ગુજરાત મો સંતોમો સાચા અર્થમાં સ્વામી શ્રી સચ્ચિદાનંદ જીના બધાજ પ્રવચન સમાજ ને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને પ્રજાને સાચી દીશામાં જીવન જીવે અને સવલંબી અને સાહિત્ય સરિતા ના ભાગરૂપે શિક્ષણ માટે મહેનત કરેશે
સ્વામીજી આપના પ્રેરક પ્રવચનમાં થી પ્રેરણા અને માગૅદશૅન પ્રાપ્ત થાય છે, હકારાત્મક ઊજાઁ પ્રાપ્ત થાય છે, હૃદયને સ્પશૅ કરે છે, બહુ જ સુંદર પ્રવચન, શ્રેષ્ઠ પ્રવચન, કોટિ કોટિ વંદન, નમસ્કાર, ૐ તત્ સત
Jay ho svamiji.
Khub jjj prernadayi... Aatla saras vicharo aapva badal khub khub aabhar... 🙏🙏💐
સચિનદા નંદ. આપ. ધન્ય હો 🎉🎉
ગુજરાત મો સંતોમો સાચા અર્થમાં સ્વામી શ્રી સચ્ચિદાનંદ જીના બધાજ પ્રવચન સમાજ ને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને પ્રજાને સાચી દીશામાં જીવન જીવે અને સવલંબી અને સાહિત્ય સરિતા ના ભાગરૂપે શિક્ષણ માટે મહેનત કરેશે
સ્વામીજી આપના પ્રેરક પ્રવચનમાં થી પ્રેરણા અને માગૅદશૅન પ્રાપ્ત થાય છે, હકારાત્મક ઊજાઁ પ્રાપ્ત થાય છે, હૃદયને સ્પશૅ કરે છે, બહુ જ સુંદર પ્રવચન, શ્રેષ્ઠ પ્રવચન, કોટિ કોટિ વંદન, નમસ્કાર, ૐ તત્ સત
સ્વામી જી તમારું તત્વ જ્ઞાન ખુબ જ સૂક્ષ્મ સ્તર નું છે.પરંતુ ખુબ સરળ છે.
પૂજય સ્વામીજી ને આપણે સલાહ આપવા વાળા કોણ એમણે જે લખ્યું હોય બોલ્યા હોય એ બહુંજ વિચારીને પોસ્ટ કરી હોય હરી ઓમ જય માતાજી જય પરશુરામ જય હો ❤
આજે મે પહેલી વાર સાંભળ્યા.... આજે ૩૪ વર્ષ પછી કેમ સાંભળ્યા એનો પછતાવો થયો.... ખુબજ સરસ પ્રવચન... એક એક વાત માં ઊંડો વિચાર છે
મારા સૌથી વધારે પ્રિય સ્વામી
Jai shree ram
સદગુરુ શરણમાં કોટિ કોટિ વંદન 🙏🌹🙏 Jay Guru Maharaj
સત્યં પરમ ધિમહી ,,,🙏🙏🙏🙏🙏
પ્રણામ.
Pranam pujy swami Sachhidanand ji ko
ખુબ સુંદર વિચારો
વાહ વાહ ઘણી સાચી વાત કરી રહ્યા છે
V.good
ખુબ જ ગમ્યું આનંદ થયો
🙏 JAY GURUDEV JI 🙏🌹🙏
હંમેશા ભગવાન એક જ છે ભગવાન બે નથી જય ગુરૂદેવ 🌹🙏🌹
નમો નારાયણ, સ્વામીજી
ખૂબ જ ચિંતનીય.
Sawamiji so true & good will
Nmhaa sawamiji
અદભુત
ખુબ સરસ
Inspirational nice lecture. Gujarat na loko khali Gujarati santo Akho, Narsinh mehta , Dayanand saraswati Sachchidanand swami ne mane to pan ghanu.
સાષ્ટાંગ પ્રણામ શ્રી ચરણો માં બાપજી🙏💐
સદગુરૂ મહારાજ ની જય હો 🎉
❤
જય ગુરુદેવ સ્વામીજી જય શ્રી રામ
सत् सत् वंदन स्वामी जी
🙏🙏guruji......shat ....ht vandan.
સ્વામીજી આપના સરણોમાં નમન.....
Vandan Swami shri ne
🙏🙏🙏
Very good nice thanks ❤❤❤❤❤❤❤❤
Namaste swamiji 🎉
Jay.gurudev
🙏🇮🇳🙏
બાપુ ને સત સત નમન
Pranam sachi vat kahi aape
हरिॐ
हरि ॐ
70-30
સ્વામીજીના પુસ્તક "ભારતના ધર્મ યુદ્ધોનો ઈતિહાસ " પર પોડકાસ્ટ બનાવવા વિનંતી.
સ્વામીજી સાંપ્રત સમયમાં સંપ્રદાયના વાડા તોડવાની જે સ્પષ્ટ વાત કરી ખરેખર સમયની જરૂરિયાત છે
આ તુટવા ની રાહ ન જોતાં સમાજ ના રગ રગ માં કામ વિલાસ સ્વાર્થ અને અગનાનતા અને ગુલામી અને કાયરપણુ છલોછલ ભરાઈ ગયું છે એને નકલંક દુર કરી શકે આપણે નહીં
महाराजा लायेबल केस नी आवृत्ति अथवा पुस्तक तथा स्वामी सच्चिदानंद ना मारा अनुभव नु पुस्तक क्या मलशे, हंसमुखभाई वाधेला साणंद
સ્વામીજી ચાબખા તો ભોજાભગત ના છે અખા ના છપ્પઆ છે. આપાનું શું કહેવું છે?
Nimbark रामानुज वो shankracharya के विरोधी नहीं थे, कहीं लिखा हो तो दिखाओ 5000 इनाम