વારાણસીના સારનાથગામનું સારનાથ બોધમંદિર | બનારસની સુપ્રશિધ સાડી😍| સાડી કેવી રીતે બને? | Day 66-2
Вставка
- Опубліковано 1 гру 2024
- આજના વ્લોગમાં તમારું સ્વાગત છે! Access 125 સ્કૂટર પર મારી એકલી યાત્રા દરમિયાન, આજે હું તમને વારાણસીના પ્રસિદ્ધ સારનાથ ગામના સારનાથ બોધમંદિરમાં લઈ જાઇશ. આ મંદિરમાં ભગવાન બુદ્ધના મહાન સંદેશાઓને અનુભવું અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સમય વિતાવશો. સાથે જ, બનારસની સુપ્રસિદ્ધ સાડી વિશે જાણીયે અને તે કેવી રીતે બનાવવામાં આવે છે તે શોધી કાઢીયે.
આ યાત્રા 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રાનો ભાગ છે, જેમાં હું સમગ્ર ભારતના પવિત્ર સ્થળોની મુલાકાત લઈ રહ્યો છું.
માટે અમને સોશિયલ મિડીયા પર ફોલો કરો વધુ અપડેટ્સ માટે:
Instagram: @pradeepjayani4880
લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં!
#Sarnath #BodhMandir #BanarasSaree #Access125 #જ્યોતિર્લિંગ #4ધામ #ભારતયાત્રા #SoloRide #DailyVlog #TravelVlog #SpiritualJourney #IndianCulture
Happy journey
🙏 Mahadev Mahadev 🙏
હર હર મહાદેવ
Har har mahadev
Har Har mahadiv
આ લોથલ જેવું છે ગુજરાત
હર હર મહાદેવ