Rajbha Gadhvi ના વિવાદિત નિવેદન બાદ Mansukh Vasava એ આદિવાસી સમાજને એક થવા કરી અપીલ

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024
  • #mansukhvasava #chaitarvasava #chotuvasava #anantpatel #adivasi #adivasisamaj #rajbhagadhvi #rajbhaivideo #adivasidance #adivasisamaj #gujaratisamachar #aajna_taja_samachar #aajnasamachar #latestgujaratinews #latestwhatsappstatus #chaitarvasava #mlachaitarvasava #latestgujaratinews #latestnewstoday #tajakhabar #tajasamachar #adivasi #adivasisamaj #latestgujaratinews #latestnewstoday #tazanews #tajasamachar #tazakhabar #gujaratisamachar #navajivannews
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp: chat.whatsapp....
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan

КОМЕНТАРІ • 95

  • @bhoomiofficial733
    @bhoomiofficial733 День тому +26

    આવિ એકતા રાખો સાહેબ જય જોહાર જય આદિવાસી

  • @rameshrathva4451
    @rameshrathva4451 21 годину тому +7

    મનસુખ દાદા આજે ફોમમાં આવી ગયા હો. આજે પેહલી વાર સારા સમાચાર સાંભળું છું.

  • @HemantVasava-b2b
    @HemantVasava-b2b День тому +19

    વાહ દાદા આજે તમે સાચું બોલિયા

  • @ParmanandVasava-u1z
    @ParmanandVasava-u1z День тому +14

    જગિયા દાદા જય ભીલ જય આદિવાસી

  • @ShantilalVasava-e7h
    @ShantilalVasava-e7h 10 годин тому +3

    શાબાશ છે મનસુખભાઈ ધન્ય છે તમારા મા-બાપને મનસુખભાઈ જાગે ત્યાંથી સવાર મનસુખભાઈ આદિવાસી સમાજ એક થઈ જશે તો કોઈની પણ તાકાત નથી દુનિયામાં આદિવાસી સાથે અન્યાય થાય મનસુખ દાદા ચૈતર ભાઈ વસાવા ની જેમ નામ કમાઈ જશો

  • @AmbubahitadviAmbubahitadvi
    @AmbubahitadviAmbubahitadvi 23 години тому +7

    જય જોહાર જય આદિવાસી મનસુખભાઈ ખુબ ખુબ અભિનંદન આજે જય ભીલ પ્રદેશ

    • @indiancricket7312
      @indiancricket7312 19 годин тому +1

      તારા બાપુજી નો છે ભીલ પ્રદેશ કરોડો ગુજરાતી નો હક છે તારી એકલાની માલિકી નથી.....જંગલોનો અને જંગલી પ્રાણીઓ શિકાર કરી કરીને નાશ કર્યો તોય, ગુજરાતી ના ટેક્ષ ના પૈસે બધીય યોજનાઓ મળે છે નોકરી અને શાળામાં આરક્ષણ તોય હજુયે સંતોષ નથી હવે ગુજરાત નો ભુ ભાગ હડપવો છે, 😡😡😡😡

  • @jayesh.bamaniyabamniya5737
    @jayesh.bamaniyabamniya5737 День тому +18

    વાહ મનસુખ દાદા તમે સાચું વાત કરી.... 💐💐💐

  • @VijayBhaiVagela-bm9sx
    @VijayBhaiVagela-bm9sx День тому +10

    આજે મનુસુખ સાહેબ સાચું બોલવું જોઈએ

  • @jnkatara9751
    @jnkatara9751 День тому +8

    રાજભા ડાંગ નો ઈતિહાસ પહેલા સર્ચ કરી લે

  • @MedapremabhaiNanjbhai-wn1jh
    @MedapremabhaiNanjbhai-wn1jh День тому +4

    વાહ મારા સાહેબ આ આપનો અવાજ
    અમર રહો

  • @sanjaybhil5763
    @sanjaybhil5763 День тому +7

    બોલ્યા હો દાદા બાકી

  • @hiteshrathva2731
    @hiteshrathva2731 23 години тому +9

    છોટાઉદેપુર જિલ્લાના નેતા ક્યાં ગયા

    • @rameshrathva4451
      @rameshrathva4451 21 годину тому

      એમને ખાલી ખુરશી જોઈએ છે બસ બીજા કોઈની પડેલી નહીં.

  • @THEBANDUNIVERSE_12
    @THEBANDUNIVERSE_12 23 години тому +3

    Aaje dada a ek number vaat kari ❤ vaah mansukh dada

  • @kalpeshtaviyadtaviyad2390
    @kalpeshtaviyadtaviyad2390 23 години тому +3

    vah man sukh dada jay johar

  • @vasantmahla-di1tc
    @vasantmahla-di1tc День тому +3

    દાદા બોલ્યા ખરા.. આપનો આભાર 👍

  • @shantilaladama9061
    @shantilaladama9061 9 годин тому

    જોહર દાદા

  • @KartikPatel-dy3rm
    @KartikPatel-dy3rm 23 години тому +4

    Chatar bhai ❤

  • @VikeshDubhil-ex9rl
    @VikeshDubhil-ex9rl 22 години тому +1

    સાવ સાચી વાત છે મનસુખ દાદા જય જોહાર

  • @parvatdamorofficial8607
    @parvatdamorofficial8607 День тому +3

    જય જોહર જય આદિવાસી

  • @parmarkanak9113
    @parmarkanak9113 12 годин тому

    ધારાસભ્ય ચૈતર વસાવા સાહેબ

  • @DamorpintubhaiRamesh
    @DamorpintubhaiRamesh День тому +4

    Mansukh bhai aavkhte chaitar bhai na raste aavya aevu lage

  • @PrakashBamaniya-qz3ze
    @PrakashBamaniya-qz3ze 9 годин тому +1

    💯 vat right he ..

  • @PatelKrishna-co3vf
    @PatelKrishna-co3vf 22 години тому +3

    Party chhodo adivasi ak thao

  • @Naresha159
    @Naresha159 День тому +3

    જોહર આનએ ક્કહેવા અસલી આદિવાસી

  • @damorrajesh385
    @damorrajesh385 7 годин тому

    Jay johar dada

  • @BakabhaiBamaniya
    @BakabhaiBamaniya День тому +1

    दादा हावे जागवा नि जरूर जय जोहार जय आदिवासी 🏹🏹🏹🙏

  • @LaxmanbhaiVasava-fk8gt
    @LaxmanbhaiVasava-fk8gt 23 години тому +1

    Vah m. P. Saheb

  • @PatelKrishna-co3vf
    @PatelKrishna-co3vf 22 години тому +2

    Salute sir

  • @sanjayvasava1315
    @sanjayvasava1315 11 годин тому

    Johar dada jay aadivasi.

  • @fulsingmakwana2310
    @fulsingmakwana2310 22 години тому

    Jay johar Jay aadivasi

  • @AmitBariya-jo2vg
    @AmitBariya-jo2vg День тому +2

    AADIVASI aalws king ⚔️🦁👑

  • @umeshkumarrathva
    @umeshkumarrathva День тому +1

    સાચી વાત છે દાદા

  • @kalasvarameshbhai1813
    @kalasvarameshbhai1813 12 годин тому

    જય આદિવાસી

  • @DeshiChokro_
    @DeshiChokro_ 20 годин тому +1

    જય જોહર
    બંધી પાર્ટી ના ચૂંટાયેલા નેતા આદિવાસી ઓ આપડે એક થઈ ને સમાજ માટે લડિયે. પાર્ટી તો આજે છે કાલે નથી આપડે આપડું આગળ નું ભવિષ્ય નુ વિચારી ને એક થઈ એ
    આવી જ રીતે સમાજ માટે બધા એ એક થવું પડશે ની તો આપણો. ઈતહાસ જે નીચે દબાવવાની સાજીસ છે તે આપણે જાળવી રાખવી પડશે નહિ તો આ દેશ મા આદિવાસી છે કે નથી અજ નાઈ ખબર પડશે

  • @SubhashDhmor
    @SubhashDhmor День тому +1

    जोहार

  • @AestarGamit
    @AestarGamit День тому +1

    Jay aadivashi

  • @user-tr8bl9nf1uj
    @user-tr8bl9nf1uj 13 годин тому

    જય જોહાર જય આદિવાસી 😈🌿🏹🏹🏹🚩🚩

  • @navinvalvi8656
    @navinvalvi8656 День тому +1

    મનસુખ દાદા જય જોહર

  • @yashpatel1525
    @yashpatel1525 День тому +2

    એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરો 👍

  • @SatishVasava-vn5tg
    @SatishVasava-vn5tg День тому +1

    Khub sars manukh kaka aava bhaota rahejo

  • @sandipsbr3594
    @sandipsbr3594 23 години тому +1

    Jay johar ❤

  • @btsgaming3197
    @btsgaming3197 День тому +1

    Wahhh dada 👏👏

  • @amrutvasava8798
    @amrutvasava8798 23 години тому +1

    Nice dada

  • @vasavenirmala340
    @vasavenirmala340 День тому +1

    Sachu balya mansukbhai

  • @NileshnimojfouRathva
    @NileshnimojfouRathva День тому +2

    હા મારા મનસુખ કાકા જાંગીયા ખરા

  • @narendragameti6273
    @narendragameti6273 22 години тому

    Avi aAkta joia mansukdada .. jay johar

  • @niteshtadvi1530
    @niteshtadvi1530 День тому +1

    Peheli vaar dada sachi vaat boliya

  • @AmitGamit-p2k
    @AmitGamit-p2k 23 години тому +1

    Catar bhai ne sapot apo ave

  • @dineshpatel84
    @dineshpatel84 13 годин тому

    आ नुगराना डायरा आपणा आदिवासी विस्तार मा न थवा द ई ए,जय तात्या मा मा,जय बिरसा मुंडा,

  • @mpn5076
    @mpn5076 6 годин тому

    वाह दादा वाह आजे छोतरा काढी दिदा भाई

  • @av_free_fire
    @av_free_fire 23 години тому +4

    ઘંટા નો સાહિત્યકાર

  • @hareshbhadarka3444
    @hareshbhadarka3444 22 години тому +1

    Jay bhim

  • @jaymeldima6535
    @jaymeldima6535 14 годин тому

    લાઈન પર આવિગયા

  • @MukeshbhaiBhagora-j4c
    @MukeshbhaiBhagora-j4c 4 години тому

    બઉ સરસ રીતે વાત કરી આવી રીતે આવાજ ઉઠાવો તો બધાંને ગમે

  • @babubhairathva7522
    @babubhairathva7522 23 години тому +1

    ❤❤

  • @sunilrana2228
    @sunilrana2228 23 години тому +2

    Dada aje tamaru kam Gamiyu.

  • @JD_02-r2e
    @JD_02-r2e 11 годин тому

    દરેક વખતે આવી રીતે જ સપોર્ટ આપો તેવી અપેક્ષા MP Vasava

  • @nareshbhuriya5791
    @nareshbhuriya5791 День тому +1

    Vah aaje kaik bolya khara .

  • @rajeshsangada6007
    @rajeshsangada6007 16 годин тому

    બિલકુલ સાચી વાત

  • @yashpatel1525
    @yashpatel1525 День тому +1

    આને લોકસાહિત્ય કાર કેહવું યોગ્ય નથી 👍

  • @brijeshrathva1996
    @brijeshrathva1996 День тому +2

    દાદા બોલ્યા આજે 😂

  • @sukiyamalivad7250
    @sukiyamalivad7250 День тому +2

    Adivasi neta ekta rakho to koi ni takat nathi tipni karvani

  • @ranjitbhaikvasava8518
    @ranjitbhaikvasava8518 День тому +2

    Mafhi manvvi pad 6

  • @jituvsv7616
    @jituvsv7616 День тому +2

    આદિવાસી સાથે રહા જય શ્રી રામ

  • @rasikkukaradarasikkukarada5354
    @rasikkukaradarasikkukarada5354 22 години тому

    Have jagiya dada

  • @manharNisarta
    @manharNisarta 11 годин тому

    🙏

  • @NAYAKAAplesh
    @NAYAKAAplesh 7 годин тому

    Ok

  • @KishorbhgtKishorbhgt
    @KishorbhgtKishorbhgt День тому +1

    Srviskro.nalaykne

  • @dilipvasava2667
    @dilipvasava2667 23 години тому +1

    Aadivasi to thik se pan jangli kidhu a bov kharab 66666

  • @RameshRathva-oe3uu
    @RameshRathva-oe3uu День тому +1

    Adivsio.ne.ak.thava..vinti

  • @DedalVijani
    @DedalVijani День тому +1

    માહફી, માંગી, લીધી, છે

  • @vasavadhruvr3539
    @vasavadhruvr3539 18 хвилин тому

    Dang ma kon rahe chhe
    Rajbha ne bhan nathi
    Halkat chhe rajbha

  • @ShantilalVasava-e7h
    @ShantilalVasava-e7h 10 годин тому

    આદિવાસી ઘણા ભોળિયા હોય છે પોતાનું ખાવા પણ બીજાને ખવડાવી દે છે કપડાં તો ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરીને કાળી લીલા છે ભાજપના નેતાઓ વિશે પણ થોડુંક બોલો રાજભા ગઢવી નાની નાની છોકરીઓ પર બળાત્કારો થાય છે એક જ ચાલે ચૈતર ભાઈ વસાવા

  • @VasavaMahesh-ix4ru
    @VasavaMahesh-ix4ru День тому +1

    જય આદિવાસી