પ્રોફેસર ભરતીમાં નવા ફેરફારો 2025 | UGC DRAFT | NET GSET જરૂરી નથી? | Kapil Ghosiya

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 76

  • @kekabhatt8267
    @kekabhatt8267 2 дні тому

    sir....Net, Gset ane ph.d. badhu j hoy aenu j merrit bane 6e ane aemne j adhyapak sahayak banva mde chhe.... am i right ? 14:28

    • @KapilPGhosiya
      @KapilPGhosiya  2 дні тому

      @@kekabhatt8267
      ગુજરાતમાં અધ્યાપક સહાયક માટે મેરીટ પદ્ધત્તિ છે. એટલે JRF-NET/GSET, Ph.D. દરેક માટે વધુ પોઇન્ટ મળે છે. જો કે ત્યારબાદ ઇન્ટરવ્યૂમાં આ પોઇન્ટને વેઇટેજ આપવામાં આવતું નથી પરફોર્મન્સ જોવામાં આવે છે.
      > સરકારી કોલેજમાં રેગ્યુલર મદદનીશ પ્રાધ્યાપક વર્ગ 2ની ભરતીમાં મેરીટ પદ્ધત્તિ નથી, માત્ર ન્યુનત્તમ લાયકાત બાદ જાહેર પરીક્ષા અને ઇન્ટરવ્યૂ હોય છે.
      > યુનિ. ભવનમાં મદદનીશ પ્રાધ્યાપક સીધી ભરતીમાં મેરીટ પદ્ધત્તિ નથી, માત્ર ન્યુનત્તમ લાયકાત બાદ ઇન્ટરવ્યૂ હોય છે.

    • @kekabhatt8267
      @kekabhatt8267 2 дні тому

      @KapilPGhosiya To To University bhavan ma java mate j koshish karay 😄

    • @KapilPGhosiya
      @KapilPGhosiya  2 дні тому

      યુનિ.માં ખુબ ઓછી ભરતી આવતી હોય છે.

    • @kekabhatt8267
      @kekabhatt8267 2 дні тому

      @@KapilPGhosiya ha e j tklif 6e...atle interview sudhi pahochva mate merrit banavvu j pdse 😇

  • @NavnitPatellibrarian
    @NavnitPatellibrarian 14 днів тому

    Thank You

  • @parulbambhaniya8932
    @parulbambhaniya8932 22 дні тому +1

    Good... work...

  • @jaysukhzinzala6043
    @jaysukhzinzala6043 20 днів тому

    Nice informative sir ❤

  • @KetanChauhan-j1e
    @KetanChauhan-j1e 23 дні тому +1

    Thank you sir for this information 🙏

  • @motivationalsureshchaudhary
    @motivationalsureshchaudhary 23 дні тому +1

    Thank you guruji ❤

  • @sangitahardik7744
    @sangitahardik7744 4 дні тому

    મુલાકાતી‌ વ્યાખ્યાતા અનુભવ ગણાશે?

  • @k.l.k.l4518
    @k.l.k.l4518 20 днів тому

    Good

  • @Smitpatel-p2q
    @Smitpatel-p2q 23 дні тому +1

    State psc assistant professor vacancy ma aa lagu padse?

  • @Rashmita-z1s
    @Rashmita-z1s 16 днів тому

    Sir I have cleared MCom with first class from Mumbai university
    Shu aiya Gujarat ma college ma professor tarike apply kari shaku?

    • @KapilPGhosiya
      @KapilPGhosiya  16 днів тому

      @@Rashmita-z1s હા, પણ NET Or GSET Or Ph.D. કોઈ એક લાયકાત જરૂરી છે.

    • @Rashmita-z1s
      @Rashmita-z1s 16 днів тому

      @ ok sir Thnk u
      And gset ma starting salary appx any idea?

    • @KapilPGhosiya
      @KapilPGhosiya  16 днів тому

      GSET પાસ થવાથી જોબ મળી જાય તેવું નથી. GSET પાસ થયા બાદ અધ્યાપકની ભરતીની જાહેરાત આવે તેમાં અરજી કરી શકાય, ત્યારબાદ સિલેક્શન થાય તો, સરકારી કોલેજ કે યુનિ. હોય તો શરૂઆતનો કુલ આશરે પગાર રૂ. 70,000+ હોય શકે અને ગ્રાન્ટેડ કોલેજ હોય તો આશરે રૂ. 50,000 ફિક્સ પગાર મળે.

    • @zinzalamanisha1601
      @zinzalamanisha1601 15 днів тому

      ​@@KapilPGhosiya hello sir... Me dec 2024 MA gset qualified karyu to bharti kyare avi sake....

    • @Rashmita-z1s
      @Rashmita-z1s 12 днів тому

      @@KapilPGhosiya ok Thnk u so much for the information sir

  • @yograjsinhsolanki7882
    @yograjsinhsolanki7882 11 днів тому

    સર મારે MSW પર GSET 2024 પાસ થઈ ગઈ ..અને હમણાં MSW SEM 4 માં છું તો હવે પછી શું કરવું જોઈએ??

    • @KapilPGhosiya
      @KapilPGhosiya  11 днів тому

      MSW Sem 4 પૂરું કરવું પડે.
      પછી GSET વિભાગના ઇમેઇલ અથવા હેલ્પ લાઈનમાં કોન્ટેક્ટ કરવો. ત્યારબાદ GSET સર્ટિફિકેટ મળશે.
      વિવિધ યુનિ. ના MSW વિભાગમાં અધ્યાપક માટેની જાહેરાત આવે તો તેમાં અરજી કરી શકાય.

  • @MitalV
    @MitalV 23 дні тому +2

    PhD માટે entrance exam mate ફોર્મ ભરી ગયા કે હવે ભરાસે એની કોઈ માહિતી આપજો વિડિયો માં

    • @KapilPGhosiya
      @KapilPGhosiya  22 дні тому

      GCAS પોર્ટલ પર ચેક કરતા રહેવું.
      દરેક યુનિ. અલગ અલગ તારીખોમાં પોતાની જાહેરાતો આપતી હોય છે. યુનિ.ની વેબ સાઈટ પણ ચેક કરતા રહેવું.

    • @rajeshvala
      @rajeshvala 9 днів тому

      Sir m. Com. Chu have su karvu?

  • @Smitpatel-p2q
    @Smitpatel-p2q 23 дні тому +2

    Sir 2025 GPSC calendar ma assistant professor ni vacancy avana chance chhe?

    • @KapilPGhosiya
      @KapilPGhosiya  22 дні тому +1

      આગામી એક કે બે વર્ષમાં ભરતીની શક્યતાઓ છે. નવી શિક્ષણ નીતિના કારણે કોલેજમાં 4th Year આવશે, એટલે વધુ વેકન્સી આવશે.

  • @k.l.k.l4518
    @k.l.k.l4518 23 дні тому

    Ha ji. Sir

  • @MAHADEVDIVINE-i7q
    @MAHADEVDIVINE-i7q 20 днів тому

    Sir gpsc calendar 2025 mein assistant professor ki vacancy aayengi kya?

    • @kekabhatt8267
      @kekabhatt8267 2 дні тому

      calender aa gaya bharti nahi aayi 😌

  • @jasminmathakiya2169
    @jasminmathakiya2169 19 днів тому

    Sir... PG મા અલગ subject હોય અને NET અલગ subject થી qualify કરી શકાય?

    • @KapilPGhosiya
      @KapilPGhosiya  19 днів тому

      @@jasminmathakiya2169
      જેઓ હાલમાં Non-NEPના વિદ્યાર્થીઓ હોય તેમને અધ્યાપક બનવા માટે PG અને NET/GSET વિષય એક સમાન હોય તે જરૂરી છે.
      આગામી સમયમાં આ નવી જોગવાઇ લાગુ થશે, તે મુજબ જેઓ હાલમાં NEP (નવી શિક્ષણ નીતિ)માં અભ્યાસ કરે છે તેઓ PGમાં જે વિષય હોય તેના કરતા અલગ વિષયમાં NET/GSET પાસ કરી શકશે અને અધ્યાપક માટેની લાયકાત મેળવી શકશે. આગામી સમયમાં આ નવી જોગવાઇ ગેઝેટમાં જાહેર થશે અને કદાચ NETની સુચનાઓમમાં પણ આ ફેરફાર આવશે.

  • @artigosawami6221
    @artigosawami6221 9 днів тому

    Gset clear hoy pan ph.d karelu nai to job mali sake

  • @Zalaba-r3q
    @Zalaba-r3q 22 дні тому +1

    Pg 55% thi up marks hoy to assistant professor mate chalse?

    • @KapilPGhosiya
      @KapilPGhosiya  22 дні тому

      @@Zalaba-r3q નોન-NEP માં અભ્યાસ કર્યો હોય તો, PG માં 55% માન્ય રહેશે.

  • @musicaclubemhakalimhadevch6770
    @musicaclubemhakalimhadevch6770 20 днів тому

    Sir mene sanskrit me master degree ki he kya me assistant professor bn skta hu?

    • @KapilPGhosiya
      @KapilPGhosiya  20 днів тому

      Yes
      M.A. 55% Required
      &
      NET OR GSET OR Ph.D. (Any One Required)

  • @samchakli4668
    @samchakli4668 23 дні тому +3

    Sir aa rite to ketlo samay lage koi pan ne professor banta master pachi 😢

    • @KapilPGhosiya
      @KapilPGhosiya  23 дні тому +2

      @@samchakli4668 PG પછી NET/GSET એક વર્ષમાં Qualified કરી શકાય. ત્યાર બાદ અધ્યાપકની ભરતી આવે તો તેમાં ઉમેદવારી નોંધાવી શકાય. (Ph.D. કરવામાં 3 થી 4 વર્ષ લાગે. NET/GSET માટે ઓછો સમય લાગે.)

    • @samchakli4668
      @samchakli4668 23 дні тому

      @@KapilPGhosiya thank you sir 🙏

  • @divyeshganvit3745
    @divyeshganvit3745 22 дні тому

    New RR avya pehla jemne UG degree 75 % thi ochha marks sathe melvi hoy to su ae professor mate Eligible ganase

    • @KapilPGhosiya
      @KapilPGhosiya  22 дні тому +1

      મારી જાણ મુજબ, NEPમાં અભ્યાસ ના કર્યો હોય તેવા ઉમેદવાર માટે PG 55% માન્ય રહેશે. NEPમાં અભ્યાસ કર્યો હોય તો UGમાં 75% જરૂરી રહેશે. ગેઝેટમાં નિયમો આવશે ત્યારે વધુ જાણકારી મળશે.

  • @Ashaben-d1e
    @Ashaben-d1e 23 дні тому +1

    સર economics માટે avse

  • @nayan_kumar_0803
    @nayan_kumar_0803 19 днів тому

    જો પીએચડી ના કર્યું હોય તો આસિસ્ટન્ટ પ્રોફેસર કેવી રીતે બની શકાય તેનો વિડીયો લિંક મોકલો પ્લીઝ... કારણ કે હવે પ્રોફેસર બનવા માટે પીએચડી ડિગ્રી ની જરૂર નથી તેઓ નવો નિયમ આવ્યો છે...

    • @KapilPGhosiya
      @KapilPGhosiya  19 днів тому

      @@nayan_kumar_0803
      NET or GSET Exam પાસ કરીને Asst. Professor બની શકાય.

    • @parul.vaghela
      @parul.vaghela 12 днів тому

      Gset pas thy gya pachi pn koi exam pass Krva ni???

    • @KapilPGhosiya
      @KapilPGhosiya  12 днів тому

      સરકારી કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપકની ભરતી હોય તો GPSCની સ્પર્ધાત્મક પરીક્ષા અને ઇન્ટરવ્યૂ આપવાનું થાય.
      ગ્રાન્ટેડ કોલેજમાં અધ્યાપક સહાયકની ભરતી હોય તો માત્ર ઇન્ટરવ્યૂ હોય,
      યુનિ.માં મદદનીશ પ્રાધ્યાપકની રેગ્યુલર ભરતી હોય તો માત્ર ઇન્ટરવ્યૂ હોય.

    • @parul.vaghela
      @parul.vaghela 12 днів тому

      Thank you

    • @science1064
      @science1064 11 днів тому

      Sir તો હમણા Gpsc એ પેપર 1 નો syllabus બાર પાડ્યો છે એ syllabus B.ed.મદનીશ અધ્યાપક Gpsc માં લાગુ ના પડે ને ?? Rply સર

  • @janakchauhan-cj1647
    @janakchauhan-cj1647 23 дні тому

    GPSC માં આંકડાશાસ્ત્ર વિષય માટે assistant professor ની ભરતી આ વર્ષે આવવાની શક્યતા ખરી??

  • @dr.hemangeeniprajapati1234
    @dr.hemangeeniprajapati1234 23 дні тому +3

    Api score કેવી રીતે ગણાશે જેમને નેટ ,જીસેટ Ph.D કર્યું છે એમને?

    • @sohilpatel2695
      @sohilpatel2695 20 днів тому

      Essential qualifications mathi kadhyu che API format same j rese

    • @sohilpatel2695
      @sohilpatel2695 20 днів тому

      It's optional either you qualifying NET/SET or PHD rather NET and PhD

  • @radhikamehta5991
    @radhikamehta5991 23 дні тому

    આ બધું શું સાચું છે ?🤔

    • @KapilPGhosiya
      @KapilPGhosiya  22 дні тому

      માહિતી સાચી જ છે, UGC DRAFT 2025નો આધાર લઈને વીડિયોમાં માહિતી આપવામાં આવી છે.
      નીચની લિંકમાં 28 પાનાનો UGC DRAFT 2025 આપેલ છે, તેમાં તમામ વિગતો જોઈ શકો છો. આ ડ્રાફ્ટ ફાઈનલ થયા પછી સરકારના ગેઝેટમાં આવશે એટલે આ નિયમો લાગુ થશે.
      www.ugc.gov.in/pdfnews/3045759_Draft-Regulation-Minimum-Qualifications-for-Appointment-and-Promotion-of-Teachers-and-Academic-Staff-in-Universities-and-Colleges-and-Measures-for-the-Maintenance-of-Standards-in-HE-Regulations-2025.pdf

  • @science1064
    @science1064 23 дні тому +1

    સર અધ્યાપક સહાયક ની ભરતી માં ACADEMIC PERFORMANCE INDICATORS (APIs) કાઢી નાખ્યું તો interview આવશે કે??

    • @science1064
      @science1064 23 дні тому

      અને હવે અધ્યાપક સહાયક ભરતી આવશે તો કેવી રીતે થશે??

    • @KapilPGhosiya
      @KapilPGhosiya  23 дні тому +3

      નોન NEPમાં UG/PG અભ્યાસ કર્યો હોય તો, NET/GSET OR Ph.D. ની લાયકાત યથાવત્ રહેશે.
      NEPમાં અભ્યાસ કર્યો હોય તો વીડિયોમાં દર્શાવ્યા મુજબ UG / PG ટકાવારી સાથે NET/GSET OR Ph.D. ની લાયકાત જરૂરી રહેશે. અંતિમ નિયમો કદાચ 6 મહિનામાં ગેઝેટમાં જાહેર થશે.

    • @science1064
      @science1064 23 дні тому

      આભાર સાહેબ🙏🏼

    • @dr.hemangeeniprajapati1234
      @dr.hemangeeniprajapati1234 23 дні тому

      અમે ત્રણ લેખ પ્રકાશિત કરેલા છે .તો બીજા કરવા પડશે ?

    • @dr.hemangeeniprajapati1234
      @dr.hemangeeniprajapati1234 22 дні тому

      Lekh & book Kona mate chhe a samjma nthi aavtu

  • @dr.hemangeeniprajapati1234
    @dr.hemangeeniprajapati1234 23 дні тому +1

    અમે બુક નથી બનાવી અને કૉલેજમાં અનુભવ ના ટકા ,જીસેટ,નેટ ,જીસેટ,પીએચડી હોય તો શું પ્રૉફેસર બની શકાય ?

    • @KapilPGhosiya
      @KapilPGhosiya  22 дні тому

      Assistant Professor માટે અરજી કરી શકાય
      (પ્રોફેસર માટે 10 વર્ષનો અનુભવ તેમજ વીડિયોમાં દર્શાવ્યા મુજબ અન્ય બાબતો જરૂરી હોય છે.)

    • @dr.hemangeeniprajapati1234
      @dr.hemangeeniprajapati1234 22 дні тому

      5 years no experience na hoy ke 10 years joiye? Sure kyu sir?​@@KapilPGhosiya

    • @KapilPGhosiya
      @KapilPGhosiya  22 дні тому +1

      Assistant Professor, Association Professor અને Professor આ ત્રણેયની જગ્યા (સુધી ભરતી) અલગ અલગ હોય છે. દરેકના પગાર અલગ અલગ હોય છે.
      Assistant Professor અને અધ્યાપક સહાયક (ગ્રાન્ટેડ કોલેજ માટેની) ભરતી માટે અનુભવની જરૂર નથી, અરજી કરી શકાય.

    • @dr.hemangeeniprajapati1234
      @dr.hemangeeniprajapati1234 22 дні тому

      @@KapilPGhosiya લેખ અને બૂક એ એસોસિએટ પ્રૉફેસર & પ્રૉફેસર બનવા માટે જ આ નિયમ છે ને? બાકી ત્રણ લેખ તો અમે આસિસ્ટન્ટ પ્રોફેસરમાં ગઈ ભરતીમાં ગ્રાન્ટેડ ઈન કૉલેજમાં અધ્યાપક સહાયકની ભરતી વખતે જે api score ગણાયો હતો એ જ રહેશે ને ? સાહેબ આ મૂંઝવણ છે સમજાવવા વિનંતી

  • @66_hetalmakavana75
    @66_hetalmakavana75 23 дні тому

    PhD karva mate Su krvu

    • @nirmalpandya5985
      @nirmalpandya5985 23 дні тому +1

      NET EXAM pass karvi pde or PhD entrance exam apvi pde.

    • @arunaparmar402
      @arunaparmar402 20 днів тому

      Net / gset pass krya psi pn su pH.d krvi farjiyatse?​@@nirmalpandya5985