Soneri Modiyu Sunder Soneri Modiyu | Jay Swaminarayan Kirtan | સોનેરી મોળીયું સુંદર સોનેરી મોળીયું |

Поділитися
Вставка
  • Опубліковано 26 бер 2024
  • @jayswaminarayanmeshwa
    Presenting : Soneri Modiyu Sunder Soneri Modiyu | Dinesh Vaghasiya | Jay Swaminarayan Kirtan |
    #swaminarayan #ghanshyam #swaminarayankirtan #kirtan
    Song Name : Soneri Modiyu Sunder Soneri Modiyu
    Singer : Dinesh Vaghasiya
    Music : Jayesh Sadhu
    Lyrics : Premanand Swami
    Genre : Swaminarayan Kirtan
    Deity : Swaminarayan Bhagwan
    Temple : Chhapaiya
    Festival : Poonam ,Samaiyo
    Label : Ganesh Digital
    સોનેરી મોળિયું સુંદર ,સોનેરી મોળિયું
    સોનેરી મોળિયું ધર્મકુંવરનું (2)
    મોતીડે મોળિયું સુંદર, મોતીડે મોળિયું
    મોતીડે મોળિયું રસિક સુંદરનું (2)
    હે..ભાલ વિશાળમાં સુંદર , ભાલ વિશાળમાં
    ભાલ વિશાળમાં તિલક કેસરનું (2)
    ભ્રકુટી સુંદર જાણીએ, ભ્રકુટી સુંદર રે
    ભ્રકુટી સુંદર રે ઘર મધુકરનું (2)
    હે..કરણે કુંડળિયા કાજુ, કરણે કુંડળિયા
    કરણે રે કુંડળિયા જડીયલ મોતીએ (2)
    ગૌર કપોળમાં રૂડાં, ગૌર કપોળમાં
    ગૌર કપોળમાં ઝળળળ જયોતિએ (2)
    હે..નેણાં રંગીલાં લાલ, નેણાં રંગીલા રે
    નેણાં રંગીલા રે કમળની પાંખડી (2)
    પ્રેમાનંદ નીરખી છબી, પ્રેમાનંદ નીરખી
    પ્રેમાનંદ નીરખી ઠરી છે આંખડી (2)
    સોનેરી મોળિયું સુંદર ,સોનેરી મોળિયું
    સોનેરી મોળિયું ધર્મકુંવરનું (3)

КОМЕНТАРІ • 1

  • @smitoza8386
    @smitoza8386 2 місяці тому +1

    Jay shree swaminarayan 🙏