ શું સે ..ગામડા ની ભવાઈ ...કે હાલ ભેરુ ગામડે ..કે મારું ગામડું ...કે ...ગામડા ના છીએ અમે દેશી

    • @toofani
      @toofani Рік тому

      Modern Gamdu

    • @mogal_choru.03
      @mogal_choru.03 10 місяців тому

      કહુંબો ❤ dadiji barot vishe film che

    • @chetanrao1981
      @chetanrao1981 8 місяців тому

      Real story of palitana shatrunjay tirth superhit movie

  • @hiteshahir10
    @hiteshahir10 6 місяців тому

    Kayre રિલીઝ tay 6e

  • @RakeshVora-zt7gj
    @RakeshVora-zt7gj 7 місяців тому

    A set kya chee ?

  • @nehashah9785
    @nehashah9785 8 місяців тому

    Wahgood

  • @jigarshah9214
    @jigarshah9214 Рік тому

    Film name?

  • @dineshsoni4054
    @dineshsoni4054 10 місяців тому

    Good

  • @nileshtrivedi781
    @nileshtrivedi781 Рік тому

    Sr bahusars pn apdi je desi gujra ti bhasa hati e lupt hati janay 6 to aapne khas kevu6 ke jetu desi hase atlu vadhu hitjase karan ke atyare khali juvaniya j muvi jota hoy6 karanke bhasa ane kerektar
    Maru manvu avu6ke aa muvi gidhya juvan chokra badha joysake

  • @bhaveshpatel7054
    @bhaveshpatel7054 Рік тому

    Supab work. 🙏🏻

  • @ooo-g7q9s
    @ooo-g7q9s Рік тому

    Super nice

  • @shailendrasinhvaghela6942
    @shailendrasinhvaghela6942 Рік тому

    ખુબ સરસ મહેનત

  • @dipeshpanchal5598
    @dipeshpanchal5598 Рік тому +1

    Good Job Excellent 👌

  • @kishorvaniya533
    @kishorvaniya533 Рік тому

    Maja aave aevu lage che

  • @hiteshshukhwani2333
    @hiteshshukhwani2333 6 місяців тому

    aapda gujrati dil thi movie jova jaay eni aa taiyari che aakhu to nai batave thodi jalak che k aa loko kaik aavi Mahenat kari rahya che to tame emni Mahenat ne birdaavo. em

  • @yogendrasolanki5040
    @yogendrasolanki5040 Рік тому +1

    Best of luck sir

  • @Pranav_Yog_center
    @Pranav_Yog_center Рік тому +2

    ☝✨

  • @ozamilan3091
    @ozamilan3091 Рік тому +1

    Super

  • @kiran-gs4vx
    @kiran-gs4vx Рік тому +1

    good good ♥️🥰💖💞🌹

  • @animalhubshorts990
    @animalhubshorts990 Рік тому

    Movie nu nam su chhe

  • @m_l_tadha
    @m_l_tadha Рік тому

    મને ઈતિહાસિક ફિલ્મ જોવી ખુબ ગમે છે

  • @nayanjethi4643
    @nayanjethi4643 Рік тому

    21 mu tifin pachi fari vijay sir srs movie lai ne avo cho ap. Lagan movie ni yad apave che. Shradh & Ronak jode srs lage che.khubaj garv anubhav thay che jyare mari bhasa ma atli srs movie bane che🙏

  • @sureshpatel8095
    @sureshpatel8095 Рік тому +3

    Super crieation in believable 👍🌹

  • @anilchaudhari2535
    @anilchaudhari2535 8 місяців тому

    કોઈ બીજો એંકર ના મળ્યો બીબીસી ન્યૂઝ ને??

  • @Mr.manthan88
    @Mr.manthan88 Рік тому

    Good gujarati director ma pan bahubali jevi movie banave toh telugu industry jetla famous thai jot.

  • @bhikhipatel7528
    @bhikhipatel7528 Рік тому

    Andgood

  • @chavdashakti180
    @chavdashakti180 7 місяців тому

    Movie have joiyaviya chiye

  • @dineshbhadani9257
    @dineshbhadani9257 Рік тому +1

    Location ‼️‼️🌲

  • @chaudharisanjay1822
    @chaudharisanjay1822 Рік тому

    Exlent

  • @hardashsisotia4728
    @hardashsisotia4728 Рік тому

    👌👌

  • @indianarmydefence1661
    @indianarmydefence1661 Рік тому

    Great work 🔥 🔥

  • @m_l_tadha
    @m_l_tadha Рік тому

    આપડા ગુજરાત ના હિતાહસ ની ફિલ્મ જરૂરું બધા ને પસંદ આવશે

  • @atulvasava4181
    @atulvasava4181 8 місяців тому

    Aaje j Aa movie joyne aavyo chhu.......bdha A jova jevi chhe...

  • @bhikhipatel7528
    @bhikhipatel7528 Рік тому

    Nice

  • @naransipariya1994
    @naransipariya1994 Рік тому +1

    નાયકી દેવી નું લાગે છે

  • @hiteshshukhwani2333
    @hiteshshukhwani2333 6 місяців тому

    saras k tame aapda gujrat ne aatlo prem karo cho sir

  • @jrrajput3849
    @jrrajput3849 7 місяців тому

    મારે આ ફિલ્મ મા કામ કરવુ છે

  • @shilpeshrathod4771
    @shilpeshrathod4771 Рік тому

    શુ નામ છે

  • @vijaybhaipatel184
    @vijaybhaipatel184 6 місяців тому

    JAY SANATAN...JO TALVAR CHALATA HAI VOHI ITIHAS BANA SAKATA HAI.. HIJADE CHILLATE HAI KUSH KARTE NAHI... TALAVAR DEKHATE HI BHAG JATE HAI YA DHARM BADALTA HAI AND.... JAGO AUR JAGAO SANATANI YODHHAO... JAY JAY SHREE RAM.

  • @chetanrao1981
    @chetanrao1981 8 місяців тому

    Raja rani ni katha nathi bhai but satya katha chhe palitana jain mandir mate na balidan ni

  • @nishakansagara
    @nishakansagara 7 місяців тому

    Stage is good but people don’t like Gujarati movie.

  • @narendrasinhchavda4387
    @narendrasinhchavda4387 Рік тому +1

    Gujrat filme makers best 🤣 proud

  • @laljibhaivaghamashi3845
    @laljibhaivaghamashi3845 Рік тому

    Film nu nam su se....

  • @rahultadvi8389
    @rahultadvi8389 Рік тому

    💯🔥

  • @0044don
    @0044don Рік тому

    વિજયગીરી બાવા હોય એટલે કંઇ ના ઘટે...

  • @vikramrajgor1197
    @vikramrajgor1197 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @patelhiren7250
    @patelhiren7250 Рік тому

    જય જય ગરવી ગુજરાત

  • @shilpeshrathod4771
    @shilpeshrathod4771 Рік тому

    ગામડુ રે ગામડુ અેવુ રુઽુ ગામઽુ

  • @npeducation-studyathome2951
    @npeducation-studyathome2951 9 місяців тому

    Kya chhe

  • @vikramrajgor1197
    @vikramrajgor1197 Рік тому

    જય શ્રી સ્વામિનારાયણ 🚩

  • @indianphysicalvlogs9409
    @indianphysicalvlogs9409 Рік тому +2

    મને આ ફિલ્મ ની માહિતી છે.

    • @mrparmar19995
      @mrparmar19995 Рік тому +2

      Kai jagya a set che ???

    • @ozamilan3091
      @ozamilan3091 Рік тому

      @@mrparmar19995 Ahmedabad

    • @bhautik4462
      @bhautik4462 Рік тому +1

      નામ તો જણાવો આ ફિલ્મ નુ નામ શુ

    • @mrparmar19995
      @mrparmar19995 Рік тому

      @@ozamilan3091 hu ahmadabad ma rahu su jagya jagya Kai ? Naroda narol bopal adalaj ???

    • @jayraj7530
      @jayraj7530 Рік тому

      hamirji gohil or bhuchar mori film mate nu 6

  • @desairajan5996
    @desairajan5996 Рік тому

    Gujarati rajamoli ni entry thai gai lage che

  • @m1983n1
    @m1983n1 Рік тому +1

    Abi BBC office kaisa chaltha hai😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @kunalpatel5597
    @kunalpatel5597 Рік тому

    Nayika devi nu set lage

  • @DJJAHAAN
    @DJJAHAAN Рік тому

    Kya raja ni kahani che aa

  • @bhavinpatel481
    @bhavinpatel481 Рік тому

    Kem thyu Desh ne nuksan na thay evu BBC e dekhadyu,
    Ke pchi Mughal vadu kaink scene che 😂

  • @ajitraval6938
    @ajitraval6938 Рік тому

    તમે ભૂલો છો. પિક્ચર આવશે ત્યાં સુધી માં તો લોકો ઘણું બધું ભૂલી ગયા હશે. એમ પણ ગુજરાતી સિનેમા કેટલા લોકો જુએ છે?

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  Рік тому

      પ્રતિભાવ બદલ આભાર. તમને આ વીડિયો પણ જોવા ગમશે:
      ક્રિકેટ રમતી વખતે મોત કેમ થાય છે? - ua-cam.com/video/F2Q1t4qm-LQ/v-deo.html
      રાજકોટના આ દાદા જૉકર બની કમાય છે પૈસા -
      ua-cam.com/video/WSzfRgAXGkY/v-deo.html
      દ્રાક્ષની ખેતી જેણે ખેડૂતોને માલામાલ કરી દીધા - ua-cam.com/video/IzJQ3ltyg7c/v-deo.html

  • @Nchandra1975
    @Nchandra1975 Рік тому

    Film nu naam

  • @girishbhai5238
    @girishbhai5238 Рік тому

    Pipala no aoto jya gam na loko nvrash ma. Betha hoy gothane faliya paniya bandhi chalam pita hoy vato karta

  • @hh171hj
    @hh171hj Рік тому

    ઉંટ સવાર પાળિયા એ રબારી ના હોય છે , અને રબારી અને ભરવાડ અલગ અલગ સમાજ છે.

  • @sdssheth
    @sdssheth Рік тому +2

    BBC Go away from India

  • @ranamahendra6611
    @ranamahendra6611 Рік тому +1

    hameerji gohil nu movie lage se