સખી રી | ઓ ગોરી - ૪ ગરબા | Sakhi Ree (O Gori - 4) | Fusion Nons Stop Garba | Appu | Garba Songs

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @THEVISHUJETHAVA
    @THEVISHUJETHAVA 11 місяців тому +9

    All Time Fav. Appu Sir & Suchita Ma'am Voice...
    Composition & Vocal Editing ❤🙌

  • @sbfun2353
    @sbfun2353 7 місяців тому +9

    Jay Mahakali Maa ❤

  • @sagarpanchal.8698
    @sagarpanchal.8698 Рік тому +21

    સાચે જ ભાઈ નાનપણમાં આ ગરબા સાભળી જે મન ને આનંદ થાતો એ જ આનંદ અને એજ મજા આજે પણ આવે વગર નવરાત્રી એ પણ સાંભળો તો પણ નવરાત્રી નો માહોલ સર્જાયો હોય એમ થાય છે. ખરેખર ભાઈ મજા આવી ગઈ 🙏💐 જય અંબે 🚩🙏 જય માતાજી 🙏 સમસ્ત સુર મંદિર પરીવાર ને. 🙏💐🚩❤

  • @r.g.motivationalwonderfullworl
    @r.g.motivationalwonderfullworl 3 роки тому +13

    प्राणों के तार तार भीगो दिए इस महान सिंगिंग व म्यूजिक ने

  • @ranjeetvaghari780
    @ranjeetvaghari780 Рік тому +15

    સાચેજ આ ગરબા સાભળુ છુ ત્યારે હું પોતે માતાજી ને ગરબા મા રમતા હોય તેવું અનુભવાય છે🙏💯

  • @girishprajapati5940
    @girishprajapati5940 3 роки тому +19

    અવાજ, સબ્દો, મ્યુઝિક 👌👌👌❤👌👌👌

  • @chetansinhgohil410
    @chetansinhgohil410 3 роки тому +21

    આ ગરબા સાંભળીને બાળપણ યાદ આવી જાય છે.સુપર અવાજ ....

  • @SanjayGandhi-j9y
    @SanjayGandhi-j9y Рік тому +25

    ગરબા એટલા મસ્ત છે કે ગમે ત્યારે સાંભળો મજા જ આવે....

  • @deepenterprise3213
    @deepenterprise3213 Рік тому +8

    atyare appu suchita na garba geet no india ma 1st no che ek no awaz che

  • @djadhaw
    @djadhaw 2 роки тому +5

    Gajab..... Lovely Song

  • @vatsaltiwari3208
    @vatsaltiwari3208 2 роки тому +24

    Best combinations of appu and sumita .......Actually when I hear Garba of soor mandir feel myself in chachar chock garba!!

  • @oldstatus-qq8yg
    @oldstatus-qq8yg 2 роки тому +11

    ખરેખર આ સાંભળીને નાનપણ યાદ આવી ગયું

    • @soormandir
      @soormandir  2 роки тому +2

      Navratri ke pavan utsav par aapke ghar Durga ji ka agaman ho, aapke ghar mein sukh aur samruddhi ka vaas ho, yehi humari manokamna hai.Happy Navratri From Soor Mandir

  • @masanimeldi7115
    @masanimeldi7115 2 роки тому +21

    સખિરે ગરબા બોવ👇🏻
    સરસ સે મનેબોવગમેસે
    તમે મહાન કલાકાર સો
    🥰👌👌👌👌
    ભગવાને તમારી મનોકામના
    પુરી કરે જય માં

  • @JayminKansaraMarketing
    @JayminKansaraMarketing 2 роки тому +11

    I love soor mandir, connected with them for last 25 years

  • @SKPATE281
    @SKPATE281 2 роки тому +4

    Aaa song vage atle ame khetar ma hoy yaar a divso kya jata rahya bahuj miss karu su a divso jay shree krishna 🙏🏻

  • @hmrockband2965
    @hmrockband2965 4 роки тому +3

    kharekhar mari pase ek b sabd nathi bolva mate... baki jyare b (o gori) no koi b part sambhdu yar jaane khbr nai body ma kai algj energy ai jaay che really.... ana jeva garba Koi nai banai sake sache really proud to b a gujrati.. (appu sir ruchita mam nila mam) really speechless bless u all team ✌😎🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟star ocha che bt dill ma cho sache. (🙏jay mataji jay ambe🙏)

  • @kalpeshcharel242
    @kalpeshcharel242 3 роки тому +19

    ખૂબ સરસ ગરબો મને ગમ્યો ગરબાનો રંગ લાગ્યો જય માં અંબે માં ભગવતી ભવાની વક્ષક્ષન

  • @dharmesh.rabari
    @dharmesh.rabari 2 роки тому +6

    ખૂબ ખૂબ આભાર 🙏
    જય માતાજી

  • @AMIGO-k8g
    @AMIGO-k8g 2 роки тому +141

    આ ગરબા સાંભળી ને બાળપણ યાદ આવી જાય છે😞😢 all time favourite❤💕

    • @RJGAMER590
      @RJGAMER590 Рік тому +17

      😢❤

    • @sunilpatel285
      @sunilpatel285 Рік тому +10

      સાચી વાત છે 👌🤝😓🫂🫂🫂🫂🫂

    • @melabhaicparmar
      @melabhaicparmar Рік тому

      ​@@sunilpatel28511¹11111¹11111111¹¹¹1¹¹11111¹¹1¹11¹¹

    • @Ranvir-id5gq
      @Ranvir-id5gq Рік тому +1

      😂🎉😂🎉🎉😂❤❤llh km t😂🎉@@RJGAMER590

    • @satishjatav4909
      @satishjatav4909 Рік тому +3

      😢😢

  • @Priyankasuman111
    @Priyankasuman111 10 місяців тому +1

    Best combination

    • @soormandir
      @soormandir  10 місяців тому

      Thanks for watching!

  • @PriyaPatel-pv9dn
    @PriyaPatel-pv9dn 4 роки тому +48

    એક કેથોલિક કપલ ના કંઠે આટલા સરસ સ્વરબદ્ધ ગરબા અને એ પણ સ્પષ્ટ ગુજરાતી ભાષામા. આ મા ની કૃપા નહી તો બીજું શું હોઈ શકે?
    જય અંબે તમારી મનોકામના પૂર્ણ કરે અને આવી રીતે સરસ ગરબા આપતા રહો.

  • @rajeshparmar8317
    @rajeshparmar8317 Рік тому +4

    બોવજ મજા આવે સે આ ગરબા સાંભળવાની❤

  • @miteshnakar9525
    @miteshnakar9525 4 роки тому +15

    Old is gold 👌jay mataji 🙏

  • @frontechgaming9120
    @frontechgaming9120 Рік тому +3

    એ મા એ ગરબો ઉદ્દવ્યો ગગન ગોખમાં રે લોલ 🥰🥰🥰🥰🥰🥰🥰🥰 બોજ ગમે ચે

  • @vajaashvin328
    @vajaashvin328 4 роки тому +6

    Jordar ho sar fantastic

  • @nitinrathod8063
    @nitinrathod8063 3 роки тому +3

    Mare tya haji tape cassette sachvine rakhi che.... Navratri ne aa garba suvarn banavi de che.... Jai ambe🙏🙏🙏🙏

  • @nikunjsathwara3433
    @nikunjsathwara3433 2 роки тому +6

    Ma amba badhani manokamna purn kare

  • @thakorJay-hi3ol
    @thakorJay-hi3ol 2 місяці тому +2

    Jay mahakalimaa 🙏🙏

  • @nikunjsathwara3433
    @nikunjsathwara3433 2 роки тому +3

    Bol mari ambe jai jai ambe

  • @meghs1139
    @meghs1139 Рік тому +1

    My all time favourite garba. Appu sir nu music superb....

  • @bassboostedmbbj6426
    @bassboostedmbbj6426 4 роки тому +4

    Nic super song garba jai maa

  • @tribhuvanmuvie
    @tribhuvanmuvie Місяць тому +1

    જય મહાકાળી માં

  • @UmeshRathva-eb1ev
    @UmeshRathva-eb1ev 3 роки тому +6

    Jay 🚩 mataji 🙏

  • @rajpalkharadiya3084
    @rajpalkharadiya3084 3 роки тому +1

    Super vice

  • @pravinhalpati4347
    @pravinhalpati4347 4 роки тому +4

    All time myy favourite garbo ..o gori series 👌👌👌🕺🕺🕺
    Jai mata di

  • @msrathour5931
    @msrathour5931 Рік тому +1

    मैं हूं तो बनारसिया पिछले 15 साल से मैं गुजरात में हूं।। जब मैं आया था तब जो धूमधाम से मनाया जाता था हर सनातनी त्योहार अब वो धूम नज़र नहीं आता। कुछ लोग असहमत हो सकते हैं मेरी बात से लेकिन यह सच है।। जय गर्वि गुजरात भजन सही मायने में गुजराती ही सुन्दर लगता है पता नहीं क्यों कुछ तो बात है। जय माता जी 🙏

  • @sanjaysuthar4321
    @sanjaysuthar4321 4 роки тому +24

    Appu sir and suchita u both are giving always good alubums of garba.very nice i like your all songs...

  • @sahilvadiyatar6180
    @sahilvadiyatar6180 4 роки тому +52

    આ ગરબા જૂની નવરાત્રી ના દિવસો યાદ કરાવે છે...🤗🤗

  • @avtechnical6752
    @avtechnical6752 4 роки тому +3

    Very nice 👍 soor mandir
    Super duper
    Jackass
    Exsilent
    Moj padi ho...baki...

  • @shailueditnitin8613
    @shailueditnitin8613 2 роки тому +5

    Jay Mahakali Ma❤️🙏🏻😍

  • @patelvishal2831
    @patelvishal2831 Рік тому +5

    2023 ની નવરાત્રી માં પણ ફ્યુઝન ગરબા નો આલ્બમ બારે પાડો બાળપણ યાદ આવી ગયું આ 2023 માં ન્યુ આલ્બમ લાવો

  • @anilbhanushali8347
    @anilbhanushali8347 3 роки тому +3

    Ek dam saras sir ji bahu game che tamara badha garba mem no voice pan bahu saro che

  • @ajstatuslover4531
    @ajstatuslover4531 Рік тому +11

    Bau mast geet chhe❤🥰

  • @jaykhimani1060
    @jaykhimani1060 3 роки тому +12

    આજે તો ગરબા સાભણીયા પણ રાત્રે 2 વાગ્યે હા મોજ હા

    • @jaykhimani1060
      @jaykhimani1060 3 роки тому +2

      એટલા એ રાત્રે 2 વાગ્યે બાભણીયા છે

  • @dineshsolanki9032
    @dineshsolanki9032 3 роки тому +3

    🙏🌹 jai Mata Ji 🙏

  • @VikashKnoje
    @VikashKnoje 2 місяці тому +1

    Jai mata di

  • @asmapatel2582
    @asmapatel2582 2 роки тому +16

    Miss my childhood days....bo j yaado jodayeli che aa songs par.... Jai jai garvi Gujarat 👍

  • @RavinaGujaratiRavinaGujarati
    @RavinaGujaratiRavinaGujarati 2 місяці тому +4

    બાળપણ ની એક ઝલક સે યાર🎉🎉🎉🎉🎉

    • @soormandir
      @soormandir  2 місяці тому +2

      *Thank you so much*

    • @ALLADIVASIVIDEOSong
      @ALLADIVASIVIDEOSong Місяць тому

      😅01q1111કક0111 આq0😅0q0q00010q00😅00p0😅000😅0q00કક મો 1 આ 11q1q1110q😅😅q01q1 મો 00q10101q10q11😅1q0111 મો 11q1110😅0😅😅😅 પી 0q11q11 મો 1111q110p00000😅10😅q01110😅 મો 1 મો 01 મો 0 મી મો😅😅q10q0011q01 pp 0😅😅😅 પી 11q1😅101q1 પ્પ મો 11011q000000 મો 10110 મોq1 મો 1😅1😅01111110l00 મો મો 0😅00qqq 0p00 0000😅😅1q11qqq1q1001😅1010 મો 11000q111 મો 11😅1 મોq0111q110q011😅😅0000q110101q111111110q1q00😅001😅 પી 1100😅😅q આ 0 આ 1q010q😅0q110 0p00 001101😅1001q1qq1કક1011q😅100q00110001😅0😅10😅0q10😅11110😅q10😅q0😅10101011q11q1😅01q11q00😅😅q😅q1q111q11 મોqq0lq10q11110001😅01😅1q11q111q0😅😅1q1110001q😅 મો 0q0111q01q1😅1😅1કક000q1😅😅1q1q1110q01q010q1qq111001q1qlq0q100011q1101q11કપ01qq000l😅1l1110q0q11કક000q001111q0q10rll100110q101p01111 મો 1q11011011101111q01😅q0100001q1q10q1😅01😅10q1q મોl1lq😅😅1😅😅10110પો1qpકપqql111qqql0101કક1101011q1l😅11ક્કપ1111p1111q1101પો1પો0q1ql111010l111111000q1q1q😅😅q😅001q0q1😅😅10😅 મો😅010😅0😅q01q00q😅10😅1l😅0😅😅😅011😅qqq1😅0001101😅પા😅11l0000કક1q😅😅q01q1😅q1qq01q110111😅😅😅000😅1😅101000q010001કક00😅111😅 મો1😅q મોq😅1000😅😅0100😅111😅 મો 0😅00q00q1😅111q😅0😅q😅 મો101 મો 11😅😅😅😅10 pp😅000😅10 આ😅1001 પો 0😅010q1😅10 1q 001 પો 0😅1😅01q10110qqq11001😅l😅😅 01 11l101😅q10q1q11p01😅01q😅100q😅110101😅પા😅011000101પા0q😅01😅q😅100000011😅010😅q0qq110પો10q1111😅11q0000011😅q001q😅😅😅q😅 આq પીq1😅q01q00😅😅0કક😅0કક😅😅qq11😅😅 પી😅101😅110q0😅0q0 નથી 00100000 તોકક મોq1100q101 pp 00000000q004 pp 10 00q pp 100q0 નથી 10 pp 0 pp 0qq10110 pp 0qq11001q0 pp 010010000 pp 01q00110010010 pp 0110000ql0q1001111100010001pq0q1 pp 01 pp 10 pp 0q0000p000 પી 00qq પી 0 પો 00 પણ pp 0 00 00q001q000qq101010q000011q0010q000q0p pp pp 00 1q 0q 00p 101p10 pp 00000010q0000111q10q10111q pp 0q1111000 pp pp 1111q01000001010p1 0p00q10 0p00 10010010q010q10 00 10q0 pp 1q0qqq1qq1001010110q1001110q1000qq11q1001q1010q1110 0p00 1 pp pp pp 11q01q 0p00 pp 10q1000000101pq01q0qqq1q0000100q0 pp મી 0000011q01q10 મી પી pp pp 110 pp q0q010011 0p00 1000100000q pp 10 pp 01 0p00 011 pp 1110 pp pp q00 pp pp 0101100 pp 0 મી પી 0 મી 00q000q0 આ 00000111q00q001 pp 10100q0qqq0 પીq11110q000010 pp 01q0q0 પી મી 00001q001101q110q10 pp 001q10q 0p00q0 00p 000 pp 00 000q પી 11 મી 00q મગેઝિન 0010100 pp qp1000001q11001110q1qqqqq00q1q1000p0001110 pp 10 no 111 p000

    • @SangadaNaresh-fm6ir
      @SangadaNaresh-fm6ir Місяць тому +1

      🎉🎉🎉 good lak

  • @ankitbhoi1066
    @ankitbhoi1066 5 років тому +8

    જય માતાજી

  • @Ramseh-rw9kd
    @Ramseh-rw9kd 3 роки тому +3

    Ramseh🙏🧘🌷🌹

  • @SandeepYadav-yd5ke
    @SandeepYadav-yd5ke 5 років тому +17

    unbelievable voice Aappu ji

  • @rajthakor7351
    @rajthakor7351 2 роки тому +2

    જય મહાકાળી માં

  • @amitgohelamitgohel7451
    @amitgohelamitgohel7451 3 роки тому +8

    Best music ever

  • @bakul.vparmar9822
    @bakul.vparmar9822 2 роки тому +1

    Very nice Voice Very nice Garba 👌 all time Favorite Garba 👌 👌👌super se bahot uper very nice

  • @bharatvanol6128
    @bharatvanol6128 4 місяці тому +4

    જેટલી વાર સાંભળો એટલુ ઓછુ છે મન ને સ્પર્સ કરી જાય તેવો અવાજ અને મ્યુઝિક છે ......નિશબ્દ ❤❤❤❤

  • @AMIGO-k8g
    @AMIGO-k8g 2 роки тому +3

    Jordar ❤❤❤💥

  • @rajuchauhan9651
    @rajuchauhan9651 4 роки тому +7

    O my God fantastic garba Appu sair all time hit track. Ava bija garba apta raho

  • @bassboostedmbbj6426
    @bassboostedmbbj6426 4 роки тому +2

    Nic

  • @vanrajsinhrajput4264
    @vanrajsinhrajput4264 Рік тому +6

    ખરેખર હું સુરમંદિર મંદિર આલબમ ના જુના ગરબા સાંભળું છું તો મન ને શાંતિ મળે છે અને હું મુસાફરી સમયે અને મને જયારે એકલું લાગે ત્યારે અને હું ગુસ્સા માં હોવ ત્યારે મન ને શાંત કરવા અને ક્રોધ ને કાબુ કરવા ગરબા મને ખુબ ઉપયોગી છે અને હું ગાયક પામેલા જૈન, હેમંત ચૌહાણ, પૂનમ ગોંડલીયા, ફરીદામીર, ઓસમાણ મીર, ખેર, કનુ પટેલ અને હો ગોરી ભાગ 01/02/ મારા પ્રિય ગરબા છે 🥰🥰

  • @KishanParmar-fr4ey
    @KishanParmar-fr4ey Рік тому +1

    ❤❤❤❤

  • @bapuroyalroyal88990
    @bapuroyalroyal88990 4 роки тому +4

    Mast song

  • @RuchiVasava-l3n
    @RuchiVasava-l3n 3 місяці тому +2

    Jay maa Ambe ❤❤❤

  • @miteshnakar9525
    @miteshnakar9525 3 роки тому +12

    Soormandir & aapu 2021 ni navratri mate subhecha 🙏

  • @comedy3448
    @comedy3448 Рік тому +1

    Jay ma mahakali ma⛳️🕉️🚩🚩🚩🚩🚩🚩

  • @rajanpatel3560
    @rajanpatel3560 2 роки тому +18

    Soor mandir s all albums awesome like o gori . O albeli re saiyar . Sakhiri. Re krishna re kahna . Valam ni vasndi vagi re.😍😍

  • @makvanakisansinh2409
    @makvanakisansinh2409 3 роки тому +2

    Happy Navratri

  • @alltypes8982
    @alltypes8982 2 місяці тому +3

    Soor mandir mara gam ma che aaje pan yad aave che aa garaba sambhadi ne juna devasho

    • @soormandir
      @soormandir  2 місяці тому

      *Thank you for your comment!*

  • @hmvlog3322
    @hmvlog3322 Місяць тому

    ખરેખર સુરમદિર એ ભક્તિ શક્તિ ને ઉજાગર કરતુ મંદિર છે ધન્ય છે સુરમદિર અને એની સાથે જોડાયેલા કલાકારો ને 🙏

  • @RajveerSingh-ur1tp
    @RajveerSingh-ur1tp 4 роки тому +4

    Bachapn yaad aa gya yaar 😢

  • @malviyagpyoutube8145
    @malviyagpyoutube8145 2 місяці тому

    ग्रेट सुर मंदिर

  • @ajitsinhzala1511
    @ajitsinhzala1511 Рік тому +7

    ગમે તે સમયે મોજ પડી જાય વાહ ભાઈ વાહ અણમોલ રતન છેગરબા 😅😅😅😅

  • @jambubilwall3058
    @jambubilwall3058 3 роки тому

    Best garba super bhai

  • @DipeshVarmapointOfficial
    @DipeshVarmapointOfficial 2 роки тому +6

    🕉 नमो महाकाली🔯

  • @arjunsinhsarvaiya2184
    @arjunsinhsarvaiya2184 3 місяці тому +2

    Bahu maja aave sabhadva ne dil khu thay jay

  • @AmaratjiThakor-rp4dk
    @AmaratjiThakor-rp4dk Рік тому +5

    🙏🙏👌

  • @kishanbhoi4909
    @kishanbhoi4909 10 місяців тому +1

    😊😊😊😊😊❤❤❤

  • @supertech4149
    @supertech4149 4 роки тому +3

    Roj sunta hu ,roj nya lagta he . Meri purani yade taza ho jati he.

  • @QuickSilver41
    @QuickSilver41 5 місяців тому

    Timeless music
    Thanks to appu sir n team

  • @ManulkumarDamor
    @ManulkumarDamor 4 роки тому +4

    Garaba ni moj

  • @manojgupta4777
    @manojgupta4777 2 роки тому +1

    I.am.fist.coment.jai.mata.ji🙏🙏🙏

  • @thakorjagdish5696
    @thakorjagdish5696 5 років тому +4

    Super garba
    Jay mataji
    Jay ambe maa

  • @rihanmakawana25
    @rihanmakawana25 4 роки тому +4

    Nice Garba 👌👌👌😘😘😘😘😘

  • @shubhkothe5705
    @shubhkothe5705 3 роки тому +2

    Bahut Sundar Bhajan
    Jai mata di
    🙏🙏🙏

  • @bharatmehramehra5714
    @bharatmehramehra5714 4 роки тому +3

    Jay maa

  • @maheshrabari8841
    @maheshrabari8841 Рік тому +1

    Jay ambe maa

  • @Timli_of_Mirakhedi10k
    @Timli_of_Mirakhedi10k 2 роки тому +3

    મસ્ત સ્વીટ અવાજ appu 👍❤️❤️❤️❤️

  • @GhanshyamBhaliya-e9z
    @GhanshyamBhaliya-e9z Рік тому +1

    Kai no ghate ❤❤❤❤❤❤❤

  • @s.ksharma8990
    @s.ksharma8990 5 років тому +21

    Beautiful 😍😍

  • @rohitsinhchauhan1156
    @rohitsinhchauhan1156 2 роки тому +1

    My fevret garba 1no

  • @pathakarpit5360
    @pathakarpit5360 4 роки тому +20

    Sir you are the best artist appu sir and suchita mem.. One of the best garba 6 tamara 🙏🙏🙏🙏

  • @maheshvalani7310
    @maheshvalani7310 4 роки тому +2

    SUPER GARBA

  • @poojadjdharishna9391
    @poojadjdharishna9391 2 роки тому +7

    2022 માં આ કોણ કોણ સાભળે છે

  • @mehulchauhan8789
    @mehulchauhan8789 3 роки тому +1

    Jordar

  • @bajrangi3268
    @bajrangi3268 3 роки тому +4

    Supar👍👍👍👍👍👍👍👍👍👍

  • @NilRaval-wk8pt
    @NilRaval-wk8pt 11 місяців тому +1

    Jay mahkal

  • @Dheerajkachotiya-t9k
    @Dheerajkachotiya-t9k 2 роки тому +3

    बहुत ही सुंदर संगीत 🥰🥰🥰

    • @soormandir
      @soormandir  2 роки тому +1

      Navratri ke pavan utsav par aapke ghar Durga ji ka agaman ho, aapke ghar mein sukh aur samruddhi ka vaas ho, yehi humari manokamna hai.Happy Navratri From Soor Mandir

  • @saikumarsanalkumarjyotishi2625

    Very nice compilation

  • @jayeshraval1896
    @jayeshraval1896 4 роки тому +5

    Jay Garvi gujrat...

  • @vrc.91.
    @vrc.91. 2 роки тому +1

    ईस साल मा भवानी के सुभ नवरात्रा की हार्दिक सूभ कामना मे राजस्थान से विष्णु बावरी बोलो जय जय जय मा शेरावाली जय जय जय मा भवानी जय जय जय भोलेनाथ जय जय जय श्रीराम

    • @soormandir
      @soormandir  2 роки тому

      Navratri ke pavan utsav par aapke ghar Durga ji ka agaman ho, aapke ghar mein sukh aur samruddhi ka vaas ho, yehi humari manokamna hai.Happy Navratri From Soor Mandir

  • @rock-ge3kv
    @rock-ge3kv 5 років тому +7

    Wow Very nice garba non stop this song listen and relaxing